ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
વાહ ભાઈ વાહઅમેય બાઈક લય ને
તમારું માર્ગદર્શન બહુજ ઉપયોગી છે તમારો ખુબ ખુબ આભાર
Very much👌👌👌👌👌 har har mahadev ki barat on the indiy🕉🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
બહુ જ સરસ વિડિયો બનાવ્યો છે અને માહિતી પણ સારી આપી છે. આભાર
ખૂબ સરસ રીતે તમે રોડ શોટૅકટ માં બતાવ્યો છે.હુ દરવર્ષે તારાપુર થઈ જાઉં છું. પણ આ રસ્તો ખૂબ ટુંકો લાગ્યો છે. આ વર્ષે જરૂર થી અહીંથી પસાર થઈશ. સુરત થી સોમનાથ હું આ વષૅ અહીંથી જઈશ.જય જલારામ બાપા...
Saras video banavyo
Total ketla km thay bhai❤
Virpur nu rasto nu vido
NICE.VIDEYO
nicebaapu
કેટલા કીલો મીટરનો ફાયદો થયો ??? ખુબ સરસ વીડીયો !!
Rafik Saheb ફાયદો તો મેઇન રોડ કરતા સારો થાય છે પણ મોટો ફાયદો તો એ છે આ રોડ ઉપર ટ્રાફિક સાવ ઓછું હોય છે, આપનો ખુબ ખુબ આભાર
Good ❤
સંગીત કયાંક સારું એડ કરરો તો વિડીઓ જોવાની મજા આવે
😊😊
Ha moj
🎉❤❤❤
❤❤❤❤❤
પેટ્રોલ પંપ સીએનજી પમ્પ અને કોઈ હોટલની માહિતી આપશો
હાજી સાહેબ પેટ્રોલ પંપ છે
ૌ ગો ટુ વ્હીલર ચાલકો 22:14 ગો ના જા જા ડો@@parmarrajeshvlogs1781
@@parmarrajeshvlogs1781ઊ
❤🎉
આ રોડની વચ્ચે પેટ્રોલ પંપ અથવા સીએનજી પમ્પ આવે છે
સુરતથીભાવનગરકેટલામીટરનીરેનજછેસાહેબ😮ઘુમાબોપલઅમદાવાદ
જી સાહેબ સુરત થી ભાવનગર લગભગ ૩૫૦ની આસપાસ રેન્જ છે સાહેબ પણ અહી થોડા કિલો મીટર ઘટી જાય છે
આપડા વ્લોગ જોવો એમાં સુરત થી નીકળો તો ટ્રાફિક વગર નો રસ્તો છે
સુરતથી ભાવનગર પ્લેનમાં આવો તો એકપણ ગાડી કે ટ્રાફિક દેખાય પણ નહીં અને નડવાની તો વાત જ નહીં....🙋
Kamala.kilomitar.thau
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤સુરત થી.કેટલા કીલો મીટર. થયું..કેટલા. કલાક. થયા.
, જી સાહેબ મેઇન રોડ કરતા ઓછા સમયમાં અને રોડ ટ્રાફિક વગરનો છે બાકી ગાડી ચલાવવા ઉપર આધાર છે thank you
વાહ ભાઈ વાહ
અમેય બાઈક લય ને