પ્રથમ બચત પછી તુરંત રોકાણ એ માણસને શ્રીમંત બનાવે છે - Dr Rakesh Doshi વિચારોનું વાવેતર
ฝัง
- เผยแพร่เมื่อ 28 พ.ย. 2024
- "આવક, ખર્ચ ઘટાડવો, બચત અને રોકાણએ સંપત્તિ સર્જનના ચાર પગલા છે"- ડો.રાકેશ દોશી
તા.: ૧૬મી મે,૨૦૨૪ ગુરુવારે યોજાયેલ ૬૧માં થર્સ-ડે થોર્ટ્ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપના મેન્ટર એવા ડો. રાકેશ દોશી એ આવક, ખર્ચ ઘટાડવો, બચત અને રોકાણ એ સંપત્તિ સર્જનના ચાર ડગલા ગણાવ્યા હતા. માણસ સંપત્તિનું સર્જન કરી શકે તે માટે બચત અને રોકાણનું વિજ્ઞાન સમજાવવા તેમણે જણાવ્યું હતું કે, બચત માટે વધુ કમાણી કરો અથવા ખર્ચ ઘટાડો એ બે ઉપાય છે. જીવનમાં કમાણીની સાથે બચત અને તેનું રોકાણ કરવું ખૂબ જરૂરી છે આવક વધે તેમ ખર્ચ વધે છે. ખર્ચ કરીને તેને વાહનો કે અન્ય વસ્તુ ખરીદે છે જે ક્યારેય કમાણી આપતા નથી જે મૂડીરોકાણમાંથી આવક મળે તે જ ખરી સંપત્તિ છે. વર્તમાન સમય પૈસાનું ઝાડ ઉગાડવાનો શ્રેષ્ઠ સમય છે #investing
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ TH-cam : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
આજના સમયમાં ખુબજ સરસ મજાની માહિતી આપી apane ખૂબ ખૂબ અભિનંદન
Bahu Saras :-
👌👍👍🙏🙏🙏🙏🙏
રોકાણ સેપ રોકાણ જરૂરી છે 🙏🏻💝 ૐ નમો નારાયણ 🙏🏻💝
Good information
Good information 👍👍
❤❤🙏👌सरस वात करी 👌
Very good congratulations
સત્ય કહ્યું તમે 👌👌👌
Jay swaminarayan
VERY. GOOD
L.i c karaviye to saru kevay ke nay
❤scss + Rd કરીયે તો કેમ ❤
TAMARA SURAT KRUSHNA CHE TO PACHI 48 KALAK MA 11 SUSIDE KEM THAY CHE
Sir, saras, hu surat avi saku letting ma.
Metting bhag lai saku
Very nice information