ગુજરાત ના પ્રખ્યાત લોક ગાયિકા અલવિરા મીર ના માતા ની કરુણ કહાનિ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.ค. 2022
  • ગુજરાતના તમામ સમાચાર 24 કલાક નિહાળો માં આશાપુરા ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર...
    લિન્ક પર ક્લિક કરી ચેનલને સબ્સ્કાઈબ કરો અને મેળવો ગુજરાતના સમાચાર દરરોજ - / maanewslive
    ફેસબુક પર અપડેટ મેળવવા લાઈક કરો - / maanewslivepage
    માં ન્યૂઝની એંડરોઈડ એપ - play.google.com/store/apps/de...
    વેબસાઇટ - maashapuranews.com/
    Email - jaymalsinhjadeja@gmail.com
    Whatsapp - 94287 48643
    97252 06127
    CUG Number - 97252 06123 to 37 (15 CUG Number)

ความคิดเห็น • 239

  • @Fecat.
    @Fecat. ปีที่แล้ว +6

    ગમે તે વાત હોય પણ જે માં યે જનમ આપ્યો સે એને કોઈ દિવસ ન સોડાય ,,ભલે શોકરી હોય કે શોકરો માં તો માં હોતી હે ,,,,🙏love you maa🙏

  • @kamleshbhaiparmar6781
    @kamleshbhaiparmar6781 ปีที่แล้ว +35

    કોર્ટ માં જાવ બધાને ખબર પડી જાય

  • @hpkutch47
    @hpkutch47 ปีที่แล้ว +7

    Bhagvan Shree Ram tamara sansar ma Santi aape aevi prathna kru chu 🙏🏻

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 2 ปีที่แล้ว +18

    વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

    • @bijalthakor6350
      @bijalthakor6350 ปีที่แล้ว +1

      પેસો જોયો નથી કોઈ દિવસ એટલે બુદ્ધિ નાસ પામી છે

  • @bijalthakor6350
    @bijalthakor6350 ปีที่แล้ว +26

    સમજૂતી કરી નખાય તેમાં જ પરિવાર નું સુખ સે નહી કે એક ના સુખ માટે થી અડધા પરિવાર નો ત્યાં 🙏🙏🙏🙏

  • @editvijaykhimana9873
    @editvijaykhimana9873 ปีที่แล้ว +6

    આ લોકો સાચા છે

  • @dhanjivelari2254
    @dhanjivelari2254 ปีที่แล้ว +15

    ગીતા બેન રબારી કિંજલ દવે આવા કલાકારો ગરબા રાસ મા ગુજરાતી ગીતો ગાય છે માતાજી ના ગીતો ગાય છે.... તો અલવિરા મીર હિંદી ગીતો ગાય ગરબા રાસ હોય તો.... ક્યારેય એવો વિડીયો જોયો નથી જે દેવી દેવતા ના ગીતો ગાયા હોય.....

    • @dilthigujju
      @dilthigujju ปีที่แล้ว +2

      Mogal films TH-cam channel ma jaine joi lo bhai 🙏

  • @pankajpatelsantroadofficia221
    @pankajpatelsantroadofficia221 ปีที่แล้ว +3

    9 મહિના તેમના પેટમાં લઈને ફરે છે સાહેબ માં છે માં બધું છોડી દેજો પણ માં ને ક્યારે પણ નઈ છોડતા. My life મમ્મી લવ યુ ❤️❤️❤️❤️❤️❤️બધા મિત્રોને જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pankajpatelsantroadofficia221
      @pankajpatelsantroadofficia221 ปีที่แล้ว

      @Mr hdrao હા હો ભાઈ આખા જગતમાં send karo Jay maa meldi 🙏🙏🙏

  • @khushalichhansiyaofficial3465
    @khushalichhansiyaofficial3465 ปีที่แล้ว +20

    Ben આમ ઇન્ટરવ્યૂ દેવા karta badha aakhu femilly gharma સંપીને રેવ tame અંદરો અંદર જગડા કરશો to loko to રાજીજ thase loko ને maja aavse tamaro yekbija સાથેનો jagdo joi yetle tame aakhu femilly હળીમળીને રેવ bas tamari pragti joi loko બળશે ane padti joi raji thase to bas sathe રહો aakhu femilly ને pragti karo

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 ปีที่แล้ว +10

    મે બધા વીડિયો જોયા છે પણ આમા કોણ ખોટું ને કોણ સાચું બાર પાડો ભાઈ

  • @bharatthakorbharatthakor7072
    @bharatthakorbharatthakor7072 ปีที่แล้ว +5

    ભાઈ આ વાત ભગવાન જાણે આપણે ખોટી કોમિંટ ના કરાય

  • @deepakahir701
    @deepakahir701 ปีที่แล้ว

    Very good

  • @riteshkumarkapdiya2167
    @riteshkumarkapdiya2167 ปีที่แล้ว

    Sachi vat lagese

    • @dabhiofficial260
      @dabhiofficial260 ปีที่แล้ว

      Amuk bayu evi bhtkai Jay ne ke jindagini pathari fervi nakhe

  • @rajubhaiprajapati6516
    @rajubhaiprajapati6516 ปีที่แล้ว +3

    અલવીરા એના પિતા સાથે છે તો બઘી વાત સાચી છે

  • @user-te9ef7ph5r
    @user-te9ef7ph5r ปีที่แล้ว +2

    મા ઈતો મા છે

  • @bijalthakor6350
    @bijalthakor6350 ปีที่แล้ว

    🙏🙏

  • @indianboy2752
    @indianboy2752 2 ปีที่แล้ว +3

    Bapa kharo chhe Bhai

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 2 ปีที่แล้ว +2

    OMG

  • @bhaibandhi592
    @bhaibandhi592 2 ปีที่แล้ว +3

    😱😱😱

  • @pravinbajadeja6615
    @pravinbajadeja6615 ปีที่แล้ว

    Aa sachi vaat chhe,

  • @vijaypadiya8230
    @vijaypadiya8230 ปีที่แล้ว +4

    સંપી ને રહેવું ..એમ આદી અનાદી કાડ થી લખવામાં આવ્યું છે

  • @jyotidigitalpaldi1309
    @jyotidigitalpaldi1309 ปีที่แล้ว

    Badhu j saru Thai jay evi param krupalu parmeshvarne prarthna

  • @nodeanwar7629
    @nodeanwar7629 ปีที่แล้ว +7

    આ પરિવાર માં કોઈ કુદરતી ગુણ નથી કોઈ વિવેક નથી
    પોતાની પત્ની પૂત્ર સંસ્કૃતિ માં આવી ખુલી નિંદા એકબીજા ની કરે છે એ લોકો ને સાંભળ વુ એ આપણી ભુલ છે કોરા ના ની જેમ બીજા પરિવાર ને પતન કરી દેશે બીજા ને જોડવા સારા સારા ગીતો ગાય છે પણ પોતાના પરિવાર માં કોઈ કોઈ નું માનતુ નથી આવા પરિવાર માં અલવિરા જન્મી સૌથી થી મોટી શરમ બદનસીબ બી છે ‌

  • @r.n.official7209
    @r.n.official7209 ปีที่แล้ว +6

    આ ખોટું બોલે છે. અલવિરા મિર જે બોલે છે તે સાંભળો

    • @khushalgoswami3787
      @khushalgoswami3787 ปีที่แล้ว +1

      Alvira Ben Khotu Bolta Hoy Evu Pan Bani Ske Che

  • @dharmitmeghnathi9264
    @dharmitmeghnathi9264 ปีที่แล้ว

    Aava naa hale kalakar

  • @pravinbhai4238
    @pravinbhai4238 ปีที่แล้ว +13

    12 બચ્ચો અલાહ કી દેન હૈ। 😂😜😜

  • @user-pr2rr4mw5e
    @user-pr2rr4mw5e 8 หลายเดือนก่อน

    માં તો માં હોતી હૈ.

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 ปีที่แล้ว +4

    ઘર એક મંદિર કહેવાય છે 🌹ઘરનૉ મોભો જળવાય રહે તેવુ કામ કરવું 🌹જય માઁ ભદ્રકાળી 🌹

  • @shantiahir117
    @shantiahir117 ปีที่แล้ว +16

    આવા કલાકાર ને આપણા મંદિરો મા રખાય જ નઈ

  • @vipulyadav1290
    @vipulyadav1290 ปีที่แล้ว +12

    2 બાજુ જાણવું પડે એક નું સાંભળવું માનવું

  • @bhupatbhai3490
    @bhupatbhai3490 ปีที่แล้ว +6

    આ દોશી ખોટી છે

  • @ramzanshekh7367
    @ramzanshekh7367 2 ปีที่แล้ว +7

    Alvira baen nu entrviyu layo thakar shaeb

    • @gajananpanvisanvel3703
      @gajananpanvisanvel3703 ปีที่แล้ว

      અલ્વીરા મીર નુ ઇન્ટરવ્યૂ લીધેલું છે અને તેમા સાફ સાફ કહે છે કે મારે જયા સગાઈ થઈ છે ત્યા લગ્ન નથી કરવા અને એક એનો ભાઈ 3 મહીના પહેલા તેની મમ્મી પાસે થી પાછો આલમ ભાઈ મીર સાથે રહેવા આવી ગયો છે અને એ પણ કહે છે કે મારે મારી મમ્મી જોડે નથી રહેવુ

  • @prakasrayka5759
    @prakasrayka5759 ปีที่แล้ว

    aa su

  • @kumar-vo3vq
    @kumar-vo3vq ปีที่แล้ว

    Right

  • @bipinbhaitirgar289
    @bipinbhaitirgar289 ปีที่แล้ว +1

    પહેલા તો રીપોર્ટર ભાઈ તમારે બધાનાં સવાલ જવાબ લીધાં બરાબર છે પણ પેલું નાનું બાળક જેને દુનિયા સંસાર શું છે એ ખબર નથી તેની માનસીકતા નુ પણ તમે વિચાર્યું નથી 🏹 તમે તમારું જ વિચાર્યું હો .....

  • @vijaydodiya2213
    @vijaydodiya2213 2 ปีที่แล้ว +6

    ગાગોદર નો છુ

  • @sdigital7995
    @sdigital7995 ปีที่แล้ว +20

    આજ ખોટા માણસો છે

  • @Rkp895
    @Rkp895 ปีที่แล้ว +1

    અલ્વીરા બેન નું સ્ટેટમેન્ટ ની વિડિયો આવેલો છે. પેલા એ જોઈ લો પછી આ વીડિયો જોજો. તો સાચી હકીકત જણાશે.

  • @maheshchavda8345
    @maheshchavda8345 ปีที่แล้ว +56

    માની‌ સેવા કરે તો જ ગીતો સાંભળવા હવે કોઈને ઓર્ડર આપવો નહીં

  • @dineshsoni2769
    @dineshsoni2769 2 ปีที่แล้ว +7

    સાચી haqiqat alvira mir thi jano temna dada abdul bhai pase thi jano pachhi bahiskar karo aena pela nai

    • @sirajkarani2604
      @sirajkarani2604 2 ปีที่แล้ว

      Abdul Bhai Mir alvira na dada ma Jo samaj hot to aa Bai thodi midia ma hot

  • @thakorbakaji3432
    @thakorbakaji3432 ปีที่แล้ว +11

    ઘરના વડીલ બધા ખોટા હોય તો તમે ક્યાંથી સાચા હોય

  • @altafsama6828
    @altafsama6828 ปีที่แล้ว +6

    Khotu bolo cho Alvira ne mereg nathi karva etle

  • @chouhanranjit1280
    @chouhanranjit1280 ปีที่แล้ว +3

    Kahevano matlab samjo te sacha che temanna mammy

  • @parakhanthakor3174
    @parakhanthakor3174 ปีที่แล้ว +2

    માં કોઈ દિવસ ખોટું ના બોલે ભાઈ. માં તો માં છે

    • @miteshkumar7966
      @miteshkumar7966 10 หลายเดือนก่อน

      Jaruri nathi eva example joya che bhai.

  • @yogeshsagarka3602
    @yogeshsagarka3602 ปีที่แล้ว +2

    વિનાશ કાળે વીપરીત બુદ્ધી

  • @kaanubhammar9760
    @kaanubhammar9760 ปีที่แล้ว +4

    Alvira mir na songs koi n sabhle please

  • @devkaranshabhadiya3926
    @devkaranshabhadiya3926 ปีที่แล้ว +7

    સૌને ભેગા કરી ને પુછી લો સાચું બહાર આવી જાય

  • @bharatibhai1041
    @bharatibhai1041 ปีที่แล้ว

    Kishat

  • @kanubhaijikadara35
    @kanubhaijikadara35 ปีที่แล้ว

    Hi

  • @karanpatidar6343
    @karanpatidar6343 ปีที่แล้ว +1

    Alvira ne program devanu j band kari do vat puri

  • @Shakti_films_official
    @Shakti_films_official ปีที่แล้ว +1

    ભાઈ તમે કીધું કે પિતા, દાદા બધા નકામા છે તો તમે સાચુ બોલો છો એનું શુ પ્રમાણ અને તમે ક્યાંથી સારા હશો બધા કોર્ટ મા જાઓ ખબર પડી જશે

  • @amitgajera7555
    @amitgajera7555 ปีที่แล้ว

    Aava ne koy pogram na aapvo joye

  • @skraval947
    @skraval947 ปีที่แล้ว +5

    આખું કુટુંબ ખોટું છે

  • @mopatsinghrajput1461
    @mopatsinghrajput1461 ปีที่แล้ว

    Avamansona bhagwan mapnakara

  • @ashvinbambhaniya7286
    @ashvinbambhaniya7286 ปีที่แล้ว

    Chokri ne jiya javu hoi tiya jai tmare chinta na krai

  • @hirengunsai1791
    @hirengunsai1791 ปีที่แล้ว +5

    ૦૧ તો નાના બાળક એ નાં પાડી એના પપા સાથે રહેવા ની પછી પૂછ્યું કે કેમ તો એ એની માં એની કાન માં કાઈ કીધું અને ૦૨ કે પેલા બીજા ભાઈ એમ બોલ્યા કે અમને તો એના થી સબંધ જ નથી અને અમે અવર જવર જ નથી કરતા, તો પછી હમણાં કેમ આવ્યા......?
    મને તો એમ લાગે છે કે કોઈ નો વાંક જ નથી અલ્વીરા નાં ઘર વારા ઓ નો, પણ નાની વાત મોટી બની ગઈ અને આના જેવા લાભ લઈ ગયા, દુશ્મની નિભાવી ને.

  • @soyabshekh6976
    @soyabshekh6976 ปีที่แล้ว

    b

  • @kishansinhrajput9596
    @kishansinhrajput9596 ปีที่แล้ว +4

    Hve nai sabhdvana Alvira na geet..

  • @rudatlajignesh5459
    @rudatlajignesh5459 ปีที่แล้ว

    તુ એકજ સાચોછે ટોપા

  • @jivanbhaidesai1505
    @jivanbhaidesai1505 ปีที่แล้ว

    Alvirane. Pragtikarvadevi. Joiye. Hindusamajma. Chutimaleche

  • @MERAJTHERIDER
    @MERAJTHERIDER ปีที่แล้ว

    આખા channel ma aj video ma viwes che 🤣

  • @bharat98762
    @bharat98762 หลายเดือนก่อน

    JYA SUDHO SACHI VAT BANNE TARAF THI NA JANO PACHHI NEWS APO PLS

  • @ashokravat8427
    @ashokravat8427 ปีที่แล้ว

    Ghrna jagada gharma j smadhan karva joiae

  • @naimeshbhagora7997
    @naimeshbhagora7997 ปีที่แล้ว +1

    Anchor kaka kahe chhe nokari ane talaq to thik chhe.
    Talaq normal lage chhe kaka ne ?

  • @jyotidigitalpaldi1309
    @jyotidigitalpaldi1309 ปีที่แล้ว

    Alviramir is verry super singer.but emni hajrima prasno pucchhay to j kaink Satya jamva male

  • @user-bs7nw7qp9r
    @user-bs7nw7qp9r 3 หลายเดือนก่อน

    Alvira ben tmaramaa avukahe asarunathidosato tarnvakti sasha ane alvira benno akho parivakhoto to na hoysake

  • @bhaveshvadherahir41
    @bhaveshvadherahir41 ปีที่แล้ว +6

    આમા તમારી દિકરી કલાકાર છે એના ભવિષ્ય સામુ જોવ આવો બનાવ બયનો હોયતો તેને ધરમાં સમજી લેવાઇ

  • @parmardigital1926
    @parmardigital1926 ปีที่แล้ว +1

    Trshwadi hoy to dikri bap sathe na hoy kyare

  • @dharmitmeghnathi9264
    @dharmitmeghnathi9264 ปีที่แล้ว

    Kevay

  • @devuudesaii5427
    @devuudesaii5427 ปีที่แล้ว

    Report bdlavo

  • @sachoriyataigarboy9598
    @sachoriyataigarboy9598 ปีที่แล้ว

    સમજણ,થી,,સમજણઆવે,,તો,,બધુ,સારુ,થઈ,,જાય

  • @gohel2350
    @gohel2350 ปีที่แล้ว

    Sacha ne khotu sabit karvu e ne akha sarire jivada pade

  • @Mukeshthakorofficial124
    @Mukeshthakorofficial124 ปีที่แล้ว

    Ha chi vat chhe bhai aabap kai kam na nai ho

  • @jayeshbalar
    @jayeshbalar ปีที่แล้ว +10

    બેન પૈસા કમાઈ એમાં ભાઈ ને બળતરા થઈ હો બાકી 🤣🤣😂😂😂

  • @vijaydodiya2213
    @vijaydodiya2213 2 ปีที่แล้ว +63

    આજ થી એના અલવિરા મીર ના ગીતો સાંભળવા નું બધ

    • @kishansinhrajput9596
      @kishansinhrajput9596 ปีที่แล้ว +3

      Aapde pn bnd bhai

    • @jaybutbhavanima9759
      @jaybutbhavanima9759 ปีที่แล้ว

      પેલા સાસુ જાણો પછી પછી કોમેટ કરો ભાઈ

    • @ram.thakoragol6162
      @ram.thakoragol6162 ปีที่แล้ว +3

      તમારા જેવા લોકો જ બદનામ કરે છે સાચી હકીકત છું છે તે જાણવી જોઈએ

    • @jaybutbhavanima9759
      @jaybutbhavanima9759 ปีที่แล้ว +1

      @@ram.thakoragol6162 બરાબર છે મોટા

    • @indiafirst.123
      @indiafirst.123 ปีที่แล้ว

      @@kishansinhrajput9596 right

  • @bharatibhai1041
    @bharatibhai1041 ปีที่แล้ว

    Dhar no problem che dhar ma patavo

  • @atktchaywala5092
    @atktchaywala5092 ปีที่แล้ว +1

    A news varo gelfaydo che kok nu saru interview kevay ava dakhana interview na hoy

  • @hansabenpatel8949
    @hansabenpatel8949 ปีที่แล้ว

    O

  • @r.p.malpar7989
    @r.p.malpar7989 ปีที่แล้ว

    પેલા જોવો જાણો સુ વાત છે ઇ

  • @pravinbajadeja6615
    @pravinbajadeja6615 ปีที่แล้ว

    Vadhare varas thaya hase 10 varas nai

  • @jiluben6425
    @jiluben6425 ปีที่แล้ว

    Almira mir a mammi t tha parivar nao tene lgn nathi krva to jabr dasti no chale eno jivn kalakar chhe tame tene have gharelu gruhi ni banav va man go chho. E to eni mrzini vat chhe ane Almir tu to have ganu kamay chhe i kamani mathi tu bap ne sukhi rakhe. I bro bar pan tari manne tu sukhi rakhe toz ek sachi kala kar a jgdho patav vo hoyto tunz pTavi sake chhe bapuji e kahi de hun mari man ne smja vis pan tame ene markut gali gloch na karta nahito hu tamne muki dais pachhi svtntra bhrt chhe hun balig chhu mari rite ekli alag rahis AA vat almirana na mammi bhaiyo. San bhai leyo tame sagai bhale kari hoy ane tran dikri didhi chhe ane tran lidhi chhe. To i chhe chhokrio na mate amira ne kurbani devi achhe chh na rista pote potanu fodile smile ek mate chh rista no bgaday ek bhale bagde Almira ne azadi apo nhito kanunn e azad chhe e sari chhe tamar izzt na khatir bap sathe rahe chhe nahitar siti ma jaine ekli tamari friyD kri sake chhe ane tme jo Almira pitaji ne no samjavi saketo tame pn mar pit ni fariyad nodhi sako hho. Ane pachhi be pxse pysa nu dovan tay te bhogav jo. Ane am VIDIYa banavi ne loko same avochho juvan dikri i badnami tay chhe ane Almira a duniya kene pn nathi mukti tane kairite koni sathe kone kone badnam karidese mate zahilo grmede smjoto kari leyo nahito hun beoo pxne rik vist karun chhun mari pase avo marun mahila mndl chhe hu pramukh chhun mate puri kosis kari jetla a metrma samil chhe. Teo bathae av vanu raheshe ane niche mara nmbr Apu chhu jo santi thi patav vun hoy to avjo bhuj man fon karine avjo a koment beoo pax van chine avjo mane bharoso chhe ke tamari ptavt thai jase emakayda ni rite jo smjoto tran didheli ane tran lidheli chhe elokone smaj vani jarur chhe jo avat ate dban krta ho to pachhi Almir na papa sahi chhe jeya dikri I sGai thi gi pChhi Chhokr ooprthi ke chhori ooprthi mn na hoy to ava lgna prane ger ka nuooni chhe ane lgna thya pachhi pn tu ti sake chhe roj sykdho tute chhe pachhi su krso ena krta juna jmana i prm prane chhodine na vi pedhi ne smjo ane Almir tane allah. Ne javab de'o padshe ke tu mami vise VIDIYa ma bole chhe tane nav mahina petma rakhi prasuti pida vethi e tane jnm didho ane jnmi tyare tu atli jvan moti hati tu jeyRe man banis ne to tane manni vedna smjase man bapne samjavine tuj bhega kri sake chhe. Ho av vun hoyto fon krjo beoo pxse avvu padshe 8320564471..... 9978956233..bhuj kachh. Marohetu chhe smathan karav vanu vadh vanu ke dhmkav vanu nathi jo nhi smjo to pachhimrzi Ave em krjo hun seva karun chhun bas tmne kort kacherina dhkka ane pysa ane taim beoo na bagde etle tmRi vato sabhdine thyun ke marun mndad kosis kare ne tamaru smathan thay

  • @sanju.solanki
    @sanju.solanki ปีที่แล้ว

    Aloko kota che bole tiya thi j khbr pade

  • @vaghjiparajapati1263
    @vaghjiparajapati1263 2 ปีที่แล้ว +10

    Ak nabar no lalchi Manas chhe Alam Mir deekri ni kamani aye jalsha kare chhe potana jivan sathi ne meli ne baycot Karo aa Bane bap deekri ne

  • @paegisureahbhaisuresh248
    @paegisureahbhaisuresh248 ปีที่แล้ว

    Alvira meer musalman che bhai

  • @rudatlajignesh5459
    @rudatlajignesh5459 ปีที่แล้ว +14

    ખોટીની છે આ ડોસી

  • @kasimzareya4716
    @kasimzareya4716 ปีที่แล้ว +1

    reporters 😂😂😂😂

  • @khushalichhansiyaofficial3465
    @khushalichhansiyaofficial3465 ปีที่แล้ว +10

    Alvira ben ketliy mehnat kari ને aaje yemna sapna sudhi pocha chhe ane tame aavi ઇન્ટરવ્યૂ aapi alvira ben નું jivan બગાડી nakhyu😡 jagda to darek lokona jivan ma thata hoy chhe tamari ghar ni vat ghar sudhi જ rakhay khas aa alvira ben na mata bhai ane saga ને kav chhu tame ben ketlay mehnat kari ahiya sudhi પહોંચીયા chhe nam kamavu chhe ane tame લોકોએ ben નું jivan બગાડી nakhyu😞😡

    • @RAMADHANIMUSIC778
      @RAMADHANIMUSIC778 ปีที่แล้ว

      Paisa aai jay atle ma ne na bhulay 🙏

    • @khushalichhansiyaofficial3465
      @khushalichhansiyaofficial3465 ปีที่แล้ว +1

      @@RAMADHANIMUSIC778 sachi હકીકત su chhe yeto આપણે koi nathi janta ke yemna આખી femilly ni su paristhiti chhe kono vank chhe યે koi ને nathi khabar આપણે આ ઇન્ટરવ્યૂ joyu યે sachu mani લેવું યોગ્ય nathi આ ઇન્ટરવ્યૂ ma એમનીજ આખી femilly ni imej kharab ubhi thay chhe

    • @M_P_Digital
      @M_P_Digital ปีที่แล้ว

      @@khushalichhansiyaofficial3465 to tane kyathi khabr aa khotu se tu pan singer lage se

    • @thedailybeat5760
      @thedailybeat5760 ปีที่แล้ว

      Ben tame shanti rakho , tame alvira mir ni j side lai rahya cho ,tame pan singer lago cho ,ke pachi tame Alvira mir sathe madela to nathi ne.?

    • @jayeshbalar
      @jayeshbalar ปีที่แล้ว

      સાચી વાત છે.. એના ભાઈ ને બળતરા થાયછે એની બેન જેટલું કમાઈ નથી શકવાનો એટલે

  • @samaamin2630
    @samaamin2630 ปีที่แล้ว +21

    આવા લૂખા ઓ ને તમે સ્ટેજ પર બેસાડો આવા લૂખા ઓ ને એક પણ પ્રોગ્રામ નાં આપશો મજૂરી કરવા જાય પછી ખબર પડે

    • @anirudhbarot3477
      @anirudhbarot3477 ปีที่แล้ว

      Sasu che. Bhai. Program. Aapo j. Suk.

    • @anirudhbarot3477
      @anirudhbarot3477 ปีที่แล้ว

      Program aapay. J nai. Bija. Kalakaro. Kya. Nahi.

  • @jaanmahmad1729
    @jaanmahmad1729 3 หลายเดือนก่อน

    જ્યારે જ્યારે ઘરમાં પૈસા આવે,
    ત્યારે ત્યારે કકળાટ બહાર આવે.!

  • @samaratsinhbsodha9873
    @samaratsinhbsodha9873 ปีที่แล้ว

    X

  • @sambhunakar5174
    @sambhunakar5174 ปีที่แล้ว +3

    Nam bade or darshan chote👈 je gar ne na samje ae sangit ne su samj se

  • @laljibhaimeer2137
    @laljibhaimeer2137 ปีที่แล้ว

    સાચું જણા વગર કોઈ ખોટી કોમેન્ટ ના કરાય

  • @bhurabhaibochiya4349
    @bhurabhaibochiya4349 2 ปีที่แล้ว +7

    बेनतमे भारे करी घरनी वात मिडीया करी नाखी

    • @vaghjiparajapati1263
      @vaghjiparajapati1263 2 ปีที่แล้ว +1

      Bhai saru karyu midia ma Kari nakhi Ben bichara 22varsh thi chup hata
      Aava lukha ne ghar Barr hovuj na jove
      Hu pote gagodar no chhu ak dum lalchi Manas chhe aaloko sav

    • @JOGI_4740
      @JOGI_4740 ปีที่แล้ว

      @@vaghjiparajapati1263 Bhai aa gava sivay Biju su Kam Kare che aalam mir ?

  • @user-yj6ze1ii1t
    @user-yj6ze1ii1t ปีที่แล้ว

    Sacibat

  • @smilestarofficial9693
    @smilestarofficial9693 ปีที่แล้ว

    Aa doshi pela thi samji ni reti to aavu badhu ni thatu amna pote ane potanaj ghar parivar ni aabru leva mandi se mitro ani vat sachi hoy ke tmne lage ke ani vat hoy avu potane reta aavdiyu ni atle aa badha natok se

  • @gopipadhiyar9440
    @gopipadhiyar9440 ปีที่แล้ว

    Koi sara reporter lavo aava no hale

  • @sawantharuofficeal1668
    @sawantharuofficeal1668 ปีที่แล้ว +1

    Gar ni gar ma rakho ben. Avi rite tame pn femas nhi thi jav. Dikari ne sachvo.

  • @RockStar-di4pd
    @RockStar-di4pd ปีที่แล้ว

    Hakikat aje khabar padi

  • @mjadeda7353
    @mjadeda7353 2 ปีที่แล้ว +39

    આને ગાવા ના બોલાવાય બાપ દિકરી ને સજા આપો

    • @chandanbhatiofficial4459
      @chandanbhatiofficial4459 ปีที่แล้ว +2

      આજ થી બંદ

    • @vijaysinhchauhan3264
      @vijaysinhchauhan3264 ปีที่แล้ว +6

      Bhai pela vak kono che te jovo bhai

    • @ketanasari2482
      @ketanasari2482 ปีที่แล้ว

      આ છોકરી ને સિંગર બનવાની ઈચ્છા છે તો બનવા અને સમાધાન કરી દો એમાં જ ભલું છે તમારું

    • @uttamtank5314
      @uttamtank5314 ปีที่แล้ว +2

      @@vijaysinhchauhan3264 barabr chhr bhai aano aetle ke alvira mir ane aena papa no pan video joyelo chhe
      Aama vat aevi chhe alvira mir ne lagan pachhi gayan aetle ke singing chalu rakhvu chhe ane aemna mammy ne chalu rakhva devu nathi
      Video banne no joyo aetle aetlu taran nikde chhe bhai vijaysinh mane link madse to moklavis bhai

    • @indiafirst.123
      @indiafirst.123 ปีที่แล้ว

      @@chandanbhatiofficial4459 right

  • @jasonbourne00718
    @jasonbourne00718 ปีที่แล้ว

    Pan e to kaho koi aa alvira mir che kon