BHARAT LLB
BHARAT LLB
  • 344
  • 1 293 282
વકીલ બનવા માંગો છો? ||● બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરવી છે? ||● By Bharatt Bhagyavidhhata
#viral #trending #બારકાઉન્સિલપરીક્ષા #barcouncilexam #barcauncilofgujarat
มุมมอง: 289

วีดีโอ

લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ? ||● શુ કહે છે નવો કાયદો?||● By Bharatt Bhagyavidhhata
มุมมอง 5202 หลายเดือนก่อน
#physicalrelation #marrigefalsepromiceaftersex #sexrelation #bharatllb #viral
પત્નીને પિયરમાંથી તમારી પાસે કેવી રીતે લાવશો? ||● શુ છે કાનૂની રસ્તો? ||● By Bharatt Bhagyavidhhata
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
#wifehusbundproblem #divorce #maintanance #lawyer #advocate #wiferisainejaychetosuakarvu #patninesasrinakeviritelavso #marrige
દારૂનું વેચાણ બંધ કરાવવા એક પ્રયત્ન ||● નશા મુક્ત ગુજરાત ||● By Bharatt Bhagyavidhhata
มุมมอง 4602 หลายเดือนก่อน
#prohi #nashamuktgujarat #bharatllb #lawvideo #નશો #દારૂબંધી
પોલીસ કામગીરીનું લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાય? ||● કાયદાની વાત ||● By Bharatt Bhagyavidhhata
มุมมอง 4713 หลายเดือนก่อน
#policeactivity #police #lawyer #bharatllb #llbbharat #kanunireel
પોલીસ સ્ટેશનમાં વિડિઓ રેકોર્ડિંગ કરી શકાય? || in police station video recording || By Adv Bharat
มุมมอง 4.7K3 หลายเดือนก่อน
પોલીસ સ્ટેશનમાં વિડિઓ રેકોર્ડિંગ કરી શકાય? || in police station video recording || By Adv Bharat
કોર્ટ મેરેજની ફી કેટલી હોય છે? || કોર્ટ મેરેજમાં શુ ડોક્યુમેન્ટ જોઈશે? || By Bharatt Bhagyavidhhata
มุมมอง 7K4 หลายเดือนก่อน
કોર્ટ મેરેજની ફી કેટલી હોય છે? || કોર્ટ મેરેજમાં શુ ડોક્યુમેન્ટ જોઈશે? || By Bharatt Bhagyavidhhata
તમારા લગ્ન જબરજસ્તી કરાવવામાં આવે તો શું કરવું? || શું કહે છે કાયદો? || forcefully marraige
มุมมอง 8924 หลายเดือนก่อน
તમારા લગ્ન જબરજસ્તી કરાવવામાં આવે તો શું કરવું? || શું કહે છે કાયદો? || forcefully marraige
ગાડીનો વીમો લેવો કેમ જરૂરી છે? || વીમો નહિ હોય તો શું થશે? || By Bharatt Bhagyavidhhata
มุมมอง 4205 หลายเดือนก่อน
ગાડીનો વીમો લેવો કેમ જરૂરી છે? || વીમો નહિ હોય તો શું થશે? || By Bharatt Bhagyavidhhata
ટ્રાફિક પોલીસનું કામ શુ છે? || Traffic police work || By Bharatt Bhagyavidhhata
มุมมอง 8475 หลายเดือนก่อน
ટ્રાફિક પોલીસનું કામ શુ છે? || Traffic police work || By Bharatt Bhagyavidhhata
તમારા વકીલ સાહેબ કેવા હોવા જોઈએ? || તમારા કેસ માટે સારા વકીલ કેવી રીતે શોધવા? || By Adv Bharatt
มุมมอง 1.7K6 หลายเดือนก่อน
તમારા વકીલ સાહેબ કેવા હોવા જોઈએ? || તમારા કેસ માટે સારા વકીલ કેવી રીતે શોધવા? || By Adv Bharatt
કોઈ પ્રોડક્ટ કે સામાન બગડેલો આવે તો પૈસા પરત કેવી રીતે મેળવશો? || ગ્રાહક સુરક્ષા || By Adv Bharat
มุมมอง 7848 หลายเดือนก่อน
કોઈ પ્રોડક્ટ કે સામાન બગડેલો આવે તો પૈસા પરત કેવી રીતે મેળવશો? || ગ્રાહક સુરક્ષા || By Adv Bharat
પ્રેમ લગ્ન કેવી રીતે કરવા || વર્ષ 2024 માં કોર્ટ મેરેજ અપડેટ || By Bharatt Bhagyavidhhata
มุมมอง 33K8 หลายเดือนก่อน
પ્રેમ લગ્ન કેવી રીતે કરવા || વર્ષ 2024 માં કોર્ટ મેરેજ અપડેટ || By Bharatt Bhagyavidhhata
નીચેની કોર્ટના હુકમને સીધા સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય? || કાયદાની વાત
มุมมอง 9639 หลายเดือนก่อน
નીચેની કોર્ટના હુકમને સીધા સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય? || કાયદાની વાત
પોલીસ કોઈને જબરજસ્તી સાક્ષી બનાવી શકે? || શું કહે છે કાયદો? || By Bharatt Bhagyavidhhata
มุมมอง 65410 หลายเดือนก่อน
પોલીસ કોઈને જબરજસ્તી સાક્ષી બનાવી શકે? || શું કહે છે કાયદો? || By Bharatt Bhagyavidhhata
સ્પેશિયલ મેરેજ એકટ ||● special marrige act 1954 ||● By Bharatt Bhagyavidhhata
มุมมอง 1.5K10 หลายเดือนก่อน
સ્પેશિયલ મેરેજ એકટ ||● special marrige act 1954 ||● By Bharatt Bhagyavidhhata
પોલીસ એફ આઇ આર ના કરે તો શું કરવું? || police fir na kare to su karvu? || By Bharatt Bhagyavidhhata
มุมมอง 7K11 หลายเดือนก่อน
પોલીસ એફ આઇ આર ના કરે તો શું કરવું? || police fir na kare to su karvu? || By Bharatt Bhagyavidhhata
પત્ની ખોટા કેસ કરવાની ધમકી આપે તો શું કરવું ? || wife khota case karvani dhamki aape to su karvu?
มุมมอง 5Kปีที่แล้ว
પત્ની ખોટા કેસ કરવાની ધમકી આપે તો શું કરવું ? || wife khota case karvani dhamki aape to su karvu?
ગુજરાતમાં કોર્ટ મેરેજ || જુલાઈ-૨૦૨૩ કોર્ટ મેરેજની અપડેટ || court Marriage || By Adv Bharat
มุมมอง 36Kปีที่แล้ว
ગુજરાતમાં કોર્ટ મેરેજ || જુલાઈ-૨૦૨૩ કોર્ટ મેરેજની અપડેટ || court Marriage || By Adv Bharat
જામીન આપવામાં જામીનદારની શુ જવાબદારી રહેશે? || jamindar ni javabdari || By Bharatt Bhagyavidhhata
มุมมอง 1.5Kปีที่แล้ว
જામીન આપવામાં જામીનદારની શુ જવાબદારી રહેશે? || jamindar ni javabdari || By Bharatt Bhagyavidhhata
ચેક બાઉન્સના કેસમાં ના કરો આ ભૂલ || negotiable instrument act || By Bharatt Bhagyavidhhata
มุมมอง 1.2Kปีที่แล้ว
ચેક બાઉન્સના કેસમાં ના કરો આ ભૂલ || negotiable instrument act || By Bharatt Bhagyavidhhata
લાંચિયા અધિકારીઓને રંગે હાથ કેવી રીતે પકડાવશો? || रिश्वतखोर ऑफिसर को रंगे हाथ कैसे पकड़ाए || ACB
มุมมอง 1.4Kปีที่แล้ว
લાંચિયા અધિકારીઓને રંગે હાથ કેવી રીતે પકડાવશો? || रिश्वतखोर ऑफिसर को रंगे हाथ कैसे पकड़ाए || ACB
police khoti rite arrest kare to chukvvu padse valtar ? || By Bharatt Bhagyavidhhata
มุมมอง 967ปีที่แล้ว
police khoti rite arrest kare to chukvvu padse valtar ? || By Bharatt Bhagyavidhhata
live in relationship || supreme court new judgement || By Bharatt Bhagyavidhhata
มุมมอง 2.9Kปีที่แล้ว
live in relationship || supreme court new judgement || By Bharatt Bhagyavidhhata
court marrige kevi rite karva? || live in relationship || કોર્ટ મેરેજ કેવી રીતે કરશો?
มุมมอง 10Kปีที่แล้ว
court marrige kevi rite karva? || live in relationship || કોર્ટ મેરેજ કેવી રીતે કરશો?
jamin kevi rite melvsho? || કોર્ટમાંથી જામીન કેવી રીતે મેળવશો? || By Bharatt Bhagyavidhhata
มุมมอง 7Kปีที่แล้ว
jamin kevi rite melvsho? || કોર્ટમાંથી જામીન કેવી રીતે મેળવશો? || By Bharatt Bhagyavidhhata
chalu case ma vakil kevi rite badalso ? || તમારા કેસમાં વકીલ કેવી રીતે બદલશો? || By Adv Bharat
มุมมอง 13Kปีที่แล้ว
chalu case ma vakil kevi rite badalso ? || તમારા કેસમાં વકીલ કેવી રીતે બદલશો? || By Adv Bharat
Lone na hapta na bhari Shaknar Vykatina adhikar || લોનના હપ્તા ન ભરનાર વ્યક્તિના અધિકાર
มุมมอง 950ปีที่แล้ว
Lone na hapta na bhari Shaknar Vykatina adhikar || લોનના હપ્તા ન ભરનાર વ્યક્તિના અધિકાર
LLM કરવાના ફાયદા || LLM || Master of Law || By Bharatt Bhagyavidhhata
มุมมอง 1.4Kปีที่แล้ว
LLM કરવાના ફાયદા || LLM || Master of Law || By Bharatt Bhagyavidhhata

ความคิดเห็น

  • @SonalLeuvasonal
    @SonalLeuvasonal 6 ชั่วโมงที่ผ่านมา

    4 lagna karti hoy to pan aeni Pani koe

  • @solankivijay6091
    @solankivijay6091 19 ชั่วโมงที่ผ่านมา

    સર હેલ્પ કરો

  • @chetan_thakor_thara
    @chetan_thakor_thara 21 ชั่วโมงที่ผ่านมา

    Aa sachi vat se sir kes nay lagto ne

  • @tiku_x26
    @tiku_x26 วันที่ผ่านมา

    પોતાના ની મરજી થી ભાગી ગયેલા પ્રેમિ થોડા ટાઈમ પછી પોલિસ સ્ટેશન માં હાજર થયાં બાદ બને પ્રેમિ સાથે રહેવા ની અપિલ કરે છે. તો તેને પોલિસ પોતાના કાનુન કાયદા બતાવી છુટ્ટા કરી શકે છે..... 8/10/24 ..... 3:40

  • @solankivijay6091
    @solankivijay6091 วันที่ผ่านมา

    સર મેરી હેલ્પ કરો

  • @solankivijay6091
    @solankivijay6091 วันที่ผ่านมา

    સર મેરી હેલ્પ કરો

  • @amar928
    @amar928 2 วันที่ผ่านมา

    હું ને મારા વાઇફ બંને સરકારી નોકરી કરીએ છે અને વાઇફ નો પગાર મારા કરતાં વધુ છે એવા કેસ માં મારે ભરણ પોષણ આપવું પડે?

  • @RupaliThakor-j7i
    @RupaliThakor-j7i 2 วันที่ผ่านมา

    લવ મેરેજ મા

  • @RupaliThakor-j7i
    @RupaliThakor-j7i 2 วันที่ผ่านมา

    સુ શાળા નો દાખલો ચાલે

  • @Chauhan_reenaba0097
    @Chauhan_reenaba0097 2 วันที่ผ่านมา

    Ek ek dikro jt bhega nathi rakhta su krvu joi

  • @Chauhan_reenaba0097
    @Chauhan_reenaba0097 2 วันที่ผ่านมา

    Ma dikra ne makan ma na leva deto su krvu joi

  • @bariamamta6539
    @bariamamta6539 2 วันที่ผ่านมา

    Sir maro pati nokri kare che but courat ma nokri nai karto evu bole 6e to sir me su karu

    • @BHARATALLINONE-m8i
      @BHARATALLINONE-m8i 2 วันที่ผ่านมา

      Sabut goti ne aapo

    • @bariamamta6539
      @bariamamta6539 2 วันที่ผ่านมา

      @@BHARATALLINONE-m8i ha aapiyo 6e sir topan nai manto

    • @BHARATALLINONE-m8i
      @BHARATALLINONE-m8i 2 วันที่ผ่านมา

      @@bariamamta6539 cort ma aapo sabut ke maro pati nokri kre to cort same te na supavi kse nhitr guno bne

  • @makwanayuvrajsinh7082
    @makwanayuvrajsinh7082 3 วันที่ผ่านมา

    વેરી ગુડ

  • @JitendrachaudhariJitendr-ud5ht
    @JitendrachaudhariJitendr-ud5ht 3 วันที่ผ่านมา

    સાહેબ મારો આંગળી એકસીડન્ટ નો કે છે કંપની હજુ સુધી મને ભરપાઈ આપી નથી મારી સાથે છેતરપિંડી કરી છે એના માટે શું કરવું

  • @DharmishtaPatel-kk
    @DharmishtaPatel-kk 4 วันที่ผ่านมา

    Sar mom dad ni sain joiye ke

  • @mamadev
    @mamadev 4 วันที่ผ่านมา

    SIR અમારી સોસાઈટી 2014 મા બિન ખેતી થઇ ને ploting પાડવામાં આવ્યું બિન ખેતી મા ચોખો ઉલેખ છે કે બિલ્ડર એ પાણી નો નિકાલ નિ વૈવસ્થા કરવી પણ આજ સુધી અમારી સોસાયટી મા ગટર લાઇન પાણી નિ લાઇન કે રસ્તા બન્યા નથી તો શુ કરવુ municipal મા કહીએ તો કહે કે તમારી society miuncipal મા ભળી નથી

  • @dineshbhaidineshbhai1505
    @dineshbhaidineshbhai1505 5 วันที่ผ่านมา

    છુટા છેડા થાય પછી જ આપવુ પડશે

  • @ravaljignesh1432
    @ravaljignesh1432 5 วันที่ผ่านมา

    Chhokri na 18 ane chhkra na 20 chhe to thy sake sir please Ripley me

  • @DilipbhaiRathva-f3k
    @DilipbhaiRathva-f3k 5 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @mr_vijay.kalara2878
    @mr_vijay.kalara2878 5 วันที่ผ่านมา

    11 મહિના ના કરાર આધારિત લગ્ન હોય તો કહો પરફોર્મન્સ સારું હોય તો પસી કાયમ માટે રાખશું આવું થાય ખરું?

  • @mr_vijay.kalara2878
    @mr_vijay.kalara2878 5 วันที่ผ่านมา

    અને ઉપરથી ભરણ પોષણ નો ખર્શ આપવાનો બેઠી બેઠી ને અને અહી તો નોકરીના નાય ફાંફા મારવાના પસી એનું પૂરું કરવું કે માં બાપ નું હંમેશ પુરુષ બધી બાજુ થી હારીજ જાય છે

  • @mr_vijay.kalara2878
    @mr_vijay.kalara2878 5 วันที่ผ่านมา

    છોકરી લગ્ન કરીને બીજે ભાગી જાય એ ચાલે અને છોકરો લગ્ન કરીને પત્ની થી કંટાળી ને બીજી લય આવે એ નય ચાલે આવું કેમ હંમેશા લેડીજ ને બધી સૂટ જ હોય અને છોકરા કરે ગુનો બને આવું કેમ કાયદો તો બધા માટે સમાન છે ને તો પસી આવું કેમ

  • @JummabhaiBatti-sv8su
    @JummabhaiBatti-sv8su 6 วันที่ผ่านมา

    Koi Nirdosh vyakti ne police Li jaaye to su karvana

  • @JesingSondarava
    @JesingSondarava 6 วันที่ผ่านมา

    ❤️👌👍

  • @ThakorNaresh-k7c
    @ThakorNaresh-k7c 6 วันที่ผ่านมา

    Thanx sir aatali madd krava me tamne fon karyo to aana mate Ane hu aava no su aana mate

  • @ranchhodbhaibhagatbhai5009
    @ranchhodbhaibhagatbhai5009 6 วันที่ผ่านมา

    Very good information thanks sir

  • @pravinparghi3448
    @pravinparghi3448 7 วันที่ผ่านมา

  • @ValabhupendrasinhValabhupendra
    @ValabhupendrasinhValabhupendra 7 วันที่ผ่านมา

    ખુબજ.સરસ

  • @BHAVEshGAMER6001
    @BHAVEshGAMER6001 8 วันที่ผ่านมา

    😢સર ઉંમર છોકરી20 વસ એને છોકરો 18 છે સુ કોટ મેરેજ થ ઈ સકે

  • @gurugaming007bgmi6
    @gurugaming007bgmi6 8 วันที่ผ่านมา

    Sir Please Riply Me Mari GF Muslim che Ne Aena Marriage thai gaya che Pan Ae Mari Jode Marriage karva mage che Ne Me Pan Aeni Jode Marriage karva Magu chu To Aame loko Marriage kevi Rite Kari Sakye che Su Aamara Marriage thai Sake che Ne thai Sake to Kevi Rite Ne Aeni Prosess Su che Please Sir Riply Me On My Msg 🙏🏻

  • @jayeshbhaichauhan3586
    @jayeshbhaichauhan3586 8 วันที่ผ่านมา

    ખુબજ સરસ માર્ગદર્શન આપવા બદલ આભાર

  • @luharshaileshkumar412
    @luharshaileshkumar412 9 วันที่ผ่านมา

    પતિને પત્ની રાખવી હોઈ છતાં પત્ની તેના ભાઈના કહેવાથી રહેતી નઈ હોઈ અને પતી વિરુદ્ધ કોર્ટમાં ભરણ પોષણનો કેશ મૂકે તો શું ભરણ પોષણ આપી શકાય

  • @shaileshprajapati1977
    @shaileshprajapati1977 9 วันที่ผ่านมา

    Rs? Court marriage

  • @solankisureshj5952
    @solankisureshj5952 9 วันที่ผ่านมา

    Vil ma lotari kari hoi to ane rajistar karvu pade

  • @akshaykumar7773
    @akshaykumar7773 10 วันที่ผ่านมา

    Cheptar કેસ અને અરજી મા તફાવત શું છે અત્યારે ફરિયાદ કરવા ના નવા niyamo જણાવશો

  • @royal-fg4cd
    @royal-fg4cd 10 วันที่ผ่านมา

    ચેક બાઉન્સ મો કેસ થયો હતો હવે પૈસા પણ ભરી દીધા છે પણ સજા થઈ 3 મહીના ની સર હવે સજામાંથી બચવા શુ કરવુ કોઈ માહિતી હોય તો કે જો પ્લીઝ

  • @UshaPatel-g7w
    @UshaPatel-g7w 11 วันที่ผ่านมา

    Free legal mathi vakil mate application api chhe pan vakil mate order apta nathi to su karvu

  • @MaheshChavda-by7us
    @MaheshChavda-by7us 11 วันที่ผ่านมา

    લિવ ઈન રિલેશનસિપ રીતે રહી શકાય

  • @nileshrathva2611
    @nileshrathva2611 11 วันที่ผ่านมา

    Sir maru name Nilesh rathav hrashingbhai rtahavchhotaudepu

  • @nileshrathva2611
    @nileshrathva2611 11 วันที่ผ่านมา

    Si amara virudhu khuthi faryad kari chhe

  • @AshokBaria-sg9ql
    @AshokBaria-sg9ql 12 วันที่ผ่านมา

    મારી પત્ની પાસે થી જબરજસ્તી છુટાછેડા લેવા માંગે છે એના મા બાપ તો શું કરવું પડે સાહેબ

  • @ShaileshbhaiPagi-z6e
    @ShaileshbhaiPagi-z6e 12 วันที่ผ่านมา

    સર મારી અરજી કરવી છે તો તમારા નંબર આપોન

  • @SharmisthaSondagar
    @SharmisthaSondagar 13 วันที่ผ่านมา

    આપની માહિતી બહુ જ સરસ છે સર આ બાબતમાં બધાને નોલેજ નથી હોતું સર અમે ઘણીવાર તમને ફોન પણ કર્યો છે અને તમે બહુ જ સરસ રીતે અમને જ્યારે ફોન કરીએ ત્યારે જવાબ પણ આપો છો પરંતુ અમારા પોતાના વકીલ સાહેબ જેને અમે પૈસા ખર્ચીને રોકીએ છીએ તે પણ વ્યવસ્થિત જવાબ આપતા નથી આપને જે વીડિયોમાં સમજાવ્યું નથી ફોન ઉપાડતા નથી જવાબ આપતા અને નડિયાદ ની ફેમિલી કોર્ટમાંથી અમને સરકારી વકીલ સાહેબ માટે ફોર્મ ભરાવીને ફોર્મ ભર્યું હોવા છતાં અમને સરકારી વકીલ આપવામાં ન આવ્યા ત્યારબાદ તેના માનનીય સેક્રેટરી સાહેબને મળી અને બધી રજૂઆત કરી કે અમન નડિયાદ ફેમિલી કોર્ટના જજ સાહેબ ના નામથી આર પી એડી દ્વારા એક કવર મળેલું હતું એક કવર ની ઉપર ફેમિલી કોર્ટ નો સિક્કો નહતો અને એમાં પીટિશન ની નકલો પણ નહોતી ફક્ત સમંસ જ હતું આ બાબતે અમે લોક અદાલતમાં જજ સાહેબ સમક્ષ રજૂઆત પણ કરેલી કે અમારા વકીલ સાહેબે અમને કોઈ કાગળ બતાવ્યા નથી અને આજ સુધી આપ્યા નથી તેથી અમે તેમને છુટા કર્યા છે પરંતુ અમને સાંભળવામાં ના આવ્યા અને બે વર્ષ ઉપરાંત આવો જૂઠો કેસ ચાલ્યો ત્યારબાદ અમે જત સાહેબને લેખિતમાં અરજી આપીને નકલ ની માંગણી કરેલી છે તેમ છતાં એમને નકલ આપવામાં આવી નહીં અને કેસ ને ડિસમિસ કરવામાં આવ્યો આ જુઠ્ઠો કેસ બે વર્ષ ઉપરાંત નડિયાદ ફેમિલી કોર્ટમાં ચાલ્યો તેમજ નડિયાદ ફેમિલી કોર્ટમાંથી બેલીફ મારફતે અમારા પર લોક અદાલતની નોટિસ કાઢવામાં આવેલી તે નોટિસ પણ અમને મળી નથી તે નોટિસ પણ ગાયબ થઈ ગઈ અરજીની નકલો ગાયબ થઈ ગઈ અને નડિયાદના માહિતી વિભાગમાં લેખિત અરજી આપીને આરટીઆઇ દ્વારા લેખિત અરજી પુરાવા સાથે આપીને માહિતી માંગેલ હોવા છતાં અમોને સાચી માહિતી આપવામાં આવતી નથી

  • @Khedutputra1562
    @Khedutputra1562 13 วันที่ผ่านมา

    સર 18 વર્ષ ની સોકરી નો હોય અને સોરી બીજે મેરેજ નથી કરતી પસી એમાં મમ્મી પપ્પા સોકરા ઉપર ખોટો કેસ લખે તો ગુનો લાગે...

  • @ZalaMaheshsinh-d6j
    @ZalaMaheshsinh-d6j 13 วันที่ผ่านมา

    Sir maitri card kathavi ae to 18 years thai jay pchi to su gare ke police koi kri sake please sir Ripley

  • @ShaileshbhaiPagi-z6e
    @ShaileshbhaiPagi-z6e 13 วันที่ผ่านมา

    તમારી સાથે વાત કરવી છે

    • @ShaileshbhaiPagi-z6e
      @ShaileshbhaiPagi-z6e 13 วันที่ผ่านมา

      તમારી પાસે વાત કરવી હોય તો શું કરવું

  • @JigneshRathod-o2o
    @JigneshRathod-o2o 13 วันที่ผ่านมา

    Hi u nabr sar