દુધી દાળ || DUDHI DAAL ||
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- મારા સાસુને રીંગણાંની બાધા છે.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત,' દુધી દાળ "
"To get more updates Subscribe to our TH-cam Channel "Ramto Jogi" and follow us on
TH-cam : www.youtube.co....
Facebook : / ramtojogioff. .
Twitter: / jogi_ramto
Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
Cast:
Kiran Khokhani
Radhi Shukala
Ravina Tilavat
Foram Kariya
Director, Producer, Singer, Writer:
Kiran Khokhani
D.O.P & Editing :
Bharat Donda
MUSIC
Fenil Dhola
#trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
Production by Krishna Telefilms
~~~~~~~~~Special Thanks~~~~~~~~~
WONDER WAVES WATER PARK
NEAR UMRA VELLANJA FLY OVER BRIDGE
AT. UMRA , SURAT
Chat Directly in WhatsApp without saving number -
play.google.co...
Tmara bdha video joy lidha ane te khubj super ane jordar che bdha video
Aa video pan joy lidho che pan aato tmne comment karva pacho jov chu
Supar video kiranbhai jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય માતાજી વિજયભાઈ
જય માતાજી સાહેબ
ખુબ જ સરસ રચના. માતૃભાષા નુ મહત્વ ખુબ જ સરસ રીતે રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા
ખુબ ખુબ આભાર નયનાબેન
❤
આજના સમયમાં આ સંદેશ ખૂબ જ યોગ્ય અને જરૂરી છે કિરણભાઈ
આવા સંદેશા સમાજમાં આપવા બદલ ગુજરાતી સમાજ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે.
🙏જય જય ગરવી ગુજરાત 🙏
ખુબ ખુબ આભાર ચિંતન ભાઈ
@@ramtojogi5482
.
Sara's kiran bhai
Jordar
Wah Maja Aavi Gai 😊😊😊
khub j Saras 👌
ghoda Kalar ne Mastad yalo Nathi ke vato kay k biju kevay se
Khub j saras...Matrubhasha ne pehlo prem karo ane e j bolvano agrah rakho e hal na samaye darek e shikhvani jarur chhe...aa sandarbh ma mane kathiwadi loko khub j priy chhe...e game tetla upar ave pn potani boli nathi chhodta....angreji e bhasha chhe, hoshiyari nai....❤
સદભાવ બદલ ખુબ ખુબ આભાર ભયલા
kiran bhai nava nava video muko amne bov jova game che
Vah kiranbhai vah 👌👌
Wah kharekhar khubj Sara's chhe ho must
Trending on youtube ,congratulations 👌👌👌👌👌👌👌
Ha moj. Ha...👌👌
Woww
Waaah.. saras.. 👌👌👌🙌🙌🙌
ખૂબ જ સુંદર વાત કરી આપણી માતૃભાષા વીશે👌👌વાહ વાહ
Super
Ubyhu
Moj moj ho
Moj ho
I am a from America 😇😇😇😇😇😇
Jordarrrrrrr
તમે ક્યાં રહો છો,હુ સુરત માં રવ છું,❤️❤️❤️
@@ChandujiThakorOfficail1 ok
Axar mast chhe tamara rabha ben
આવ્યું હો અમારું તળાજા, ગોરખિ.....જય હો....ઘણુ જીવો વાલા....
જય રામજીકી ભરતદાસ
Ani tickit ketli chee
Jay shree swaminarayan kiranbhai
જય સ્વામી નારાયણ જ્યોત્સનાબેન
વાહ ભાઈ ગુજરાતી ભાષાનું ગૌરવ ખૂબ જ સુંદર રીતે સમજાયું. 🙏🙏🙏
Ha bhai ha
Super....kiran sir...
Kiranbhai mara mummy tamara bahu mota fain che
vah kiran bhai maza aavi gai
ખુબ સરસ અડદની દાળને ઢોકળા નુ અંગ્રેજી રહી ગયું
અમારું તળાજા હો કિરણ ભાઈ
ખૂબ સરસ હો કિરણભાઈ એક એક ભાષા નું ખૂબ સરસ વર્ણન કર્યું.....👍👍👍👍👍 અમેય કાઠિયાવાડી હો કિરણભાઈ .....👍👍👍👍👍 એની જોડ ક્યાંય ના મળે.....👌👌👌👌👌 પણ આ વિડિયો તો તમે અતિ સુંદર બનાવ્યો હો.....👌👌👌👌👌 જબરજસ્ત હો.....👌👌👌👌👌
વાહ કિરણભાઈ ખૂબ સરસ વાત કરી આપણી માતૃભાષા વિશે 👍👍👍
જય વડવાળા વિજયભાઈ
જય વડવાળા જય આપા સાલા સુરા કિરણભાઈ 🙏🙏🙏
Super kiran bhai vah
Wah.... Superb
Wahh kiran bhai wahh
Gujrati to aapda Rome ROM ma hooo
હા મોજ હા
Very awesome story sir
સરસ 👌👌
Jay mataji bhai
જય માતાજી ભાઈ
વાહ ગુજરાતી ભાષા નું ગૌરવ ખૂબજ સારી રીતે સમજાવ્યું. અભિનંદન. વાહ કાઠિયાવાડી
Very nice...jay mogal ma...🙏
જય મોગલ
સરસ વિડિયો છે
Wah bhai maja padi ho.
Nice vidio
ખુબજ સરસ
આવા વિડિયો બનાવતા રહો
એવી આશા કિરણ ભાઈ
જય મોગલ
જય મોગલ ભયલા
Excellent video kiranbhai. You nd Radhiben nd other team members very good acting.
આભાર આશાબેન
❤❤❤
Aava vidios banavta rahotevi shubh kamna
સાવ સાસુ છે હો....
Tamara videos ma dum to se ho kiranbhai
વાહ અંગ્રેજી વાહ અંગ્રેજી વાહ
કિરણભાઇ સરસ મેસેજ આપ્યો.. ખરેખર આપણી માતૃભાષા ગુજરાતીની માહાત્મ્ય વિશે ખૂબ સરસ વાત કહી, ગુજરાતી ભાષા આપણી માં છે,અને અંગ્રેજી પરાયી માં છે..ગુડ મુવી 'જય ઠાકર'
જય ઠાકર
યુટુબ માં વિડીયો કેમ નથી મોકલતા?
આજે ઓગણીસ તારીખે રાતે નવ વાગે આવે છે જાડીધાર ટાઈટલ વિડિયો
Bhai Bhai maza padi gai
Sitaram kiren bhai mahuva talukana konjali gam ni bajuma telgajerda gam ni mulakat liyo
Nice radhi ben Ava j comedy vidiyo bnavo
આ રંભાબેન અંગ્રેજી માં ધૂન સારી ગાય છે અને તેને આ ગીત સોભે છે......
સાચી વાત છે.. અંગ્રેજી એને ભળેય છે કેવુ કાં
અશોક ભાઈ ધમેલીયા રોયલ વાળા અક્ષર જવેલર્સ
અશોકભાઈ લાલજીભાઈ કુકડીયા.. રોયલ તેલ વાળા.. અમારી બંનેની જનમ તારીખ પણ એક અને ભણતા પણ એક ધોરણમાં
Ok
Jay mahadev
જય મહાદેવ રાઠોડભાઈ
Nice video super
બ હુંજ મજા પડી ગઈ nice video bro.....
Bau j saras video...
Happy New Year
વાહ ગુજરાતીનું ગૌરવ વાહ!!!
જય હો ઈંગોરાળાની...
@@ramtojogi5482 આપને અમારાં ગામનું નામ યાદ છે એ જ અમારાં અહોભાગ્ય.. thank u so much..
Jay mataji kiran bhai
આખા જગતમાં માં આપડે ગુજરાતી ઓની મોજ છે સાહેબ ❤️ આજે તો આપડે ગુજરાતી મો trending ma j chale che bhai ❤️❤️❤️❤️
આપ સૌનો સાથ સહકાર ભયલા
ખુબ જ સરસ મજાના વિડીયો તમે બનાવો છો અમારી ખેતીવાડીની યૂ ટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો માહિતગાર બનો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માને છે.
Wah Rambha nu English 🤔😀👌
Aavo kiran bhai gorkhi na ringana khava
હમણાં તળાજા આવ્યો ત્યારે ગોરખીના રીંગણાનો જલ્સો કર્યો ભાઈ
*Jordaar video kiranbhai*
*Happy new year*
નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ ભયલા
Ram ram sa
રામ રામ સા ભરતભાઇ
i m .R j 24 sirohi 🙏🙏🙏
Vah rambhaben
Ha maru gorkhi ha
Jordarr💓💓
ખુબજ સરસ મજા આવી ગઈ હવે બીજો વિડ્યો ક્યારે મુકશો
Gourd Gram😎😀👌
Khubsaras video ❤️❤️❤️ keep it up 👍👍
Jay murlidhar
જય મુરલીધર
Good👌👌
Good
સરસભાઈ
કીરણભાઈ તમે તો કાઠિયાવાડ નુ ઘરેણું છો તમે સોના ને ગમે તેમ કરો પણ કાટ નો લાગે હો જય કાઠિયાવાડ એક વાર આપડા કાઠિયાવાડ ના શુરવીર, બારવટીયા નો વિડીયો બનાવો તમને જે યોગ્ય લાગે
ચોક્કસ ભરતભાઇ
@@ramtojogi5482 આભાર આપનો
જય ભગવાન
સરસ રાઘીબેન
સરસ ભાઈ
વાહ અંગ્રેજી
Jay jay Garvi Gujarat
Talaja na ringanani vat alag chhe
સુ કિરણ ભાઈ આં બાયો ની અગ્રેજી હો
ભૂકા કાઢે હો
Very nice 😇 I am a ingland
ઘરે પાછા ગુજરાતી જ હાંકજો હો ત્રિવેદીદાદા
Ho tame kem olko
Nice video
Very very very very nice
જયા વસે ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત
વાહ કિરણ ભાઈ જલ્સો પડી ગ્યો
❤ 5:13
વાહ જય હો જય હો કિરણ ભાઈ
ખુબ ખુબ આભાર પંડ્યા દાદા
Ha moj ha
ગુજરાતી ભાષા એટલે ગુજરાતી ભાષા
ખૂબ સરસ આપણી સસ્કૃતી જાળવી હો
સસ્કૃતી એજ વારસો 👌👌
👌👌👌👌
Next leval
Supar. Aapani. Matrabhasha. Nu. Mahatv. Ane. Rachana. Vah. રં ભાબેન કયા ગામ ના છે