ઘઉં ના પાક માં દાણો વજનદાર કરવા કેવી માવજત કરવી જરૂરી છે, દાણા નો આકાર સારો કરવા
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આજ ના વીડીયો પ્રોગ્રામ માં આપનું હાર્દિક સ્વાગત છે.
આજ ના વિડીયો માં આપણે ચર્ચા કરવા ની છે કે ઘઉ ના પાક માં દાણા નો આકાર સારો બને, ક્વોલિટી દાણો બને અને ઉત્પાદન સારું મળે તેના માટે કેવી માવજત કરવી તેની માહિતી આપેલ છે.
પમ્પ નથી છાંટવા તો હવે શું કરવું ?
દાણો સારો બનશે અને આકાર સારો બનશે આથી ખેતી માં ઉત્પાદન સારું મળશે.
આ બધી માહિતી આપના સુધી પહોંચાડવા નો પ્રયત્ન કર્યો છે.
જે લોકો ખેતી સાથે પશુ પાલન પણ કરે છે અને ઘાસ ચારા ની સમસ્યા હોઈ તો તેના માટે ૧૦ કરતા વધારે વાઢ વાળી જુવાર નું બિયારણ બજાર માં ઉપલબ્ધ છે જો કોઈ ખેડૂત મિત્ર તેનું બિયારણ ખરીદવા અથવા વધારે માહિતી લેવા માગતા હોઈ તો અહીં આપેલ નંબર ૮૯૮૦૫૮૪૯૦૬/8980584906 પર સંપર્ક કરો
આભાર સહ
મનીષ બલદાણીયા
#ખેતી #ખેડુત #ઘઉ #wheat #wheat_rate_today #khedut #fertilizer #farming #kheti #india #viralvideo #video #youtubeshorts #youtube #natural #naturalfarming #organic #organicfarming #chemical #groundnut
Khub sari mahiti aaposo
ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ ધન્યવાદ
Saras sir
સાહેબ અમે 13-00-45-અને બોરોન નુ દાવણ બનાવી નેછંટકાવ કર્યો છે તો દાવણ બનાવવા થી શુ તકલીફ પડે તે જણાવ
વા વિનંતિ
Jay ramdevpir
0.52.34નો અને બોરોન છંટકાવ કર્યો તો ચાલે
મારા ઘઉં નાં પાક માં સફેદ કલર ની ડુંડી દેખાય છે.સાહેબ કંઈ સારવાર કરવી જોઈએ
કે કેટલા દિવસે વપરાય
Aabhar saheb
Nice information, Thank you
nic
0 0 50 sathe neno uria api sake
Good sir
ઘઉંની ની અંદર દાણા કોડી થાય છે
Bhu saras mahiti sar abhar Jay mataji
બોરોનેટેડ કેલ્શિયમ નાઈટટ્રેટ +0.0.50🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🙄
ધાણાની માહિતી આપજો ને
ધાણા મા આપી શકાય અને કેટલા દિવસ છે🤔
❤❤❤ જય યોગેશ્વર સાહેબ જી હારીજ થી બીપીન જોષી ના રામરામ સરસ મજાનો
વીડિયો બનાવ્યો
70
Kuba sarash mhiti
મગની ખેતી વીશે એક સપૂણ વીડીઓ બનાવસો.. 🙏🏼
મગ નય કરતો ઈવળ ગાંડ મારી લૈછે 😂😂😂 આ મગની દવા એકેય ઈવળ થી મરતી નથી એટલે જે કરતો હોય એ કરી ખાજે અને ભાવ પણ નય મળે તને 1 હજાર મળ છે ભલે પછી ભાવ 1600 હોય. આ મિરકેટ વાળા ભોસમારીના હોય છે
ટપક માં ઘઉં બનાયા છે તો આપણે એમાં
3.મહીનામા.ધોળાતલથાય.જણાવો
Mang guj.6 hoy to kejo ane biju adad no video banavo please
Mahiti khubaj saras Aapo cho
Pan maro koi bhai kyarek kai lakhe to please please dhyane na lesho
Havanma hadaka nakhanara hoyaj
0 0 50 દાણા ભરાય પછી આપવું કે પહેલા
00 50 sathe
Boron chale
ઘઉં માં આ કેટલા દિવસ ના થઈ ત્યારે સ્પ્રે કરવો જોઇ
સાહેબ 90 દિવસ થઇ ગયા
છીંક નાવાથીઘ ઈ બગડયાછે
એરંડા માં આપી સકાય 13 0 45
50 Devas na ghav che kyu khater satay
😂😂😂😂😂😂😂😂😂😂😂
70 75 Divna Thay Tayare NPK 13 0 45 no pray