બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ કેદાર ધરો : પિતૃ કાર્ય માટે વખણાતું સ્થળ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • હળવદ તાલુકાના કેદારીયા ગામની બાજુમાં આવેલ બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ કેદાર ધરો, પાંડવ કાલીન સમયમાં પાંડવોએ આ જગ્યા પર રોકાણ કરેલું. પહેલાં ત્યાં પાંડવ કાલીન શિવાલય આવેલું હતું. બ્રાહ્મણી નદી ઉપર બ્રાહ્મણી 2 ડેમ બંધાતા જુનું શિવાલય પાણીમાં ગરકાવ થઈ ગયું. હાલ ડેમની આગળ ના ભાગે શિખર બંધ નવું મંદિર બંધાયેલું જોવા મળે છે. કેદાર ધરો પિતૃ કાર્ય, જેવા કે નારાયણ બલી યજ્ઞ, પિતૃ તર્પણ, ફુલ પધરાવવા ની વીધી, કાળસર્પ દોષ વીધી જેવા અનેક કાર્ય બ્રાહ્મણી નદીના કાંઠે કદાર ધરે સંપન્ન કરવામાં આવતા હોય છે.
    કેદારીયા
    હળવદ
    બ્રાહ્મણી નદી
    કેદાર ધરો
    કેદાર મહાદેવ
    #ઝાલાવાડ

ความคิดเห็น • 1