કોરોના મા મૃત્યુ પામનાર લોકોથી ઘરના સભ્યો અને સગાહ વ્હાલા દુર ભાગતા હતા ત્યારે પણ મુસ્લિમ સમાજ ના જાંબાઝ લોકોએ જીવના જોખમે અને પરીવાર ની ચિંતા વગર અંતિમ સંસ્કાર કર્યા છે છતા કોઈએ તેમનુ સન્માન કર્યુ નથી
Saheb tamara jeva sachi vat karva vara batha hot to a desh ma thy hindi muslim na lafra j katam thy jat per avu th tu naty thoda deves pachi a j loko jehadey kahvanu chlu karse
સત્ય જનતા સુધી પહોંચવા માટે નવજીવન ચેનલને ધન્યવાદ, મહેબુભાઈ અને ટીમને ઇન્સાનિયત ના કામ માટે અલ્લાહ તઆલા દુનિયા અને આખીરત માં જઝા એ ખૈર.અતા ફરમાવે .કલેકટર નું વર્તન અમાનવીય છે. લાગેછે કે ચિંતન મનન ની પરાકાષ્ટાએ પહોંચી ગયા હતાં.
ભાઇ શ્રી મહેબુબ ભાઇ કહે છે કે અમારૂં નામ પણ ના લીધું અરે ભાઇ આ નેતાઓ પોતાની વાહવાહી માટે આવ્યા હોય 29 જીવ હોય કે 58 એને ઇ લેવા દેવા ન હોય પણ તમારી નોંધ અલ્લાહ અને ઇશ્વર ના દરબાર માં જરૂર લેવાશે
હિન્દુ મુસ્લિમ એકતા ઝિન્દાબાદ.એકતા તોડે તેની મુર્ખામી કહેવાય.ભગવાન તમને સારા કામનો બદલો આપશે જ તેમની પાસે બધો હિસાબ છે.ધન્ય છે તમને અને તમારા માતાને જેણે આવા વીરરત્નનો જન્મ આપ્યો.લાખો વંદન.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ગામના લોકોને અભિનંદન.એવોર્ડ મળે કે ના મળે.લોકો તરફથી એવોર્ડ મળ્યો તેનાથી સંતોષ રાખવો.ઇન્સાનિયત ના દરેક કામથી ઉપરવાળો ખુશ થાય જ છે.આ વાત મા વિશ્વાસ રાખો.
हम आपको बहुत बहुत बधाई देते हैं। आपने मानवता को जिंदा रखा है।बाकी सत्ता वाले लोग कलंकित करने से समाज को लड़ना चाहते हैं। वो निस्कलंकित देव ने सद्बुद्धि मुश्लिम लोगो को दी मगर हिंदू ओ को तो बीजेपी ने लेने से मना करते है।
ખૂબ ખૂબ આભાર... ખૂબ ખૂબ ધન્યવાદ.. ❤❤❤❤ ઇસ્લામ અને હિંદુ વર્ષોથી એકબીજાના વિરોધી છે... બધાને ખબર છે પણ માનવતા આપ જેવા લોકોમાં જોવા મળી આવે છે એટલે જ આ દુનિયા કાયમ છે .. ❤❤❤❤
સલામ છે એ વીરલાઓ ને, જે પોતાની જીવ જોખમ મા નાખી અને અમૂલ્ય માનવ જીવન બચાવ્યું.... અલ્લાહ સુ.વ.ત અનેક ઘણો બદલો આપે... તંત્ર થી કોઈ આશા ના રખાય.... હિંમત એ મર્દા મદદ એ ખુદા.....❤👏👍🤲🙏
CHC Koliyak 1km tyathi Samuhik Kendra First referral hovu joi pn dekhanu nai kya Bhavnagar Sir T ma j lai avya lage che as per protocol Ema jarak roshni padjo su bhumika Rahi CHC Koliyak ni Ane tyari che n Kai emni pase aa ghantna pachi.
હિન્દુ શિવ ભક્તો ને નદી ના ધસમસતા પાણીના પ્રેવાહ મા જીવ બચાવનાર મુસ્લિમ બિરાદરો ને ખૂબ ખુબ આભાર તેમજ અભિનંદન
મહેબૂબભાઈ અને તેમના સાથીદારો દિલ થી અભિનંદન 🙏🏻
વિશ્વ માં મારનાર કરતાં બચાવનાર ને જ મહાન ગણ્યો છે..
કોરોના મા મૃત્યુ પામનાર લોકોથી ઘરના સભ્યો અને સગાહ વ્હાલા દુર ભાગતા હતા ત્યારે પણ મુસ્લિમ સમાજ ના જાંબાઝ લોકોએ જીવના જોખમે અને પરીવાર ની ચિંતા વગર અંતિમ સંસ્કાર કર્યા છે છતા કોઈએ તેમનુ સન્માન કર્યુ નથી
સાચી વાત રફીક ભાઈ
કઈ વાંધો નહીં રફીક ભાઈ આપણને અલ્લાહ પાક આખિરતમાં બેહતરીન બદલો આપશે...
💯 right 👍
કાઈ નઈ તમે ફોટા માટે કામ નથી કર્યુ
ઊપરવાલો પાલનહાર રાજી થાઈ એ કામ કર્યુ આ તમારી ઈબાતછે
આપના કામ નું ભલે તંત્ર નોંધ ના લે પણ સોશિયલ મીડિયા ના માધ્યમ થી આખા ગુજરાત એ નોંધ લીધી છે.આપનું કામ ખૂબ જ સરહાનીય હતું
29 हिंदुओं ने बचावनार मुस्लिम बिरादरो को खूब खूब धन्यवाद । ❤❤❤
ઈનામ જોવતુ હોય તો ભાજપ નો કાર્યકર હોવું જરૂરી છે
😂
😂😂😂😂
ભ્રષ્ટ ભાજપ નો બધેય થી વિનાશ થશે... 👍
Bilkul sahi kaha aapne sir
😂😂😂 ભ્રષ્ટ ભાજપ નો બધેય થી વિનાશ થશે....
ભોજપુરી ના કરે તો બધા હરાવી ના પેટ ના માણસો છે બીજેપી એટલે હરામિ ના પેટની આપને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વેને
Wah bapu wah..😊
ધન્યવાદ બાપુ આવા માણસો ની જરૂર છે આ બાયલા ઓ માટે...
Saheb tamara jeva sachi vat karva vara batha hot to a desh ma thy hindi muslim na lafra j katam thy jat per avu th tu naty thoda deves pachi a j loko jehadey kahvanu chlu karse
बिलकुल सत्य बोले
માનવતાવાદી મુસ્લિમ બિરાદરો તથા ગામના અન્ય યુવાનમિત્રો ને ખૂબ ખૂબ ધન્યવાદ સહ અભિનંદન.
મુસ્લીમ સમાજ અને કોરી સમાજ ને સો સલામ
मेरे महेबुब तूजे सलाम બહુજ સરસ કામગીરી મહેબુબભાઈ ,તમને અલ્લા,ભગવાન લંમ્બી ઉમંર દે,
સત્ય જનતા સુધી પહોંચવા માટે નવજીવન ચેનલને ધન્યવાદ, મહેબુભાઈ અને ટીમને ઇન્સાનિયત ના કામ માટે અલ્લાહ તઆલા દુનિયા અને આખીરત માં જઝા એ ખૈર.અતા ફરમાવે
.કલેકટર નું વર્તન અમાનવીય છે. લાગેછે કે ચિંતન મનન ની પરાકાષ્ટાએ પહોંચી ગયા હતાં.
કલેકટર સાહેબ Manuvadi Andhbhakt છે જ એ સાબિત થઈ ગયું છે.. એમના બ્લડ માં મુસ્લિમ ભાઈ ઓ ની હમદર્દી જરા પણ જોવા ના મળી
ખરેખર સાચી વાત છે ખ઼ુદા આપકો લાંબી ઉંમર આપે એવી પ્રાર્થના 🙏🏻🙏🏻🌹
ભાઇ શ્રી મહેબુબ ભાઇ કહે છે કે અમારૂં નામ પણ ના લીધું અરે ભાઇ આ નેતાઓ પોતાની વાહવાહી માટે આવ્યા હોય 29 જીવ હોય કે 58 એને ઇ લેવા દેવા ન હોય પણ તમારી નોંધ અલ્લાહ અને ઇશ્વર ના દરબાર માં જરૂર લેવાશે
Pahela quran vanchi le bhai teno allah londiyu rakhva ni kahe 6e
Allah na banda ye to 6 varsh ni aayesha ye lagan karya hta khabar 6e ??.
Muslman 100%saro hoy sake virodh islam no karva no 6e khabar pde kai ??
માનવનો જીવ બચાવવા માટે મુસ્લીમ ભાઈઓ ને ધન્યવાદ આપું છું પ્રભુ પિતા પરમેશ્વર તમને અને તમારા પરિવારને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના
આજે સમાજ માં તારા જેવા નાલયકો જ અંગ્રેજો નું કામ કરે છે @@AasubaManubha
આ લોકો ને લાખ લાખ અભિનંદન માનવતો માટે પોતાના જીવ ને જોખમી મુકી દીધો
ખૂબ સરસ સમાચાર...ગ્રાઉન્ડ ઝીરો રિપોટિંગ.... મહેબૂબભાઈ ને સાચું બોલવા બાબતે સાલામ..
ઈશ્રવર અલ્લાહ તેરે નામ ચબકો સન્મતિ દે ભગવાન
Selute છે મેહબૂબ ભાઈ ને અને એની આખી ટીમ ને. ખૂબ ખૂબ ધન્યવાદ. નવજીવન ન્યૂઝ નો પણ આભાર આવા સરસ ન્યૂઝ બતાવવા માટે
આ તમામ મુસ્લિમ ભાઈઓને ને ખૂબ ખૂબ અભિનંદન
હિન્દુ મુસ્લિમ એકતા ઝિન્દાબાદ.એકતા તોડે તેની મુર્ખામી કહેવાય.ભગવાન તમને સારા કામનો બદલો આપશે જ તેમની પાસે બધો હિસાબ છે.ધન્ય છે તમને અને તમારા માતાને જેણે આવા વીરરત્નનો જન્મ આપ્યો.લાખો વંદન.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આ લોકો ની માનવતા ને લાખ લાખ વંદન
❤❤❤❤❤
આને સાચો દેશપ્રેમ કહેવાય
કેટલા કુટુબ બચાવીલીધા 🎉 તમને ધન્યવાદ
એક અગ્નિ કાંડ થયું અને બીજું પાણી કાંડ થતાં રહી ગયું...
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શિવશંકર જય બ્રહ્મા વિષ્ણુ મહેશ
જય પરમેશ્વર પરમપિતા પરમાત્મા ઈશ્ર્વર પ્રભુ દયાલુ ભગવાન ભોલેનાથ મહાદેવજી દયાળુ પ્રભુ દયાકરો અને આપણા ભારત દેશમાં આ મુસ્લિમ ભાઈઓ જેવા સારા માણસો ની રક્ષાકરો ભગવાન માતાજી રક્ષાકરે સાચવે
અંલ્લાહ રસુલ હીફાજત અતા ફરમાવો આમીન
आप जैसे सच्चे लोगों की वजह से ही इंसानियत इस देश मे बची हुई है जो धार्मिक एकता बनाए हुए है और आपने ही आपके धर्म का सम्मान बचाया हुआ है
ખુબ સરાહનીય કામગીરી... ધન્યવાદ❤🎉
અભિનંદન મુસ્લિમ ભાઈઓને
આ ખરેખર આ લોકો નું સન્માન કરવું જોવે ...
અરે ભાઇ , એઓએ અગર મોહન ભાગવત ને કોઈ આપત્તી માં બચાવ્યા હોય તો પણ મુસ્લીમ હોવાના કારણે સન્માન ના થાય ! હવે સમજી ગયા ?
મેબૂબભાઇ ખુબ અભિનંદન જય હિન્દ જય ભારત
मानवता ही भाईचारा बनाए रखेगा
મહેબૂબભાઇ આપ ને અને આપ ના પરીવાર ને મારા દિલ થી વંદન🎉
ખુબ ખુબ આભાર કોળિયાક ગામ ના મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ સંપ ત્યાં જંપ ફોટાજીવીઓની નૌટંકી થી સાવધાન
Right.. ફોટોજીવી ના દાહડા હવે ભરાઈ ગયા છે
Thanks Navjivan news tatha suni sorathiya muslim Ghanchi samaj bhavnagar Navapara group ❤🎉 thanks koliyak Akta ne tatha Sarpanch Ne❤🎉
💯 સાચી વાત છે માનતા હોય છે જીતુ વાધાણી દર ઉભો હતો
કોણ જીતુ
ખુબ ખુબ અભિનંદન કોળિયાક ગામની ટીમને
મુસ્લિમ ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન પરંતુ હિન્દુ પત્રકારો નેં થોડોક ઓસી ભાન હોય તેવું લાગે છે
બ્રિજનું કામ પછી પણ પહેલા મહેબૂબ ભાઈ ની ગાડી નો ખર્ચા ની સહાય અપાવો રિપોર્ટર ભાઈઓ ને નમ્ર વિનંતી
સાચી વાત
અંધ.ભક્તો. નહી.સમજે
Right.. Andhbhakt એટલે Mader...c....ni ollad... એમને સચ્ચાઈ કદી હજમ થતી નથી...
ગામના લોકોને અભિનંદન.એવોર્ડ મળે કે ના મળે.લોકો તરફથી એવોર્ડ મળ્યો તેનાથી સંતોષ રાખવો.ઇન્સાનિયત ના દરેક કામથી ઉપરવાળો ખુશ થાય જ છે.આ વાત મા વિશ્વાસ રાખો.
રાષ્ટ્રપતિ એવોર્ડ મળવું જોઇએ આ ભાઈ ને અને સરકારી નોકરી મળવી જોઈએ. એસ આર પી માં
સન્માન. .ના..હકદાર..સે..સરસ
મહેબૂબ ભાઈ અને તેમના ભાયો તેમજ કોળિયક ગામને ખુબ ખુબ અભિનંદન 🙏🌹
Tushar bhai ane navjivan thankyou je hindu muslim ekta na samachar chhe ene prasaarit kari dil jodya dil khush thai gayu
हम आपको बहुत बहुत बधाई देते हैं। आपने मानवता को जिंदा रखा है।बाकी सत्ता वाले लोग कलंकित करने से समाज को लड़ना चाहते हैं। वो निस्कलंकित देव ने सद्बुद्धि मुश्लिम लोगो को दी मगर हिंदू ओ को तो बीजेपी ने लेने से मना करते है।
સરપંચ પાકો પોલેટીશન છે.
ये वीडियो को हिंदी में बनाए या dubbed करे या नीचे हिंदी ट्रांसलेशन चलाए।
જે ભાવમાં વધારો માનવતા જાળવી ને બધાના જીવ બચાવ્યા એ એકતા અને અખંડિતતા દેશપ્રેમ ના જાતિ પાતી ભૂલીને કામ કયું એ બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું 🙏
નવ જીવન ન્યુઝ ના માધ્યમ થી ગૃહ મંત્રી શ્રી ને કહો કે વિધર્મી આવા સારા કાર્યો કરે છે.ગરબે નથી રમતા👍👍
બીજી કોઈ ચેનલ મુસલમાન વળી વાત કરતી નથી
Sachhi vat che
જે સારું વિચારે છે,
સારુ કરે છે, એમનું સારુ જ થવું જોઈએ.
માનવતા થી મોટો કોઈ ધર્મ નથી.
સરસ નીયુજ બતાવી રહ્યા છો ભાઈ
कोलीयाक के मुस्लीम घांची और कोली को जान बचाने वाले भाइयो को अभिनंदन आभार व्यक्त करते हैं🌻🌼🌸
ખૂબ ખૂબ અભીનંદ મહેબુબભાઈ આપણુ હદીશ આજ કહેશે
મેહબૂબભાઇ ધન્યવાદ અને તેમના સાથી ભાઈયો પણ ધન્યવાદ તમે માનવતનું એક ઉત્તમ અને શ્રેસ્થ ઉદાહરન મદદ કરીને બતાવ્યું 🙏
નેક ટેક ને ધરમ ની આયા પાણે પાણે વાત આવા નર પટાધર નીપજે એવી અમારી ધરતી ની અમીરાત કણ કણ કાઠિયાવાડી હો ભાઈ ગુજરાતી માં એક કહેવત છે કે ગરઠા ગાડા વાળે ❤❤
નવજીવન ન્યુઝ એકજ સાચ્ચું બોલે છે
जीतू वाघाणी सिर्फ़ दिखाने के लिए था...?
સારુ દેખાડવા ના અભરખાછે ,હપ્તા જીતો વસુલી કરવા😂
બચાવ કાર્ય પૂર્ણ થયા પછી જશ ખાટવા જીતુ ફોટોશૂટ કરવા આવી ગયો હતો😅
ઇ તો બિચારો ઢોલી છે અને
ઢોલી ઢોલ વગાડી શકે બીજુ શું કરી શકે
Ene pani ma nakhi devano hato
मुस्लिमो दया करूणा मोहब्बत समानता सत्यता दयाना प्रतिकोने कोटी कोटी सलाम धन्यवाद लघुमती मुस्लिमोंको।.
Congratulations gamvalano
Tenathi vadharr Navjivan News
Kemke Des Duniya ma news felavi ne Manavta ne ujagar Kari 6
Thank you Navjivan News
આ.અંકતાની.મીસાલ.પુરીપાડવા.માટે.નવજીવન.તમારો.આભાર
લાખ લાખ અભિનંદન મુસ્લિમ બિરાદરો માનવ સેવા એજ પ્રભુ સેવા
ખૂબ ખૂબ આભાર... ખૂબ ખૂબ ધન્યવાદ.. ❤❤❤❤ ઇસ્લામ અને હિંદુ વર્ષોથી એકબીજાના વિરોધી છે... બધાને ખબર છે પણ માનવતા આપ જેવા લોકોમાં જોવા મળી આવે છે એટલે જ આ દુનિયા કાયમ છે .. ❤❤❤❤
કોળી અને મુસ્લિમ સમાજના ભાઈઓ સાથે મળીને કામ કરેલ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન
સલામ છે એ વીરલાઓ ને, જે પોતાની જીવ જોખમ મા નાખી અને અમૂલ્ય માનવ જીવન બચાવ્યું.... અલ્લાહ સુ.વ.ત અનેક ઘણો બદલો આપે... તંત્ર થી કોઈ આશા ના રખાય.... હિંમત એ મર્દા મદદ એ ખુદા.....❤👏👍🤲🙏
ખૂબ ખૂબ અભિનંદન તમને
Bjp.hindu.muslim.kareche,janta.ne.gair.marge.doreche.bjp.thi.door.rahe.janta
ખુબ ખુબ ધન્યવાદ...મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના વિર જવાનોને...જે તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને માનવતા બતાવી.
કર ભલા તો હો ભલા સૈથી મોટો ધમૅ માનવતા સૈને ખુબ ખુબ અભિનંદન
મહેબુબભાઈ તમને તથા તમારા યુવાનોને હાર્દિક અભિનંદન.. વંદન.
તંત્ર ને અન્ય લોકોના વ્યવહાર વિશે દુઃખ રાખશો નહીં. બધા વતી ક્ષમા ચાહું છું. અલ્લાહ , ઈશ્વર તમને સહાય કરે. સલામ સ્વીકારશો.
ભાજપમાં આવા નકામા છે જીતુ વાઘાણી લખો છે.
હિન્દુસ્તાન નામનો દેશ આજે દુનિયા ના નકશા માં ક્યાં છે તેનો ફોટા શેર કરો ....જો નથી કરતા તો હિન્દુસ્તાન શબ્દ યોગ્ય છે...?
Salute Manavata Aj Dharm
મુસ્લિમ ભાઇઓ ને ખુબ ખુબ અભિનંદન
Khub khub dhanyavad , 16:21 tamam 16:21 16:21 gramjanone🙏
ભોળોનાથ આ બન્ને ભાઈઓ ને ભવોભવ સુખી,સમૃદ્ધ, સન્માનિત રાખે.
કાકા.તમે.જે.કામ.કરયુ.ઈન્સાનીયત.માટે.હુ.દીલ.થી.અંભિનંદન.આપુ.છુ.માલીક.અને.ઈશ્વર.એક.જ.છે.
મેહબુબ ભાઈએ ખુલ્લા મનથી વાત કરે કોઈ લાટ લપેટ વગર વાહ ધન્ય છે મેહબુબ ભાઈ,
ધન્ય છે આ ભાઈને પણ સરકારી બાબુ મફતની વાહવાહી લુટાવસે ,સરકારે ખર્ચ આપવો જોઈએ,
ધનેશ ધનસે આવા પુરુષને ભગવાન તેને 100 વર્ષ જીવાડે
માનવજાતને ઉજાગર કરેલ છે. તે બદલ બધાજ સમાજને અભિનંદન.
હુસેન ભાઇ અને મહેબુબ ભાઇ ને સલામ સાથે ખુબ ખુબ અભિનંદન માન.સરકાર શ્રી એ પણ આ સરાહનીય કામગીરી કરનાર ની નોંધ લેવી જ રહી.
💯 taka vaat right se Bhai
બહુસરસકામઘનયવાદખૂબખૂબ આભારભારતનાઆવાવીરલાજયહીદ
મુસ્લિમ સમાજ અને હિન્દુ કોળી ભાઈઓ નો ખુબ ખુબ આભાર 🙏
ધન્યવાદ કરોડો કરોડો ધન્યવાદ જય મુરલીધર જય દ્વારકાધીશ આનો સેવા એજ પ્રભુ સેવા છે
Jitu Vaghani... ફોટોજીવી.... & Parshottambhai Solanki and Nimuben Bambhaniya... લોકસેવક
મહેબૂબભાઈ અને તેમના સાથીદારો ને દિલ થી અભિનંદન 🙏
CHC Koliyak 1km tyathi Samuhik Kendra First referral hovu joi pn dekhanu nai kya Bhavnagar Sir T ma j lai avya lage che as per protocol Ema jarak roshni padjo su bhumika Rahi CHC Koliyak ni Ane tyari che n Kai emni pase aa ghantna pachi.
આવા સાચી વાતો તમારી ચેનલ જ સામે લાવે છે. સમ્માનિત મિત્રો સાથે સાથે તમારી ટીમ ની કામગીરી પ્રશંસા પાત્ર છે.
हिन्दु,,मुसलमान,,करनेवालेकोडुबमरनाचाहीए,,,
❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Gujarat government only interested in money, don't expect help from Gujarat government We citizens of Gujarat
તંત્ર કરશે સુટણી ટાણે પ્રસાર
ચોર સરકાર
Mahebub bhay. Tamne salam. Che. Aa. Tantraa ne. Jawa do. Ema kay. Che nay.
Congratulations to mahebubbhai and team for humanity.
વાત તદ્દન સાચી છે. માનવ ધર્મ શ્રેષ્ઠ છે. માનવતા ભક્તોને કોટી કોટી પ્રણામ 🌹🙏
માનવતા પ્રેમ અને સેવા સૌથી મોટો ધર્મ છે. 🎉🎉
कुछ नफरती लोगों को यह न्यूज़ अच्छी नहीं लगेगी
Nice 👍 ❤