Gujarat Rain Update: ગુજરાતમાં આવતા અઠવાડિયે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
    રાજ્યમાં હાલ ચોમાસું થોડું ધીરુ પડ્યું છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પણ ક્યાંય અતિભારે વરસાદ નથી પડી રહ્યો. તો આવતુ આખું અઠવાડિયુ વરસાદ કેવો રહેશે? કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે, ક્યા વિસ્તારો કોરા રહેશે? જુઓ વીડિયો
    વીડિયો: દીપક ચુડાસમા
    ઍડિટ: સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 150