Maa ka gold aa gaya🫂aur ek maa ko emotional hote dekh dukh laga😣

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 159

  • @rajeshkapadiya216
    @rajeshkapadiya216 3 หลายเดือนก่อน +5

    સૌ ખુબ ખુશ રહો એવી સ્વામીનારાયણ ભગવાન ને પ્રાર્થના

  • @kalpanathakkar648
    @kalpanathakkar648 3 หลายเดือนก่อน +1

    Wow very nice darshak I so proud of you congratulations thanks

  • @jagrutidattani8354
    @jagrutidattani8354 3 หลายเดือนก่อน +4

    Dashak kwtali var thankyou thank you bolase

  • @nainasolanki639
    @nainasolanki639 3 หลายเดือนก่อน +2

    Shardabaa ghrena boj Sara Che . Khushi Khushi thi paharjo .tamo n badha ne Khush joi hamaru dil pan boj Khush thi.bhgwan Tamara privar ne Avi rite J Khush rakhe 🙏

    • @hsoni1963
      @hsoni1963 3 หลายเดือนก่อน

      Sachi vat che.

  • @kavitapatel9678
    @kavitapatel9678 2 หลายเดือนก่อน

    Very nice. It’s so nice of Darshana and his father

  • @bhaktipanji9388
    @bhaktipanji9388 3 หลายเดือนก่อน +5

    Wahhh masi bov saras 6 dagina garma roj pherjo ❤tmne saras lage 6

  • @dhameliyakiran2052
    @dhameliyakiran2052 2 หลายเดือนก่อน

    Sharda masi tmara ghar ma laxmi thai ne aavya ...aemni aa rite sanmaan aapyu...khub j saras darshk bhai and kinjal

  • @nitadoshi9282
    @nitadoshi9282 2 หลายเดือนก่อน

    Jai swaminarayan to all family members 🙏 God bless you all. Be happy always.

  • @DamubenSurani
    @DamubenSurani 3 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન ભગવાન સુખી રાખે પરિવાર મા મોગલ તમારી રક્ષા કરે

  • @CmvaghelaVaghela
    @CmvaghelaVaghela 3 หลายเดือนก่อน +12

    શારદા બેન દાગીના ખુબ સરસ છે માતાજી સદાય સૂખી રાખે દર્શક ભાઈ બઘાને પોતાના લાગોછોએક તો ભક્તિ છે વિચાર શ્રેણી સારી છે અદ્રશ્ય રહી ને તમારા મમ્મી પૈમ વરસાવે છે ચંદ્રીકાબાના જય સ્વામિનારાયણ

  • @vasubarot705
    @vasubarot705 3 หลายเดือนก่อน +3

    Mast nice bhgvan Shri khush I apa 👌👌👍👍🙏👌👌👍👍mast mast

  • @kamlarathod5053
    @kamlarathod5053 3 หลายเดือนก่อน +3

    શારદા બા અને ફેમિલી ખુશ રહો ને મસ્ત રહો. 🙏🙌

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 3 หลายเดือนก่อน +2

    જય સ્વામીનારાયણ માસી બંગડીની ડિઝાઇન મસ્ત છે સરસ બધી વસ્તુ 🎉🎉 મુંબઈમાં સારો રીવ્યુ ભાઈ તમારા ઉપર ઘણી લાગણી છે પબ્લિક કેટલી ખુસ થાયછે મોગલ માની કૃપા છે 🙏🙏🌹🌹🙏🙌🙌

  • @AlkaAlka-j4p
    @AlkaAlka-j4p 3 หลายเดือนก่อน +1

    ખુબખુશરહૌબધા👌👌🙏🙏🙏

  • @rekhamehta220
    @rekhamehta220 3 หลายเดือนก่อน +3

    માસીએ ખુબ કમાવી આપ્યું છે,તમે સરસ કદર કરી

  • @hinavadher2554
    @hinavadher2554 3 หลายเดือนก่อน +5

    Mast gifts ❤❤❤

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo 3 หลายเดือนก่อน

    Jai shree krishna 🙏🏻

  • @કિરણબેનદેલવાડિયા
    @કિરણબેનદેલવાડિયા 3 หลายเดือนก่อน +9

    શારદાબેન ને ઘરેણા બહુ જ સરસ કરાવ્યા પાટલા સરસ છે કંઠી બહુ મસ્તીની છે વીટીઓ તો બધું ઘરેણું પહેરીને સુખી થાવો અને 100 વર્ષના થાવ જય ઉમિયા માતાજી

  • @manishapatel8113
    @manishapatel8113 3 หลายเดือนก่อน +1

    Jai Shree Krishna ❤❤❤

  • @neetapatel4625
    @neetapatel4625 3 หลายเดือนก่อน +16

    બહુ સરસ દાગીના કરાવ્યા છે..ભગવાન તમને સો સુખ આપૈ..દુનિયા ગમે તેમ બોલશે..ખરાબ કમેન્ટ પણ કરશે પણ હવે આ બધૂ તમારા હકક નુ છે..એક રીતે આ સોનુ દિકરા માટે ની જ મિલકત છે..જીવતે પહેરાય ને ગયા પછી બધુ દરશક નુ થવાનુ છે ..તો આમા રોકેલ રૂપિયા આગળ માટે ઈનવેસ્ટ જ છે ...((બાકી.વાત રીન્કુ ને સારીકા ને આપવા ની છે તો દિકરીયુ સુખી ઘર મા જ છે.ને વખત આવે બન્ને બહેનો નુ બધુ દર્શકભાઈ જ કરશૈ આપડે થોડા કાઈ કરશુ.😌🙏🏼 ..))

    • @monasolanki9024
      @monasolanki9024 3 หลายเดือนก่อน +4

      Vat Right che dikra nu j che

    • @Jaishreekrishna-kq1pd
      @Jaishreekrishna-kq1pd 3 หลายเดือนก่อน +3

      Bovj 👌🏻👌🏻vat kari tame

  • @kiransoni1724
    @kiransoni1724 3 หลายเดือนก่อน +2

    God bless you and your whole family

  • @ParvatiPatel-z3o
    @ParvatiPatel-z3o 2 หลายเดือนก่อน

    Darshak bhai aapse mujhe Mumbai mein Milana tha lekin use time mein Jaipur gai hui thi abhi aap wapas kab lagaoge Mumbai mein

  • @jyotikapatel855
    @jyotikapatel855 2 หลายเดือนก่อน

    પાટલા બહુ સરસ છે👍

  • @raviboricha4624
    @raviboricha4624 3 หลายเดือนก่อน +2

    Jay shree Swaminarayan bhai and family members

  • @AlkaGandhi-bl3dn
    @AlkaGandhi-bl3dn 3 หลายเดือนก่อน +3

    Sharda benis very nice

  • @hansanakum61
    @hansanakum61 2 หลายเดือนก่อน

    રાજકોટ ક્યારે આવવાના છોવ દર્શક ભાઈ તેલને એ બધુ લયને

  • @geetakathakirtan
    @geetakathakirtan 3 หลายเดือนก่อน +1

    Jay shree krishna 🦚🐂🕉️📿🐚🙏

  • @diptipatel6542
    @diptipatel6542 3 หลายเดือนก่อน

    Darshakbhai Mumbai ma badha viewers madva aave che 👌👍 badha khush thai gaya che ❤️👌👌👍

  • @hetalrabdiya
    @hetalrabdiya 3 หลายเดือนก่อน +2

    ખુબ સરસ છે તમારી અને kinjal ની મદદથી આજ દર્શક ભાઈ આગળ વધી રહ્યા છે કોઇ નું ના વિચારો કેમકે e જોઈ નથી sakta તેમને કોઈ કરાવી નથી આપતું એટલે વિરોધ કરશે

  • @indirapatel3492
    @indirapatel3492 2 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ

  • @Rudrabupu
    @Rudrabupu 3 หลายเดือนก่อน +1

    Kinjalben ane darshakbhai a emna hath ma Hati tevij chudi marine banavi api great kinjalben and badha Dagina ni design khubj saras se ' I am proud kinjalben and your family , jay swaminarayan

  • @jayshreedevani1179
    @jayshreedevani1179 3 หลายเดือนก่อน

    Tmara sga Nr ma 😀👌

  • @heerapadaya
    @heerapadaya 3 หลายเดือนก่อน

    Jay shree krishna ji very nice 👍👍😊😊

  • @mayathaker8750
    @mayathaker8750 3 หลายเดือนก่อน

    Mast chhe dhrena❤❤

  • @AlkaGandhi-bl3dn
    @AlkaGandhi-bl3dn 3 หลายเดือนก่อน +1

    Very nice blog

  • @nileshsadiya6055
    @nileshsadiya6055 3 หลายเดือนก่อน +1

    Nice ❤

  • @golakiyamamta1160
    @golakiyamamta1160 3 หลายเดือนก่อน

    Jay Swami Narayan🙏🙏 tamne mnine vow aand dhayo

  • @rashmipatel5587
    @rashmipatel5587 3 หลายเดือนก่อน +1

    Jay Swaminarayan Darshakbhai how r you all?
    I wants to know rhat are you come to vadtal on dhvishatabdi mahotsav because i want to buy kashmiri lal moru marchu,hair oil and kachri and if you give me seed for kachri because i am living in usa and not easy to come here very often this time i am coming after 9 yrs
    I need this for vhala pyara Sunder ShriGhanshyamji' s thal we are not eating any outside ready product i have to make it from scratch gor vhala pyara ShriGhanuji's thal i hope you help me so pls respongnd my post
    Again Jay Swaminarayan to all of you in family i am watching you videos everyday you guys very very nice

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 3 หลายเดือนก่อน

    જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય ગણેશ સ્વામી નારાયણ

  • @preakathi7038
    @preakathi7038 3 หลายเดือนก่อน

    Khoob khoob khush raho badha🫶🏻🫶🏻

  • @diptipatel6542
    @diptipatel6542 3 หลายเดือนก่อน

    Gm jay swaminarayan 🙏🙏

  • @ShraddhaAraniya
    @ShraddhaAraniya 3 หลายเดือนก่อน

    Good morning Jay swaminarayan

  • @diptipatel6542
    @diptipatel6542 3 หลายเดือนก่อน

    Nice Vlog 👌👌👍

  • @Tasteify8
    @Tasteify8 3 หลายเดือนก่อน

    Wow 👌

  • @payal_s_07
    @payal_s_07 3 หลายเดือนก่อน

    Bovaj saras chhe nani buti ketl na aavi masi

  • @mananparmar1528
    @mananparmar1528 3 หลายเดือนก่อน +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @AnjanaThakur-yc6ns
    @AnjanaThakur-yc6ns 3 หลายเดือนก่อน

    Jai shree krishna

  • @heenadedhia6210
    @heenadedhia6210 3 หลายเดือนก่อน

    Jay swaminarayan

  • @kairavishah6178
    @kairavishah6178 3 หลายเดือนก่อน +7

    Sharda Ben ornaments baju j saras che.khub pahero ne shukhi thao 🙏👍

  • @VijyaDavera
    @VijyaDavera 3 หลายเดือนก่อน +1

    દર્શક ભાઈ ઘાટ કોપર આવો ત્યારે બ્લોગમાં જાહેરાત કરજો 15:07 😊

  • @SheetalSoni-v7m
    @SheetalSoni-v7m 3 หลายเดือนก่อน

    Nice vlog

  • @jayshreedevani1179
    @jayshreedevani1179 3 หลายเดือนก่อน

    Maru baji ni hils ma 61 flor ma tiiyar tay hoom

  • @jagrutidattani8354
    @jagrutidattani8354 3 หลายเดือนก่อน

    Sachhi vat chhe

  • @akashsatasiya7931
    @akashsatasiya7931 3 หลายเดือนก่อน

    Jay swaminarayan

  • @RameshParmar-g8b
    @RameshParmar-g8b 3 หลายเดือนก่อน

    Jay Swaminarayan

  • @AnitaKonde-bw4yr
    @AnitaKonde-bw4yr 3 หลายเดือนก่อน +1

    Darshakbhai hai kaliyug ke Krishna

  • @ambition9698
    @ambition9698 3 หลายเดือนก่อน

    Faliyama haji shakbhaji vavo.

  • @neetachauhan430
    @neetachauhan430 3 หลายเดือนก่อน

    Very nice dagina

  • @pravinabenmori3992
    @pravinabenmori3992 3 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @manishanpatel2672
    @manishanpatel2672 3 หลายเดือนก่อน

    Aunty ni choice bahuj fine che badhi jewellery sari chhe

  • @ilaraja6986
    @ilaraja6986 3 หลายเดือนก่อน +7

    શ્રી કૃષ્ણ દર્શક ભાઈ બહુ મન હતું તમને મળવાનું પણ સ્ટોક ખલાસ થઈ ગયો છે એટલે પછી અવાનું નથી તમે હવે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે હું મળવા જરૂર આવીશ આ વખતે નહીં આવવાનું સોરી હું કેટલા દિવસથી રાહ જોતી હતી કે તમે મુંબઈ આવો એટલે હું તમને મળવા આવીશ પણ તમારી પાસે સ્ટોક બે દિવસમાં જ પૂરો થઈ ગયો એટલે આવવા મળ્યું નથી

  • @kiranpatel3074
    @kiranpatel3074 3 หลายเดือนก่อน +8

    Dikari ne piyar ni nafart thye ane sardaben Taraf angamo thye aevu karsho ni kharab comments lakhi ne ae pan aa gar ni Dikari che rinku sarikaben aemne kye nthi thtu ae pan maa pappa joye khush che

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 3 หลายเดือนก่อน +1

    Good morning

  • @ramakantpatidar6245
    @ramakantpatidar6245 3 หลายเดือนก่อน

    Jay swaminarayan 🙏

  • @kruparamani3835
    @kruparamani3835 3 หลายเดือนก่อน

    Tamaru exhibition Mumbai ma kya che ????

  • @VijyaDavera
    @VijyaDavera 3 หลายเดือนก่อน +1

    દર્શક ભાઈ હવે ઘાટકોપર માં પરીધાન લગાડો

  • @ashavora5014
    @ashavora5014 3 หลายเดือนก่อน

    Ghatkoerma avjo darashk bhai

  • @Prina14
    @Prina14 3 หลายเดือนก่อน +1

    Ā tē ja vlōga chē kāraṇa kē sōmavārē darēka vyakti'ē samāna kapaḍāṁ pahēryā chē. Tamē sōmavārathī navō vīḍiyō nathī līdhō?

  • @bhavanikirtan
    @bhavanikirtan 3 หลายเดือนก่อน

    Bombay ma kya aaviaa cho

  • @pateldipika2335
    @pateldipika2335 2 หลายเดือนก่อน

    Chenal & dhandho saro chale che to be dikariyo che rinku sarika temane pan 1 tolo apo

  • @ShobhanaShah-po5jz
    @ShobhanaShah-po5jz 3 หลายเดือนก่อน +3

    શારદા બેન તમારા ઘરેણાં બહુજ સરસ છે

  • @bhavanadoshi751
    @bhavanadoshi751 3 หลายเดือนก่อน +1

    Desh nu gold thodu pure nathi lagtu
    Mumbai ni Tribhovan bhimji zaveri ,Tanisq nu gold bahu saras che
    Me hmna gold ni 4 bengle lidhi TBZ mathi 5 lakh ni aavi 50 gm ni
    Bahu gold no bhav che

  • @kumithakkar1757
    @kumithakkar1757 3 หลายเดือนก่อน

    Choices.

  • @harshavyas9821
    @harshavyas9821 3 หลายเดือนก่อน +2

    Wah Darshakbhai ketla badha loko attached che tamari sathe .🙏 Badha no Prem joi amne pn khub Anand thyo to tmne ketlo thato hase .!! Mumbai ma sahelu nthi ek place thi biji place pahochvu pn loko dur dur thi avya che .aa j tmari safalta che .God bless you.🙏🙏

  • @VijyaDavera
    @VijyaDavera 3 หลายเดือนก่อน

    દર્શક ભાઈ ઘાટ કોપર આવો ત્યારે બ્લોગમાં જાહેરાત કરજો

  • @sonalpatel9832
    @sonalpatel9832 2 หลายเดือนก่อน

    Aap Anand ma aavo

  • @urviganatra7631
    @urviganatra7631 3 หลายเดือนก่อน +15

    Aapne aapna Business mate jata hoi to be divs hotel ma stay krai
    Kok na ghare no revai
    Kharab aadat kevai
    Thodak Paisa vapro 😂😂Khali bhega no karai

    • @kamlarathod5053
      @kamlarathod5053 3 หลายเดือนก่อน +1

      બ્લોગ જોવાથી મતલબ રાખો..પારકી પંચાત ને બળતરા કરવાનું મૂકી દયો. તમારા ઘરે નથી આવ્યા.😅

  • @LakhiModhwadia
    @LakhiModhwadia 3 หลายเดือนก่อน +1

    Beautiful ❤

  • @varshasoni9599
    @varshasoni9599 3 หลายเดือนก่อน +1

    Jai shree Krishna 🙏 kem cho everyone darshak bhai asmita masi vishal tamne mali ne khub aanand thyo bijivar ghrey jrur avjo ruhi ne aaru ne nishra ❤

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 3 หลายเดือนก่อน

    🙏⚘️ જય શ્રી સ્વામી નારાયણ દર્શક ભાઈ કીજલ શારદા બેન 🎉
    બહુજ સરસ કંઠી કંગન .કાનની બુટ્ટી
    દર્શક ભાઈ અમે થાણા રહીએ છીએ પણ ઓટ ડે હતા
    એટલે અમે નોઆવી સકયા ખાલી મળવા આવવાના હતા

  • @Nihaalmahajan7306
    @Nihaalmahajan7306 3 หลายเดือนก่อน +1

    દર્શક ભાઇ આખા અઠવાડીયા નો પ્રોગ્રામ કરવો જોઇએ
    3=દિવસ exibition માટે ને ચાર દિવસ ફરવા માટે....તો વધુ મોજ આવી જાત
    Well done darshak bhai
    🙏🙏🙏🙏🙏🙏🙏
    JAY SHREE KRISHNA

    • @sanjaymakwana232
      @sanjaymakwana232 3 หลายเดือนก่อน

      ફરવા માં તો પૈસા વપરાપ !!

  • @diptipatel6542
    @diptipatel6542 3 หลายเดือนก่อน +1

    Uncle ye Aunty ne mst gold na patla chudi patla kanthi ring butti lai aapya👌👍 nice gold gift 👍👌

  • @Prina14
    @Prina14 3 หลายเดือนก่อน +3

    આ તે જ વ્લોગ છે કારણ કે સોમવારે દરેક વ્યક્તિએ સમાન કપડાં પહેર્યા છે. તમે સોમવારથી નવો વીડિયો નથી લીધો?

  • @user-dvd24672
    @user-dvd24672 2 หลายเดือนก่อน

    Come Dallas Texas USA dipti Dave 🪴🙏👍😍

  • @shitalmakadiya3377
    @shitalmakadiya3377 3 หลายเดือนก่อน +8

    Sarika dvarika aavi 6 amreli aave toy saru

  • @soniyadalal659
    @soniyadalal659 3 หลายเดือนก่อน

    Stay room tour batavo

  • @kumithakkar1757
    @kumithakkar1757 3 หลายเดือนก่อน

    Mummy,s Chris is always very nice.

  • @krinnavidyarthi7062
    @krinnavidyarthi7062 3 หลายเดือนก่อน

    Sorry darshakbhai emotional no spelling wrong che tmne gaikale Mumbai exbition Madi ne khub Happy chu ❤

  • @anjuvariya8100
    @anjuvariya8100 3 หลายเดือนก่อน +3

    વહુ દીકરા સારા હોયતો બધું કરાવી આપે જય માતાજી

  • @C.h.poriya
    @C.h.poriya 3 หลายเดือนก่อน +6

    Juna masi nu ghare kya gyu ae aapi devay ne...

    • @kamlarathod5053
      @kamlarathod5053 3 หลายเดือนก่อน +1

      તમને પંચાત છે તો તમારું જ આપી દયો ને😅

  • @kiritpatel9300
    @kiritpatel9300 3 หลายเดือนก่อน +1

    Are dhar ni laxmi che sonu banavi ape tene pan hakk che

  • @kiritpatel9300
    @kiritpatel9300 3 หลายเดือนก่อน

    Dikari na lagan karela tyare aapel j hoy ma ane dikari ni kadi comperetive n karay

  • @MahaRudraNeelkanth
    @MahaRudraNeelkanth 3 หลายเดือนก่อน +1

    Jay shree Swaminarayan.😊

  • @bhuvarekha7878
    @bhuvarekha7878 3 หลายเดือนก่อน

    Bovj mne khushi thay mane dhrena kravel

  • @diptipatel6542
    @diptipatel6542 3 หลายเดือนก่อน

    Payal na masi no flat bvvj mast che 👌

  • @sanjaysardhara3465
    @sanjaysardhara3465 3 หลายเดือนก่อน

    Jay shree Swaminarayan

  • @avanimehta6466
    @avanimehta6466 3 หลายเดือนก่อน

    Shatda ma to family family kare ne badhu leva j aavi che kakane ram nathi thatu k potani dikriyo ne aapiea eto kahli lutva j aavi j che...... Ane paherene kai javu che.....
    Kaka ne kai damjatu nathi.... 😠😡🤡

  • @AvaniMalam
    @AvaniMalam 3 หลายเดือนก่อน +4

    Dagina lyo ama issue nathi pan pela darshan a kitchen karavu joye gar ni laxmi kitchen mate roti hoy and gam ma jane mara jevu koy nahi am bani ne fare😮

  • @jayapkhunti5140
    @jayapkhunti5140 3 หลายเดือนก่อน +6

    સારિકા ને rinkal bey benu પૈસા variyu chhe bey siti ma rhe ghama કામવાળી aave ne darsk khub mhenat kre ne tam aavse tyare beno ne pan apse saarda bane sonu kravi aapu kemke te pera jevda se ne aena pela મમ્મી nu sonu hse te sarda bane peraviyu to nthi nvu karavi apiyu to aapne joy ne khus thavu joye

    • @jyotsnagovani508
      @jyotsnagovani508 3 หลายเดือนก่อน +5

      Diaries ne saru hoy to pn mavtarna ghare teno pure puro Hak hoy chhe..dikriao ne pn khus rakhavi joiae..

    • @artiodedara7255
      @artiodedara7255 3 หลายเดือนก่อน +3

      ​@@jyotsnagovani508sachi vat che tamrii💯💯pn aa Galdhi to Hali Mari chee savv mathe chadti jay che bov nadvani che aa khote khotu bija n bhasan j aape che

    • @JanviJoshi-dr7lg
      @JanviJoshi-dr7lg 3 หลายเดือนก่อน +2

      @@artiodedara7255 i agree karan ke aene bov j abhiman avi gyu chhe

    • @artiodedara7255
      @artiodedara7255 3 หลายเดือนก่อน +1

      @@JanviJoshi-dr7lg haa tye Suu

    • @JanviJoshi-dr7lg
      @JanviJoshi-dr7lg 3 หลายเดือนก่อน +3

      @@artiodedara7255 ae aa sharda masi ne kinjal na vlog and have uper thi virali akash ne payal na vlog ....saav man pade aem kre koi ni comments mathi sikhta nathi......JD bhai ne sarika ae khud pote potana dam pr mota youtuber banya chhe.....aa loko aemni pachhd jd ni pachhd darshk bhai ne darshak bhai ni pachhd virali ne payal ne saav chhokrmat chhe

  • @GeetaThoria
    @GeetaThoria 3 หลายเดือนก่อน

    ❤❤