Gujarati Cooker
Gujarati Cooker
  • 334
  • 1 453 426
Green Peas Petis | Gujarati Petis Farsan recipe | Surti Petis Farsan | Best Farsan Recipe | Vatana
એવો જોરદાર નાસ્તો કે તમે આજે જ બનાવશો, ચટપટા મસાલા સાથે બનાવો લીલા વટાણાની પેટીસ, Green peas petis. બસ એકવાર તમે આ રીતે પેટીસ બનાવી જુઓ, તમને ખરેખર ખુબજ ભાવશે. રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. રેસિપી પસંદ આવે તો લાઈક કરજો અને તમારા સગા સંબંધી તથા મિત્રો સાથે શેર કરતા રેહજો. આભાર ..
Gujarati cooker
#greenpeasrecipes #surtifood #gujaraticooker #noonionnogarlic
સામગ્રી,
બટાકા - 500 ગ્રામ
લીલા વટાણા - 250 ગ્રામ
તેલ - 2 ચમચી
જીરું - 1 ચમચી
લીમડાના પાન - 5 થી 6
તલ - 1 ચમચી
ખાંડ - 2 ચમચી
મીઠું સ્વાદ મુજબ
લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી
આદુંની પેસ્ટ - 1 ચમચી
લીલા નાળિયેરનું ખમણ - 2 ચમચી
ગાંઠિયાનો પાવડર - 1 ચમચી
કાજુના ટુકડા - 2 ચમચી
લીલાં ધાણા - 1/4 કપ
લીંબુ - 1 નંગ
કોર્ન ફ્લોર - 2 ચમચી
બેસન - 1 ચમચી
મીઠું - 1 ચમચી
તેલ - 1 ચમચી
Playlist links
ફાસ્ટ ફૂડ ચટપટી તીખી મીઠી વાનગીઓ
th-cam.com/play/PLIL7NIe4GYysswtTft4LQH1jGAwx7tCZx.html
ઉપવાસ વ્રત માટે ની વાનગીઓ
th-cam.com/play/PLIL7NIe4GYysObQdfAL3_-w5KMgUKk-5y.html
ફરસાણ અને મીઠાઈ વાનગીઓ
th-cam.com/play/PLIL7NIe4GYyspZ-LLIE8LouqHUa8_xhMZ.html
વિવિધ બેકરીની વાનગીઓ
th-cam.com/play/PLIL7NIe4GYyvcgp1vSl6OfEkatk0oIfFE.html
જ્યુસ અને વિવિધ પ્રકારના પીણા
th-cam.com/play/PLIL7NIe4GYytMRRQquCNj5dSRbS9eH7eo.html
દેશી ગુજરાતી વાનગીઓ
th-cam.com/play/PLIL7NIe4GYytaTbfZZwhS3HFq4iCkf4LG.html
વિવિધ વેજીટેબલ શાક /સબ્જી ની વાનગીઓ
th-cam.com/play/PLIL7NIe4GYyuouHW6FnE7PO51Si1ALEbJ.html
ગુજરાતી પનીરની વાનગીઓ
th-cam.com/play/PLIL7NIe4GYysQJcV8xFQL4pXmEHAV7Vm0.html
બાળકોની સ્પેશ્યલ નાસ્તાની રેસિપી
th-cam.com/play/PLIL7NIe4GYyv7nQ1L8d8e7qYfJGtc-Lmt.html
มุมมอง: 299

วีดีโอ

Chole without onion and garlic | સ્વાદિષ્ટ અને ચટપટા ઢાબા સ્ટાઇલ પંજાબી છોલેચણા
มุมมอง 299ปีที่แล้ว
લસણ કાંદા નો ઉપયોગ કર્યા વગર બનાવો ખુબજ સ્વાદિષ્ટ છોલે ચણા ખાસ એક વસ્તુ ઉમેરીને, Chole Masala recipe #chholebhaturerecipe #gujaraticooker #noonionnogarlic સામગ્રી, કાબુલી ચણા - 1 કપ આમળા પાવડર - 1 ચમચી પાણી - 1 ગ્લાસ તમાલપત્ર - 1 નંગ તજ નો ટુકડો એલચી - 2 થી 3 નંગ મરી - 4 થી 5 નંગ લવિંગ - 4 નંગ મીઠું સ્વાદ મુજબ તેલ - 1 ચમચી ટામેટા - 3 નંગ આદું - 1 ઇંચ ટુકડો મરચી - 1 નંગ કાશ્મીરી લાલ મરચું પાવડર ...
Wheat flour Bhature | tatsy Bhtura | ઘઉંના લોટનાં ભટુરે આથો લાવ્યા વિના બનાવો ઇન્સ્ટન્ટ
มุมมอง 532ปีที่แล้ว
બહાર જેવા જ સોફ્ટ ફુલેલા ઘઉંનાં લોટના ભટુરે બનાવાની પરફેક્ટ રીત બધી ટિપ્સ સાથે #bhature #gujaraticooker #noonionnogarlic સામગ્રી, ઘઉંનો લોટ - 1 કપ દહીં - 4 ચમચી રવો - 4 ચમચી બેકિંગ પાવડર - 1 ચમચી ખાંડ - 1 ચમચી મીઠું - સ્વાદ મુજબ તેલ - 2 ચમચી પાણી જરૂર મુજબ Playlist links ફાસ્ટ ફૂડ ચટપટી તીખી મીઠી વાનગીઓ th-cam.com/play/PLIL7NIe4GYysswtTft4LQH1jGAwx7tCZx.html ઉપવાસ વ્રત માટે ની વાનગીઓ th-cam.com...
Gujarati village food | Urad dal | કાઠિયાવાડી રીતે અડદની સ્વાદિષ્ટ દાળ બનાવવાની પરફેક્ટ રીત
มุมมอง 195ปีที่แล้ว
ટેસ્ટી અડદ ની દાળ બનાવવાની સરળ રીત, એક વાર જરૂર થી બનાવજો Adad Ni Dal #uraddal #uraddalrecipe #gujaraticooker #noonionnogarlic સામગ્રી, અડદની દાળ - 1 કપ તેલ- 2 થી 3 ચમચી જીરું - 1 ચમચી હિંગ - 1/4 ચમચી તમાલ પત્ર - 2 નંગ સૂકા લાલ મરચા - 2 નંગ મીઠાં લીમડાનાં પાન લીલું મરચું - 1 નંગ ટામેટા - 1 નંગ હળદર - 1 ચમચી લીંબુનો રસ - 1 ચમચી મીઠું સ્વાદ મુજબ Playlist links ફાસ્ટ ફૂડ ચટપટી તીખી મીઠી વાનગીઓ th-...
Kathiyawadi Bhakri | Gujarati Bread recipe | Bhakri roti Recipe | આજે ભાખરી મારાં સાસુ એ બનાવી
มุมมอง 1.3Kปีที่แล้ว
ગુજરાતીઓ ની ફેમસ ભાખરી બનાવવાની પરફેક્ટ રીત, kathiyawadi bhakhri banavani rit, #bhakhri #bhakri #bhakrirecipe Playlist links ફાસ્ટ ફૂડ ચટપટી તીખી મીઠી વાનગીઓ th-cam.com/play/PLIL7NIe4GYysswtTft4LQH1jGAwx7tCZx.html ઉપવાસ વ્રત માટે ની વાનગીઓ th-cam.com/play/PLIL7NIe4GYysObQdfAL3_-w5KMgUKk-5y.html ફરસાણ અને મીઠાઈ વાનગીઓ th-cam.com/play/PLIL7NIe4GYyspZ-LLIE8LouqHUa8_xhMZ.html વિવિધ બેકરીની વાનગીઓ t...
Traditional Handvo Recipe | પારંપરિક રીતે બનાવો સ્વાદિષ્ટ હાંડવો એ પણ હાંડવા કૂકરના ઉપયોગ વિના
มุมมอง 1.5Kปีที่แล้ว
નવી રીતે ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો એ પણ હાંડવા કુકરનો ઉપયોગ કર્યા વગર કડાઈમાં બનાવો #handvo #handvorecipe #gujaratihandvo #gujaraticooker #noonionnogarlic સામગ્રી ચોખા - 1 કપ ચણાની દાળ - 1/2 કપ અડદની દાળ - 1/4 કપ તુવેરની દાળ - 1/4 કપ દહીં - 1/2 કપ પાણી - 1/2 ગ્લાસ દૂધી - 1 કપ ગાજર - 1નંગ મકાઈ - 1 નંગ ધાણા - 1/4 કપ લીલા મરચાની પેસ્ટ - 2 થી 3 ચમચી આદુંની પેસ્ટ - 1 ચમચી શીંગદાણાનો ભુક્કો - 2 થી 3 ચ...
Marcha nu shak | Shimla Mirch ki sabzi | રસાવાળું ભરેલાં શિમલા મરચાનું શાક આ રીતે એકવાર બનાવી તો જુઓ
มุมมอง 539ปีที่แล้ว
બેસન અને મસાલાથી ભરેલા કેપ્સિકમના શાકની રીત એ પણ લસણ કાંદાનો ઉપયોગ કર્યા વિના, #capsicumrecipes #gujaraticooker #noonionnogarlic #capsicum સામગ્રી કેપ્સિકમ - 250 ગ્રામ બેસન - 1 ચમચી તેલ - 1 ચમચી મેથી દાણા - 1 ચમચી લાલ મરચું પાવડર - 2 ચમચી હળદર - 1 ચમચી હિંગ - 1/2 ચમચી ખાંડ - 2 ચમચી અડધા લીંબુનો રસ તેલ - 3 થી 4 ચમચી લીલા ધાણા તેલ - 4 થી 5 ચમચી (શાક બનાવવા ) Playlist links ફાસ્ટ ફૂડ ચટપટી તીખી મી...
Khaman Dhokla Recipe | Gujarati Dhokla | Gujarati nasta | Khaman GujaratI nasta
มุมมอง 2.4Kปีที่แล้ว
દરેક વખતે સોફ્ટ અને જાળીદાર ફરસાણવાળાની સિક્રેટ રેસિપી સાથે બનાવો ખમણ ઢોકળા #dhokla #khamandhokla #gujaraticooker #noonionnogarlic સામગ્રી બેસન - 200 ગ્રામ પાણી - 3/4 કપ (170 મિલી) ખાંડ - 4 tbsp લીંબુના ફૂલ - 1 tsp મીઠું - 1 tsp હળદર - 1/2 tsp તેલ - 2 tbsp બેકિંગ સોડા - 1 tsp પાણી - 2 tbsp પાણી - 1/2 કપ (ખમણ પર રેડવા ) વઘાર કરવા તેલ - 2 tbsp રાઈ - 1 tsp લીલા મરચા - 2 નંગ મીઠા લીમડાના પાન પાણી -...
Gujarati Bharela Ringan nu Shaak | એક અલગ મસાલા સાથે ભરેલા રીંગણનું સ્વાદિષ્ટ શાક બનાવવાની ખાસ રીત
มุมมอง 207ปีที่แล้ว
કાઠિયાવાડી આખા રીંગણ નું શાક, આવું સ્વાદિષ્ટ રીંગણ નું શાક ક્યારેય નઈ ખાધું હોય #ringan #brinjalrecipe #gujaraticooker #noonionnogarlic Gujarati Bharela Ringan nu Shaak સામગ્રી સૂકા લાલ મરચા - 3 નંગ સૂકા આખા ધાણા - 1 ચમચી સીંગદાણા - 1 ચમચી તલ - 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર - 1 ચમચી હળદર - 1/2 ચમચી ખાંડ - 1 ચમચી મીઠું સ્વાદ મુજબ પાવભાજી મસાલા - 1 ચમચી તેલ - 3 થી 4 ચમચી 1 ચમચી જીરું - 1 ચમચી હ...
Puri shak recipe | POORI WALE ALOO KI SABJI | પુરી સાથે ખાસ બનાવવામાં આવતું બટેકાનું રસાવાળું શાક
มุมมอง 163ปีที่แล้ว
બહાર મળે એવી પુરી-ભાજી બનાવાની પરફેક્ટ રીત, ઘરમાં જ રહેલ સામગ્રી થી તૈયાર કરો બટેકા નું રસાવાળું શાક #puribhaji #aalusabji #gujaraticooker #noonionnogarlic સામગ્રી તેલ - 3 થી 4 ચમચી રાઈ - 1 ચમચી જીરું - 1 ચમચી હિંગ - 1/4 ચમચી તમાલપત્ર - 2 નંગ તજ - 1 ટુકડો સૂકું લાલ મરચુંઊ - 1 લીમડાનાં પણ - 3 થી 4 ટામેટા - 1 નંગ મીઠું સ્વાદ મુજબ ધાણાજીરું પાવડર - 1 ચમચી લાલ મરચું પાવડર - 2 ચમચી હળદર - 1 ચમચી બાફ...
Poori recipe | Chole Puri Recipe - Best Puri Recipe - Perfect Puri Recipe
มุมมอง 2.8Kปีที่แล้ว
ઘઉંનાં લોટની પોચી પુરી/લોચા પુરી બનાવાની પરફેક્ટ રીત, ઘઉં ની પોચી ફૂલેલી અને સહેજ પણ તેલ ના રહે એવી લોચા પુરી બનાવાની રીત #Poori #purirecipe #gujaraticooker #noonionnogarlic સામગ્રી ઘઉંનો લોટ - 2 કપ રવો - 2 ચમચી તેલ - 4 ચમચી મીઠું સ્વાદ મુજબ Playlist links ફાસ્ટ ફૂડ ચટપટી તીખી મીઠી વાનગીઓ th-cam.com/play/PLIL7NIe4GYysswtTft4LQH1jGAwx7tCZx.html ઉપવાસ વ્રત માટે ની વાનગીઓ th-cam.com/play/PLIL7NIe4...
Cheese Paratha | Aloo cheese Paratha | સ્ટફીંગ ભર્યા વિના ખુબજ સરળતાથી વણી શકાય એવા ચીઝ આલુ પરોઠા
มุมมอง 154ปีที่แล้ว
બાળકો માટે નાસ્તામાં આવી રીતે બનાવો ચીઝ આલુ પરોઠા ખુબ જ સરળ રીતે #aloocheeseparatha #paratha #gujaraticooker #noonionnogarlic સામગ્રી બાફેલા બટેકા - 3 નંગ ચીઝ - 2 ક્યુબ લીલા ધાણા ચીલી ફ્લેક્સ - 1 ચમચી ઓરેગાનો - 1 ચમચી મરી પાવડર - 1 ચમચી મીઠું સ્વાદ મુજબ ચાટ મસાલો - 1 ચમચી તેલ - 2 ચમચી ઘઉંનો લોટ - 1/2 કપ 2 ચમચી Playlist links ફાસ્ટ ફૂડ ચટપટી તીખી મીઠી વાનગીઓ th-cam.com/play/PLIL7NIe4GYysswtTft4L...
Sweet corn sabzi | ઓછા ખર્ચમાં તૈયાર થતું ઢાબા સ્ટાઇલ મકાઈ મસાલા શાક જોતા જ બનાવશો | Makai nu shak
มุมมอง 314ปีที่แล้ว
બસ એકવાર તમે આ રીતે મકાઈ મસાલા શાક બનાવી જુઓ, તમને આ શાક ખરેખર ખુબજ ભાવશે. રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. રેસિપી પસંદ આવે તો લાઈક કરજો અને તમારા સગા સંબંધી તથા મિત્રો સાથે શેર કરતા રેહજો. આભાર .. Gujarati cooker #sweetcornrecipes #makai #gujaraticooker #noonionnogarlic સામગ્રી ઘી - 1 ચમચી મકાઈ - 500 ગ્રામ મીઠું સ્વાદ મુજબ તેલ - 4 ચમચી જીરું - 1 ચમચી તમાલ પત્ર - 1 સૂકું લાલ મરચુ...
Methi na Gota | વરસતા વરસાદમાં ખાવાની મોજ પડી જાય તેવા પોચા જાળીદાર મેથીનાં ભજીયા ફરસાણની દુકાન જેવા
มุมมอง 759ปีที่แล้ว
આ એક વસ્તુ ઉમેરી દેશો તો મેથીનાં ભજીયા ફરસાણની દુકાન જેવા પોચા જાળીદાર તૈયાર થશે, ઘરે બનાવો ફરસાણની દુકાન જેવા પોચા અને જાળીદાર મેથી ના ગોટા પરફેક્ટ રીત, #methinagota #bhajiya #gujaraticooker #noonionnogarlic સામગ્રી મેથી અને પાલક સમારેલા - 2 કપ કાળા મરી - 1 ચમચી સૂકા ધાણા - 1 ચમચી બેસન - 1 કપ 2 મોટા ચમચા લીલા મરચા - 2 નંગ આદુંની પેસ્ટ - 1 ચમચી મીઠું સ્વાદ મુજબ ખાંડ - 1 ચમચી પાણી - 1/2 કપ સોડા ...
Mix Veg Paratha | શાકભાજીથી ભરપૂર લારી પર મળે એવા ટેસ્ટી મિક્સ વેજ પરોઠા જે વણતી વખતે નહીં ફાટે
มุมมอง 441ปีที่แล้ว
ઘઉંના લોટમાંથી બનાવો ટેસ્ટી શાકભાજી થી ભરપૂર પરોઠા જે બાળકો ને ટિફિનમાં આપી શકાય #mixvegparatha #gujaraticooker #noonionnogarlic સામગ્રી બટેકા - 500 ગ્રામ મકાઈ - 1 નંગ કેપ્સિકમ - 150 ગ્રામ ગાજર - 1 નંગ કોબી - 150 ગ્રામ તેલ - 2 ચમચી હિંગ - 1/4 ચમચી આદું પેસ્ટ - 1 ચમચી લીલા મરચા - 2 નંગ લીલા ધાણા આમચૂર પાવડર - 1 ચમચી લાલ મરચું પાવડર - 1 ચમચી મીઠું સ્વાદ મુજબ ઘઉંનો લોટ - 2 કપ તેલ - 1 ચમચી મીઠું 1 ...
Rotli | Chapati | Roti | Indian Bread | આરીતે લોટ બાંધીને રોટલી બનાવશો તો દરેક રોટલી ફુલશે
มุมมอง 1.7Kปีที่แล้ว
Rotli | Chapati | Roti | Indian Bread | આરીતે લોટ બાંધીને રોટલી બનાવશો તો દરેક રોટલી ફુલશે
Dudhi dal nu shaak | Dhudhi dal recipe | દૂધી ચણાની દાળનું સ્વાદિષ્ટ શાક 1વાર આ રીતે બનાવી જુઓ
มุมมอง 442ปีที่แล้ว
Dudhi dal nu shaak | Dhudhi dal recipe | દૂધી ચણાની દાળનું સ્વાદિષ્ટ શાક 1વાર આ રીતે બનાવી જુઓ
Masala khichdi | કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાંચ પ્રકારની દાળ ચોખાની મસાલા ખીચડી
มุมมอง 231ปีที่แล้ว
Masala khichdi | કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાંચ પ્રકારની દાળ ચોખાની મસાલા ખીચડી
Chana Chaat recipe | Mumbai chaat | Chana Jor | ચટપટી ચટાકેદાર દેશી ચણાની ચાટ
มุมมอง 530ปีที่แล้ว
Chana Chaat recipe | Mumbai chaat | Chana Jor | ચટપટી ચટાકેદાર દેશી ચણાની ચાટ
No Garlic Vada Pav Sukhi Chutney | Dry Chutney | મુંબઈનાં પ્રખ્યાત વડાપાવની સૂકી લાલ ચટણી
มุมมอง 212ปีที่แล้ว
No Garlic Vada Pav Sukhi Chutney | Dry Chutney | મુંબઈનાં પ્રખ્યાત વડાપાવની સૂકી લાલ ચટણી
Gawar Sabji | Guvar nu Shaak | Gawar Fali sabzi | સ્વાદિષ્ટ મસાલેદાર ગુવારનું શાક
มุมมอง 255ปีที่แล้ว
Gawar Sabji | Guvar nu Shaak | Gawar Fali sabzi | સ્વાદિષ્ટ મસાલેદાર ગુવારનું શાક
Methi chana dal Sabji recipe | Chana Dal Sabzi recipe | મસાલેદાર ચણા દાળ અને મેથીનું Shak
มุมมอง 314ปีที่แล้ว
Methi chana dal Sabji recipe | Chana Dal Sabzi recipe | મસાલેદાર ચણા દાળ અને મેથીનું Shak
Gujarai Style Moong Dal Subji | Mag ni dal nu shak | ગુજરાતી મગની દાળ રેસિપી
มุมมอง 629ปีที่แล้ว
Gujarai Style Moong Dal Subji | Mag ni dal nu shak | ગુજરાતી મગની દાળ રેસિપી
Kachi Keri nu Shak | Aam ki Sabji | Mango sabzi Recipe | Gujarati mango Amm Keri nu shak Sabzi
มุมมอง 802ปีที่แล้ว
Kachi Keri nu Shak | Aam ki Sabji | Mango sabzi Recipe | Gujarati mango Amm Keri nu shak Sabzi
Murabba Recipe | Murabba Kaise banata hai | Aam ka Murabba | keri no murabbo
มุมมอง 257Kปีที่แล้ว
Murabba Recipe | Murabba Kaise banata hai | Aam ka Murabba | keri no murabbo
Gunda Shak | Gum Berry Sabzi | Gunda nu Gujarati shak | Gujarati Gum Berry Sabzi
มุมมอง 2.4Kปีที่แล้ว
Gunda Shak | Gum Berry Sabzi | Gunda nu Gujarati shak | Gujarati Gum Berry Sabzi
Instant Handvo from Dhosa batter | Instant Handvo | Handvo | jain food
มุมมอง 897ปีที่แล้ว
Instant Handvo from Dhosa batter | Instant Handvo | Handvo | jain food
Gunda no sambharo | Gum Berry Salad | Gunda Salad | Instant Gunda Gum Berry salad
มุมมอง 1.4Kปีที่แล้ว
Gunda no sambharo | Gum Berry Salad | Gunda Salad | Instant Gunda Gum Berry salad
Dudhi palak parotha | Thepla recipe | Gujarati Thepla | Gujarati Nasta Recipe | Gujarati Cuisine
มุมมอง 857ปีที่แล้ว
Dudhi palak parotha | Thepla recipe | Gujarati Thepla | Gujarati Nasta Recipe | Gujarati Cuisine
Surti Paneer Ghotala sabzi | Veg Ghotala sabzi | surat Gujarati street Food | Sabji Recipe
มุมมอง 543ปีที่แล้ว
Surti Paneer Ghotala sabzi | Veg Ghotala sabzi | surat Gujarati street Food | Sabji Recipe

ความคิดเห็น

  • @rekhathakkar2332
    @rekhathakkar2332 หลายเดือนก่อน

    Jeyn Punjabi sabji msala rit btanà please

  • @mamtapatel5610
    @mamtapatel5610 2 หลายเดือนก่อน

    In fasting u can't eat baking powder

    • @GujaratiCooker
      @GujaratiCooker หลายเดือนก่อน

      Baking powder is without corn flour so its eatable during fasting

  • @vijayhuf8246
    @vijayhuf8246 2 หลายเดือนก่อน

    best cake

  • @alkashinde1773
    @alkashinde1773 2 หลายเดือนก่อน

    सरस छे

  • @ravjibhaikankotiyaprufbhgv5387
    @ravjibhaikankotiyaprufbhgv5387 3 หลายเดือนก่อน

    સરસ

  • @arajunparmar
    @arajunparmar 3 หลายเดือนก่อน

    P

  • @payalbhalala5944
    @payalbhalala5944 4 หลายเดือนก่อน

    Khand ogli no hoy to koi upay batavo ne k ogli Jay

    • @GujaratiCooker
      @GujaratiCooker 4 หลายเดือนก่อน

      Ek Tota Puri Keri khamni ne umeri do..pchi ek divs rakhso etle khand ogli jse .. thank you

  • @diptikunvarraol5197
    @diptikunvarraol5197 4 หลายเดือนก่อน

    Mare kg ma joi che malse

    • @GujaratiCooker
      @GujaratiCooker 4 หลายเดือนก่อน

      Na..ame sell nthi krta... thank you

  • @zarinamansuri6892
    @zarinamansuri6892 4 หลายเดือนก่อน

    Yummy yummy Super

  • @rafiqmansuri1365
    @rafiqmansuri1365 4 หลายเดือนก่อน

    Very.good.recipe

  • @cookingcompany8912
    @cookingcompany8912 4 หลายเดือนก่อน

    સરસ બનાવ્યો છે મુરબ્બો 🎉

  • @sarlamandalia
    @sarlamandalia 4 หลายเดือนก่อน

    Super fine recipe, thanks.

  • @VasantKitchen
    @VasantKitchen 4 หลายเดือนก่อน

    Nice 👍👍 please support me

  • @madaridigital
    @madaridigital 5 หลายเดือนก่อน

    ખટુમડા એટલે ખટુમડા

  • @kitchenqueen3403
    @kitchenqueen3403 5 หลายเดือนก่อน

    ગોળ નખાય કે નહી તે જણા પશો.

    • @GujaratiCooker
      @GujaratiCooker 5 หลายเดือนก่อน

      હા..ગોળ ઉમેરી શકાય... આભાર 🙏

  • @madaridigital
    @madaridigital 5 หลายเดือนก่อน

    જય હો

  • @GirishJS
    @GirishJS 5 หลายเดือนก่อน

    Custer powder ketlo nakhyo?

    • @GujaratiCooker
      @GujaratiCooker 5 หลายเดือนก่อน

      ૨ ચમચી જેટલો ઉમેર્યો છે... આપનો આભાર 🙏

  • @officialkathiyawadichatko4393
    @officialkathiyawadichatko4393 5 หลายเดือนก่อน

    Oil ma fri Karine bataviya hot to saru hatu

    • @GujaratiCooker
      @GujaratiCooker 5 หลายเดือนก่อน

      આ પાપડ તળેલા પણ સરસ બનશે.. Thank you

  • @ameebadiyani243
    @ameebadiyani243 5 หลายเดือนก่อน

    Tin nu vasan na hoi to steel ma thai shake ?

    • @GujaratiCooker
      @GujaratiCooker 5 หลายเดือนก่อน

      હા..સ્ટીલનાં વાસણ માં પણ સરસ બનશે...

  • @ShobhnaAmrutiya
    @ShobhnaAmrutiya 5 หลายเดือนก่อน

    Pani. Kadhavanu. Naa. Hoy

    • @GujaratiCooker
      @GujaratiCooker 5 หลายเดือนก่อน

      Thodu Pani j kadhvanu hoy che....naitr khand vdhu umervi pde...

    • @Sangita-fg1xo
      @Sangita-fg1xo 4 หลายเดือนก่อน

      Pani kadhvanu j hoi ae brabar bnave che

    • @GujaratiCooker
      @GujaratiCooker 4 หลายเดือนก่อน

      Thank you

  • @Goganbhai-l6l
    @Goganbhai-l6l 5 หลายเดือนก่อน

    Me banavyu ce❤❤❤😊😊

  • @happybunny1021
    @happybunny1021 5 หลายเดือนก่อน

    Farali time we don't eat baking powder

    • @GujaratiCooker
      @GujaratiCooker 5 หลายเดือนก่อน

      you can skip baking powder. Instead you Add 1/2 a cup of buttermilk and 1/4 teaspoon of baking soda easy substitute for 1 teaspoon of baking powder.

  • @bawarashied7362
    @bawarashied7362 5 หลายเดือนก่อน

    બહેન, salt નહીં ઉમેરવું?

    • @GujaratiCooker
      @GujaratiCooker 5 หลายเดือนก่อน

      મીઠું ઉમેરેલુ છે....આપનો આભાર 🙏

  • @VijayHoga
    @VijayHoga 5 หลายเดือนก่อน

    khub tasty

  • @DaxaBrahmbhatt-o7g
    @DaxaBrahmbhatt-o7g 5 หลายเดือนก่อน

    ડ્ય ફૂટ અથાણા રેશેપી હોય તો મોકલ જો

    • @GujaratiCooker
      @GujaratiCooker 5 หลายเดือนก่อน

      હા જરૂર.... આપનો આભાર 🙏

  • @DaxaBrahmbhatt-o7g
    @DaxaBrahmbhatt-o7g 5 หลายเดือนก่อน

    👌👌

  • @bariyaraman
    @bariyaraman 5 หลายเดือนก่อน

    બવસારો❤❤❤

  • @tulshikamriya2005
    @tulshikamriya2005 5 หลายเดือนก่อน

    👌👌

  • @harshaparekh2433
    @harshaparekh2433 6 หลายเดือนก่อน

    સરસ

  • @veenasonu5064
    @veenasonu5064 6 หลายเดือนก่อน

    👌👌 Kaya papada khara dalusakate ye kaya

    • @GujaratiCooker
      @GujaratiCooker 6 หลายเดือนก่อน

      Ha papad khar bhi dalsakate he... thank you

  • @VilsonVasava-m2p
    @VilsonVasava-m2p 7 หลายเดือนก่อน

    Khand vagar banavi sakay? Fakt tikhu athanu

    • @GujaratiCooker
      @GujaratiCooker 7 หลายเดือนก่อน

      Ha..bnavi skay..Keri nu athanu bnaviye e rite bnavjo... Thank you

  • @ravinagamit9612
    @ravinagamit9612 8 หลายเดือนก่อน

    Nice❤

  • @deepakwagh515
    @deepakwagh515 8 หลายเดือนก่อน

    Goad vapari a to

    • @GujaratiCooker
      @GujaratiCooker 8 หลายเดือนก่อน

      Ha vapri skay... thank you

    • @deepakwagh515
      @deepakwagh515 8 หลายเดือนก่อน

      @@GujaratiCooker me thodu jeeru Tavapar sheeki ne nay khu 6a

  • @mavjimata5211
    @mavjimata5211 8 หลายเดือนก่อน

    મેમ ચનર મશીન માં બનાવીએ તો 6 લીટર નો મશીન સે

    • @GujaratiCooker
      @GujaratiCooker 8 หลายเดือนก่อน

      હા બનાવી શકાય.. આભાર

  • @Hackerjethava7
    @Hackerjethava7 8 หลายเดือนก่อน

    Very nice

  • @falgunishah3970
    @falgunishah3970 8 หลายเดือนก่อน

    Mast

  • @yash_sohaliya_09
    @yash_sohaliya_09 9 หลายเดือนก่อน

    Saras 👌👍

  • @panchaljitendra7249
    @panchaljitendra7249 9 หลายเดือนก่อน

    Mane Tumhari a tips bahut Kami

  • @devbapu1018
    @devbapu1018 9 หลายเดือนก่อน

    Ha. Ben

  • @devdabhi8380
    @devdabhi8380 9 หลายเดือนก่อน

    Mast

  • @devdabhi8380
    @devdabhi8380 9 หลายเดือนก่อน

    Saras

  • @nitapatel1713
    @nitapatel1713 10 หลายเดือนก่อน

    Saras

  • @krupalirabadiya9525
    @krupalirabadiya9525 10 หลายเดือนก่อน

    🎉🎉❤

  • @tasneemasgar2993
    @tasneemasgar2993 10 หลายเดือนก่อน

    v.nice recipe ❤

  • @HeenaVlogGujarati
    @HeenaVlogGujarati 10 หลายเดือนก่อน

    તમે સરસ રેસીપી બનાવી❤❤

  • @ramoliyamansukhbhai9441
    @ramoliyamansukhbhai9441 11 หลายเดือนก่อน

    બહુ સારી બનાવી સીખવા લાઇક છે. આભાર

  • @PankajPatel-jl9li
    @PankajPatel-jl9li ปีที่แล้ว

    3:06

  • @hinaparekh2704
    @hinaparekh2704 ปีที่แล้ว

    👌👌

  • @VasantKitchen
    @VasantKitchen ปีที่แล้ว

    Yummy 😋😋😋😋

  • @IBworldHere
    @IBworldHere ปีที่แล้ว

    ❤❤❤