Weather Learning: Madagascar માં લોકોને જીવતા રહેવા થોર, તીડ કેમ ખાવાં પડ્યાં?
ฝัง
- เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024
- #weather #climatechange #madagascar #news #weatherlearning
જળવાયુ પરિવર્તનની ગંભીર અસરો કેવી હોય છે તે સમજવા તમારે હિંદ મહાસાગરમાં આવેલા દેશ માડાગાસ્કરમાં હાલમાં જ સર્જાયેલી સ્થિતિઓ વિશે જાણવું જોઈએ. અહીં વાવાઝોડાં તીવ્ર બની ત્રાટક્યા તો દુકાળ એવો પડ્યો કે લોકો ખોરાક માટે વલખાં મારતા રહ્યા અને દેશ ચારેબાજુ પાણીથી ઘેરાયેલો હોવા છતાં લોકો પીવાના પાણી માટે તરસતા રહ્યા. પશુઓના મોટા પ્રમાણમાં મોત થયા. ખેતી પડી ભાંગી.
આવી કુદરતી આફતો કેમ આવી અને હાલ માડાગાસ્કરના પર્યાવરણને બચાવવા કેવા પ્રયાસ થઈ રહ્યા છે? આના પરથી વિશ્વના દેશોએ શું સંદેશ લેવો જોઈએ? તે જાણો આ અહેવાલમાં.
અહેવાલ - કલ્પના શાહ
ઍડિટ - આમરા આમિર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
ખૂબ સરસ સત્ય ,