ધોળેશ્વર મહાદેવ મંદિર | Gandhinagar | Dholeshwar Mahadev pauranik Temple | Bhavini Joshi Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • ધોળેશ્વર મહાદેવ મંદિર | Dholeshwar Mahadev Temple | Gandhinagar | પૈરાણિક મહાદેવ નું મંદિર ધોળેશ્વર મહાદેવ | Bhavini Joshi Vlogs
    ગાંધીનગર પાસે આવેલા રાંદેસણ ગામ સ્થિત ધોળેશ્વર મહાદેવ (Dholeshwar Mahadev) મંદિર એ ભગવાન શિવનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે. આપણા દેશની સંસ્કૃતિ મહાભારત કાળની કથાઓ અને દંતકથાઓથી ભરેલી છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર મંદિર હજારો વર્ષોથી મહાભારત (Mahabharat) સમય પહેલાનું માનવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથા અનુસાર ભગવાન ઈન્દ્ર (Indra) દ્વારા આ મંદિર બાંધવામાં આવેલું છે. આ સ્થાન સાથે ભગવાન ઈન્દ્રથી લઈને પાંડવો સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ધોળેશ્વર મહાદેવનું મહત્વ મહાન સંત મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખાયેલા અને ગુજરાતના કાશી તરીકે માનવામાં આવતાં વિવિધ પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે.
    એવી પણ એક પૌરાણિક કથા છે કે પ્રાચીન યુગમાં એક ભરવાડે તેની ગાયને એક ચોક્કસ જગ્યાએ દૂધ આપતી જોવા મળી હતી. તે જગ્યાએ આ શિવલિંગ (Shivling) હતું, જે આ સફેદ શિવલિંગ હોવાનું જાણવા મળ્યું. તેના સફેદ રંગથી તે ધોળેશ્વર નામથી ઓળખાવા લાગ્યું.
    #dholeshwarmandir #mahadev_status #mahadev
    #historical #gandingar #dholeshwarmahadev
    Gandhinagar
    Dholeshwar Mahadev
    #dholeshwar mahadev temple
    Dholeshwar mahadev Gandhinagar
    Dholeshwar mahadev Gandhinagar history
    Dholeshwar mahadev mandir Gandhinagar
    Dholeshwar mahadev
    Dholeshwar mahadev temple
    Dholeshwar mahadev randesan
    Puraanik mahadev mandir
    Dholeshwar mahadev puraanik mandir 🛕
    #gujrativlogs #bhavinijoshivlogs #bhajan #adhikmaas2023 #purshottammaas
    Bhavini’s kitchen

ความคิดเห็น •