શરીરને ઝેરમુક્ત કરો અને સ્વસ્થ રહો । વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા । Ayurvedic Lifestyle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • હાઈબ્રિડ બિયારણ તથા રાસાયણિક ખાતરો યુક્ત આહાર આરોગની આપણા શરીરમાં એકઠું થયેલું ઝેર મોટા જ મોટાભાગના જીવનશૈલી વિકરાના રોગો થવાનું મુખ્ય કારણ બન્યું છે.
    પ્રસ્તુત વીડિયોમાં પ્રસિદ્ધ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ઘરે રહીને દરેક વ્યક્તિ કરી શકે તેવો ખૂબ જ સરળ ડિટોક્સીફિકેશન પ્લાન સમજાવે છે, સપ્તાહમાં કે પંદર દિવસે એક વાર આ પ્રકારે એક દિવસ ઉપવાસ કરીને શરીરને ઝેર મુક્ત કરવાથી નિરોગી જીવન જીવી શકાય છે. જુઓ, સમજો અને મિત્રો તથા સ્વજનોને શેર કરો.
    Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign
    Follow us on Twitter / ayulifeofficial
    Like our Facebook Page / ayulifeofficial
    Follow us on Instagram / ayulifeofficial
    Subscribe our TH-cam Channel www.youtube.co...
    To Know More About Us, Visit our website www.ayurvediclifestyle.in
    #ayurvediclifestyle #healthylifestyle #ayurveda #detoxification #yoga #food #talaja

ความคิดเห็น • 48

  • @vanrajbhaikamliya9864
    @vanrajbhaikamliya9864 ปีที่แล้ว +1

    જય આયુર્વેદ જય ગૌમાતા 🙏🙏🙏

  • @kanubhaivanar7746
    @kanubhaivanar7746 ปีที่แล้ว +1

    ખુબ સરસ બાપુ👌👌👌

  • @mphwfhwsibydr.sanjaydave7296
    @mphwfhwsibydr.sanjaydave7296 8 หลายเดือนก่อน +1

    Jay ayurveda

    • @aayulife
      @aayulife  8 หลายเดือนก่อน

      🙏 જય આયુર્વેદ 🚩

  • @user-yg9yf7vn1d
    @user-yg9yf7vn1d 9 หลายเดือนก่อน +1

    Sari message aabhar

    • @aayulife
      @aayulife  9 หลายเดือนก่อน

      ધન્યવાદ 🙏 જય આયુર્વેદ 🚩

  • @hasmukhkyada8935
    @hasmukhkyada8935 9 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ 👌👌👌

    • @aayulife
      @aayulife  9 หลายเดือนก่อน

      ધન્યવાદ 🙏 જય આયુર્વેદ 🚩

  • @bharatgirigosai4543
    @bharatgirigosai4543 3 ปีที่แล้ว +1

    જય ધન્વંતરિ

  • @user-bc6tc6fx1e
    @user-bc6tc6fx1e ปีที่แล้ว +1

    વાહ સરસ વાહ

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @sanjaygauswami1656
    @sanjaygauswami1656 2 ปีที่แล้ว +1

    Jay ma bharthi

  • @naynasoni6015
    @naynasoni6015 ปีที่แล้ว +1

    જય હો🙏

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      આયુર્વેદનો જય જયકાર 🙏

  • @zadfiyavipulvipul8388
    @zadfiyavipulvipul8388 2 ปีที่แล้ว +1

    Vah...ruchi kumar pandya

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @chhayakamothi8703
    @chhayakamothi8703 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @bhadarkaparivar
    @bhadarkaparivar ปีที่แล้ว +1

    🙏👌

  • @PANDITJIKUCHHNAYA
    @PANDITJIKUCHHNAYA 3 ปีที่แล้ว

    Khub saras

  • @harrindradhruv
    @harrindradhruv 3 ปีที่แล้ว +1

    Excellent knowledge for health 👌

    • @clarkmilan9759
      @clarkmilan9759 3 ปีที่แล้ว

      i know Im pretty off topic but does anyone know a good place to stream new series online ?

  • @mayuritrivedi2917
    @mayuritrivedi2917 ปีที่แล้ว

    Here nali blokeg's report ma the operation tho dur regain Aayurvwed dava?

  • @grishmajoshi372
    @grishmajoshi372 2 ปีที่แล้ว +2

    Matha nu tel ghare kevi rite bnavay te no video btavo

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 2 ปีที่แล้ว

      Really, a very nice, genuine & great compliment.

  • @dhanlaxmichauhan
    @dhanlaxmichauhan 10 วันที่ผ่านมา +1

    અમદાવાદ મા ઓર્ગેનિક શાકભાજી કયાંથી મેળવી શકાય?
    કોઈ સરનામું મળી શકે

    • @aayulife
      @aayulife  10 วันที่ผ่านมา

      Join this group 👇
      chat.whatsapp.com/BiUUQdONmJlAx6InvHHaCp
      સૃષ્ટિ ખેડૂત હાટ 👇 આ વેબસાઈટ જુઓ
      www.sristikheduthaat.com/

    • @dhanlaxmichauhan
      @dhanlaxmichauhan 9 วันที่ผ่านมา

      Thank you

  • @CarryMinati-wr4nb
    @CarryMinati-wr4nb 3 ปีที่แล้ว +3

    Sir, Mahendra bhai ae kidhu ke આમળા અને ગળો બંને એક જ પાણી નાખવાનું કે અલગ અલગ લેવાનું??? જવાબ જરૂર આપજો.... મારે try કરવું છે

  • @nilkanthprakrutikfarm662
    @nilkanthprakrutikfarm662 ปีที่แล้ว +2

    નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @ddm9449
    @ddm9449 2 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

    • @ddm9449
      @ddm9449 ปีที่แล้ว

      @@aayulife જય આયુર્વેદ 🙏💗

  • @aartithummar5395
    @aartithummar5395 ปีที่แล้ว +1

    Sir fisher mate no video bnavo ne please

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      th-cam.com/users/livekHa5jTYDZmc?feature=share આ વિડીયો જુઓ 🙏 આપને ઉપાય મળી જશે..

  • @poonamvagadia2521
    @poonamvagadia2521 9 หลายเดือนก่อน +1

    Bazaar ma thi gado no powder laiye to chale ? Upvas mate.

    • @aayulife
      @aayulife  9 หลายเดือนก่อน

      ચાલે, પણ જો આપણે પોતે લીમડાની ગળો મેળવીને આ પ્રમાણે પ્રયોગ કર્યો હોય તો વધુ સારૂ પરિણામ મળી શકે.. 🙏 જય આયુર્વેદ 🚩

  • @shreeraj8407
    @shreeraj8407 3 ปีที่แล้ว +1

    Maheshbhai mahesvaray no interview lyo

  • @bhimjibhaidodiya
    @bhimjibhaidodiya 6 หลายเดือนก่อน

    પેટ ની તકલીફ માટે kyવારે એ આવવું? 9:40

    • @bhimjibhaidodiya
      @bhimjibhaidodiya 6 หลายเดือนก่อน

      હું અમરગઢ ઘરે નો વાતની છું, મને 20વરસ થી પેટની ગેસ અપાચાની તકલીફછે ક્યાં વારે આપ મળીશકો?

  • @ca9867
    @ca9867 3 ปีที่แล้ว

    ગળોનો પાવડર બનાવવાની વિધિ જણાવશો..

  • @thobhan.mbaraiya1488
    @thobhan.mbaraiya1488 3 ปีที่แล้ว

    એસીડીટી નો ઉપકાર બતાઓ

  • @maganbhaivalaki5129
    @maganbhaivalaki5129 3 ปีที่แล้ว +1

    Do ctor no mo numabar apasho

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140*
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @chhayakamothi8703
    @chhayakamothi8703 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @madanjadeja
    @madanjadeja ปีที่แล้ว +1

    🙏🙏🙏