હાલો જયપુર કમાતો ન હોય એવી એવાને દઈ દીધેલી સ્ત્રીઓ હોય છે અને પછી પોતાની કમાણીમાંથી પોતે ફરે તો એમ કે કે ભાઈ ને બાવો કરી નાખ્યો હકીકતે હકીકતે પુરુષે કોઈ દી કામી ને જ ના દીધું હોય તો પોતાની પણ ઇજ્જત હોય કે ના હોય શ્રી પોતાની કમાણી માંથી ઘર ચલાવતી હોય છે પણ પોતે વાઘરી ની જેમ જ એવા પણ પુરુષ હોય છે પછી સમાજમાં એમ કે કે બિચારો કરી નાખ્યો તો હું સ્ત્રી ને કોઈ જીવવાનો હક નથી અને સાસરામાં ઉતારવાથી મિલકતો ક્યાંથી મળી જ ના હોય મિલકતો ના મળી હોય પણ મામેરા પણ ના મળ્યા હોય હવે જાતી જિંદગી આવી દીકરાની વહુ તો દીકરા ની વહુ નું કામ કરીએ તો રાખે ને તો ના રાખે હવે કઈ પ્રમાણે તેઓ વિચાર આવે કે દીકરા ની વહુ ના કામ કરવા અને એના છોકરા મોટા કરવા એના કરતા વૃદ્ધાશ્રમ હોય જાઉં સારું કે જાતિ જિંદગી બટકું રોટલો તો મળે આખી જિંદગી આવી જ બેઠી હોય છે એ ક્રિષ્નાબેન તમારી જાણ ખાતર મા-બાપ ના ગમતા પુરુષ સાથે પરણાવી દે એ પુરુષ પણ એવો હોય કે કામી ને ના લઈ આવતો હોય અને બળજબરી તન તન છોકરા થયા હોય 40 50 વર્ષ પહેલા કેસ કબડ ના હતા અને આખી જિંદગી કાઢી નાખી હોય હું તો એમ કહું કે સમૂહમાં પરણ્યા સમૂહમાં પરણાવ્યા હોય તો બે તપેલી તો આવત આ તો સ્ત્રીને ઘર ચલાવવા માટે બે તપેલી બધા વાસણ પણ કામી કામી ને ભેગું કરવું પડ્યું હોય છે જ્યા કામી કામી ને ઘર ભર્યું હોય તો છોકરા મોટા થઈ ગયા હોયવળી પાછી છોકરા મોટા થાય એટલે એની કમાણી માંથી છોકરા બિચારા પરણે જેમ તેમ કરીને હું તો એમ કહું કે જે જે ઓલી હું એમ કહું છું કે જે સમૂહ લગ્ન થાય છે એ બરોબર છે કે સમૂહ લગ્નમાં અમારા જેવી બહેનો દીકરી હોય ને આખી જિંદગી બે તપેલી હાટી હળવદ થવું પડતું હોય છે હું ચાલીસ વર્ષથી આ ઘરમાં બધું ભેગું કરું છું અને હવે દીકરા ની વહુ જલસા કરે અને દીકરાની વહુ જલસા તો કરે પણ ભેગું ભેગું એનું કામ બધું કરીએ એના છોકરા મોટા કરીએ ત્યારે બટકું ખાવા મળે ત્યારે એમ થાય કે આ ન કરતા વૃદ્ધાવસ્થામાં વહી જવું સારું કે જાતી જિંદગી એ બટકું રોટલો તો મળે હવે તો હાથ પગે નથી હાલતા અને ક્યાંથી આવે કે નથી એમાય અધૂરા માં પૂરો ધણી ઇ એમ કે હું તારો ધણી પગ વિનાનો થયો હાથ પગ વિના થઈ ગયા એકસીડન્ટ તો એવી જિંદગી કરતા હું તો વૃદ્ધાશ્રમ હોવા જોઈએ અને બેન દીકરીઓ માટે તમે જે કહો છો ને એ પણ હોવું જોઈએ સમૂહ લગ્ન થતા હોય ને તો કંઈક વસ્તુ આવે તો ઘરમાં કાંઈ ન હોય ભિખારી વેળા અને મા-બાપના નાક રાખવા માટે બેન દીકરી હોમાઈ જાય છે ત્યારે અમારા જમાનામાં તો જે સમૂહ લગ્ન થતા ને એમાં માવતર પરણાવતા નહીં મારી ખુદની જ વાત કરું છું કે સમૂહ લગ્ન ના પરિણામ ઘરવખરી એક વસ્તુ પણ ના હોય હજી હાલની તકમાં પણ ચમચી ચમચા બધું કામી ને ભેગું કરવું પડે છે અને દીકરાની વહુ આવીને એમ કે તમારા ઘરમાં કુકર નથી તમારા ઘરમાં પૂરા ચમચા નથી ત્યારે કેવડુ દુઃખ થાય એ તો અમને જ ખબર હોય તમારા ઘરમાં તો ચા પાણી રાખવા માટે ટેબલ નથી લે તમારા ઘરમાં તો ડાઈનિંગ ટેબલ નથી લે એની માને ઘરે જઈને છ છ વાટકી એક સરખી લઈ આવે ને છ છ વાટકા લઈ આવે છ ચમચી લઈ આવે માના ઘરેથી બધું એકસરખી એકસરખી વાટકી એકસરખી ચમચી વધુ લઈ આવે ત્યારે દુઃખ બહુ થાય મા-બાપની સસરા ની બેની ઇજ્જત રાખે એવી પણ બેન દીકરીઓ પડી છે અને હવે જાતી જંગે તેમ થાય કે વૃદ્ધા સમજ સારું સમજજો અને વિચારજો જય હિન્દ જય ભારત તમે જે વાત કરીને ડોસલા ની તો પૈસા વાળા ની વાત થાય છે ગરીબ માણસ હોય ને એની વાત પણ ભેગી ભેગી કરો અમારા મા-બાપ ગરીબ નહોતા પર દેવાની દાનત ન હતી સસરા માં સોસો તોલા દાગીના વાળા હતા પણ જ્યારે મેરેજ કરીને આવ્યા ને તો સાસુમાં એ બધું ઉડાડી દીધું હતું એક અડધા તોલા નથી રહેવા દીધું ત્યારે આપણે એમ થાય કે દુઃખ થાય કે આપણને બે તોલા દાગીના કોઈ ન ચડાવ્યો દાગીના તો બીજા નંબરની વાત છે ઘરવખરી પણ ના હોય એક એક ચમચી પણ રહેવા ના દે બધું વેચી નાખ્યું હોય એનું કારણ હતું એના ઘરમાં દવાખાનું હતું ના ગમતા પુરુષ સાથેના વાણી ના પાડજો 15 વર્ષે મેરેજ થયા હોય એમાં શું ખબર પડે જય હિન્દ જય ભારત
Didi bau sara video & live tme share kro chho bt mare 1.5 year ni baby chhe aetle live jova nu possible nathi thatu...hu tme video you tube ma share kro ae jov chhu hamna thi mne lagu pde aeva video muko chho aa live ma tme mamera nu kidhu chhe mara family vada ae mne baby aayvi ek vastu nathi lai aapj vastu to thik bt mne sav rest bhi nhi kravyo mare jyare delivery aavi tyare mara mummy nu cansar nu opresion thyu tu aetle tya pan hu na jai ski mara Bhai na mrg nathi thya aetle tya bhi koi kaam kre aevu nathi aetle thya hu na gai...mara nanad delivery karva aavya tyare malis kravyu 3 month rest kravyo & 5 tola bne nanad ne delivery time ae aapyu bhale aape aeni dikri chhe bt vahu ne pan sarkhu rakhai ne ane hve mara sasu sasra aevu kye chhe bne dikri ne 1 lakh mamera karva nu bne baheno ne 1 babo chhe mare dikri aavi to bne nanad ae 1500 rupiya zabhlu aapyu ane mara sasu sasra kye name padva na bne dikri ne 10,000 aapo hve didi tme j kyo km bne nanad nu rakhvu km mota mamera karva bne nanad ne amara karta aarthik paristhiti bau sari chhe.... please didi mari comment no answer aapjo please didi kyarek to suicide karva no vichar aavyo to bt hve aevu lage mari baby nu su thai tme j kyo chho ne ek ma banya pachhi pehla aapna Santan no vichar aave... please didi comment read kri ne mne reply aapjo please please 🙏🙏🙏 didi
💯💯👌👌
Supper
Fantastic live di😊
Very.nicekrisha didi

Barabar che dear friend
🙏🙏
👍👍Ok very good.sav shachi vat che
Sachi vat che ben
જય માતાજી
જામનગર થી
રમજાન ભાઈ
👌👌👌👌👌
Didi bau sara video & live tme share kro chho bt mare 1.5 year ni baby chhe aetle live jova nu possible nathi thatu...hu tme video you tube ma share kro ae jov chhu hamna thi mne lagu pde aeva video muko chho aa live ma tme mamera nu kidhu chhe mara family vada ae mne baby aayvi ek vastu nathi lai aapj vastu to thik bt mne sav rest bhi nhi kravyo mare jyare delivery aavi tyare mara mummy nu cansar nu opresion thyu tu aetle tya pan hu na jai ski mara Bhai na mrg nathi thya aetle tya bhi koi kaam kre aevu nathi aetle thya hu na gai...mara nanad delivery karva aavya tyare malis kravyu 3 month rest kravyo & 5 tola bne nanad ne delivery time ae aapyu bhale aape aeni dikri chhe bt vahu ne pan sarkhu rakhai ne ane hve mara sasu sasra aevu kye chhe bne dikri ne 1 lakh mamera karva nu bne baheno ne 1 babo chhe mare dikri aavi to bne nanad ae 1500 rupiya zabhlu aapyu ane mara sasu sasra kye name padva na bne dikri ne 10,000 aapo hve didi tme j kyo km bne nanad nu rakhvu km mota mamera karva bne nanad ne amara karta aarthik paristhiti bau sari chhe.... please didi mari comment no answer aapjo please didi kyarek to suicide karva no vichar aavyo to bt hve aevu lage mari baby nu su thai tme j kyo chho ne ek ma banya pachhi pehla aapna Santan no vichar aave... please didi comment read kri ne mne reply aapjo please please 🙏🙏🙏 didi
👍👍
🎉🎉🎉JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉
સરસ ❤
Krisana ban Tamra Shahi bhug Sara sho nasib tamari Jay gashi krishan
Saras 👌🏻
Jay Shree Krushna
👌👌
Didi tme ketlu mst ekdam khuli ne boli sko cho yar
Ben..jay.vachchhraj.dada
🙏🙏🙏
Sav Sachi vat
😅😅
✅️🙏
Mare pan evu j che
જય માં ખોડીયાર
Di jotu kay nathi Saro avkaro da toy saru
Thanks ❤
Sachi vat che badhi tamre
Nani age ma bahu hoshiyar chho
જય જય ગોહિલવાડ
જય માતાજી સેવા કરૉ તૉજ આવેલૉ ભાગ પચે
માયાળુ માં બલાડ
Satya vachan
વાહ દીદી જય માતાજી
માં શબ્દ જોખોય નજોખાય
સાચી વાત છે બેન
ધન્યવાદ છે બેન તમને
Tame sahi cho ben
I
Jay mataji 🙏
Srs samajan 6
Apni chadhi indriyan kamkare che❤
Krisna ben mari mmy evi j che
સાચીવાત બેન પરેશ શુકલ
ક્રિષ્ણાબેન જયમા ખોડીયાર
Mama ni parish ti thi na ho y to shu karvu joye
અમારા ગઢીયા તમે કયો અવાજ છે લખાણ ખોટા છે બેન 22વષૅ થયા છે પણ હજી અમારૂ કાય નો સાલવા દેય
Nareshbhai u r lucky
Aaj ni tarikh ma chokri kya male bahu bolo to chal va mande
2 lakhs aapiya che me mamerana mara ghare vada nathi toy mara sasu aapiya che
Tamara mama ye mameru kare che ke nahi te janavsho
Apdo bhai nadiyer lai ne ave toi raji thvai
Tamara ma bap sasu sashra kya che medam
Ghar gharni kahani che ben aa
Aatlu badhu bolta hoy to kon rahe
Tamare mame ru nahi karva nu bhanu
Hu tamari aa vathi sahemat nathi bap ni Milkt male ke na male pan Mamera pratha to bandh j karavi joy.
😂😂😂
Tamare nathi karvanu to bahana