બ્રિજરાજ દાન અને દેવાયતભાઈ ખવડમાં વાંક કોનો?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 88

  • @AnilbhaiParmar-j9l
    @AnilbhaiParmar-j9l 8 ชั่วโมงที่ผ่านมา +3

    Vah બાપુ વાહ આપની વાણી ખુબજ સરસ લાગે સે તમારી સમજાવટ ની જે રીત સે તે ખરેખર ધન્યવાદ ને પાત્ર સે

  • @bhupatsinhzala3743
    @bhupatsinhzala3743 6 ชั่วโมงที่ผ่านมา +1

    વાહ ભાઈ ખૂબ સરસ વાત કરી તમે ધન્ય છે
    જય માતાજી

  • @gabharubhaidangar1639
    @gabharubhaidangar1639 13 ชั่วโมงที่ผ่านมา +3

    સરસ ભાઈ માતાજી સોનલમા અને સુર્યનારાયણ બન્ને સમાજ ની વચ્ચેના સંબંધો જાળવશે,અને સમાધાન માટે સારાં વિચાર આપે એજ પ્રાર્થના🙏 જય આઇશ્રી પીઠડાઈ મા 🙏 જય સૂર્યનારાયણ 🙏

  • @BhikhubhaiGadher
    @BhikhubhaiGadher 4 ชั่วโมงที่ผ่านมา

    ભાઈ. ધન્ય છે. તમારી જનેતાને. જયમાતાજી ❤❤❤❤❤

  • @madhubhailaxmanbhai5370
    @madhubhailaxmanbhai5370 15 ชั่วโมงที่ผ่านมา +2

    Vaha Bhai khubj abhinandan dhanyawad આ બે . પાત્રો
    જગડેછે તેમાં આ ભાઈ ખુબજ જ દુઃખી છે રડવા નું
    બાકી છે આ ભાઈ ને કેટલી બંધી સમજણ છે આ . ભાઈ
    ને jetla pan dhanyawad
    આપીયે એટલાં ઓછાં પડે
    મને આ બાપુ ની વાત સાંભળી ને ગર્વ થયું છે આ ઝગડા માં
    લોકો ને મજા આવે છે મીડિયા વાલા ને તો ટી આર પી થી વધવાથી મજા આવે છે અંને
    સારી એવી આવક થાય છે Jay swaminarayan Jay Shri mataji 🎉

  • @Kaliya-009
    @Kaliya-009 2 ชั่วโมงที่ผ่านมา

    Sara's vat Kari bhai❤❤❤

  • @dolubhaisarvaya7040
    @dolubhaisarvaya7040 6 ชั่วโมงที่ผ่านมา

    વાહ ભાઈ વાહ શુ તમારી વાણીછે

  • @girishdangadhavi518
    @girishdangadhavi518 16 ชั่วโมงที่ผ่านมา +11

    બન્ને એક ઉચ્ચ કોમ નાં વ્યક્તી છો ઈતિહાષ બન્ને નાં પૂર્વજો નાં સમૃદ્ધ છે બન્ને કોમ એકબિજા માટે આદર કરવા વાળી છે શુ કામ માંમા ભાણેજ થઈ ને બન્ને વાણી વિલાષ કરો છો બન્ને ક્ષમા કરો અને વિવાદ નહી પણ છોકરમત નો અંત લાવો 🙏

    • @Narasangbha.momayabha
      @Narasangbha.momayabha 5 ชั่วโมงที่ผ่านมา

      હવેસમાઘાનકરીલયોતોસારુ.કારણ.ચારણ.ગઢવી.કાઠીદરબાર.બહુજઉચિજાતીછે

    • @nileshbhaivank329
      @nileshbhaivank329 4 ชั่วโมงที่ผ่านมา

      હા ભાઈ સમાઘાન થઈ જાઈતોસારુ

  • @anildangadhavi9934
    @anildangadhavi9934 14 ชั่วโมงที่ผ่านมา +1

    વાહ વાહ ખુબ જ સરસ અહંમ આંધળો હોય છે ભાઇ બન્ને એ મર્યાદા મુકી છે પોતે કયાં સ્ટેજ ઉપર છે તે ભુલી છીછરા પણું બતાવી રહયા બન્ને આટલા બધા સોશીયલ મિડીયા ઉપર બતાવે છે એના કરતાં રુબરુ મળી હિસાબ કરી લેવો જોઇએ, કારણકે બન્ને સમાજ ખુબજ આત્મીયતા ધરાવે છે બન્ને એકબીજા ની મર્યાદા જાળવે છે, આમાં બન્ને સમાજ ને શુ સમજવા નુ મામા ભાણેજ ના સંબંધ ની મર્યાદા મુકી છે બન્ને એ લગભગ સમાજ આમાં નહીં પડે બન્ને પોત પોતા ના હિસાબ કરી જે મળે તેનો ભાગ પાડી લે કારણકે કેટલી નિમ્ન કક્ષા નુ રાજકારણ કરી રહયાં છે માં સોનબાઈ બન્ને ને સદ બુધ્ધિ આપે એવી પ્રાર્થના...જય માતાજી

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav6716 10 ชั่วโมงที่ผ่านมา

    વાહ ભાઈ તમને સાંભળીને ખૂબ જ આનંદ થયો

  • @JadejaBaa-eq4zh
    @JadejaBaa-eq4zh 7 ชั่วโมงที่ผ่านมา

    સરસભાઈજવાબપૉ

  • @hiralparmar6136
    @hiralparmar6136 7 ชั่วโมงที่ผ่านมา

    Bhai kharekhar tame bahu j sachu ane saru kahu che tame j kai pan bolya cho to the point perfect discript karu che hu pan kshtriya samaj ni dikri chu ne kathiyawad maru piyar che ne ahmd maru sasru che pan bhai tamaro vichar khub saras che tame bane bhai ne samjavo loko maja le che

  • @HarubhaGadhavi-h2w
    @HarubhaGadhavi-h2w 13 ชั่วโมงที่ผ่านมา

    વાહ ભાઈ વાહ તમે બને સમાજને સાચીપેરણાઆપો છો ગુડ ખૂબ ખૂબ અભિનંદન👍

  • @vijaygadhavi664
    @vijaygadhavi664 13 ชั่วโมงที่ผ่านมา

    બહુ સમજદારી વારી વાત આ ભાઈ ક્યે છે સમાધાન કેમ કરાય એ ભાઈ પાસેથી શીખવું જોઈએ 🙏

  • @madhubhailaxmanbhai5370
    @madhubhailaxmanbhai5370 15 ชั่วโมงที่ผ่านมา

    આ બાપુ ની વાત થી કોઈ પણ ને દીલમાં ટાઢક થાય લોકો જીંદગી આખી નો બોલતા હોય તો પણ ભેગા થયજાય
    તમારી સમજણને સાલામછે
    ભાઈ to aapane khubj abhinandan dhanyawad congratulations Jay swaminarayan Jay shree Krishna 🙏🏻

  • @HamirBhadarka-gp9xx
    @HamirBhadarka-gp9xx 15 ชั่วโมงที่ผ่านมา +2

    ધન ઘડી ધન ભાગ ધન્ય હો તમારી જનેતાને ભાઈ તમારું નામ શું છે તે જણાવજો અને તમે જે બોલ્યા છો એ અમને પણ દુઃખ થાય છે તમારો વિડીયો સાંભળીને જય મુરલી ધર

  • @OdedraAjayjiJOdedraAjayjiJ
    @OdedraAjayjiJOdedraAjayjiJ 8 ชั่วโมงที่ผ่านมา

    Sachi vat kri bhai

  • @RajuKathi-bw2ip
    @RajuKathi-bw2ip 11 ชั่วโมงที่ผ่านมา

    Wah dost wah moj aavi gae tmari vat sambhdi ne wahh

  • @DadubhaKarpda-os6lp
    @DadubhaKarpda-os6lp 13 ชั่วโมงที่ผ่านมา

    વાહ જમાવટ હો ભાઈ ખુબ જ સરસ અમુલખ વેણ છે ભાઈ આ વીવેકી વાણી આસમય મા નહી મળે હો પણ આ વાત સમજાય તો ધન્યવાદ

  • @pratapjadav623
    @pratapjadav623 10 ชั่วโมงที่ผ่านมา

    ભાઈ ભાઈ જય માંતાજી

  • @santubhaivala6748
    @santubhaivala6748 8 ชั่วโมงที่ผ่านมา

    Vah Bhai. Vah

  • @LalabhaiBharvad-e4k
    @LalabhaiBharvad-e4k 9 ชั่วโมงที่ผ่านมา

    વાહ.ભાઈ.વાહ

  • @gambhirsinhchauhan5838
    @gambhirsinhchauhan5838 14 ชั่วโมงที่ผ่านมา

    વાહ ભાઈ વાહ આપને સો સો સલામ છે

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 12 ชั่วโมงที่ผ่านมา

    Jay mataji 🙏

  • @amitbhaijebaliya1795
    @amitbhaijebaliya1795 11 ชั่วโมงที่ผ่านมา

    ભાઈ આપે ખુબ સરસ વાત કરી

  • @gabharubhaidangar1639
    @gabharubhaidangar1639 13 ชั่วโมงที่ผ่านมา

    વાહ ભાઈ વાહ શું વાત છે? બહુ જ સરસ વાત કરી છે

  • @VijaysinhGohil-y1g
    @VijaysinhGohil-y1g 16 ชั่วโมงที่ผ่านมา

    ખુબજ.સરસ.વાત.કરી.ભાય

  • @nileshbhaivank329
    @nileshbhaivank329 13 ชั่วโมงที่ผ่านมา

    વાહ ભાઈ વાહ બોવસરસભાઈ તમારુ નામશુછે

  • @jigardangadhaviflute
    @jigardangadhaviflute 14 ชั่วโมงที่ผ่านมา

    Khub saras vat Kari Aap shri e

  • @gadhvibatukdan7928
    @gadhvibatukdan7928 13 ชั่วโมงที่ผ่านมา

    તમારી વાત સાચી છે

  • @bharatgadhavi5170
    @bharatgadhavi5170 14 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી ભાઈ સારી વાત કેરી ભાઈ❤

  • @srbharvad2073
    @srbharvad2073 14 ชั่วโมงที่ผ่านมา

    વાહ મોટા ભાઈ તમે સરસ વાત કરી

  • @kalpeshthakkar2836
    @kalpeshthakkar2836 15 ชั่วโมงที่ผ่านมา

    Vaaah.....shu rajuat kari chhe bhai, jordar,ekdm maturity vali baat

  • @O.u.lO.u.l
    @O.u.lO.u.l 8 ชั่วโมงที่ผ่านมา

    તમારા શબ્દોમાં ખરેખર વજન છે ભાઈ

  • @ISHWARJAM-i3v
    @ISHWARJAM-i3v 13 ชั่วโมงที่ผ่านมา

    સાચી વાત ભાઈ

  • @RajeshbhaiJalbeliya
    @RajeshbhaiJalbeliya 11 ชั่วโมงที่ผ่านมา

    100% vat sachi che bhai

  • @vishnuthakorsingar3297
    @vishnuthakorsingar3297 12 ชั่วโมงที่ผ่านมา

    Mr Mahakal A1 devaat bhae સાથે છે

  • @MVVala
    @MVVala 14 ชั่วโมงที่ผ่านมา

    ભાઈ ની સાચી વાત છે અને ભાઈ ના દિલ ની વાત છે સો સો સલામ ભાઈને

  • @PintuBharwad-jc7sv
    @PintuBharwad-jc7sv 15 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ સરસ

  • @manubhaidhola2932
    @manubhaidhola2932 11 ชั่วโมงที่ผ่านมา

    Congratulations

  • @JamsinhVaghela
    @JamsinhVaghela 9 ชั่วโมงที่ผ่านมา

    મામા ભાણેજની રાખો. સંસ્કૃતિ જાળવો

  • @punabhaigadhvi2113
    @punabhaigadhvi2113 16 ชั่วโมงที่ผ่านมา +1

    Vah 👌👌

  • @mahipatsekhva2544
    @mahipatsekhva2544 15 ชั่วโมงที่ผ่านมา

    Jay mataji

  • @AvShekhva
    @AvShekhva 14 ชั่วโมงที่ผ่านมา

    વાહ ભાઈ તમારી બોલી વાહ

  • @JamajiChavda
    @JamajiChavda 15 ชั่วโมงที่ผ่านมา +3

    આ ભાઈ મા કેટલી સમજછે માવદાન આ ભાઈ પાસેથી થોડી તમે ખવડ બિજરાજ વાત સાભળો

  • @GohilVishal-l2y
    @GohilVishal-l2y 15 ชั่วโมงที่ผ่านมา

    Jordan bhai

  • @MaheshParmar-ps9jz
    @MaheshParmar-ps9jz 10 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌👌👌💯👌👌👌👌👌

  • @dilipdan2917
    @dilipdan2917 14 ชั่วโมงที่ผ่านมา

    Super sachi vat

  • @RanjitbhaiBasiya-m2b
    @RanjitbhaiBasiya-m2b 14 ชั่วโมงที่ผ่านมา

    સુપર

  • @vanrajkhuman9602
    @vanrajkhuman9602 13 ชั่วโมงที่ผ่านมา

    Sachu bhai

  • @diliprajput8154
    @diliprajput8154 13 ชั่วโมงที่ผ่านมา

    Wha bhai

  • @ChandrabaDhadhal
    @ChandrabaDhadhal 13 ชั่วโมงที่ผ่านมา

    સારણ આશીર વાદ આપે

  • @santilalchawda6832
    @santilalchawda6832 15 ชั่วโมงที่ผ่านมา

    Vah bhai vah

  • @jagubhaikathi9169
    @jagubhaikathi9169 13 ชั่วโมงที่ผ่านมา

    પણ કાલે એક ઉંદર અફીણ પિયગ્યું એનું સુ તમારી વાત 100%, સે

  • @devendradhadhal8360
    @devendradhadhal8360 13 ชั่วโมงที่ผ่านมา

    💯🙏👌

  • @HirenBeraniBerani
    @HirenBeraniBerani 14 ชั่วโมงที่ผ่านมา

    આડીવાટનો દીવો કરો અને આખો બંધ કરીને વિચારો જય સોનલ માં

  • @valapintughanshyam6668
    @valapintughanshyam6668 16 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏👌👌👌

  • @ravesinhrathod7090
    @ravesinhrathod7090 16 ชั่วโมงที่ผ่านมา

    Best.

  • @patelhardik2234
    @patelhardik2234 14 ชั่วโมงที่ผ่านมา

    Right

  • @jaimingameti4113
    @jaimingameti4113 15 ชั่วโมงที่ผ่านมา

    👍👍👍

  • @shaileshjetpara7918
    @shaileshjetpara7918 14 ชั่วโมงที่ผ่านมา

    Biji Kom su halki che bhai....???

    • @warrior4039
      @warrior4039 10 ชั่วโมงที่ผ่านมา

      Biji koy kom halki nthi ...pn Tara Vichar halka 6

    • @shaileshjetpara7918
      @shaileshjetpara7918 10 ชั่วโมงที่ผ่านมา

      @warrior4039 halko udi ne aavi gayo. .

    • @warrior4039
      @warrior4039 10 ชั่วโมงที่ผ่านมา

      @@shaileshjetpara7918 ..to pn maro bhai aakho video sambhdi le aene kya koy ne halka kidha ....tamara jeva ne Nabla Vichar j aave

    • @shaileshjetpara7918
      @shaileshjetpara7918 6 ชั่วโมงที่ผ่านมา

      @warrior4039 magaj halav aakho vd joi ne.

  • @virbhadrasinhjgohil5346
    @virbhadrasinhjgohil5346 9 ชั่วโมงที่ผ่านมา

    Kathiye kathiyavad kevano

  • @vegadmahadev267
    @vegadmahadev267 15 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏

  • @ravalrupinravalrupin
    @ravalrupinravalrupin 14 ชั่วโมงที่ผ่านมา

    Banne Sara vyakti se

  • @ChandrabaDhadhal
    @ChandrabaDhadhal 13 ชั่วโมงที่ผ่านมา

    બૈય બરફ રાખે તો સાત પડી જાય

  • @HirenBeraniBerani
    @HirenBeraniBerani 14 ชั่วโมงที่ผ่านมา

    તમે થાંભલા આભના એની પુત્રવધુ થાવું છું,

  • @upendrasinhgohil578
    @upendrasinhgohil578 15 ชั่วโมงที่ผ่านมา

    કેટલી શાંતિ સે વાત મા

  • @davesahdevmomaisound9701
    @davesahdevmomaisound9701 14 ชั่วโมงที่ผ่านมา

    Aaj na kalakaro ae kala ne potano biznees banavi lidho che pujay narayan bapu ane pujay kandash bahu na gya pachi kai maryada rahi j nathi program ma javanu man pan nathi thTu

  • @rajubhaibhammar9108
    @rajubhaibhammar9108 15 ชั่วโมงที่ผ่านมา

    Aaj kal ni pedhi ane kurkure genaration aetle keva su mango so

  • @premilamehta4534
    @premilamehta4534 9 ชั่วโมงที่ผ่านมา

    Jay mataji