- 92
- 130 679
MY LAW NARESH VALA
เข้าร่วมเมื่อ 9 ธ.ค. 2016
My goal is the progress of my society
બેન પાયલ ની આબરૂ ને સમાજ વચ્ચે નીલામ કરી રાજકીય રોટલા શેકાઈ છે કે શું ?
બેન પાયલ ની આબરૂ ને સમાજ વચ્ચે નીલામ કરી રાજકીય રોટલા શેકાઈ છે કે શું ?
มุมมอง: 431
วีดีโอ
જેતપુર ડેપો મેનેજર સાચા ખોટા નિવેદનો લઈ કર્મચારીને વહીવટી કારણો દર્શાવી રાગદ્રેશ રાખે છે કે શું ?
มุมมอง 1.2K9 ชั่วโมงที่ผ่านมา
જેતપુર ડેપો મેનેજર સાચા ખોટા નિવેદનો લઈ કર્મચારીને વહીવટી કારણો દર્શાવી રાગદ્રેશ રાખે છે કે શું ?
બળાત્કારીઓના સન્માન થાય ત્યારે ફરિયાદ કરવાનો કોઈ અર્થ ખરો?
มุมมอง 41112 ชั่วโมงที่ผ่านมา
બળાત્કારીઓના સન્માન થાય ત્યારે ફરિયાદ કરવાનો કોઈ અર્થ ખરો?
જેતપુર ડેપોના ATI પોતાની પેઢી ચલાવતા હોય તેમ સમજી કર્મચારીને ગુલામ બનાવી રહ્યા છે કે શું ?
มุมมอง 1.4K14 ชั่วโมงที่ผ่านมา
જેતપુર ડેપોના ATI પોતાની પેઢી ચલાવતા હોય તેમ સમજી કર્મચારીને ગુલામ બનાવી રહ્યા છે કે શું ?
જેતપુર ડેપોના ATI અને D.C દ્વારા માનવતા નેવે મૂકી કેન્સર પીડિત કર્મચારીને મૃત્યુ સુધી માનસિક ત્રાસ
มุมมอง 2.7K19 ชั่วโมงที่ผ่านมา
જેતપુર ડેપોના ATI અને D.C દ્વારા માનવતા નેવે મૂકી કેન્સર પીડિત કર્મચારીને મૃત્યુ સુધી માનસિક ત્રાસ
ઉપલેટા એસટી ડેપોના બુકિંગ કર્મચારી ગપલા કરી પોતાના ખીચા ગરમ કરે છે કે શું ?
มุมมอง 944วันที่ผ่านมา
ઉપલેટા એસટી ડેપોના બુકિંગ કર્મચારી ગપલા કરી પોતાના ખીચા ગરમ કરે છે કે શું ?
માન્યતા એન્ટરપ્રાઇઝ કંપની મેનેજર કામદારો દ્વારા ગેરરીતિ આચરી પર્યાવરણને નુકશાન કરેલ.સરપંચ 9909698983
มุมมอง 739วันที่ผ่านมา
માન્યતા એન્ટરપ્રાઇઝ કંપની મેનેજર કામદારો દ્વારા ગેરરીતિ આચરી પર્યાવરણને નુકશાન કરેલ.સરપંચ 9909698983
વીરપુર જલારામ બાપા મંદિરના સંચાલકો કેમ અમાનવતાવાદી અને નિર્દય બની બેઠા છે….
มุมมอง 2.5K14 วันที่ผ่านมา
વીરપુર જલારામ બાપા મંદિરના સંચાલકો કેમ અમાનવતાવાદી અને નિર્દય બની બેઠા છે….
જૂનાગઢ એસટી વિભાગના વડા સરકારી વસાહતને પોતાની જાગીર સમજે છે કે શું ?
มุมมอง 1.5K14 วันที่ผ่านมา
જૂનાગઢ એસટી વિભાગના વડા સરકારી વસાહતને પોતાની જાગીર સમજે છે કે શું ?
ભાજપ ના ધારાસભ્ય અરવિંદ લાડાણી સત્તાના ઘમંડ માં પોતાની ફરજ ભૂલી રહ્યા છે કે શું ?
มุมมอง 49914 วันที่ผ่านมา
ભાજપ ના ધારાસભ્ય અરવિંદ લાડાણી સત્તાના ઘમંડ માં પોતાની ફરજ ભૂલી રહ્યા છે કે શું ?
जो हमारे राहबर को अपमानित करेगा वो धूल चाटते रास्तों में मिलेगा…
มุมมอง 28214 วันที่ผ่านมา
जो हमारे राहबर को अपमानित करेगा वो धूल चाटते रास्तों में मिलेगा…
હકુમત સિંહને મદદ કરી ખૂબ ખૂબ ધન્યતાનો અનુભવ થયેલ આપ પણ કરો તેવી અપેક્ષા…..
มุมมอง 52914 วันที่ผ่านมา
હકુમત સિંહને મદદ કરી ખૂબ ખૂબ ધન્યતાનો અનુભવ થયેલ આપ પણ કરો તેવી અપેક્ષા…..
ગુજરાત એસટી ડેપો મેનેજર તથા વિભાગીય નિયામક ના માનસિક ત્રાસથી કર્મચારીઓ આપઘાત કરવા મજબૂર કે શું ?
มุมมอง 1.8K14 วันที่ผ่านมา
ગુજરાત એસટી ડેપો મેનેજર તથા વિભાગીય નિયામક ના માનસિક ત્રાસથી કર્મચારીઓ આપઘાત કરવા મજબૂર કે શું ?
જસદણ ડેપોમાં ડ્રાઇવર ગજેન્દ્ર સિંહ નું આપઘાત કરવાનું કારણ અધિકારીઓ હોય એવું લાગે છે ?
มุมมอง 9K21 วันที่ผ่านมา
જસદણ ડેપોમાં ડ્રાઇવર ગજેન્દ્ર સિંહ નું આપઘાત કરવાનું કારણ અધિકારીઓ હોય એવું લાગે છે ?
જેતપુર ડેપો મેનેજર વાહિયાત વાતો કરી સમાજ ને ગેરમાર્ગે દોરે છે કે શું? ડી.એમ. સાહેબ ના પ્રશ્નના જવાબ
มุมมอง 1.9K21 วันที่ผ่านมา
જેતપુર ડેપો મેનેજર વાહિયાત વાતો કરી સમાજ ને ગેરમાર્ગે દોરે છે કે શું? ડી.એમ. સાહેબ ના પ્રશ્નના જવાબ
થેલેસિમિયાના દર્દી માટે મદદ ની જરૂર છે માનવતાવાદી આગળ આવી મદદ કરે……
มุมมอง 60021 วันที่ผ่านมา
થેલેસિમિયાના દર્દી માટે મદદ ની જરૂર છે માનવતાવાદી આગળ આવી મદદ કરે……
GSRTC જેતપુર અધિકારીઓ મોટી રાજકીય તોપો હોય એવું લાગે છે?
มุมมอง 3K21 วันที่ผ่านมา
GSRTC જેતપુર અધિકારીઓ મોટી રાજકીય તોપો હોય એવું લાગે છે?
જેતપુર એસટીના અધિકારીઓનો ત્રાસ દેવજીભાઈ ના મુખે સાંભળો……
มุมมอง 4.8K21 วันที่ผ่านมา
જેતપુર એસટીના અધિકારીઓનો ત્રાસ દેવજીભાઈ ના મુખે સાંભળો……
ગુનાઇત બેદરકારી કે ઇરાદાપૂર્વક કૌભાંડ? લોકો ના જીવ લેવા ડોક્ટરો યમરાજ બની રહ્યા છે કે શું ?
มุมมอง 17221 วันที่ผ่านมา
ગુનાઇત બેદરકારી કે ઇરાદાપૂર્વક કૌભાંડ? લોકો ના જીવ લેવા ડોક્ટરો યમરાજ બની રહ્યા છે કે શું ?
આ આપણું ન્યાયતંત્ર જે પોતાના જજને ન્યાય ન અપાવી શક્યું!
มุมมอง 48728 วันที่ผ่านมา
આ આપણું ન્યાયતંત્ર જે પોતાના જજને ન્યાય ન અપાવી શક્યું!
સત્તાપક્ષ ઈચ્છે ત્યારે જ હિન્દુ સંગઠન કેમ જાગે છે ?
มุมมอง 114หลายเดือนก่อน
સત્તાપક્ષ ઈચ્છે ત્યારે જ હિન્દુ સંગઠન કેમ જાગે છે ?
યમરાજ તો માત્ર પ્રાણ લઈ જાય છે ; વૈદ્યરાજ તો પ્રાણ અને ધન બંને લઈ જાય છે!
มุมมอง 325หลายเดือนก่อน
યમરાજ તો માત્ર પ્રાણ લઈ જાય છે ; વૈદ્યરાજ તો પ્રાણ અને ધન બંને લઈ જાય છે!
GSRTC ના અધિકારીઓની હલકી માનસિકતા સાંભળો......
มุมมอง 16Kหลายเดือนก่อน
GSRTC ના અધિકારીઓની હલકી માનસિકતા સાંભળો......
શું ઉના ડેપો મેનેજર એસટી કર્મચારી અને પેસેન્જર ના જીવ લેવા યમરાજ બની નીકળ્યા છે ?
มุมมอง 4.2Kหลายเดือนก่อน
શું ઉના ડેપો મેનેજર એસટી કર્મચારી અને પેસેન્જર ના જીવ લેવા યમરાજ બની નીકળ્યા છે ?
પથ્થરમારો કરીને મુસ્લિમોને આખરે મળે છે શું?
มุมมอง 302หลายเดือนก่อน
પથ્થરમારો કરીને મુસ્લિમોને આખરે મળે છે શું?
एक औरत की कहानी वैश्या (एक कुँवारी माँ)
มุมมอง 498หลายเดือนก่อน
एक औरत की कहानी वैश्या (एक कुँवारी माँ)
તમામ જવાબદાર અધિકારીઓ અને ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ
નરેશ ભાઈ કોક દરબાર ની દીકરી સાથે અન્યાય થાય તો પણ તમે વિડિયો બનાવશો કે નઈ ??
@@brijrajsinhzala-r8k ચોક્કસ ભાઈ હું બાબા સાહેબ આંબેડકર નો અનુયાયી છું મારા લોહી માં ફેર નહીં પડે
@@brijrajsinhzala-r8k વાસ્તવિકતા હું છે તે ખાસ જરૂરી હોય છે ભાઈ
એમાં એવું છે મોટા ભાઈ કે ઓલા બાબરા લેડીસ કોન્સ્ટેબલ બેને દવા પીને આબઘત ની પ્રયાસ કર્યો ને ત્યારે કોઈ અન્ય સમાજ કાઠી સમાજ ની સાથે નોતો એટલે નકર હું કોઈ મેટર માં કોઈ દિવસ કાઈ રસ નથી લેતો
@@brijrajsinhzala-r8k બીજું કે ભાઈ વિડિયો નહીં પણ રોડ રસ્તા પર ઉતરી દરબાર ની દીકરી માટે ફંડ પણ એકત્રિત કર્યું છે મેં મારા બધા વિડિયો જોઈ લેવા વિનંતી હું કોઈ સમાજ નો નથી હું માત્ર માણસ છું
Biygayo
Jai bhim.
Jay bhim 💙💙
Jay bhim
Jay bhim
જય ભીમ જય સંવિધાન
Jay bhim jay samvidhan 🙏🏽
ગુડ વર્ક
जयभिम जयसविधान नमो बुद्धाय 🙏🙏
50 જેટલી લેખિત અરજી ભેગી કરીને High court ma vya જાવ... એટલે નોટિસ આપે st વિભાગ ને કર્મચારી વિરૂદ્ધ
I agree Bhai વાઇરલ કરો બધું bar આવશે
जयभिम जयसविधान नमो बुद्धाय 🙏🙏
૧૦૦% સાચી વાત છે
👍
Jay bhim
હજી નથી પત્યું જેતપુર નું😢😢
@@brijrajsinhzala-r8k રાજકીય વગ વધારે છે ભાઈ
@MYLAWNARESHVALA હવે સંવિધાન થી નહિ મને આ કોઈ હરમિ ઓ હવે સટાસટી બોલાવી પડશે મોટા ભાઈ
@ સાહેબ તે નથી કરવું એટલેજ કાયદા થઈ લડિયે છીયે બાકી તો.,,,,,,,,,,,
જય ભીમ 🙏🏽નમો બુધ્ધાય
@@jayparmar9135 જય ભીમ
Aa babtma sachu su che Ane uprotat adhikari na nam nambar aapo Ane niyay apavva ni mang che
@@PuMir-jq3xc એમાં નંબર છે ભાઈ
Nyay aapavo jay bhim
જયભીમ જયભીમ
ન્યાય ની અપેક્ષા
સો ટકા મળશે
જય ભીમ
ડૂબતા ને તણખલું મળ્યું છે " નરેશ વાળા" ❤
जयभिम जयसविधान नमो बुद्धाय 🙏🙏
Jay Bhim
Jai bhim.
Jai bhim.
સરસ કામ ગીરી છે
Jai bhim.
Jay mataji
Jay Hind
નરેશભાઈ માફ કરજો પણ બોલવુ જરુરી છે મારે કેમ કે આયા કોયની તકલીફ કોય નય સમજે જો હકીકત જાણીયા પછી આંખ ખુલે તો બધાની હા ભાઈ એક તો ઘનશ્યામભાઈ કમેન્ટ કરી આપે કે પૈસા બનાવા ચેનલનુ નામ વધારવા ભાઈ મદદ ન કરી શકોતો એક કેહવત છે ઞુજરાતીમા કે આંગડી ચીંધવાનુ પણ પુણ્ય નુ કામ છે હુ એજ મનીષાબા છુ ભાઈ મારા દિકરાની મદદ કરવા નરેશભાઈ રોડ પર ઉતરી ગયા હતા હવે કીયો તમે ઉતરશો રોડ પર પછી બોલજો બધા હુ સાથ આપીશ બધાને બોલવામા
બેન આપણે શું કરીએ છીયે તે આપણ ને ખબર જ છે અમુક કુતરા ભસ્યા કરે એની સામે નહીં જોવાનું અને તમારો નાનો ભાઈ છું તમારા જેવા અનેક બહેનોના નરેશ વાળા ના માથા પર હાથ અને આશીર્વાદ છે ડરવાનું અને ખોટી રીતે નમવાનું આપણા લોહી માં નથી જય ભીમ
Jai bhim.jai jalaram
Jai bhim.
અમુક લોકોનો ધંધો જ બની ગયો છે, ધાર્મિક સ્થાનોને બદનામ કરો અને પોતાની ચેનલને મોટી કરો. ધાર્મિક સ્થળો પૈસા કમાવા માટે નથી હોતા.
@@ghanshyammm ભાઈ જાણીયા વઞર ન બોલાય ચેનલ મોટી કરવા માટે ઘણું છે આ દુનિયા માં આ ભાઈ જે છો યે પણ નરેશભાઈ જેનુ કીયે એ હું પોતે છું મનીષાબા ભાઈ તો તકલીફ જાણીયા પેલા કાય બોલવું એ શોભા નથી દેતુ
આ મારો નંબર છે કોલ કરો બધા જવાબ આપું 9687152635
ભાઈ, તમારે સંચાલકનો આભાર માનવો જોઈએ. તમને આવા દીન દુખિયાની સેવાનો મોકો મળે છે, તમે એવાની સેવા કરો.
@@ghanshyammm કેવાની ભાઈ
@MYLAWNARESHVALA જેમની સેવા સંચાલકો ન કરી શક્યા એવાની સેવા આપ કરીને પુણ્ય કમાઈ શકો. આપ તો માનવ માત્રને એકસમાન માનો છો તો હિન્દૂ અને બૌદ્ધ વચ્ચે ભેદ પણ નહીં રાખતા હોવ. છેવટે તો બંને ભારતીય મૂળના જ ધર્મો છે, નહીં કે અબ્રાહ્મીક ધર્મો.
બાબાસાહેબ આંબેડકર જે કામ કરી ગયા એ બહુ પ્રશંસનીય છે, એમણે ક્યારેય અરાજકતા ને પ્રોત્સાહન નહોતું આપ્યું. પણ આજે જય ભીમ કહેવાવાળા આંબેડકરવાદીઓ જયારે જયારે જરૂર પડે ત્યારે અરાજકતા ફેલાવે છે, ક્યારેક રસ્તા રોકો ક્યારેક હડતાલ ક્યારેક બંધ.
ભાઈ અમે જ્યારે આઝાદી ના હતી ત્યારે પણ ગુલામી નોતી કરી અને આજે પણ નથી કરતા સંજોગો આવે એટલે બધું કરવું પડે બધા સારા લોકો નથી હોતા
@MYLAWNARESHVALA ભાઈ, સ્વાતંત્ર્ય ચળવળ અંતર્ગત અસહકારના આંદોલન વિશે તમે જાણતાજ હશો. આખો દેશ અંગ્રેજ સરકાર વિરુદ્ધ હતો, તત્કાલીન નામી નેતાઓએ સરકારી ખિતાબો પાછા આપેલા, નોકરીઓ છોડેલી અને હળતાળો સરઘસો અને બંધો પાળેલા. એક માત્ર મહાપુરુષ બાબાસાહેબે અરાજકતાને પ્રોત્સાહન નહીં આપવાના શુભ હેતુથી અંગ્રેજ સરકારની નોકરી ચાલુ રાખેલી અને ક્યારેય સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયા નહીં.
Jay bhim
ભાઇ આ જૂને પણ લખીયુ કે વિડીયો બનાવા બોલવુ સેહલુ છે તમે મદદ કરી શકો તો ભાઈ હુ એ મનીષાબા જ બોલુ જે નરેસભાઈ કરીયુ એ કોય ન કરી શકે દિકરા માટે એને મારા દિકરા માટે રોડ પર પણ ઉતરીને જે કાર્ય કરીયુ છે ધન્યવાદ ને પાત્ર છે ભાઈ તો પેલા તો દસલાખની સરકારી સહાયની વાત કરો ને ભાઈ તો બધુ કરીને જાણીને પછી જ બોલો ભાઈ તમે નરેશ મભાઈ નુ કીયો મદદનુ તો હુ રાજપુતની દિકરી એને નમન કરુ છુ ભાઈ
Jay bhim namo buddhay Jay samvidhan 💙🇮🇳🙏
તમે પણ મદદ કરી શકો ભાઈ. સરકારી હોસ્પિટલમાં ૧૦ લાખ સુધી ની સારવાર ફ્રી જ છે. સલાહ આપવી, વિડીયો બનાવવા સહેલા છે. એક રૂપિયો પોતે કાઢી ને મદદ કરીએ તો સાચા...
@@Masranisuryakant-ng1rx ભાઈ તમે પેલા બીજા વિડિયો જોઈલો પછી વાત કરો માત્ર લોકોને ઉતારી પાડવામાં જ મજા આવતી લાગે છે
જલારામ બાપા સંત હતાં. તેમનાં નામે વિરપુરમાં વહિવટ કરનારાઓ કે તેમના નામે ધર્માદો કરનારાઓ સંત નથી. બસ, આ જ મોટો તફાવત છે.
Jay bhim namo buddhay
Khoob dhanyvad
Jay Bhim 🇮🇳💙
जय भीम जय संविधान जय भारत
Badhi dharmik jagyaoma avuj hale che santo na name dharm na name ghar bhare che... dukhad che
@@hbparmar2012 સો ટકા ભાઈ
ભાઈ બધી જગ્યાઓએ એવું હાલતું હશે પણ વીરપુર પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જગ્યામાં એવું કાય ચાલતું નથી કારણ કે 2000 થી આજ સુધી પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં એકપણ રૂપિયાનું દાન નથી લેવામા આવતું અને બીજું એ કે પૂજ્ય જલારામ બાપાનુ મંદિર નથી પણ જગ્યા છે એ પણ પ્રાઇવેટ છે. વંદન છે પૂજ્ય જલારામ બાપાના પરીવારજનો ની કે તે આપણને બધાને પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા માટે પોતાની જગ્યામાં આવવા દયે છે.
માફ કરજો જે હોય એ આપ તમે કીધુ ને કે બધે એવું હાલતુ હશે વિરપુર માં નય તો ભાઈ વિરપુરમાં જેવું હાલે છે ને એવું કોય જગ્યા માં નય હાલતુ હોય એની ખાતરી હું આપું છું તમને બીજું એ નરેશભાઈ કોય વિરોધ નથી કરતા કોય નો એ તો એટલું જ કેહવા આવીયા હતા કે બેન ને મંદીરમા પાછા કામે રાખી લીયો
Jai bhim.