Hajan | Sanjay Adishnaparu | હજન ( દીકરી ની વાત ) | Zeel Joshi | Short Film 2022 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @prakashthakorofficial8911
    @prakashthakorofficial8911 2 ปีที่แล้ว +26

    ખુબ સરસ આલાપ સંજય ભાઈ સરસ આવાજ જય સરસ્વતી માં સંજય ભાઈ ના કંઠ માં વસેલા રેજો

  • @rabarikishan4401
    @rabarikishan4401 2 ปีที่แล้ว +24

    કોક નું ગર ભાગતું તુ હોય તો આ આલાપ હાંભળી ને હાહુ વવ નો રાગ આવી જાય્ વાહ સંજય નોગોહ વાહ મજ્જબૂત આલાપ...

  • @dharmendrayogiofficial4598
    @dharmendrayogiofficial4598 2 ปีที่แล้ว +367

    લુખ્ખાઓં માર્યાદા માં રેજો ભડવા સેટા રેજો આવા આલાપ ગાઈ ને માતાજી ની રેગડી ને આલાપ નું તો વર્ણન જ બદલી નાખ્યું છે ત્યારે સંજયભાઈ એ ખુબ સરસ આલાપ સમાજ માં આપ્યો છે ખુબ ખુબ અભિનંદન સઁજયભાઈ

  • @mavatarmeldi6627
    @mavatarmeldi6627 2 ปีที่แล้ว +5

    ખુબજ સરસ આલાપ 🙏🙏🙏🙏🙏જય મેલડી માં

  • @dharmendrayogiofficial4598
    @dharmendrayogiofficial4598 2 ปีที่แล้ว +81

    જય માતાજી આજના કલાકારો આલાપ માં ના ગાવાનું ગાય છે ને માતાજી ના આલાપ ને પવાડા નથી ગાતા ત્યારે સંજયભાઈ નોગોહ આવા આલાપ ગાય છે બઉજ ગમ્યું 🙏

  • @rohitrayka9461
    @rohitrayka9461 2 ปีที่แล้ว +8

    જય શ્રી લુણી ની ચેહર માં હમેશા આવી સરસ્વતિ આપે ભાઈ

  • @ચેહરધામવાઘરોળ
    @ચેહરધામવાઘરોળ 2 ปีที่แล้ว +3

    વાહ સંજય ભાઈ માં ચેહર તમારી સંભાળ રાખશે મારી નોગોહ નિ દિયોદરી તમારા રખોબા કરશે

  • @dhavalsambod9609
    @dhavalsambod9609 2 ปีที่แล้ว +33

    ખુબજ સુંદર મજાની કહાની..😍👌💫

    • @zalahetal9968
      @zalahetal9968 2 ปีที่แล้ว

      શણ
      ..લસસદદનનઊ
      નણ

    • @ashokyogi7708
      @ashokyogi7708 2 ปีที่แล้ว

      કહાની નથી સત્ય ધટના બનેલી છે ગુજરાત મા

  • @sagarrabari5439
    @sagarrabari5439 2 ปีที่แล้ว +64

    વાહ સંજય ભાઈ મને તમારા ગીત સાંભળવા થી આનંદ થાય છે.

  • @babubhaipatel369
    @babubhaipatel369 2 ปีที่แล้ว +18

    સંજય ભાઈ ના દરેક આલાપ હૃદય ને સ્પર્શી જાય છે સરસ ગાયક કે રેગડી માટે યોગ્ય છે ધન્યવાદ છે સંજય ભાઈ ને

  • @Kiranthakor02
    @Kiranthakor02 2 ปีที่แล้ว +45

    પેલી વાર આલાપ ગમ્યો બહુ સરસ રીતે ગયું છે ભાઇ શાસુ વહુ એક બીજા ને શમજે તો આખી જિંદગી મોજ થી જીવી જવાય

  • @vishnurabari7599
    @vishnurabari7599 2 ปีที่แล้ว +8

    JAY ho mari Nogoh ni BON CHEHAR MAA Hariyada Vishnu Nogoh

  • @pintugohel8901
    @pintugohel8901 9 หลายเดือนก่อน +1

    સુપર 👌👌👌સોન્ગ બનાવ્યું છે
    સાસુ .વહુ ની સંસ્કાર ની વાતો મોળી
    જોરદાર

  • @nareshbhainatubhaiparmar5581
    @nareshbhainatubhaiparmar5581 2 ปีที่แล้ว +1

    ha sanjaybhai khoob aagal vadho evi mataji ne prarthana.

  • @devrajvajapurofficial8097
    @devrajvajapurofficial8097 2 ปีที่แล้ว +5

    જય ચેહર માં
    ગીતકાર દેવરાજ વજાપુર તરફથી ફુલ સ્પોટ

  • @fuljicahudaryfuljicahudary2645
    @fuljicahudaryfuljicahudary2645 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન સંજયભાઈ જય ચેહર મા

  • @ssdesai22.
    @ssdesai22. 2 ปีที่แล้ว +8

    NICE SONG SANJAYBHAI

  • @rabariamarat7932
    @rabariamarat7932 2 ปีที่แล้ว +25

    સંજયભાઈ સરસ ગાયું છે ખુબ ખુબ અભિનંદન

    • @officialharesh5029
      @officialharesh5029 2 ปีที่แล้ว

      Super ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @heetrabari6604
    @heetrabari6604 2 ปีที่แล้ว +8

    Super song sanjay Bhai jay chehar ma

  • @narsengbhairabari870
    @narsengbhairabari870 2 ปีที่แล้ว +1

    સાચો રેગડી નો રાગ સંજય ભાઈ નો હો રૂંવાડા ઊભા થઈ જાયછે આંખો માં પાણી આઈ જાય છે વાહ વાણી

  • @maameldistatus4796
    @maameldistatus4796 2 ปีที่แล้ว +5

    સુપર વાત ને બવજ સુંદર વોઇસ 👌👌👌🙏🙏🙏🥰🥰 જય માતાજી 🙏🙏 ખૂબ ખુબ આગળ વધારે માં મેલડી,🥰🥰🙏🙏

  • @Rajameldistudio97
    @Rajameldistudio97 2 ปีที่แล้ว +4

    Vah Sanjay Bhai Nice voice

  • @sanjaydhanajofficial7169
    @sanjaydhanajofficial7169 2 ปีที่แล้ว +26

    વાહ ભાણાભાઈ
    Proud of you....

  • @Rajeshprajapati-m2x
    @Rajeshprajapati-m2x ปีที่แล้ว

    Ha mara bhai sanjay bhai ni moj ha

  • @shaileshdesai2052
    @shaileshdesai2052 2 ปีที่แล้ว +7

    Vah bhai વિહત મેલડી ઝોપડી 🙏👌

  • @vijayvijay9580
    @vijayvijay9580 2 ปีที่แล้ว +1

    100 સલામ ...તમને ભાઈ

  • @darbarjalamsang4773
    @darbarjalamsang4773 2 ปีที่แล้ว +1

    સરસ સંજયભાઈ 🎤🎤🎤👌🏼👌🏼👌🏼

  • @chakuofficial2478
    @chakuofficial2478 2 ปีที่แล้ว +2

    Sachu bahi Sanjay

  • @kiru_rathod_002
    @kiru_rathod_002 ปีที่แล้ว

    સંજય ભાઈ....જોરદાર માણસ છે.. અને એમનો આવજ જોરદાર છે... અને અલ્પ પણ જોરદાર છે

  • @balvantraval5804
    @balvantraval5804 2 ปีที่แล้ว

    ખુબ સરસ સંજયભાઈ તમારું આલાપ હૃદયસ્પર્શી છે

  • @devdesaivatamofficial1156
    @devdesaivatamofficial1156 2 ปีที่แล้ว +5

    જોરદાર એક નંબર આલાપ છે સંજયભાઈ
    મજબૂત અવાજ

  • @Dip_Editing5325
    @Dip_Editing5325 2 ปีที่แล้ว +4

    Super....sanjay nogoh

  • @jitumevada8081
    @jitumevada8081 2 ปีที่แล้ว

    Wah bhai wah kya baat hai bhai

  • @pravinthakor-js2cn
    @pravinthakor-js2cn ปีที่แล้ว +2

    વાહ

  • @Shreeramdjsoundgela
    @Shreeramdjsoundgela 2 ปีที่แล้ว +1

    સંજય ખુબજ સારું વોઇસ છે

  • @sureshupera2117
    @sureshupera2117 2 ปีที่แล้ว +3

    Wah Sanjay bhai wah bav saras

  • @JAYGOGAMAHARAJ.
    @JAYGOGAMAHARAJ. 2 ปีที่แล้ว +1

    Nice avaj bhai

  • @રાજાસધી....ચેનલ
    @રાજાસધી....ચેનલ 2 ปีที่แล้ว +1

    જોરદાર ભાઈ ભાભી સાથે વાત કરતા જણાવ્યું 🙏🙏🙏🙏

  • @javanjibropiya7105
    @javanjibropiya7105 ปีที่แล้ว +1

    જય. ગોગા મેલડી સધી. સિકોતર ચેહર. વિહત દીપો જોપડી ના રામ રામ 🙏🙏

  • @alpeshpirojpurofficial
    @alpeshpirojpurofficial 2 ปีที่แล้ว +2

    wah bhai wah

  • @adityadigital3210
    @adityadigital3210 2 ปีที่แล้ว +20

    પ્રભુ મારાં 🙏🙏
    જબરું સોન્ગ
    🙏🙏🙏

    • @bharatrathorebhai6533
      @bharatrathorebhai6533 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏જબ માતાજી 🙏🙏🙏

    • @adityadigital3210
      @adityadigital3210 2 ปีที่แล้ว +2

      @@bharatrathorebhai6533 જય માતાજી રાઠોડ જી 🙏🙏

  • @devanglalutra7984
    @devanglalutra7984 2 ปีที่แล้ว +5

    Wah wah ❤...jay Chehar Maa

  • @jagdishrabari6634
    @jagdishrabari6634 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ સ્ટોરી બનાઈ છે સંજય ભાઈ
    Hart touch story

  • @desainabhubhai4029
    @desainabhubhai4029 2 ปีที่แล้ว

    Khub moj Sanjay Bhai

  • @bhikhabhaidesai3576
    @bhikhabhaidesai3576 2 ปีที่แล้ว +4

    જીભ મા ઝેર પણ છે જીભ મા સાકર પણ છે જેવી વાપરો તેવી અસર થાય. જય જગન્નાથ

  • @ghanghoskirankumar3523
    @ghanghoskirankumar3523 2 ปีที่แล้ว +4

    🙏ખૂબ ખૂબ અભિનંદન કાનભાઈ🙏

  • @sanidevipujak2980
    @sanidevipujak2980 2 ปีที่แล้ว +5

    આનંદ આવી ગયો ભાઈ ભાઈ ભાઈ

  • @deeporamgroup9619
    @deeporamgroup9619 2 ปีที่แล้ว +3

    Jordar bhai...👍🙏🏻

  • @manishjokhava7937
    @manishjokhava7937 2 ปีที่แล้ว +3

    હા ભાઈ હા

  • @ssdesai22.
    @ssdesai22. 2 ปีที่แล้ว +3

    ખુબ સરસ

  • @yogesh_palundra_0007
    @yogesh_palundra_0007 2 ปีที่แล้ว +27

    આ સોંગ ની તો વાત જ અલગ છે હો બાકી... 🧡👏👌👌 WAH SANJAY ADIHNAPARU & RAJAN DHAVAL, DHAVAL MOTAN NICE LYRICS 🥰😇🙏🙏..... JAY MOMAI MA 🙏🚩

  • @goldenmeldiofficial4951
    @goldenmeldiofficial4951 2 ปีที่แล้ว +3

    ‼️ સિકોતર સજનફાઇ પઢારીયા ધામ ‼️
    આ ગીતમાં મારી સિકોતર સજનફાઇ ના પણ અમુક સબ્દો છે
    સુપર ભાઇ જેમણે આ ગીત લખ્યું હોય

  • @VikramRabari03
    @VikramRabari03 2 ปีที่แล้ว +1

    Khubaj Saras Kam Karyu Che Bhai Aap Badha Loke Ae

  • @Rakesh-cr9zv
    @Rakesh-cr9zv 2 ปีที่แล้ว

    બહુ ખુબ સંરસ બનાવ્યો છે

  • @vrdewasi3842
    @vrdewasi3842 2 ปีที่แล้ว

    Vah dhny se aajybhai tamne saday maa sarsvti tamari jode re Jay vihat Goga

  • @anilparmar4379
    @anilparmar4379 2 ปีที่แล้ว +1

    જોરદાર ભાઈ અને એક નંબર વીડિયો બનાવ્યો છે ભાઈ 🙏 જય શ્રી માં મેલડી 🙏

  • @777dj7
    @777dj7 2 ปีที่แล้ว

    Joradar che

  • @niteshbaria5954
    @niteshbaria5954 2 ปีที่แล้ว

    Vah Vah Bhai Nageshwari Ma bless you

  • @mukeshmaheta
    @mukeshmaheta 2 ปีที่แล้ว

    જોરદાર આલાપ સંજયભાઈ અદિસંપુરા જય માતાજી ની જય શ્રી અંબે ગૌરી માતાજી ની સર્વ દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ સંધ્યા

  • @vihatstudio5500
    @vihatstudio5500 2 ปีที่แล้ว +3

    👌👌👌👌Super bhai 👌👌👌

  • @khodajithakorkhodajithakor1985
    @khodajithakorkhodajithakor1985 ปีที่แล้ว

    Vah bhai Jay maaa chehar chehar tamari ma no kamna Puri kare Jay Raja chehar

  • @jaykhodiyarma5711
    @jaykhodiyarma5711 2 ปีที่แล้ว

    ખૂબ સરસ...સંજયભાઈ.. જય માતાજી

  • @hiteshdesai3370
    @hiteshdesai3370 2 ปีที่แล้ว +3

    Nice sanjay bhai jay chehar ma🙏🙏

  • @bhavubha
    @bhavubha 2 ปีที่แล้ว

    Jay mataji

  • @mahendrbarot9308
    @mahendrbarot9308 2 ปีที่แล้ว

    Ha mara vera ha khama tamne

  • @laxmantalpada2512
    @laxmantalpada2512 2 ปีที่แล้ว

    ખૂબ સરસ ભાઈ

  • @rkeditorwala7045
    @rkeditorwala7045 2 ปีที่แล้ว

    વાહ સંજયભાઈ વાહ‌ શુ આલાપ છે 🙏

  • @jayrambhairabari9149
    @jayrambhairabari9149 2 ปีที่แล้ว +1

    Sanjay bhai khubj saras samaj ne aavi saras sikh aapjo samaj ma khubj praygati kare mate jay Jethi goga balisana🙏

  • @baludancharan6169
    @baludancharan6169 2 ปีที่แล้ว +1

    Very good ATI Sundar Jay Ho

  • @sanjaydabhi1669
    @sanjaydabhi1669 2 ปีที่แล้ว

    જય માતાજી 🙏સરસ છે હો ભાઈ

  • @labhuthakor8108
    @labhuthakor8108 2 ปีที่แล้ว +1

    આવી કહાની પહેલી વાત સાંભળી સે ખૂબ જ સરસ સે

  • @Kalki_studio_99
    @Kalki_studio_99 2 ปีที่แล้ว +1

    Majbut bhai

  • @રાજાસધી....ચેનલ
    @રાજાસધી....ચેનલ 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ મજાની વાત 🙏

  • @chebbavishnu8905
    @chebbavishnu8905 2 ปีที่แล้ว +4

    Very good nice

  • @gujaratfarmerlifewithamit3826
    @gujaratfarmerlifewithamit3826 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ સંજયભાઈ 🙏

  • @akashrabari6226
    @akashrabari6226 2 ปีที่แล้ว +3

    Nice Bhai 😊👍

  • @saratanbhaibharavadsaratan4379
    @saratanbhaibharavadsaratan4379 2 ปีที่แล้ว

    વાહ જોરદાર આલાપ

  • @musafirmusic5060
    @musafirmusic5060 2 ปีที่แล้ว +3

    Whhhh Sanjay Bhai 👌👍

  • @manishjokhava7937
    @manishjokhava7937 2 ปีที่แล้ว +7

    તમારા અવાજ જોરદાર છે હો સંજય નોગહ

  • @saileshbavji6091
    @saileshbavji6091 2 ปีที่แล้ว +2

    દેવ કરે અે કોઇ ના કરે...
    દશા કરે અેવુ દુશ્મન ના કરે..🙏રાજા સધી🙏

  • @jahumeldiram4085
    @jahumeldiram4085 2 ปีที่แล้ว +5

    ખૂબજ સુંદર સંજય ભાઇ રાજન ભાઈ રાયકા ધવન ભાઇ હાવા આલંબમ બીજાં સંજય ભાઈ ને બનાવી અપો સંજય ભાઇ ની કળા સારી સે... અવાજ બિ સારો સે જય માં જહું ઝોપડી
    જય માં મેલડી
    જય બોણ માં
    જય માં ચેહર
    જય જોગણી માં
    જય ગોગા મહારાજ
    🙏🌷❣️🚩☘️

  • @dilipbhai_sedla_11
    @dilipbhai_sedla_11 2 ปีที่แล้ว

    સુપર

  • @jahuRamofficial6419
    @jahuRamofficial6419 2 ปีที่แล้ว +1

    વાહ મોટાં ભાઈ બહુ મસ્ત આલાપ છે હું પ્રાથના કરું છું ભગવાન તમને આગળ વધારે અને નામ રોશન થાય

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 ปีที่แล้ว +1

    Jay mataji
    Khub sarash
    Jay shree Radhe krishna

  • @sanjuthakorofficial7374
    @sanjuthakorofficial7374 2 ปีที่แล้ว +1

    ખુબજ સુંદર મજાની કહાની 🥰

  • @ankitkumarparmar5738
    @ankitkumarparmar5738 2 ปีที่แล้ว +1

    Super aalap

  • @malaedit2565
    @malaedit2565 2 ปีที่แล้ว +1

    Jordar Jay mataji

  • @chehar_1008
    @chehar_1008 2 ปีที่แล้ว +1

    वाह संजय नोगो वाह

  • @mukeshmahetachiragmahetama5840
    @mukeshmahetachiragmahetama5840 2 ปีที่แล้ว +1

    જય હો જય બહેન જય શ્રી સિકોતર સધી સરકાર મુકેશ મહેતા તા પાલનપુર ડી બી કે ઉત્તર ગુજરાત થી દાંતીવાડા રોડ ઉપર ગામ માં થી એવા ઘણા લોકો છે પણ જે દીકરી વ્હાલનો દરિયો કહેવાય એના માથે માતાજી ના આશિષ સદા સર્વદા મળતા રહે એજ પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagvansihbhagavansih9768
    @bhagvansihbhagavansih9768 2 ปีที่แล้ว

    જોરદાર આલાપ ૧ નબર

  • @aanaddesai6369
    @aanaddesai6369 2 ปีที่แล้ว +1

    Wah bhai Jay goga maharaj

  • @shenalramdigitalvavtharadr3816
    @shenalramdigitalvavtharadr3816 2 ปีที่แล้ว +3

    સુપર કહાની ❤️❤️❤️❤️

  • @visanubharavad8284
    @visanubharavad8284 2 ปีที่แล้ว

    વાહભાઇ

  • @d.drajput2627
    @d.drajput2627 2 ปีที่แล้ว +1

    Jorr Daarrr Short film 🙏

  • @dhavaldhanavada688
    @dhavaldhanavada688 2 ปีที่แล้ว +2

    વાહ સંજય ......ભાઈ જોરદાર માં
    માં સિકોતર તમારી સદાય લાજ રાખે

  • @dixitchauhan144
    @dixitchauhan144 2 ปีที่แล้ว +24

    Very nice concept.
    Congratulations all team

  • @hiteshraval5973
    @hiteshraval5973 2 ปีที่แล้ว

    Jordar Bhai

  • @bijolaalofficial903
    @bijolaalofficial903 2 ปีที่แล้ว +3

    Wah pihu film

  • @hardiksuthar5192
    @hardiksuthar5192 2 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ.
    હાલના સમય ના સમાજ ને એક બોધવાચક સંદેશો આપતી લઘુકથા છે ભાઈ....
    આ વાત ને સમજી ને જો સૌ પરિવાર સમજી જાય તો હાલ દરેક સમાજ માં જે રીતે ઘરસંસાર ના ભંગાણ થઈ રહયાં છે એ હજુય બચી જાશે....
    આ પટકથા મા જે વર્ણન કર્યું છે એ ખરેખર હદયસ્પર્શી છે. અને એમ પણ રાજન-ધવલ ની જોડીએ કંઈક રચના લખી હોય એટલે એ હરહંમેશ અદભૂત જ હોય....
    માં જોગમાયા ને અંતરથી અરજ કે આપ સૌને ખુબ જ નામના અપાવે...

  • @a.dkhadalpur9493
    @a.dkhadalpur9493 2 ปีที่แล้ว

    Khub j srs sandesh aaje sanjay bhai e aapyo smaj ne