- 5
- 71 611
CRIME STORY WITH PRADIP KACHIYA
เข้าร่วมเมื่อ 1 พ.ค. 2016
JOURNALISTS, CRIME REPORTER, CRIME REPORTING, SPECIAL, CRIME STORY
MAHISAGAR: SOG પોલીસનું મોટું ઓપરેશન બનાવટી ચલણી નોટના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ II POLICE ARREST
બનાવટી ચલણી નોટોને લઈને પોલીસની ટિમો એક્સન પ્લાન બનાવીને આરોપીની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2022માં મહીસાગરના સંતરામપુરમાં બનાવટી ચલણી નોટોને લઈને એક કેસ કરવામાં આવ્યો હતો. જે કેસમાં આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. અને જયારે તેનું લોકેશન કે પછી માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચે તો તે ફરાર થઇ જતો હતો. ત્યારે થોડા દિવસ પહેલા મહીસાગર SOGને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનનો પરિવાર અંબાજી સંઘ લઈને ભાદરવી પૂનમે અંબાજી ખાતે જઈ રહ્યા છે. અને આ સંઘમાં બનાવટી ચલણી નોટનો મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે ટિંકુ રાશિદભાઈ રોત કે જે મૂળ રાજસ્થાનના બાંસવાડાનો રહેવાશી છે તે પણ આ સંઘમાં જઈ રહ્યો છે. ત્યારે પોલીસે વોચ ગોઠવીને આરોપીની ઘરપક્ડ કરી હતી.
IN FRAME: PRADIP KACHIYA
VIDEO BY: KETAN TALAVIYA
EDIT BY: RAJANI PATEL
PHOTO BY: NARIN KEVADIYA
#ahemedabad #crime #police #anchor #case #casestudy #citynews #citypolice #citypolice #auto #sog #Ambaji #aambaji #comedy #dublicate #courancy #mahisagar #mahisagarnews #night #nightout #ahemedabad #crime #police #anchor #case #casestudy
IN FRAME: PRADIP KACHIYA
VIDEO BY: KETAN TALAVIYA
EDIT BY: RAJANI PATEL
PHOTO BY: NARIN KEVADIYA
#ahemedabad #crime #police #anchor #case #casestudy #citynews #citypolice #citypolice #auto #sog #Ambaji #aambaji #comedy #dublicate #courancy #mahisagar #mahisagarnews #night #nightout #ahemedabad #crime #police #anchor #case #casestudy
มุมมอง: 5 956
วีดีโอ
Gandhinagar: Akshardham Temple attack II આતંકી હુમલાને 21 વર્ષ પૂર્ણ થયા II ORIGINAL STORY II
มุมมอง 210ปีที่แล้ว
24 સપ્ટેમ્બર, 2002નો દિવસ માત્ર ગાંધીનગર કે ગુજરાત જ નહીં આખા દેશ માટે કાળો દિવસ સાબિત થયો હતો. આ દિવસે સાંજના સમયે બે ફિદાઈનોએ ગાંધીનગરના સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 30થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 80થી પણ વધુ નિર્દોષ લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. એટલું જ નહીં સુરક્ષાકર્મીઓએ કરેલા વળતા હુમલામાં બે આતંકીઓને મંદિર પરિસરમાં જ ઠાર કરી દેવામાં આવ્યા હતા. #ahe...
SURAT: 26 વર્ષ પહેલા થયેલી હત્યાના હત્યારાઓ ઓડિશાથી ઝડપાયા II SURAT POLICE II GUJARAT POLICE II
มุมมอง 55Kปีที่แล้ว
કહેવાય છે ને કે કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ, તમે કોઈ ગુનો કર્યો તો એની સજા તમને ચોક્કસ મળશે. તમે ગમે તેટલા શાતિર હોવ, ગમે ત્યાં ભાગી જાઓ, પણ એક દિવસ તો આ દેશની પોલીસ તમને શોધીને કાયદાનું ભાન કરાવી જ દેશે. સુરત પોલીસે ઓડિશા રાજ્યમાં જઇને દિલધડક ઓપરેશન કરીને છેલ્લાં 26 વર્ષથી ફરાર બે આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે આ ઓપરેશન દરમિયાન આરોપીઓને ઝડપવા માટે સ્થાનિકોનો ગંજી, લુંગી અને ગમછાનો વેશ ધારણ ક...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ચડ્યા 500 કાર ચોરીના માસ્ટર માઈન્ડ I CRIME STORY WITH PRADIP KACHIYA I
มุมมอง 11Kปีที่แล้ว
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉત્તરપ્રદેશ, દિલ્હી,રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ માંથી લક્ઝુરિયસ કારની ચોરી કરતી ગેંગના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ખાતે કાર વેચવા આવતા ધરપકડ કરી છે. અને આ ગેંગે દેશભરમાંથી 500થી વધુ લકઝુરિયસ કાર ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે કોણ છે આ આરોપી જે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વાહન ચોરી કરીને આતંક મચાવતા હતા. IN FRAME: PRADIP KACHIYA VIDIO EDIT BY: NA...