Urvashiben Radadiya Interview Documentary biography-Urvashi radadiya Sathe mulakat .4K

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • #FolkSingerUrvashiRadadiya #SurilosamvadUrvashiradadiya
    LIKE || SUBSCRIBE || SHARE || COMMENT
    Title :-ઉર્વશીબેન રાદડિયા સાથે સુરીલો સંવાદ
    ઉર્વશીબેન સાથે સુર અને શબ્દ ની મુલાકાત અને લોક સંગીત, સૂફી ગઝલો ના ક્લાસિકલ સુર
    Speech/Anchor :-Vijay Jotva (journalist)
    Respondent :-Urvashi Radadiya
    Singer :-urvashiben Radadiya
    Song :-
    01-Haiya na jadva ni heth
    02-itna bhed guruji hamko batana
    03-Muje meri masti
    04-Man lago mero yaar fakiri me (Sufi )
    05-kachhdo jova hal halarji jatan kutchi song
    06-nagar nand ji na lal -ras ramnta mari nathdi khovani
    07-Anand Sant Fakir kare

    Producer:-Vijay Jotva (Ahir)
    Live Recording :-Vijay jotva -Journalist
    Studio :-Studio bhajanDhara
    All copyright :- Bhajansantvani.com (Bhajan Santvani Media Group)
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    Facebook :- / bhajandhammedia
    DD Bharati Official Channel- DD bharati gujarati channel
    #DDBharati_Gujarati
    WebSite :-bhajansantvani....
    This channel upload by all list of gujarati singer
    KINJAL DAVE jignesh kaviraj, geeta rabari gita rabari ,vijay suvada ,kajal maheriya,asha kareliya,shital thakor ,rakesh thakor,rakesh barot,jignesh kaviraj gujarati Allbum song
    tejal thakor,teena rabari ,devngi patel,tejal barot etc
    Santvani, Raas-Garba,Prabhatiya,Prahin-Arvachin Bhajan, Gopi kishan ras ,Krishna raas, Dramas,Lok dayro,Lok sahity, Bhakti Sangit, Rama mandal, Prayers,sangit Rupako Prathna, natako ,Garba ras Lok Sahitya, Lok dayra are various kinds of Music Genre which populate the Saurashtra Music in the world.
    In this application all the popular Artists whose names are given below are included.
    The friend circle and various groups contributed the content for this application. But still if we have taken some private content without any reference from the studio broadcasting then we’re sincerely sorry for this misbehaviour.
    #urvashiradadiyalifestly
    #Gujaratifolksingerurvashiradadiya
    #urvashiradadiyagazals

ความคิดเห็น • 76

  • @anilahir3614
    @anilahir3614 ปีที่แล้ว +1

    વિજય ભાઈ જીતુ પરમાર ઢોલક નુ ઇન્ટરવ્યુ લ્યો 🙏🙏

    • @anilahir3614
      @anilahir3614 ปีที่แล้ว +1

      (કેપ્ટન)

    • @anilahir3614
      @anilahir3614 ปีที่แล้ว +1

      સચિન ભાઇ કવાઠિયા બૅન્જો માસ્ટર નું ઈન્ટરવ્યુ લ્યો બરોડા

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 ปีที่แล้ว +3

    વિજયભાઇ તમે ખુબજ સારા અને અનુભવી કલાકારૉ ની મુલાકાત કરાવૉ છૉ તે બદલ ગુજરાતી ચેનલ અને તમારૉ ખુબખુબ આભાર.જયજય.ગરવી ગુજરાત....

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 ปีที่แล้ว +2

    ખુબ સરસ ઉવ્રશીબેન..તમારી સ્ટાટીગ.ની.એક કડી.મારા હૈયાના જાડવાની હેઠ..એકજ.કડી.માજ..તમારા.કંઠ ની ખબર પડી.ગઇ..ખુબજ.સરસ..સુંદર..મધુર.આવાજ.સૉખ્ખા.સ્પસ્ટ.સબ્દૉ.સરસ .આરમૉનીયમ...પણ.સરસ.વગાડી.જાણૉ છૉ તમારા કંઠમા સુગમ સંગીત.અને.રાગ.રાગણી નૉ ધણૉ લાંબૉ અનુભવ દેખાય છે.ખુબજ આગળ વધૉ તેવી અમારી પ્રાથના..જયજય.ગરવી.ગુજરિત...

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 ปีที่แล้ว +1

    ખરેખર વિજયભાઇ તમે બેન શ્રી પુનમબેન.ની.મુલાકાત બેન શ્રી ઉર્વશીબેન ની મુલાકાત અમને ખુબજ.ગમી ખુબજ અનુભવી.ગાયકી.અને.આ.બન્ને..ના.ઇન્ટરીયુમા.ખુબજ.મજા.આવી.પણ..વીજયભાઇ તમને અમારી ખાસ નમ્રતાથી અપીલ છે કે ભજન ના ખુબજ સારા અને અનુભવી તેવા જુનાગઢ ના.કલાકાર.શ્રી કરણદાન ગઢવી ની એક વાર મુલાકાત લેવા જેવી ખરી અને અમારી વિનંતી પણ ખરી તમને કારણ કે વિજયભાઇ અમે પણ શુર સબ્દૉ ના સાહક પણ છીયે અને સાચા.રતન.ના પારખુ.પણ.છીયે. માટે એક વાર શ્રી કરણદાન ગઢવી જુનાગઢ વાળા ની મુલાકાત અમને.જરુર. કરાવશૉ . સાથે જે કલાકાર વખાણ કરવા પાત્રજ. છે તેનાતૉ.અમે.અવશ્ય..વખાણ કરયેજ જય જય ગરવી ગુજરાત......

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว +1

      આવનારા સમય માં અચૂક મુલાકાત લેશું વાલા

    • @natvarvaghela1553
      @natvarvaghela1553 4 ปีที่แล้ว +1

      અમારી કૉમેન્ટ ને ધ્યાનમા લેવા બદલ ગુજરાતી ચેનલ તથા વિજયભાઇ નૉ ખુબખુબ આભાર...👍👍👍

    • @chhaganbhaisakaria7315
      @chhaganbhaisakaria7315 2 ปีที่แล้ว

      All

  • @radadiyadhaval8202
    @radadiyadhaval8202 4 ปีที่แล้ว +1

    સરસ છે વીડિયો

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 2 ปีที่แล้ว

    Jay ho vijaybhai

  • @PankajPatel-hm6sd
    @PankajPatel-hm6sd ปีที่แล้ว

    Jay hooooo ben

  • @aravindsenma3119
    @aravindsenma3119 3 ปีที่แล้ว

    Jay ho moj moj jordar

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 3 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન ઉર્વશીબેન
    ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ

  • @chavdajayesh4736
    @chavdajayesh4736 4 ปีที่แล้ว

    wah ! khub saras....khub j chaturai purvak ane javabdari sathe javab apya chhe...gid bless you....

  • @ARTCRAFT-n4w
    @ARTCRAFT-n4w 4 ปีที่แล้ว +1

    ખુબ સરસ😎👍

  • @baldevpari42
    @baldevpari42 4 ปีที่แล้ว +2

    વાહ વિજય ભાઈ જોટવા તમે હિર ને ઉજાગર કરવાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છો અભિનંદન

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 ปีที่แล้ว +2

    વાહ જોરદાર
    માયા આતા ને યાદ ન કર્યા
    મેં જોયેલા બેન ના પ્રો માં લગભગ માયા આતા એ ઉર્વશી બેન ને ઘણા આગળ લાવ્યા છે
    વિદેશ ના પ્રો ની યાદી પણ ન આવી

  • @BhaveshRajgor88
    @BhaveshRajgor88 3 ปีที่แล้ว

    Jay ho santavani vijay bhai

  • @ashoksinhzala1536
    @ashoksinhzala1536 4 ปีที่แล้ว

    ઉર્વશીબહેન નો અવાજ બહુ સરસ છે

  • @gambhirsinhchudasama7853
    @gambhirsinhchudasama7853 3 ปีที่แล้ว

    જય માતાજી વિજય ભાઈ.
    વિજય ભાઈ કીર્તિદાન ગઢવિ ની મુલાકાત લો.

  • @nagarjunjadeja4932
    @nagarjunjadeja4932 4 ปีที่แล้ว +2

    વિજય ભાઈ ઘણા કલાકારો ના ઈન્ટરવ્યું જોયા પણ જેમની અમેલોકો આતુરતા થી રાહ જોઈ રહી છે તો આપને વિનંતી કે હરસુખગીરી બાપુ સાથે ની મુલાકાત આપ અમને ટુક સમય માં બતાવશો 👏👏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว +3

      ટૂંક જ સમય માં આવશે

    • @hirengoswami8920
      @hirengoswami8920 4 ปีที่แล้ว

      @@VijayJotvaJournalist ધન્યવાદ

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 ปีที่แล้ว

    Wahh wahh vijay bhai

  • @shriambikagarbimandal6203
    @shriambikagarbimandal6203 4 ปีที่แล้ว

    ખુબજ સરસ વીજયભાઈ

  • @ravirajstudio2955
    @ravirajstudio2955 4 ปีที่แล้ว +1

    Ha moj ha

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 6 หลายเดือนก่อน

    જય આપાગીગા ભાઈ તમારા ફોન નં આપશૌ

  • @ashokjotva8958
    @ashokjotva8958 4 ปีที่แล้ว +2

    Jay ho santvani

  • @spofficial4092
    @spofficial4092 4 ปีที่แล้ว

    સુપર

    • @paratapkhunti8855
      @paratapkhunti8855 4 ปีที่แล้ว +1

      લશમન બારોટ ને લઆવોને વીજયભાઈ

    • @Kanoprathkotadiya13
      @Kanoprathkotadiya13 4 ปีที่แล้ว

      VIJAY BHAI APNO NAMBR MOKLO NE BHAI

  • @pravinkavad7612
    @pravinkavad7612 4 ปีที่แล้ว

    Good vijay bhai jotva

  • @jiteshpatel5354
    @jiteshpatel5354 4 ปีที่แล้ว

    Super Vijay bhai and super interview

  • @જયસુખભાઇનાનુભાઈમેશિયાજેએંનમેશિ

    વજયભાઇ અાસેનલ કયી ડીસઉપર આવેછે

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว

      ટુંક સમય માં બધે જ આવશે

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 ปีที่แล้ว

    Jay ho Vijayjotva 🙏

  • @Kailash021
    @Kailash021 2 ปีที่แล้ว

    Khuj sars

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 2 ปีที่แล้ว

    મારા મોટા બહેન ને મારા પણ પ્રણામ,, જય સીયા રામ,,

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 4 ปีที่แล้ว

    Nice urvashiben

  • @truptibenpatel4260
    @truptibenpatel4260 4 ปีที่แล้ว

    Perfect knowledge of music. Pranamji

    • @altafmeer7077
      @altafmeer7077 3 ปีที่แล้ว

      Mkmkckckxkcjxjkxkxkzkzkaosososozosozosodoododdodddfffffxoxoxoxoxooxoxoxoxoodododoxoxoxoxoxooxoxococofofofododofocojxkkxocococococooccoococooooooococococokckckckckkkkkckckckckckkckcocicoooooooooocococcoocococococococococococococo

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 4 ปีที่แล้ว

    Jay ho Santvani
    Jay Ho Benba
    Jay Narayan

  • @gunvantbhaitank91
    @gunvantbhaitank91 4 ปีที่แล้ว

    Very nice 👌👌

  • @shivkrupastudio3973
    @shivkrupastudio3973 4 ปีที่แล้ว

    jay ho

  • @ms-eh6od
    @ms-eh6od 4 ปีที่แล้ว +1

    Vijay bhai khas kri le kalakaro ne sath ape eva ustado nu pn interview lejo sabbir ustad ne badhaj sajinda o na 👌

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว +1

      અવશ્ય લેશું

    • @ms-eh6od
      @ms-eh6od 4 ปีที่แล้ว

      @@VijayJotvaJournalist tq bhai tme aa bav saras kam kro cho hve je avu joi e ave che

  • @rameshbhaiahir3249
    @rameshbhaiahir3249 4 ปีที่แล้ว

    જય હો સંતવાણી

  • @jivrajbarad4383
    @jivrajbarad4383 4 ปีที่แล้ว

    WAH

  • @ashishjadav9274
    @ashishjadav9274 4 ปีที่แล้ว

    જયહો

  • @harjigadhvi3964
    @harjigadhvi3964 4 ปีที่แล้ว

    Wah Jay ho santvani

  • @Narnarayandev37
    @Narnarayandev37 3 ปีที่แล้ว

    Vijay bhai. Aap no number api sakso. I recvest you. Sakya hoyto

  • @prakashvaghasiya9427
    @prakashvaghasiya9427 4 ปีที่แล้ว

    Good

  • @vaishnavarjun4612
    @vaishnavarjun4612 4 ปีที่แล้ว

    Ashok bapu gondaliya nu interview lyo ne

  • @pansuriyapravin6049
    @pansuriyapravin6049 4 ปีที่แล้ว

    Wah ladki ben mari

  • @prakashvaghasiya9427
    @prakashvaghasiya9427 4 ปีที่แล้ว

    Vijaybhai Tamara bam bar aapo ne

  • @shreyankbopaliya9250
    @shreyankbopaliya9250 4 ปีที่แล้ว

    Vijay bhai kirtidan Bhai nu interview lyone

  • @kevalbogharakevalboghara3187
    @kevalbogharakevalboghara3187 4 ปีที่แล้ว

    mane pan gav no bov sokh che mane jo rajkot k jasdan program hoi to k jo mane moko apjo gava no

  • @lrmakwana7239
    @lrmakwana7239 4 ปีที่แล้ว

    Laxman bapu barot Ni mulakat karavo

  • @harsh_1559
    @harsh_1559 4 ปีที่แล้ว +2

    30:00

  • @ashoksiju1145
    @ashoksiju1145 4 ปีที่แล้ว

    Shaheb shagthiya intewiyu batavo abhar

    • @ahirpravinsonara
      @ahirpravinsonara 4 ปีที่แล้ว

      અમુક કલાકારો ઇન્ટરવ્યૂ આપવાના પૈસા માગે છે
      માટે એમનો ઇન્ટરવ્યૂ શક્ય નથી

  • @brijeshpatel9896
    @brijeshpatel9896 4 ปีที่แล้ว

    Mul to patalani 6, baki to lok sangit 6, pa6i to janata janardan...

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 ปีที่แล้ว

    Jay ho Santvani