Tantra Vidya na Rahasya and Karna Pishachini ni Sachchai by Parakh Om Bhatt | Gujarati Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @user-vi5sr4hg1j
    @user-vi5sr4hg1j หลายเดือนก่อน +13

    ગુજરાતી ભાષામાં આ સારી પહેલ છે. યોગ્ય વ્યક્તિ દ્વારા આરંભ થયાનો આનંદ છે.

    • @sagarkathrotiyashow
      @sagarkathrotiyashow  หลายเดือนก่อน +2

      ખૂબ ખૂબ આભાર! આપના જેવી પ્રેરણા અમને આગળ વધવા માટે ઉત્સાહ આપે છે. 🙏

  • @nakthek1611
    @nakthek1611 หลายเดือนก่อน +4

    આપણી માતૃભાષા ગુજરાતીમાં podcast સાંભળીને ખૂબ જ મજા આવી👌👍👍

  • @Dipakkumar12349
    @Dipakkumar12349 หลายเดือนก่อน +3

    આજકાલના જુવાનીયાઓને ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષા બોલવામાં શરમ આવે છે.... પરાગ ભટ્ટ ને હંમેશા હિન્દી podcast મા જોયા છે ,પણ આજે ગુજરાતી podcast જોઈને બહુ આનંદ થયો ..... ખૂબ ખૂબ ધન્યવાદ
    Proud to be Gujarati
    જય જય ગરવી ગુજરાત..🙏🙏🙏🙏🙏

    • @sagarkathrotiyashow
      @sagarkathrotiyashow  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર 🙏

    • @smitabarot4712
      @smitabarot4712 11 วันที่ผ่านมา

      Bhai jeno interview lai rahya chho eno parichay to aapo please ,🙏

  • @Rocky007-s2z
    @Rocky007-s2z หลายเดือนก่อน +4

    🧬ગુજરાતી હોવા નો ગર્વ રાખો બધા ભાઈ બહેન ✨🙏🙏🙏🙏🙏💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @gayatrisharma1181
    @gayatrisharma1181 หลายเดือนก่อน +2

    First time I heard your video in Gujarati. Loved it 🌹🌺❤️💖🍫

  • @crazyamdavad3143
    @crazyamdavad3143 หลายเดือนก่อน +4

    આખો ફોડકાસ્ટ બહુ જ અદભુત છે અમને જોરદાર અનુભવ થયો ❤

    • @sagarkathrotiyashow
      @sagarkathrotiyashow  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર ભાઈ 🙏

  • @TonyStark-js5cb
    @TonyStark-js5cb หลายเดือนก่อน +3

    This podcast is too good
    Got lots of information about tantra vidhya that I didn't know till now

  • @vinodgirigauswami8133
    @vinodgirigauswami8133 หลายเดือนก่อน +2

    ખૂબ જ સરસ પોડકાસ્ટ એ પણ માતૃ ભાષા માં ...❤ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આભાર...

  • @darjirahul2638
    @darjirahul2638 หลายเดือนก่อน +2

    Me gana podcast joya che parakh bhai na best one aaje gujrati ma pn maja aavse only first podcast .... ❤

  • @CLB1427
    @CLB1427 หลายเดือนก่อน +2

    Best podcast, please keep bringing Parakhji.

  • @universalgaming6152
    @universalgaming6152 หลายเดือนก่อน +1

    આપનો આ પોડકાસ્ટ સાંભળીને ઘણો આનંદ થયો! વિષયની સમજદારી અને વર્ણન ઉત્તમ છે. આ પોડકાસ્ટમાંથી ઘણું શીખવા મળ્યું, અને તમને આ રીતે જ આગળ વધવા માટે શુભકામનાઓ! 🎉

  • @sanjaypandya8897
    @sanjaypandya8897 หลายเดือนก่อน +2

    ખુબ સરસ જ્ઞાન આપ્યું અભિનંદન

  • @shitalhirani4881
    @shitalhirani4881 หลายเดือนก่อน +3

    સ્વર વિજ્ઞાન પર ગુજરાતીમાં pod કાસ્ટ બનાવો....શિવ સ્વરોદય..ઉપરથી....

  • @HarshBambhaniya-fo2fj
    @HarshBambhaniya-fo2fj หลายเดือนก่อน +2

    Maja aavi gyi❤❤❤❤❤❤❤

  • @daxeshpanchal
    @daxeshpanchal หลายเดือนก่อน +3

    After saw that podcast I know about the positive side of Tantra 🤩🧿

  • @vaibhavsoni7949
    @vaibhavsoni7949 หลายเดือนก่อน +3

    That Kaushik Raja (25:30) became Vishwamitra Mahrshi..later by Tap. And gave us the great Gayatri Mantra " Om Bhur Bhuvah Swah, ..."

  • @poojaacharya8638
    @poojaacharya8638 หลายเดือนก่อน +1

    One of the best👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯

  • @Chauhan4850
    @Chauhan4850 หลายเดือนก่อน +4

    આ સાહેબ નું મે પોડકાસ્ટ પહેલા હિન્દી માં સાંભળ્યું હતું ❤❤❤

    • @sagarkathrotiyashow
      @sagarkathrotiyashow  หลายเดือนก่อน +4

      ગુજરાતી ભાષા 🩷😍

  • @yogeshpatel4013
    @yogeshpatel4013 หลายเดือนก่อน +2

    Very nice podcast...
    Good deeply discription in Tantra..

  • @tanvitrivedi5353
    @tanvitrivedi5353 หลายเดือนก่อน +1

    પરખ ઓમ ભટ્ટ અદ્ભૂત વ્યક્તિ

  • @dhruvinpatel310
    @dhruvinpatel310 หลายเดือนก่อน +2

    amazing podcast 👌

  • @ghanshyamthakkarverygood8912
    @ghanshyamthakkarverygood8912 หลายเดือนก่อน +2

    બહુ સારી જાણકારી આપી ભાઈ

  • @ruchitadalal-mj3it
    @ruchitadalal-mj3it หลายเดือนก่อน +1

    Khub j saras saruat 6 gujarati ma

  • @restaurantmasala9461
    @restaurantmasala9461 หลายเดือนก่อน +1

    Very nice ❤enjoyed listening in gujrati 😊

  • @jigarjoshi2979
    @jigarjoshi2979 หลายเดือนก่อน +8

    ભાઈ મજા આવી ગય ગુજરાતી માં સાંભળી ને આવાજ પોડકાસ્ટ કરતા રહો

    • @sagarkathrotiyashow
      @sagarkathrotiyashow  หลายเดือนก่อน +1

      આપણી ગુજરાતી ભાષા જ એવી છે. 😍

  • @vinodgirigauswami8133
    @vinodgirigauswami8133 หลายเดือนก่อน

    પરખ જી નમસ્કાર ❤🙏🙏🙏

  • @panchalsangitaben324
    @panchalsangitaben324 หลายเดือนก่อน +1

    ખૂબજ સરસ વિડિયો છે 😮😮😮

  • @manishvalania1061
    @manishvalania1061 หลายเดือนก่อน +1

    Very nice information

  • @jaydevthummar347
    @jaydevthummar347 หลายเดือนก่อน +1

    Great Podcast 👏👏👏

  • @crazyamdavad3143
    @crazyamdavad3143 2 หลายเดือนก่อน +1

    Amazing podcast ❤

  • @its.your.creator-x7e
    @its.your.creator-x7e หลายเดือนก่อน +1

    Amazing 🤩🤩🤩

  • @SoniSmit-w9m
    @SoniSmit-w9m หลายเดือนก่อน +2

    ❤❤❤❤

    • @sagarkathrotiyashow
      @sagarkathrotiyashow  หลายเดือนก่อน +1

      🙏

    • @SoniSmit-w9m
      @SoniSmit-w9m หลายเดือนก่อน +1

      Bhai a bhi Gujarat na se❤​@@sagarkathrotiyashow

  • @prabhatchauhan1997
    @prabhatchauhan1997 หลายเดือนก่อน +1

    Wahh parakh bhai hindi ma ghana podcast joya tamara pn aapda gujrati language ni vataj alag chhe..😍😍😍

  • @preetpatel6356
    @preetpatel6356 หลายเดือนก่อน

    sidh kunjika stotra koi guru vagar Kari sakay ?

  • @R.ubale5806
    @R.ubale5806 หลายเดือนก่อน

    Ye podcast hidi available kara do juldi...

  • @roargamingaz5870
    @roargamingaz5870 หลายเดือนก่อน +1

    Wowwww j informative podcast che 😮

  • @ashvindetroja4395
    @ashvindetroja4395 หลายเดือนก่อน +3

    મારે આમને મળવું છેં તો આપની પાસે કોઈ માહિતી હોય તો ......🙏🙏

  • @IMS-003-AKASHKathrotiya
    @IMS-003-AKASHKathrotiya หลายเดือนก่อน +4

    First time in gujarati koi e tantra babate Aatli sari vat kari Che 👍👍

  • @B.H.Parmar.B.H.P
    @B.H.Parmar.B.H.P หลายเดือนก่อน +1

    Om.sawmi.pranam...

  • @adityadave3360
    @adityadave3360 หลายเดือนก่อน +1

    Third book lavo parakh bhai

  • @rajeshbhaipadsumbiya9838
    @rajeshbhaipadsumbiya9838 หลายเดือนก่อน

    પરખ મહારાજ આપ નો વિડિયો મારા માટે કિમતી છે કેમકે હુ કોલ્ગુરુ થી દિક્ષિત હોવાને કારણે મારા મિત્રો પાડોશી ને સત્ય સમજાવી શકુ તેમ ન્હોતું હવે આપ નો વિડિયો માધ્યમ બનશે ! અને તંત્ર વિશે ની ખોટી માન્યતા દૂર થાય .કદાચ! (મોરબી થી જય માં કામાખ્યા જય માતાજી)

  • @IMS-003-AKASHKathrotiya
    @IMS-003-AKASHKathrotiya 2 หลายเดือนก่อน +1

    😮😮😮😮

  • @tanvitrivedi5353
    @tanvitrivedi5353 หลายเดือนก่อน +2

    પરખ ભાઈ ને ફરી બોલાવજો

  • @BunnyRadhaKrishna
    @BunnyRadhaKrishna หลายเดือนก่อน

    वैद्यनाथ ज्योर्तिलिंग ma, सती माता na heart ❤️ par स्वयं शिव जी बिराजमान che, दर्शन करो, 12 ज्योर्तिलिंग, you get all answers परख ji.

  • @yogeshrathod1973
    @yogeshrathod1973 หลายเดือนก่อน

    છેલ્લું ખાતું એટલે કે અખત ઝોપડી નું દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય જય તો જણાવો..

  • @nilanggvyas6428
    @nilanggvyas6428 หลายเดือนก่อน +1

    પરખભાઈ નો સંપર્ક કેવી રીતે કરી શકાય એની માહિતી આપી શકશો?

    • @ashvindetroja4395
      @ashvindetroja4395 หลายเดือนก่อน

      ભાઈ તમને કોઈ માહિતી મળી હોય તો મને આપો ને 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akshita_21
    @akshita_21 หลายเดือนก่อน +1

    Parakh bhai na ranbir jode na podcast sambhlya che ane aje teo gujrati che jani ne garv thayo.

  • @yogendrachauhan4556
    @yogendrachauhan4556 หลายเดือนก่อน +2

    ગુજરાત ના ભૂવા વિશે વૈજ્ઞાનિક તથ્યો સાથે નો એક પોડકાસ્ટ બનાવો તો ખૂબ સારું

  • @Bhavin.b
    @Bhavin.b หลายเดือนก่อน +2

    મિત્રો અંગ્રેજી ભાષા ને સંપૂર્ણ પણે પ્રતિબંધ કરો દરેક કમેંટ અને લખાણ બને ત્યા સુધી હિંદી અને માતૃભાષા માં જ લખો શબ્દો તો લખી જ શકો ને અમૂક લોકો તો ભેંઠોકના આલતુ ફાલતુ અંગ્રેજી માં લખીને પોતાની જાતને સર્વ સિદ્ધ સમજતા હોય છે મોટાભાગના ભારતીય લોકો હિંદી સમજે છે
    રામ રામ

    • @kapildave5361
      @kapildave5361 หลายเดือนก่อน +1

      બધા ની કોમેન્ટ ને આ ભડવા પોડ કાસ્ટ કરવા વાળા યે રિએકટ કરેલ છે સિવાય તમારી યોગ્ય કોમેન્ટ ને નહી કે અન્ય કોઈએ લાઈક કે કોમેન્ટ નથી કરી આના ઉપર થી સમજી જાવ ભાઈ કે હિન્દુઓ ને અંગ્રેજ કરતા ડબલ અંગ્રેજ બનવુ છે,,જય શ્રી રામ

  • @ashvindetroja4395
    @ashvindetroja4395 หลายเดือนก่อน

    🙏🙏 મારે આ પરખ ભાઈ ને મળવું છેં કોઇ પાસે માહિતી હોય તો 🙏🙏 આપો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊🙏

  • @dragonkungfu19901991
    @dragonkungfu19901991 หลายเดือนก่อน +2

    bahuaaj saru

  • @BunnyRadhaKrishna
    @BunnyRadhaKrishna หลายเดือนก่อน

    Ambaji ma ❤️ che to वैद्यनाथ ज्योतिर्लिंग ma कोइ bija सती माता nu ❤️ che?? वैद्यनाथ ज्योर्तिलिंग, देवघर जाओ, खबर नई, दुनिया kai baju jai rahi che??

  • @Bhavin.b
    @Bhavin.b หลายเดือนก่อน +4

    મારી કુળદેવી ની મેર છે
    મારે લીલા લેર છે
    માતાજીના ભરોસે જીવવા વાળા લાઈક કરો
    બાકી આ દુનિયા આપણને મારવા પાડવા નીચા દેખાડવા જ બની હોય એવુ લાગે છે પૈસા નથી છતા લોકો આપણી સાથે કંપેરીઝન કરે છે પૈસા હોત તો લોકો શુ નો કરેત મિત્રો પૈસા આપણા જીવનનો 00.001% ભાગ છે આપણે માન અને આબરુ કમાવા આવ્યા છીએ આપણુ નામ પડે ત્યા કામ થયજાય એવુ નામ બનાવવાનુ છે😢

  • @Letmebesuspicious
    @Letmebesuspicious 2 หลายเดือนก่อน

    9:45

  • @omkargaikwad4692
    @omkargaikwad4692 หลายเดือนก่อน

    Hindi

  • @matrambharvad3295
    @matrambharvad3295 หลายเดือนก่อน +1

    Bahuj saru gnan aapo so te badal aabhar aap no

  • @karansinhravjibhai9024
    @karansinhravjibhai9024 หลายเดือนก่อน

    મારે साधना karaviche તમે margdarsan karso

  • @adminadmin7737
    @adminadmin7737 หลายเดือนก่อน

    સાગરભાઈ તમારા કોન્ટેક્ટ નંબર આપો

    • @sagarkathrotiyashow
      @sagarkathrotiyashow  หลายเดือนก่อน

      Dm on Instagram instagram.com/sagarkathrotiyaa?igsh=MTQ1emE5NHgybjA3OQ==

  • @vaanivilaas
    @vaanivilaas 5 วันที่ผ่านมา

    When you very falsely trying to define describe call every thing Taantrik what you did at may be minute 17-18 Than so many peoples who hate Tantra which is very reasonable, People who dont give any important to any kind of tantra which is wroth doing it, those people can so many ways reject your total baseless false argument misleading of saying that putting Tikka is nothing but Tantrik Kriya , if you say that then so many ways other can say that what is so many things anti Tantrik ? Lke for example waking is anti Taantrik, Sitting is is anti Taantrik, Eating food is anti Taantrik, riding Bicycle is anti Taantrik, By saying something very simple like putting TIKKA calling it Tantrik Declaring it TAANTRIK(WHAT A LIE), You gave others all the opportunities to consider so many doings NON_TAANTRIK , by that logic everything which is YAANTRIK is Not TAANTRIK ? Or what ever you do for yourself we do for ourselves by ourselves is not Taantrik all the Machines are anti Taantrik ? All the visible, understandable with some proof some evidence are anti Taantirk? With quick results all the work are non-taantrik or Anti Taantrik ? By that Logic ?

  • @StatusKing-wo7xi
    @StatusKing-wo7xi หลายเดือนก่อน +3

    😯😯