ustad ramesh halvad
ustad ramesh halvad
  • 35
  • 454 553
સંતવાણી કહેરવા તાલ ની કટ | KEHERWA TAAL NI KUTE | સંપૂર્ણ માહિતી સાથે | TABLA TECHING
🚩 જય માઁ મોગલ 🚩
નમસ્કાર " મિત્રો આ વિડિયો મા ભજન સંતવાણી મા જ્યારે અમુક અમુક ભજન મા વચ્ચે સ્ટોપ કરી દેવામાં આવે છે. તેના વિશે તબલા માહિતી આપવામા આવી છે. અને આ વિડિયો દ્વારા કઈ કઈ જગ્યા એ બંધ કરવુ એના વિશે સમજાવ્યું છે. તમે આ વિડિયો દ્વારા કાઈક શિખો એવી આશા 🙏🙏
કોમેન્ટ કરતા રહો..
👉 કોન્ટેક્ટ માટે ફેશબુક મા મેસેન્જર મા મેસેઝ કરો..
******************************************************************
👉 ફેસબુક આઇડી ustad ramesh halvad.. 👇
usttad.ramesh?mibextid=PzaGJu
_______________________________________________
tabla
keherwa taal
keherwa taal loop
keherwa taal
keherwa taal tabla
keherwa taal dholak
keherwa taal lehra
keherwa taal loop 100 bpm
keherwa taal loop d#
keherwa taal loop f#
कहरवा F-160 BPM जोगुन
कहरवा ताल
keherwa taal loop dholak
તબલા
તબલા શીખવાની રીત
તબલા ની મોજ
તબલા ના તાલ
તબલા સોંગ
તબલા સરકારી
તબલા ભજન
તબલા બનાવવાની રીત
તબલા તાલ હીંચ
તબલા નો તાલلا
ભજન સંતવાણી |
ભજન સંતવાણી 2024
ભજન સંતવાણી બિરજુ બારોટ
ભજન સંતવાણી 2023
ભજન સંતવાણી હેમંત ચૌહાણ
ભજન સંતવાણી ગોપાલ સાધુ
ભજન સંતવાણી ડાયરો
ભજન સંતવાણી 2020
ભજન સંતવાણી ગીતા રબારી
ભજન સંતવાણી રામાપીર
ભજન સંતવાણી દેશી
#tabla #umesh_parmar #ashokgondliya #તબલાશીખવાનીરીત #bhajan_santvani #તબલા
มุมมอง: 982

วีดีโอ

તબલા શિખતા હોય ત્યારે આ તાલ ખાસ મહત્વ શુ છે | કહેરવા તાલ | tabla | TABLA SANTVANI KEHERWA TAAL
มุมมอง 3.7K21 วันที่ผ่านมา
.................... જય વીર ખેતલાઆપા 🙏............................... કહેરવા એક એવો તાલ છે. કે એમા જે ભજન ગાવ એટલે સારૂ જ લાગે. પણ કહેરવા મા ધણા બધા પ્રકાર છે. આ તાલ મા જીણવટ ભરી ધ્યાન રાખવુ જોય અને શિખવુ જોય.. ખાસ નોંધ 👉 આ કહેરવા તાલ તમે કેટલુ શિખ્યા એ કોમેન્ટ કરો.... 👉 ફેસબુક આઇડી ustad ramesh halvad.. 👇 usttad.ramesh?mibextid=PzaGJu સરળ રીતે કહેરવા તાલ શિખો ધડીકવાર મા કહેરવા તાલ...
રુપક તાલ કયા વગાડવું | ROOPAK TAAL | tabla | ડાયરેક્ટ અને બોલ પર થી રુપક તાલ શિખો | Learn tabla
มุมมอง 988หลายเดือนก่อน
🚩 જય માંઁ ભવાની 🚩 સંતવાણી ભજન મા વગાડવામા આવતો રુપક તાલ ખુબ અગત્યનો નો છે. પણ કઈ જગ્યાએ અને કયા વગાડવું એ માહિતી આપવા આવી છે. આ તાલ ૭ માત્રા નો છે. સૌપ્રથમ આ તાલ ની વિગતવાર માહિતી આપવામાં આવી છે. તમે લોકો બોલ પર થી તબલા ખુબ મહેનત કરી શિખો. તબલા વિશે કોઈ પણ માહિતી લઈ શકો.. ફેસબુક પર મેસેન્જર મા મેસેઝ કરો.. 👇 👉 ફેસબુક આઇડી ustad ramesh halvad.. 👇 usttad.ramesh?mibextid=PzaGJu રુપક તા...
ઝડપથી વગાડવામા આવતી દિપચંદી | Deepchandi Tabla learning| | TABLA | તબલા બોલ સાથે સંપુર્ણ માહિતી
มุมมอง 1.3Kหลายเดือนก่อน
🙏જય માઁ સરસ્વતી 🙏 આ વિડિયો મા બતાવેલા બોલ ક્યાય સાભડવા નહી મડે. તબલા બોલ ( ધા ધીં ધા ધા ધીં | તા તીં તા તા તીં _ ) મિત્રો આ બોલ તમે રામામંડળ અને લગ્નગીત મા ઉપયોગ કરી શકો. તમને આ વિડિયો પસંદ આવે તો કોમેન્ટ જરુર કરજો. 🙏 👉 ફેસબુક આઇડી ustad ramesh halvad.. 👇 usttad.ramesh?mibextid=PzaGJu સંતવાણી દિપચંદી પ્રકાર ધા ધીં ધા ધા ધીં | તા તીં તા તા તીં _ (તીં) અથવા (તું) પણ લઈ શકાય ............
ડબલ દિપચંદી ની લગી | BHAJAN SANTVANI TABLA DUBBEL DRIPCHANDI | સંપૂર્ણ માહિતી સાથે | tabla
มุมมอง 2.2Kหลายเดือนก่อน
🚩🙏JAY NARAYAN 🙏🚩 શિખવ તબલા વાડા માટે ડબલ દિપચંદી વગાડતા કેવી રીતે શિખવુ એ માહિતી આપવા મા આવી. મિત્રો બીજુ કાઈ પણ તાલ વિશે અવનવું શિખવુ હોય તો જરુર કોમેન્ટ કરજો. આભાર........ 🙏 કામ કાજ માટે નીચેની લિંક પર કોનટેક કરો 👇 👉 ફેસબુક આઇડી ustad ramesh halvad.. 👇 usttad.ramesh?mibextid=PzaGJu amzn.in/d/adYIiFO ડબલ દિપચંદી ની પ્રેકટીસ ડબલ દિપચંદી મા આંગળા કેવી રીતે ચલાવવા તબલા શિખડવા ની સરળ ...
તબલા ની શાહી રીપેરીંગ | Tabla Shahi repering | home made tabla maker | gujrati tabla
มุมมอง 1.8Kหลายเดือนก่อน
🚩JAY SANATAN 🚩 ધણા દિવસ પછી આ વિડિયો તબલા શિખતા તેના માટે. મિત્રો ખાસ સમજવા અને જાણવા જેવુ અને શિખવા જેવો વિડિયો. મારા સ્પેશિયલ મિત્રો માટે આ વિડિયો બનાવ્યો છે. મિત્રો આ વિડિયો મા એ વાત રજુ કરવા મા આવી છે તમે ધરે બેઠા તબલા ની શાહી ને કેવી સાફ અને અવાજ ટ્યુન કેવી ક્લીન બનાવવી એ શિખવાડયુ છે. મિત્રો તમને આ વિડિયો મા કેટલુ શીખ્યા એને વિશે મને જરુર જણાવજો. 🙏 લાઈક. શેર. અને કોમેન્ટ કરવા નુ ભુલશો નહી ...
દેશી ચલતી ની પ્રેક્ટિકલ માહીતી | ગરબા મા તબલા વગાડતા શિખો | Navratri Deshi Chalti Mahiti | tabla
มุมมอง 5K2 หลายเดือนก่อน
🙏જય મા ભવાની 🙏 નવરાત્રિ મા વગાડવામા આવતી દેશી ચલતી ની પ્રેક્ટિકલ સંપૂર્ણ માહીતી આપવામાં આવી.. આ દેશી ચલતી મા ધુન રામામંડળ ભજન મા વગાડી આરામ થી વગાડી શકાય. ખાસ મહત્વ નો પોઈન્ટ આ તાલ ની પેટન ક્યાય યુ ટુબ મા નથી. તમે આ તાલ વાગતા સાભડયુ હશે પણ આવી રીતે કોઇ એ વિગત વાર નહી સમજાવ્યું હોય. તમને ચલતી ની માહીતી સારી લાગે તો કોમેન્ટ જરુર કરજો. અસ્તુ...... 🙏 👉 આ લિંક પર જઈ ફેસબુક મા મને મેસેન્જર પર મેસેજ ક...
દેશી ચલતી માન આપી બંધ કેમ કરવુ | DESHI TABLA CHALTI | Garba Raamadal ma Chalti ma Kevi Rite Maan apu
มุมมอง 3.7K2 หลายเดือนก่อน
🙏 NAMSKAR 🙏 મિત્રો જે ગરબા ધુન રામામંડળ મા દેશી તબલા વગાડે તેના માટે સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે. આ વિડિયો ની અંદર દેશી ચલતી ની ખુબજ ઝીણવટભરી માહીતી આપી છે. આપણે જ્યારે દેશી ચલતી વગાડતા હોય ત્યારે શરુઆત અને માન આપી બંધ કેમ કરવુ એના વિશે ખુબ સારી રીતે સમજાવ્યું છે.. અમને પુરો ભરોસો છે કે તમને આ દેશી ચલતી મા માન કેમ આપવુ તે શિખી શક્યા હશો.. 🙏 🙏ખાસ નોંધ 🙏 તમારો ખાસ સહકાર જોય.. તમને જો મારા વિડિયો મ...
દેશી હીંચ તાલ વગાડતા શીખો | Garba Hitch Tabla Taal | Navratri Special Tabla Vagadta Shikho
มุมมอง 4.2K2 หลายเดือนก่อน
🙏 ખુબ ખુબ આભાર મિત્રો 🙏 હીંચ ના સારા રિસ્પોન્સ બાદ અત્યારે નવો દેશી હીંચ તાલ નો વિડીયો બનાવ્યો છે. તમને લોકો ને આ વિડિયો મા ખાસ જાણવા જેવુ બતાવવામાં આવ્યુ છે. આ વિડિયો મા દેશી બેહણી હીંચ વિશે સરસ રિતે સમજાવા નો પ્રયાસ કર્યો છે. આપણા ગુજરાતમા બીજા ધણી બધી હીંચ વગાડવા મા આવે છે તમારે કાઈક નવુ શિખવુ હોય તો મને જરુર કોમેન્ટ જણાવજો... 🙏🙏 👉 આ લિંક પર જઈ ફેસબુક મા મને મેસેન્જર પર મેસેજ કરો.. 👇 faceboo...
૧_૨_૩ પધ્ધતિ થી હીંચ તાલ વગાડતા શીખો | Garba Dhun Santvani Hitch Taal | tabla price | sher bajar
มุมมอง 34K3 หลายเดือนก่อน
આ હીચ તાલ સાવ અલગ અંદાજ માં શિખવાડયુ છે. આ આપણા દેશી તબલા મા પણ હીંચ તાલ વગાડી શકાય. હીંચ તાલ ૮ માત્રા નો છે. આ તાલ મા સાવ નજીવી બાબત નુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. મારા મિત્ર ને ખાસ નોધ લેવી જે લોકો વિડિયો નથી જોતા તે લોકો UNSUSCECRIBE કરી નાખવા વિનંતી.. નમ્ર વિનંતી કે આ વિડિયો દ્વારા તમે કેટલુ શિખયા એ કોમેન્ટ કરી જણાવો 🙏🙏 👉 આ લિંક પર જઈ ફેસબુક મા મને મેસેન્જર પર મેસેજ કરો.. 👇 usttad...
ભાગ-3 | બેંન્જો સોલો | તબલા તાલ ની ગણતરી કરીને વગાડતા શિખો | Tabla price | Trading Grow
มุมมอง 3.8K3 หลายเดือนก่อน
🙏જય સિધ્ધનાથ 🙏 આ વિડિયો મા બેંન્જો સોલો મા તબલા વગાડતા કેવી રીતે શિખવુ એ બતાવામા આવ્યુ છે. જેને સોલો વગાડતા સરખો નથી આવડતો એ લોકો બેંન્જો સોલો આરામ થી વગાડતા શીખી જશે.. આ વિડિયો કેવો લાગ્યો એ જરુર જણાવજો.. 🙏 th-cam.com/video/jjwFYK6lFFs/w-d-xo.html 👉ભાગ-૧ | બેંન્જો તબલા સોલો | તબલા તાલ ની ગણતરી કરીને વગાડતા શિખો | tabla | Santvani Benjo Solo th-cam.com/video/YFxQXrBjzis/w-d-xo.html 👉ભાગ-૨ | તબલ...
ભાગ-૨ | તબલા મા BENJO SOLO વગાડતા શીખો | સંતવાણી | KALIYAN RAAG બેંન્જો સોલો મા તબલા વિશે સરળ માહિતી
มุมมอง 3.3K3 หลายเดือนก่อน
🙏જય માતાજી 🙏 ભાગ ૨. મા કલ્યાણ રાગ બેંન્જો સોલો મા તબલા કેમ વગાડવા એના વિશે બતાવવા મા આવ્યુ છે.. જેમા તબલા મા કેવી રીતે હાથ વાડવો અને કેવી માન ટોડા પાડવા.. આ ફક્ત જેને જ્યારે બેંન્જો માસ્ટર કલ્યાણ નો સોલો વગાડે ત્યારે તેમા તબલા શુ શુ વાગે એ ના વિશે સમજાવા નો પ્રયાસ કર્યો છે.. આ તાલ ની માત્ર કોઈ એકજ ટાઈપ ની નથી.. બધા અલગ અલગ તરીકે વગાડે છે એટલે તમારે કેવી સોલો વગાડવો એ સમજાવ્યું છે.. વિનંતી કે આ ...
ભાગ-૧ | બેંન્જો તબલા સોલો | તબલા તાલ ની ગણતરી કરીને વગાડતા શિખો | tabla | Santvani Benjo Solo
มุมมอง 6K3 หลายเดือนก่อน
🙏જય નટડી માઁ હળવદ 🙏 બેંન્જો સોલો ના ચાહક મિત્રો માટે સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે જેમા તબલા કેવી રીતે વાગે એના વિશે માહિતી આપી છે. આ વિડિયો મા એક એક પોઇન્ટ ને રીતે સમજાવ્યું છે કે તબલા તાલ કેવી રીતે વાગે આ ફક્ત જેને બેંન્જો મા સોલો સરખી રીતે નથી વાગતો તેના માટે છે. બને ત્યાં સુધી ધ્યાન આપી શિખી લેવુ... 👉 આ લિંક પર જઈ ફેસબુક મા મને મેસેન્જર પર મેસેજ કરો.. 👇 usttad.ramesh?mibextid=PzaG...
ભોરણ ની ખેચ કેવી રીતે મારવી | Tabla Ma અગત્ય Ni માહીતી | tabla price | Bhajan Santvani
มุมมอง 2K4 หลายเดือนก่อน
🚩જય માંઁ સરસ્વતી 🚩 મારા ખાસ યુ ટુબ ના મિત્રો નમ્ર વિનંતી છે કે આ વિડિયો મા ભોરણ બાહયા ની ખેચ મારતા શિખવાડયુ છે તમે મિત્રો ને આ વિડિયો મોકલ જો અને કહેજો કે તમે તમારા મિત્રો ને શિખાડે. અને જો સમજ નો પડે તો મને કોમેન્ટ મા કહો.. તમને આવડે એવી રીતે શિખવાડવા નો પ્રયાસ કરીશુ.. 🙏 COMMENTS FAST 🙏 👇👇 👉 આ લિંક પર જઈ ફેસબુક મા મને મેસેન્જર પર મેસેજ કરો.. 👇 usttad.ramesh?mibextid=PzaGJu ભોરણ ની...
Mastering Fast Chalti on Tabla | Solo Performance Guide
มุมมอง 6K4 หลายเดือนก่อน
Mastering Fast Chalti on Tabla | Solo Performance Guide
ચલતી મા ટોળો વગાડી બંધ અથવા શરુકરો | તબલા મા જાણવા જેવુ | SANTVANI CHALTI VISHE MAHITI
มุมมอง 3.2K4 หลายเดือนก่อน
ચલતી મા ટોળો વગાડી બંધ અથવા શરુકરો | તબલા મા જાણવા જેવુ | SANTVANI CHALTI VISHE MAHITI
શુ તમને ખેમટો તાલ નથી આવડતો | Khemto Taal Shikho | Bhajan Santvani Taal Mahiti
มุมมอง 10K4 หลายเดือนก่อน
શુ તમને ખેમટો તાલ નથી આવડતો | Khemto Taal Shikho | Bhajan Santvani Taal Mahiti
તબલા ની અવળી ચલતી કેવી રીતે વગાડવી | Avdi Chalti Vishe Mahiti | ટ્રાય જરુર કરવી જોય
มุมมอง 143K5 หลายเดือนก่อน
તબલા ની અવળી ચલતી કેવી રીતે વગાડવી | Avdi Chalti Vishe Mahiti | ટ્રાય જરુર કરવી જોય
માઈચ તાલ ની બોલ સાથે માહિતી | ગણપતી વંદના મા વગાડતા મા આવતો તાલ | GUJRATI BHAJAN MAICH TABLA TAAL
มุมมอง 7K5 หลายเดือนก่อน
માઈચ તાલ ની બોલ સાથે માહિતી | ગણપતી વંદના મા વગાડતા મા આવતો તાલ | GUJRATI BHAJAN MAICH TABLA TAAL
તિરકિત & ચક્કર વગાડતા શિખો / ક્યાં કયા તાલ મા તિરકિત વગાડવી / Tirkit & Ckakker Tabla ma Vagado
มุมมอง 6K5 หลายเดือนก่อน
તિરકિત & ચક્કર વગાડતા શિખો / ક્યાં કયા તાલ મા તિરકિત વગાડવી / Tirkit & Ckakker Tabla ma Vagado
ફાસ્ટ ચલતી અને ધીમી ચલતી મા વગાડવામા આવતો પ્રકાર | SANTVANI MA SINGAL RYDHAM KEVI RITE VAGADVI
มุมมอง 8K6 หลายเดือนก่อน
ફાસ્ટ ચલતી અને ધીમી ચલતી મા વગાડવામા આવતો પ્રકાર | SANTVANI MA SINGAL RYDHAM KEVI RITE VAGADVI
ધીમી ચલતી મા પરફેક્ટ આંગળીઓ મુકતા કેવી રીતે શિખવુ | ચલતી ની સાચી માહીતી | SANTVANI TABLA CHALTI
มุมมอง 80K6 หลายเดือนก่อน
ધીમી ચલતી મા પરફેક્ટ આંગળીઓ મુકતા કેવી રીતે શિખવુ | ચલતી ની સાચી માહીતી | SANTVANI TABLA CHALTI
દિપચંદી ના સરળ બોલ | સંતવાણી સિંગલ દિપચંદી | DRIPCHANDI NA SARAL BOL | SANTVANI NI SINGAL DRIPCHANDI
มุมมอง 4.6K7 หลายเดือนก่อน
દિપચંદી ના સરળ બોલ | સંતવાણી સિંગલ દિપચંદી | DRIPCHANDI NA SARAL BOL | SANTVANI NI SINGAL DRIPCHANDI
શરુઆત મા સ્પીડ વાળી ચલતી વગાડતા શીખો | SARUAT MA SPEED VADI CHALTI SIKHO | BHAJAN SANTVANI TABLA
มุมมอง 30K8 หลายเดือนก่อน
શરુઆત મા સ્પીડ વાળી ચલતી વગાડતા શીખો | SARUAT MA SPEED VADI CHALTI SIKHO | BHAJAN SANTVANI TABLA
દિપચંદી તાલ નો અનોખો પ્રકાર | તબલા ઉસ્તાદ | Dripchandi Taal No anokho Prakar | Tabla Usttad
มุมมอง 1.6K8 หลายเดือนก่อน
દિપચંદી તાલ નો અનોખો પ્રકાર | તબલા ઉસ્તાદ | Dripchandi Taal No anokho Prakar | Tabla Usttad
શરૂઆત ના તબલા બોલ | તબલા ના બોલ થી કોઈપણ તાલ જલ્દી શિખી શકો | Import Tabla Na Bol | Satvani Tabla
มุมมอง 4.2K8 หลายเดือนก่อน
શરૂઆત ના તબલા બોલ | તબલા ના બોલ થી કોઈપણ તાલ જલ્દી શિખી શકો | Import Tabla Na Bol | Satvani Tabla
તમારે તબલા વગાડતા શિખવુ છે. | તબલા બોલ વિશે માહિતી | તબલા પર વાગતા બોલ | Tabla Bol | PART - ૧
มุมมอง 2.6K8 หลายเดือนก่อน
તમારે તબલા વગાડતા શિખવુ છે. | તબલા બોલ વિશે માહિતી | તબલા પર વાગતા બોલ | Tabla Bol | PART - ૧
દિપચંદી તાલ ની શરુઆત કેવી રીતે કરવી | તબલા વગાડતા શીખો | Dripchandi Taal NI Saruat Kevi Rite Karvi
มุมมอง 35K9 หลายเดือนก่อน
દિપચંદી તાલ ની શરુઆત કેવી રીતે કરવી | તબલા વગાડતા શીખો | Dripchandi Taal NI Saruat Kevi Rite Karvi
તબલા નો હાર્મોનિયમ ની સાથે મેળ કરતા શીખો || તબલા હાર્મોનિયમ ટ્યુન || Tabla Harmoniam Ni Tune
มุมมอง 20K9 หลายเดือนก่อน
તબલા નો હાર્મોનિયમ ની સાથે મેળ કરતા શીખો || તબલા હાર્મોનિયમ ટ્યુન || Tabla Harmoniam Ni Tune
Closing the hich and khemta tal of Gujarati bhajan differently | Learn to play Santvani tabla
มุมมอง 2.2K9 หลายเดือนก่อน
Closing the hich and khemta tal of Gujarati bhajan differently | Learn to play Santvani tabla

ความคิดเห็น

  • @ghanshyambhainandani9561
    @ghanshyambhainandani9561 2 ชั่วโมงที่ผ่านมา

    Jay swaminarayan Saheb lakhan sathi

  • @Shailashvaghela-p6x
    @Shailashvaghela-p6x 8 ชั่วโมงที่ผ่านมา

    🙏👍😊👌

  • @Shailashvaghela-p6x
    @Shailashvaghela-p6x 11 ชั่วโมงที่ผ่านมา

    વાહ ઉસ્તાદ સુપર તમારો વીડીયો જોયા પછી ઘણું શીખવા મળ્યું.

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 5 ชั่วโมงที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @Shailashvaghela-p6x
    @Shailashvaghela-p6x 11 ชั่วโมงที่ผ่านมา

    તમારો નંબર રમેશભાઈ

  • @Shailashvaghela-p6x
    @Shailashvaghela-p6x 11 ชั่วโมงที่ผ่านมา

    સુપર રમેશભાઈ ભાઈ

  • @rajeshbhoya6876
    @rajeshbhoya6876 วันที่ผ่านมา

    સર tal ના bol બતાવો તો ખૂબ સરસ પ્લીઝ

  • @vikramrathva3107
    @vikramrathva3107 วันที่ผ่านมา

    ચલતિમાં

  • @vikramrathva3107
    @vikramrathva3107 วันที่ผ่านมา

    પ્રભુ તબલું સ્પીડ થયા પછી ઘોરન ની સ્પીડ કેમ કરવી બાયા ની સ્પીડ ઓછી થય જાય છે ❤❤❤

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad วันที่ผ่านมา

      ભાઈ કહેરવા તાલ કે ચલતી મા.. અથવા ફાસ્ટ ચલતી મા.. તમે ભાઈ કયા તાલ ની વાત કરો છો...

  • @nikhildudhrejiya325
    @nikhildudhrejiya325 วันที่ผ่านมา

    સરસ

  • @bharatbhaigadhavi33
    @bharatbhaigadhavi33 วันที่ผ่านมา

    वाह वाह सरस

  • @rakeshbagada608
    @rakeshbagada608 วันที่ผ่านมา

    તબલામા કેટલીવાર આગળી મારવી કયી કયી જગાયે

  • @MansukhRathva-x5w
    @MansukhRathva-x5w 2 วันที่ผ่านมา

    જમાવટ

  • @Kavan001
    @Kavan001 2 วันที่ผ่านมา

    તમારું બાયું સારું છે કેટલા નું લીધુ તું ઉસ્તાદ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 2 วันที่ผ่านมา

      8000 ઓરીજનલ તાબુ...

  • @HemangGohil-d4u
    @HemangGohil-d4u 3 วันที่ผ่านมา

    Sir તબલા વાગડ વા માટેની પટ્ટી કેવી રીતે ઘરે બનાવી પ્લીઝ વીડિયો બનાવો🙏🏻

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 3 วันที่ผ่านมา

      સરસ પ્રશ્ર્ન 👌.. તમે વાધર અને વાંસ ની પટ્ટી બનાવી શકો..

  • @Shayam_bopaliya_07
    @Shayam_bopaliya_07 5 วันที่ผ่านมา

    Adress

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 4 วันที่ผ่านมา

      ફેસબુક પર મેસેજ કરો

  • @Shayam_bopaliya_07
    @Shayam_bopaliya_07 5 วันที่ผ่านมา

    Halvad ma kya raho chho

  • @Dhandhalya_007
    @Dhandhalya_007 5 วันที่ผ่านมา

    ભજન સંતવાણી ની ફૂલ સળગી અને દીપચંદી તાલ

  • @Mehul712
    @Mehul712 5 วันที่ผ่านมา

    ખુબજ સરસ ગુરુજી 😊

  • @chamundajewellers
    @chamundajewellers 5 วันที่ผ่านมา

    bol hoy to j jaldi shikhi shkay

  • @NARUMER143
    @NARUMER143 5 วันที่ผ่านมา

    ભાઇ તમારો નબર આપો મને જે તાલ નથી આવડતા એ તાલ જણાવીશ

  • @NARUMER143
    @NARUMER143 5 วันที่ผ่านมา

    ભાઇ કહેરવા તાલ ના કેટલા પ્રકાર છે એને ક્યાં ક્યાં શિખવાડો ભાઈ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 5 วันที่ผ่านมา

      હા ભાઈ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 3 วันที่ผ่านมา

      ધણા બધા છે જેમા તમે ગણી નો શકો.. પણ તમને શિખવાડી એમા કેટલુ આવડે એ મહત્વ નુ છે..

  • @merrakesh6377
    @merrakesh6377 5 วันที่ผ่านมา

    Jivariya ma aangadiyi kevi rite fervavi

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 5 วันที่ผ่านมา

      ચેનલ મા વિડીયો બનાવેલો પડ્યો જ છે..

  • @sureshdholariya1012
    @sureshdholariya1012 6 วันที่ผ่านมา

    બોલ પરથી હિચ તાલ નો વીડિયો બનાવો

  • @SantramSadhu-e2s
    @SantramSadhu-e2s 7 วันที่ผ่านมา

    ચ લ તી ધીમે થી શી ખ વા રો

  • @kapilparmar4457
    @kapilparmar4457 7 วันที่ผ่านมา

    ખુબ સરસ રીતે તમે સીખવાડીયુ❤

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 7 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @maheriyasukhdevh6100
    @maheriyasukhdevh6100 7 วันที่ผ่านมา

    સરસ

  • @maheriyasukhdevh6100
    @maheriyasukhdevh6100 7 วันที่ผ่านมา

    બહુ સરસ શીખવાડે છે

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 7 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @ashokamakwana4358
    @ashokamakwana4358 8 วันที่ผ่านมา

    હા ગુરુજી ચાલતી નો એક વિડીયો બનાવી ને મુકો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 7 วันที่ผ่านมา

      શિખવુ હોય તો ધીરજ રાખજો.. હા આગલો વિડિયો ની ફુલ તૈયારી..

  • @gosairajeshgiri7410
    @gosairajeshgiri7410 8 วันที่ผ่านมา

    ખુબ સુંદર વગાડો છો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 7 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @NayakTulsidas
    @NayakTulsidas 8 วันที่ผ่านมา

    तबला सीखवा छे मारी

  • @hitendradamor4471
    @hitendradamor4471 9 วันที่ผ่านมา

    Sar એનો તાલ aapo ne

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 9 วันที่ผ่านมา

      કયો તાલ.. કાઈ નામ

    • @hitendradamor4471
      @hitendradamor4471 9 วันที่ผ่านมา

      @ustadrameshhalvad હીચ તાલ સર

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 8 วันที่ผ่านมา

      હા કેમ નય.. હિંચ તાલ ધણા બધા છે..

  • @Nichudeshwal393
    @Nichudeshwal393 10 วันที่ผ่านมา

    Sapakharama kyo taal vagaday se

  • @DashrathPagi-h7j
    @DashrathPagi-h7j 10 วันที่ผ่านมา

    Nice

  • @solankinirmansinh2556
    @solankinirmansinh2556 11 วันที่ผ่านมา

    જય હો

  • @solankinirmansinh2556
    @solankinirmansinh2556 11 วันที่ผ่านมา

    જય હો

  • @goldenbhaktibhav
    @goldenbhaktibhav 11 วันที่ผ่านมา

    Vah ustad

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 11 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @UkabhaiMoplipariya-sg1uq
    @UkabhaiMoplipariya-sg1uq 12 วันที่ผ่านมา

    તમારો નમર મુકો ઉસતાદ

  • @PatelRutvik-xf7wz
    @PatelRutvik-xf7wz 12 วันที่ผ่านมา

    Plz conntaac ૮૭૮૦૮૦૯૩૦૦

  • @PatelRutvik-xf7wz
    @PatelRutvik-xf7wz 12 วันที่ผ่านมา

    તમારો number મોકલો

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 11 วันที่ผ่านมา

      ફેસબુક મા મેસેન્જર પર મેસેજ કરો

  • @akshu_barad_05
    @akshu_barad_05 12 วันที่ผ่านมา

    Nice guruji ❤❤❤

  • @VishuMeghnathi-n5e
    @VishuMeghnathi-n5e 12 วันที่ผ่านมา

    તિરકિત સરખી નથી થતી ગુરુ જી સુ કરવું

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 12 วันที่ผ่านมา

      રીયાઝ કરો એટલે સમય જતા આવી જસે... મહેનત સાચી

  • @DevanFacts002-dh9yc
    @DevanFacts002-dh9yc 12 วันที่ผ่านมา

    આ તાલ ના બીજા પ્રકાર ના વીડિયો બનાવવા વિનંતી

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 12 วันที่ผ่านมา

      ધણુ બધુ શિખવા જેવુ છે.. બસ રાહ જોવો

  • @AjitbhaiMalakiya
    @AjitbhaiMalakiya 13 วันที่ผ่านมา

    Ha ustad ha

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 12 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏

  • @ArvindBabu-xo8pf
    @ArvindBabu-xo8pf 13 วันที่ผ่านมา

    રમેશ ભાઈખુબ સરસ રીતે સમજાવો છો તમારોઆભાર 🎉 સા-કુ 🙏🏼🙏🏼🙏🏼

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 13 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @ShambhuBoliya-g8e
    @ShambhuBoliya-g8e 13 วันที่ผ่านมา

    વાહ ઉસ્તાદ સરસ હો

  • @sarasavlarakesh1966
    @sarasavlarakesh1966 13 วันที่ผ่านมา

    Vah ustad vah

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 13 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @VBDabhi742
    @VBDabhi742 13 วันที่ผ่านมา

    સૌથી પહેલાં મારી લાઈક અને કૉમેન્ટ

  • @devpuri123
    @devpuri123 13 วันที่ผ่านมา

    Very nice

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad 13 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર

  • @PARVATBARIYA-m5n
    @PARVATBARIYA-m5n 14 วันที่ผ่านมา

    Khubsurat 9:41 9:44