દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે 8 ઓગસ્ટના રોજ 75મો વન મહોત્સવ.
ฝัง
- เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતા મંદિરના સાનિધ્યમાં 8 ઓગસ્ટના રોજ યોજાશે 75મો વન મહોત્સવ.
આવો, આપણે સૌ પ્રકૃતિ વંદનના આ ઉત્સવમાં જોડાઈએ. માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi એ શરૂ કરાવેલ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી ગુજરાતને વધુ હરિયાળું બનાવીએ.
#VanMahotsav
#एक_पेड़_मां_के_नाम
#motivation
#gujarat