દેવીન ઓડેદરા અને તેજસ ઓડેદરા ની જોડી સાથે સુરીલો સંવાદ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :-Interview with Devin Odedra and Tejas Odedra
    Speech/Anchor :-Vijay jotva ( journalist )
    Respondent :-Devin Odedra & Tejas odedra
    Song :-
    01-Engalish Garbo
    02-Lai Jane Yaad Mari Sachvine Rakhje Status
    Dil nu kevu maanu to duniiya nade che
    03-kalaja kero katako maro
    04- kai se bataye kyu tumhe chahe
    05-mari kede katari albeli -Lagan geet
    06-baag me raanu na zaal -Lagan Git
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    Social Media Links
    Facebook Page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    TH-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #DevinOdedra #DevinInterview #newSong
    #Status #DevinStatus #ENGLISHGARBA
    #DevinSong #DevinodedraGujarati
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    ENGLISH GARBA || DEVIN ODEDARA
    new song devin odedra
    કેડે કટારી | Kede Katari | Devin Odedra
    devin odedra and tejas odedra Song
    latest Dayro devin odedra
    Devin odedra !! bhimbhai odedra
    gujarati lok sangit dayro devin
    bhimbhai odedra - deine odedra

ความคิดเห็น • 143

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +8

    તેજસભાઈ જેઉ તમારૂ નામ છે તવા જ તેજ થી ખુબ જ આગળ વધી એક સીતારા ની જેમ જગમગી ઉઠો એવી દ્વારકાધીશ ને પાર્થના👌👌👌🙏🙏🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว

      જય દ્વારિકાધીશ રંજન બેન

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન ડેવીનભાઈ તેજસભાઈ માતજી ખુબ આગળ લઈ જાય ને તમારા મમ્મી નેમારા જય માતાજી 👌👌👌🙏🙏🙏

  • @maulikjoshi3586
    @maulikjoshi3586 3 ปีที่แล้ว +7

    વાહ.. મોરના ઇંડા ચિતરવા ન પડે...... ખુબ ખુબ અભિનંદન..... બંને ભાઈઓને ખુબ અભિનંદન

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 6 หลายเดือนก่อน

    Proud of both brothers.
    God Bless you and family ❤❤❤

  • @devabhaiparmar900
    @devabhaiparmar900 3 ปีที่แล้ว +6

    વાહ ભાઈ " રામ લક્ષ્મણ " જોડી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાત્વિકતા સહ આગળ વધો તમારા લોહીમાં છે , મોરના ઈંડા ચીતરવા ન પડે .
    પ. પૂ. મોરારી બાપુ ના પણ આશીર્વાદ છે.

  • @dilipsanghrajka6850
    @dilipsanghrajka6850 ปีที่แล้ว

    દાદા સુપર ગાયકી બંને ભાઈ ni❤❤❤

  • @ramilaparmar8025
    @ramilaparmar8025 ปีที่แล้ว

    Nice v ma mogal balesyou devin bhai 🙏🙏🙏

  • @bhimshigadhvi3903
    @bhimshigadhvi3903 3 ปีที่แล้ว +1

    Khub j madhur avaj che devinbhai... Ma sarda ni daya che.. Lagan git khub j gamyu..

  • @sangeetanath2073
    @sangeetanath2073 2 ปีที่แล้ว +2

    Bahot khub 👌👌 amezing voice, mogal bless you 🙏🏻

  • @jayrajsinhchavda9085
    @jayrajsinhchavda9085 2 ปีที่แล้ว

    Ha moj bane bhai ni moj ha Devin an tejes

  • @AjayAjay-mt2tg
    @AjayAjay-mt2tg 3 ปีที่แล้ว +2

    જોરદાર હો ભાઈ તમને ઠાકર આગળ લઈ જાય જય ઠાકર

  • @ramilaparmar8025
    @ramilaparmar8025 ปีที่แล้ว

    Nice bhai jodi mogal balesyou devin bhai 🙏🙏🙏🙏🙏

  • @rambhaikvlog
    @rambhaikvlog 11 หลายเดือนก่อน

    Jay shree krushna all bhai o

  • @naynabenparmar2212
    @naynabenparmar2212 3 ปีที่แล้ว +3

    સરસ ભાઈ તમારી જોડી છે ખુબ આગળ વધો એજ મારી પ્રાર્થના
    સરસ્વતી માતા એ તમને બહુ સારો સુર આપ્યો છે

  • @theaapa2386
    @theaapa2386 2 ปีที่แล้ว +1

    Ha Devin bhai ha

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 3 ปีที่แล้ว +3

    વિજયભાઈ જય માતાજી, વાહ ડેવીનભાઈ, અને તેજસભાઈ તમારી બંધુ જોડી ને સલામ ખુબ જ પ્રગતિ કરો..

  • @kamlesh_Dholavira
    @kamlesh_Dholavira 3 ปีที่แล้ว +2

    જય માતાજી વિજયભાઇ ..ખૂબ ખૂબ આભાર 👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 ปีที่แล้ว +2

    વાહ ભાઈ વાહ બહુજ મજા આવી
    જય હો જય નારાયણ વાલા

  • @lalocngfitting5981
    @lalocngfitting5981 ปีที่แล้ว

    ડેવેન ભાઈ વાહ

  • @naranmanasng1661
    @naranmanasng1661 3 ปีที่แล้ว +2

    બે ભાઇ ઓ સરસ લગ્નન ગીતગાયા છે

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 3 ปีที่แล้ว +2

    ડેવિનભાઈ, વ્યકિતની પ્રગતિનું પહેલું પગથિયું જો પોતાના જ ઘરમાં થી મળે તો પોતાના ધ્યેય સુધી પહોંચવામાં વધુ સમય નથી લાગતો. તો આ નસીબનો લાભ આપને મળ્યો છે.માટે સૌ પ્રથમ આપનાં મા-બાપને વંદન કરી, આપને સારી ગાયકી બદલ શુભેચ્છા પાઠવું છું. શ્રી હરિ. રામ રામ.

  • @theaapa2386
    @theaapa2386 2 ปีที่แล้ว +1

    J ho 🦁🦁

  • @radheradhe4015
    @radheradhe4015 3 ปีที่แล้ว +2

    ખુબ પ્રગતિ કરો .......

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 3 ปีที่แล้ว +4

    🙏જય શિવશક્તિ🙏🚩
    વાહ વિજયભાઈ વાહ ડેવિનભાઈ વાહ તેજસભાઈ
    ખુબ મજા આવી ગઈ વાલા🙏

  • @umeshahir4568
    @umeshahir4568 2 ปีที่แล้ว

    વાહ વાહ

  • @rmakwana555
    @rmakwana555 2 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન બને ભાઈ ને તમે કહેવત સે ને બાપ થી સવાયા બેટા ખુબ ખુબ અભિનંદન તમારા પપા (ફાધર ) કદાશ પેલો પ્રોગ્રામ (કાનગોપી )) મારાં ગામ થી થઈ એવું મને ખબર સે ગામ (સોળવદર ) હું સુરત ઓકે બહુ આગળ વધો અભિનંદન જય શ્રી ક્રિષ્ના કેજો પરિવાર ને 🙏🙏🙏

  • @subhashzalaofficial3935
    @subhashzalaofficial3935 3 ปีที่แล้ว +1

    વાહ જોરદાર વિજય ભાઈ મોજ મોજ...

  • @jayrukhdgrup7315
    @jayrukhdgrup7315 3 ปีที่แล้ว +2

    વાહ મારો ભાઈ વાહ વાહ વાહ

  • @hemangpandya8392
    @hemangpandya8392 2 ปีที่แล้ว

    Odedra Brothers..... Wah.....Bahu maja avi..... After long time listen good.... Music

  • @babubarotofficial2945
    @babubarotofficial2945 3 ปีที่แล้ว +3

    વાહ ભાઈ યુનિક અવાજ ની મોજ દેવીન એન્ડ તેજસભાઈ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +2

    જય શ્રી ક્રિષ્ના વિજયભાઇ 👌👌👌🙏🙏

  • @dharmeshshingala6273
    @dharmeshshingala6273 3 ปีที่แล้ว +1

    વાહ બને ભાઈ ને ખૂબ અભિનંદન
    ખૂબજ આઞળ વધો એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના

  • @ahirranmal5823
    @ahirranmal5823 3 ปีที่แล้ว +2

    હા મોજ હા મારો ગુજરાતી હા જય જય ગરવી ગુજરાત

  • @zalarushirajsinh2108
    @zalarushirajsinh2108 3 ปีที่แล้ว +4

    વિજય ભાઈ જયમંતભાઈ દવે નું ઈન્ટરવ્યૂ લ્યો વિનંતી રીપ્લે આપજો ભાઈ જય હરિ ૐ નમો નારાયણ મહાદેવ હર

  • @r.d7261
    @r.d7261 2 ปีที่แล้ว

    વાહ વીજય ભાઈ મારી ફેવરિટ જોડી નૂ ઈન્ટરવ્યૂ લીધું
    ધન્યવાદ ભાઈ

  • @niruthanki3951
    @niruthanki3951 3 ปีที่แล้ว +1

    All the best Jai Mata Ji 🙏

  • @horseofkutchgujarat9416
    @horseofkutchgujarat9416 3 ปีที่แล้ว

    Super bhaio moj Avi gayi

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 ปีที่แล้ว +2

    વાહ ખૂબ સરસ...

  • @LirbaiFilmsofficial
    @LirbaiFilmsofficial 3 ปีที่แล้ว +1

    Wah mara mer na motida wah devin

  • @sidagadhavi3384
    @sidagadhavi3384 2 ปีที่แล้ว

    Va savjo

  • @sunilbhaisondagar8996
    @sunilbhaisondagar8996 9 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @kkdervaliya2215
    @kkdervaliya2215 2 ปีที่แล้ว

    વાહ, જોરદાર જુગલજોડી !!

  • @Jagdish_Modha
    @Jagdish_Modha 3 ปีที่แล้ว

    Khub khub abhinandan bey bhai ne
    👌👌🙏🙏

  • @skdamor9529
    @skdamor9529 3 ปีที่แล้ว

    વાહ,
    ડેવીનભાઈ એન્ડ તેજસભાઇ ,
    તમારી મહેનત અને ખંત ના કારણે જ ખૂબજ આગળ વધશો જ.એમા મને કોઈ શક નથી.
    ભગવાન ભોળાનાથ શિવજી તમને બંનેને ખૂબજ આગળ વધારે એવી પ્રાર્થના.

  • @chauhangirirajsinh2991
    @chauhangirirajsinh2991 3 ปีที่แล้ว

    Vah devinbhai jordar👌👌👌👌

  • @dhansurgadhaviofficial4422
    @dhansurgadhaviofficial4422 3 ปีที่แล้ว

    Vah bey bhayu jordar mja aavi

  • @r.s.7775
    @r.s.7775 2 ปีที่แล้ว +1

    Devin bhai Tamara nabraapo

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 2 ปีที่แล้ว +1

    જય મુરલીધર

  • @devjibhatchyaofficial6758
    @devjibhatchyaofficial6758 2 ปีที่แล้ว

    બંને સંગા ભાઈઓ છે

  • @Arjun-mer
    @Arjun-mer 3 ปีที่แล้ว

    Wah mara bhai wah

  • @dantabhaiahir
    @dantabhaiahir 3 ปีที่แล้ว

    વાહ ભાઇ વાહ

  • @khetshigadhavi9783
    @khetshigadhavi9783 3 ปีที่แล้ว +1

    Vha👌

  • @rajugamara4362
    @rajugamara4362 3 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @parasdevmurariofficial9508
    @parasdevmurariofficial9508 3 ปีที่แล้ว +1

    JAY HO WALA 🙏🙏

  • @solanki_gopu4716
    @solanki_gopu4716 2 ปีที่แล้ว

    Bapo bapo Devin Bhai....

  • @rajimuliyasiya8649
    @rajimuliyasiya8649 2 ปีที่แล้ว

    Jay ho maa mogal bless you 🙏♥

  • @navinbhuva4020
    @navinbhuva4020 3 ปีที่แล้ว

    Vah Bhayu Vah ❤️❤️

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 ปีที่แล้ว +3

    *વિજય ભાઈ મથુર ભાઈ કણજારિયા ભજનિક ઇન્ટરવ્યૂ લેવા વિનંતી નમસ્તે*

  • @pravinaahir1917
    @pravinaahir1917 3 ปีที่แล้ว

    Vah devin bhai

  • @kksanchela2222
    @kksanchela2222 3 ปีที่แล้ว

    Jay mataji devin bhai tejash bhai

  • @arvinbhaithummar7584
    @arvinbhaithummar7584 3 ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @chetrahekanyaka4690
    @chetrahekanyaka4690 2 ปีที่แล้ว

    Good luck ❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹👍👍👍👍👍

  • @babubarotofficial2945
    @babubarotofficial2945 3 ปีที่แล้ว

    વિજયભાઈ કરશનભાઈ સાગઠીયા નુ સૂરીલો સવાંદ લેવા વિનંતી . જય નારાયણ

  • @premfarm4810
    @premfarm4810 3 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @chhatrasinh7399
    @chhatrasinh7399 3 ปีที่แล้ว

    સરસજોડીદાર

  • @JasuBarot17
    @JasuBarot17 3 ปีที่แล้ว

    Wah

  • @DKSTATUSKING04
    @DKSTATUSKING04 3 ปีที่แล้ว

    Wah Devin Bhai

  • @jaysonbaimaa8349
    @jaysonbaimaa8349 3 ปีที่แล้ว

    Aai sonbai bless you devinbhai and tejasbhai

  • @VIKAM_LAKHU_ODII__5
    @VIKAM_LAKHU_ODII__5 3 ปีที่แล้ว

    jay jo

  • @rajeshbhaiparmar5493
    @rajeshbhaiparmar5493 3 ปีที่แล้ว

    moj.moj.bhai.love.u

  • @yashpaljoshi1053
    @yashpaljoshi1053 3 ปีที่แล้ว

    wah jodi......devin and tejas

  • @vadhelmukesh7443
    @vadhelmukesh7443 2 ปีที่แล้ว

    લયો

  • @nick_gadhvi43
    @nick_gadhvi43 3 ปีที่แล้ว +2

    Jio mama jio ❤

  • @jayrajsinhchavda9085
    @jayrajsinhchavda9085 2 ปีที่แล้ว

    Jay mataji tejas odadra

  • @ramdemodhawadiya429
    @ramdemodhawadiya429 3 ปีที่แล้ว

    Va Devin Bhai

  • @yashwantsheth189
    @yashwantsheth189 2 ปีที่แล้ว

    Very nice voice jai mataji

  • @sandipprajapatiofficial8175
    @sandipprajapatiofficial8175 3 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @ketanmakwana4815
    @ketanmakwana4815 3 ปีที่แล้ว

    જય હો

  • @ahir_suresh
    @ahir_suresh 3 ปีที่แล้ว

    Super 👌

  • @jayeshdevariya5818
    @jayeshdevariya5818 3 ปีที่แล้ว +1

    Jay Dwarkadhish

  • @user-xx1bb8gg6q
    @user-xx1bb8gg6q 4 หลายเดือนก่อน

    Vijay Bhai parth gadhavi no itarvyu lejo kathada madavi Kutch ma

  • @KamleshFoji
    @KamleshFoji 3 ปีที่แล้ว

    હા ડેવિન ભાઈ હા...... ભીમભાઇ ના હીરલા વહાં 🙏🙏🙏🙏👍👍👍

  • @ankitgz.official
    @ankitgz.official 3 ปีที่แล้ว

    Upcoming star

  • @sanjayyagnik8151
    @sanjayyagnik8151 3 ปีที่แล้ว

    Very nice 👍👍

  • @Jigneshdabh1999
    @Jigneshdabh1999 3 ปีที่แล้ว +2

    ગગનભાઈ જેઠવા નું એક interveiw લ્યો

  • @rayjadaajaysinh9105
    @rayjadaajaysinh9105 3 ปีที่แล้ว

    Very nice 👍

  • @rathodbharat9777
    @rathodbharat9777 3 หลายเดือนก่อน

    Se himt nagar soni mahajan asram ❤❤

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 ปีที่แล้ว

    ગુજરાત નું ગૌરવ,,,👌

  • @jaymurlidhar7631
    @jaymurlidhar7631 3 ปีที่แล้ว +1

    vah maro mojilo .Maher vah

  • @vaideodedara2985
    @vaideodedara2985 3 ปีที่แล้ว

    Ha moj Ha

  • @ankitgz.official
    @ankitgz.official 3 ปีที่แล้ว

    👌👌👌👍👍👍👍

  • @pradipkeshwala38
    @pradipkeshwala38 3 ปีที่แล้ว

    વાહ મેર સમાજ ના મોતીડા

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 3 ปีที่แล้ว

    Supar

  • @jagdishnandaniy145
    @jagdishnandaniy145 3 ปีที่แล้ว

    🔥🔥🔥🔥

  • @vatan9916
    @vatan9916 3 ปีที่แล้ว

    Devin and Tejash very nice

  • @rajendrasinhmahida2970
    @rajendrasinhmahida2970 2 ปีที่แล้ว

    Jay garvi gujrat

  • @ashok.n.chandravadia7249
    @ashok.n.chandravadia7249 3 ปีที่แล้ว

    ડેવિનભાઈ ની સુફિ ગાયકી પર ખૂબ પકડ છે… ખૂબ સરસ

  • @jiteshpatel5354
    @jiteshpatel5354 3 ปีที่แล้ว

    Very good voice Devin bhai and Tejas bhai 👍👏

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 3 ปีที่แล้ว

    Jay mataji

  • @parbatbhaigadhavi7132
    @parbatbhaigadhavi7132 3 ปีที่แล้ว

    સરસ 👌👌👌🙏જય માતાજી