Shree Rang Sahitya
Shree Rang Sahitya
  • 69
  • 1 281 204
|| ABHILAASHHASHATKAM || || અભિલાષષટ્કમ્ : ||
|| ABHILAASHHASHATKAM ||
|| અભિલાષષટ્કમ્ : ||
પૂ. શ્રી રચિત “રંગ-હૃદયમ્”ના ૧૨૫મા પાના ઉપરનું ૧૬મું સ્તેાત્ર તે અભિલાષષટ્કમ-ઉચ્ચ અભિલાષાઓ વ્યક્ત કરતું ભાવપૂર્ણ ચિંતનસભર ભક્તિ અને જ્ઞાનના સ્રોત સમું છ શ્લેાકનું સ્તેાત્ર, એને ઢાળ આદ્ય શંકરાચાર્ય વિરચિત નર્મદાષ્ટકમ્- સબિન્દુસિન્ધુ જેવો. આ છ શ્લોકો માં નર્મદાને ઉદ્દેશીને નથી લખાયા પણ એના સંબંધ મા નર્મદાની સાથે જ છે.
પૂ. શ્રીનો મુકામ એક વેળા ટોટીદ્રા પાસેના અરણ્યેશ્વરમાં હતો. તેમની સાથે સેવામાં સરખેજના સ્વ. શ્રીરતનલાલ (મહાત્મા) હતા. મા નર્મદાની ગોદમાં પૂ. શ્રી બિરાજેલા એટલે સર્વત્ર આનંદ જ આનંદ હતો. પરંતુ એ જગા ઉપર નર્મદાનાં પાણી ઘણીવાર ફરી વળતાં. પાણી વધવા લાગે ત્યારે મહાદેવના પૂજારી વગેરે સ્થળાંતર કરીને જતા રહે અને પાણી ઉત્તરે પછી આવે. પૂ.શ્રી રહ્યા હતા ત્યારે પણ પાણી ચઢવા લાગ્યાં. ટોટીદ્રાના માણસોએ જોયું કે મંદિરના પૂજારી વગેરે આવ્યા છે. પણ ત્યાં એક બાવા છે તે અને તેની સાથેના માણસ આવ્યા નથી. ગામના માણસોએ પરિસ્થિતિ સમજાવી ગામમાં આવવા પૂ. શ્રી ને કહ્યું પણ પૂ.શ્રીએ કહ્યું કે હું તે અહીં જ રહીશ. શ્રી રતનલાલને કહ્યું કે મહાત્મા તમારે જવું હોય તો જાવ. પાણી ઉતરે ત્યારે આવજો. જો કે મહાત્માનું તો પાણી ઉતરી જ ગયું હતું. પણ પૂ.શ્રી ન જાય તો એ કેવી રીતે જઈ શકે ? બંને ન ગયા, ટોટીદ્રાના માણસોને આ ‘અલ્લડ બાવાને’ સમજાવવાનું વ્યર્થ લાગ્યું એટલે તેઓ ગયા.
આ તરફ પાણી વધવા લાગ્યાં. શ્રી મહાત્માએ ફરી એકવાર પ્રયત્ન કરી જોયો અને તેઓશ્રીએ અવધૂતી બેફિકરાઇનું એક દર્શન એના રૌદ્ર રૂપ સાથે કર્યું અને હવે તો ‘ગૃહીતકેશેષુ મૃત્યુના,-મૃત્યુના હાથમાં જ પેાતાના વાળ હાય એમ જે તે જોયા કર્યા વિના કોઈ આરો નથી એવું વિચારી ત્યાંજ એક ટેકરી જેવી ઊંચી જગા ઉપર બેસી રહ્યા.
વાતવાતમાં પૂ.શ્રી. મહાત્માને કહ્યું કે રતનલાલ ! ગભરાવાનું કંઇ કારણ નથી. આ તો માજીની (મા નર્મદાની) મેં પરિક્રમા કરી હતી ને, તે માજી આજે મારી પરિક્રમા કરવા આવ્યાં છે ! પરિક્રમા કરશે અને એને સંતોષ થશે એટલે ચાલ્યાં જશે. પૂ.શ્રી આમ શાંત ચિત્તે માજીની ભાવતરંગ સાથે તાલ મિલાવી ગાતા રહ્યા : ‘કદાનુ રંગ-રંગમુક્તમંગમુક્તમાશ્રયે !' પાણી ખરેખર એટલાં બધા વધ્યાં કે ટેકરીની આસપાસ ફરી વળ્યાં-જાણે પ્રક્ષિણા જ ન કરતાં હોય ! પછી ધીરે ધીરે પાણી ઊતર્યાં. ગામ લેાકોએ તો માનેલું જ કે બાવો તણાઇ ગયો હશે, ઉલ્ટુ પોતાની સાથે પેલા બીજાને પણ તાણતો ગયો હશે. પણ તેમના આશ્ચર્ય વચ્ચે બંન્ને સહિસલામત બેઠેલા જણાયાં ! અને તેઓ તેમની ભક્તિમાં ડૂબ્યા.
સંદર્ભ : નારેશ્વરનો નાથ
લેખક : શ્રીઅમૃતલાલ ના. મોદી
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+
આગામી પુષ્પ : ( ગુરુવારે સવારે ૦૮:૩૦ વાગ્યે )
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+
Om Prem
Linch
અવધૂતચિંતનશ્રીગુરુદેવદત્ત
#ShreeRangSahitya, #ShreeDattSahitya, #VasudevanandSahitya, #OmPrem, #Linch, #Nareshvar, #Nareshwar, #દત્ત, #Datt, #Dutt, #DuttaStotram, #ShreeDattStotram, #Prarthana, #अभिलाषषट्कम, #RangAvdhootMaharaj, #અભિલાષષટ્કમ
มุมมอง: 1 058

วีดีโอ

|| પાદુકા પૂજનનું મહત્વ તથા પાદુકા દર્શન || || Importance of Paduka Poojan and Paduka Darshan ||
มุมมอง 1.6Kปีที่แล้ว
|| પાદુકા પૂજનનું મહત્વ તથા પાદુકા દર્શન || || Importance of Paduka Poojan and Paduka Darshan || = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = Om Prem Linch અવધૂતચિંતનશ્રીગુરુદેવદત્ત #ShreeRangSahitya, #ShreeDattSahitya, #VasudevanandSahitya, #OmPrem, #Linch, #Nareshvar, #Nareshwar, #દત્ત, #Datt, #Dutt, #DuttaStotram, #ShreeDattStotram, #પાદુકાપૂજન, #Paduka...
|| આરતી - ભગવતી રુકમામ્બામાતાની || || आरती - भगवती रुकमाम्बामातकी || || Aarti of Rukamamba Matani ||
มุมมอง 3.1K2 ปีที่แล้ว
|| આરતી - ભગવતી રુકમામ્બામાતાની || || आरती - भगवती रुकमाम्बामातकी || || Aarti of Bhagawati Rukamamba Matani || કીર્તન કેસરી મુ.શ્રી વિઠ્ઠલભાઈ પાઠક વિરચિત ભગવતી રુકમામ્બા માતાની આરતી. = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = Om Prem Linch અવધૂતચિંતનશ્રીગુરુદેવદત્ત #ShreeRangSahitya, #ShreeDattSahitya, #VasudevanandSahitya, #OmPrem, #Linch, #Nareshvar, #...
|| દત્તરક્ષાસ્તોત્ર || - ગુજરાતીમાં || दत्तरक्षास्तोत्रम् || || Dattarakshastotra || - In Gujarati
มุมมอง 32K2 ปีที่แล้ว
|| દત્તરક્ષાસ્તોત્ર || - ગુજરાતીમાં || दत्तरक्षास्तोत्रम् || - गुजराती || Dattarakshastotra || - In Gujarati સાધના અથવા કોઈપણ કાર્ય માટે શરીરએ એક મહત્વ ભાગ ભજવે છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે અથવા લૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરવા શરીર એક નૌકા છે. ભગવાન શ્રીદત્તાત્રેયના એક શિષ્ય હતા. તેમનું નામ દલાદન મુનિ હતું. તેમને એક વખત જાણકારી પ્રાપ્ત થઈ કે ભગવાન દત્તાત્રેય તૂર્ત દર્શન આપે છે જે તેમનું સ્મરણ કરે છે. ત...
|| Ganesh Aarti || || ગણેશ આરતી || || गणेश आरती ||
มุมมอง 1.4K2 ปีที่แล้ว
|| Ganesh Aarti || || ગણેશ આરતી || || गणेश आरती || પૂજ્ય શ્રી રંગાવધૂત ગુરુમહારાજના નિકટના સમર્પિત ભક્તોમાંના એક એવા સ્વ. શ્રી જગન્નાથ પ્રાણનાથ ત્રિવેદી કે જેઓ સરખેજના વતની પૂજ્યશ્રીની સાથે ઘણી જગ્યાએ પ્રવાસમાં જતાં, શ્રદ્ધા-ભાવથી પૂજ્યશ્રીની સેવા કરતા. એમણે પૂજ્યશ્રીના જીવન-કવન વિશે પુસ્તક લખ્યાં છે. જેથી પૂજ્યશ્રીને સદેહે જોયા નથી કે જાણ્યા નથી તેમની પૂજ્યશ્રી પ્રત્યેની શ્રદ્ધા-નિષ્ઠા બળવત્તર...
|| આરતી - પૂ.સ્વામી મહારાજની || || आरती - पू.स्वामी महाराजकी|| || Aarti of Swami Maharaj ||
มุมมอง 1.8K2 ปีที่แล้ว
|| આરતી - પૂ.સ્વામી મહારાજની || || आरती - पू.स्वामी महाराजकी || || Aarti of Swami Maharaj || અત્યંત ભાવપૂર્વક પૂ.શ્રી બાપજીએ શ્રીમત્ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની ગુજરાતીમાં આરતીની રચના કરી છે. જે ગુજરાતી ભક્તો માટે ગુરુમહારાજના આશીર્વાદરૂપ છે. = = = = = = = = = = = = = = = = = = = = = આગામી પુષ્પ : (દર ગુરુવારે સવારે ૦૮:૩૦ વાગ્યે) = = = = = = = = = = = = = = = = = ...
|| શ્રીકૃષ્ણ સ્તોત્રમ્ || || श्रीकृष्ण स्तोत्रम् || || Shri Krishna Stotram ||
มุมมอง 3.5K2 ปีที่แล้ว
|| શ્રીકૃષ્ણ સ્તોત્રમ્ || || श्रीकृष्ण स्तोत्रम् || || Shri Krishna Stotram || પૂ.શ્રી બાપજીએ “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ” મંત્રથી શ્રીમંત્રગર્ભ કૃષ્ણ સ્તોત્રની રચના કરી છે. પૂ.બાપજીએ ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક લીલાઓને આવરી લઈ સ્તોત્રની રચના કરી છે. :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: સ્તોત્રમાં દર્શાવેલ પૂ.શ્રીનાં સ્વરૂપનો ઇતિહાસ. ઇ.સ....
|| સિદ્ધમંગલ સ્તોત્ર || || सिद्धमंगल स्तोत्र || || SiddhMangalStotra ||
มุมมอง 8K2 ปีที่แล้ว
|| સિદ્ધમંગલ સ્તોત્ર || || सिद्धमंगल स्तोत्र || || SiddhMangalStotra || શ્રીસિદ્ધમંગલ સ્તોત્ર વિશે એક રસપ્રદ વાત એ છે કે શ્રીપાદશ્રીવલ્લભ પ્રભુના દાદા શ્રીબાપનાચાર્યએ આ સ્તોત્રનો જાપ પરમઆનંદની (સમાધિ) અવસ્થામાં કર્યો હતો જ્યારે તેમના પૌત્રના સ્વરુપે ભગવાન શ્રીદત્તાત્રેયે જન્મ ધારણ કર્યો હતો. શ્રીસિદ્ધમંગલ સ્તોત્ર એ શ્રીપાદશ્રીવલ્લભ પ્રભુને સમર્પિત ભક્તિમય સ્તોત્ર છે, જે કલિયુગમાં ભગવાન દત્તાત્ર...
|| શ્રીદત્તસ્તોત્રમ્ || || श्रीदत्तस्तोत्रम् || || ShreeDattStotram ||
มุมมอง 2.7K2 ปีที่แล้ว
|| શ્રીદત્તસ્તોત્રમ્ || || श्रीदत्तस्तोत्रम् || || ShreeDattStotram || પ્રસ્તુત શ્રીદત્તસ્તોત્રની રચના પૂ.શ્રીરંગ અવધૂત મહારાજે ગિરનાર પર્વત પર કરી હતી. ધરમપુરમાં પૂ.શ્રી બાપજીને શ્રીજેટલી અને તેમના ધર્મપત્ની સૌ. ઇન્દિરાબેન પૂ.શ્રીના દર્શન અર્થે આવ્યા હતા અને વાત વાતમાં તેમણે પૂ.શ્રીને કહ્યું. “બાપજી શ્રીજેટલીની (પોતાના પતિની) બદલી જુનાગઢ થઈ છે. પૂ.બાપજી :-“સારું થયું અમારું પણ કદાચ જુનાગઢ આવવા...
|| શ્રીદત્તાત્રેયકવચમ્ || || श्रीदत्तात्रेयकवचम् || || Shree Dattatreya Kavacham ||
มุมมอง 3.3K2 ปีที่แล้ว
|| શ્રીદત્તાત્રેયકવચમ્ || || श्रीदत्तात्रेयकवचम् || || Shree Dattatreya Kavacham || શ્રીમત્ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વિરચિત શ્રીદત્તકવચમ્ સ્તોત્ર પઠનથી દેહના વિભિન્ન અંગોની રક્ષા શ્રીપાદ શ્રીવલ્લભ પ્રભુ અને અત્ર્યનસૂયાના આનંદમાં વૃદ્ધિ કરનાર શ્રીદત્ત કરે છે. સાથે રાજાથી, શત્રુથી, હિંસક પ્રાણીઓથી, દુષ્ટપ્રયોગો વગેરેના પાપોથી, આધિ, વ્યાધિ, ભયના દુઃખોથી, સર્વ અનર્થો...
|| આર્ત પ્રાર્થના || || आर्त प्रार्थना || || Arta Prarthana ||
มุมมอง 7K2 ปีที่แล้ว
|| આર્ત પ્રાર્થના || || आर्त प्रार्थना || || Arta Prarthana ||
|| ગુરુકૃપા હિ કેવલમ્ || || गुरुकृपा हि केवलम् || || Guru Krupa Hi Kevalam ||
มุมมอง 9K2 ปีที่แล้ว
|| ગુરુકૃપા હિ કેવલમ્ || || गुरुकृपा हि केवलम् || || Guru Krupa Hi Kevalam ||
|| શ્રીદત્ત ભજનમ્ || || श्रीदत्त भजनम् || || Shreedatt Bhajanam ||
มุมมอง 20K2 ปีที่แล้ว
|| શ્રીદત્ત ભજનમ્ || || श्रीदत्त भजनम् || || Shreedatt Bhajanam ||
|| શ્રીદત્તમહામાલામંત્ર: || ॥श्रीदत्तमहामाला मंत्रः॥ || Shree Datt Mahaa Maalaa Mantra ||
มุมมอง 13K2 ปีที่แล้ว
|| શ્રીદત્તમહામાલામંત્ર: || ॥श्रीदत्तमहामाला मंत्रः॥ || Shree Datt Mahaa Maalaa Mantra ||
|| દત્તશરણાષ્ટકમ્ || || Dattasharanashtakam ||
มุมมอง 10K2 ปีที่แล้ว
|| દત્તશરણાષ્ટકમ્ || || Dattasharanashtakam ||
|| દત્તષોડશાવતારસ્તોત્રમ્ || || Datt Shodasavatara Stotram ||
มุมมอง 2.5K2 ปีที่แล้ว
|| દત્તષોડશાવતારસ્તોત્રમ્ || || Datt Shodasavatara Stotram ||
|| નર્મદા આરતી || || Narmada Aarati ||
มุมมอง 1.4K2 ปีที่แล้ว
|| નર્મદા આરતી || || Narmada Aarati ||
|| આરતી - દત્ત પ્રભુની || || Aarti of Datt Prabhu ||
มุมมอง 7K2 ปีที่แล้ว
|| આરતી - દત્ત પ્રભુની || || Aarti of Datt Prabhu ||
|| દેવતા પંચકમ્ || || Devata Panchakam ||
มุมมอง 14K2 ปีที่แล้ว
|| દેવતા પંચકમ્ || || Devata Panchakam ||
|| યાચના || || Yachana ||
มุมมอง 98K2 ปีที่แล้ว
|| યાચના || || Yachana ||
॥ શ્રીવાસુદેવનામસુધા ॥॥ श्रीवासुदेवनामसुधा ॥ || Shri Vasudevnaamsudha ||
มุมมอง 3K2 ปีที่แล้ว
॥ શ્રીવાસુદેવનામસુધા ॥॥ श्रीवासुदेवनामसुधा ॥ || Shri Vasudevnaamsudha ||
|| બાલાશિષ: || || Baalaashishah ||
มุมมอง 2.1K2 ปีที่แล้ว
|| બાલાશિષ: || || Baalaashishah ||
|| ચિદાનન્દરૂપ: શિવ: કેવલોsહં || || Chidanadroopah Shivah Kevalo'ham ||
มุมมอง 1.4K2 ปีที่แล้ว
|| ચિદાનન્દરૂપ: શિવ: કેવલોsહં || || Chidanadroopah Shivah Kevalo'ham ||
|| શ્રીદત્તપ્રબોધસ્તવ: || || ShreeDattPrabodhastav ||
มุมมอง 2.1K2 ปีที่แล้ว
|| શ્રીદત્તપ્રબોધસ્તવ: || || ShreeDattPrabodhastav ||
|| મન્ત્રગર્ભો હનુમત્સ્તવ: || || Mantragarbho Hanumtstavah ||
มุมมอง 7K2 ปีที่แล้ว
|| મન્ત્રગર્ભો હનુમત્સ્તવ: || || Mantragarbho Hanumtstavah ||
|| દેવીસ્તોત્રમ્ || || DeviStotram ||
มุมมอง 9K2 ปีที่แล้ว
|| દેવીસ્તોત્રમ્ || || DeviStotram ||
|| નારેશ્વર સ્તોત્રમ્ || || Nareshwar Stotram ||
มุมมอง 10K2 ปีที่แล้ว
|| નારેશ્વર સ્તોત્રમ્ || || Nareshwar Stotram ||
|| મંત્રગર્ભમૃત્યુંજય સ્તોત્રમ્ || || MantraGarbhaMrutyunjayaStotram ||
มุมมอง 11K2 ปีที่แล้ว
|| મંત્રગર્ભમૃત્યુંજય સ્તોત્રમ્ || || MantraGarbhaMrutyunjayaStotram ||
||સૂર્ય સ્તોત્રમ્ || || Surya Stotram ||
มุมมอง 2.4K2 ปีที่แล้ว
||સૂર્ય સ્તોત્રમ્ || || Surya Stotram ||
|| સર્વસૌખ્યકર સ્તોત્રમ્ || || Sarva Saukhyakar Stotram ||
มุมมอง 69K2 ปีที่แล้ว
|| સર્વસૌખ્યકર સ્તોત્રમ્ || || Sarva Saukhyakar Stotram ||

ความคิดเห็น

  • @parugohel395
    @parugohel395 19 ชั่วโมงที่ผ่านมา

    Very nice and cool 🙏🌹🙏

  • @bhavnasolanki7039
    @bhavnasolanki7039 วันที่ผ่านมา

    Guru dev datt

  • @meetas1000
    @meetas1000 3 วันที่ผ่านมา

    Too good aa datt dashak, banne avajma- male;female..SUNDAR

  • @bharatpancholi6831
    @bharatpancholi6831 3 วันที่ผ่านมา

    00

  • @shashikantpatel852
    @shashikantpatel852 6 วันที่ผ่านมา

    SHREE GURUDEV DATT

  • @ashvinaparekh6628
    @ashvinaparekh6628 17 วันที่ผ่านมา

    🌹🙏🌹

  • @YOGESHVYAS-i4v
    @YOGESHVYAS-i4v 18 วันที่ผ่านมา

    Gurudev Dutt.

  • @KALPANAJOSHI-mv8sf
    @KALPANAJOSHI-mv8sf 19 วันที่ผ่านมา

    Gurudev datt

  • @DGT-ug9nx
    @DGT-ug9nx 22 วันที่ผ่านมา

    Jayrangawarhu

  • @jyotisinora5049
    @jyotisinora5049 26 วันที่ผ่านมา

    અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્, અંત સમયે તારુ સ્મરણ રહે તેટલી માનસિક અને શારીરિક સ્વસ્થતા આપજો

  • @darshanarana1929
    @darshanarana1929 26 วันที่ผ่านมา

    Shree Gurudev Dutt

  • @darshanarana1929
    @darshanarana1929 26 วันที่ผ่านมา

    Gurudev Dutt

  • @ashvinaparekh6628
    @ashvinaparekh6628 28 วันที่ผ่านมา

    🌹🙏🌹

  • @shaileshdesai5231
    @shaileshdesai5231 29 วันที่ผ่านมา

    Writing of this song ka pdf file ho shakte he

  • @NirubenMistery
    @NirubenMistery หลายเดือนก่อน

    શ્રીરંગ અવધૂત ચિન્તન શ્રી ગુરુદેવ દત શ્રી ગુરુદેવ શ્રી ગુરુદેવ દત કરુ કોટિ કોટિ પ્રણામ તમારા ચરણઓમા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijaySingh-bc3oo
    @VijaySingh-bc3oo หลายเดือนก่อน

    गुरु देव मेरी पीड़ा हरो 🌹🌹🌹🌹🌹🙏

  • @jyotideo4943
    @jyotideo4943 หลายเดือนก่อน

    Raggurudev

  • @Itsienathatuknow
    @Itsienathatuknow หลายเดือนก่อน

    Guru Dev Dutt 🙏 🎉

  • @DGT-ug9nx
    @DGT-ug9nx หลายเดือนก่อน

    Jaygurudev

  • @amitabhatt6342
    @amitabhatt6342 หลายเดือนก่อน

    કૃષ્ણા વેણી પંચગંગા યુધિર્ઠિર સાંભળવું છે.

  • @ashvinaparekh6628
    @ashvinaparekh6628 หลายเดือนก่อน

    🌹🙏🙏🙏🌹

  • @DGT-ug9nx
    @DGT-ug9nx หลายเดือนก่อน

    Jaygurudev

  • @Keshavjoshi-q5x
    @Keshavjoshi-q5x หลายเดือนก่อน

    Gurudev dutt🌹🙏🌹

  • @HemantbhaiBhatt-n9n
    @HemantbhaiBhatt-n9n หลายเดือนก่อน

    ❤❤❤❤❤ bhatthema t Ratilal wonderfull vanfan🙏🙏🙏🙏🤱💯🌹

  • @amitabhatt6342
    @amitabhatt6342 หลายเดือนก่อน

    કૃષ્ણાવેણી પંચગંગા યુધિષ્ઠિર.. સાંભળવું છે.

  • @KALPANAJOSHI-mv8sf
    @KALPANAJOSHI-mv8sf หลายเดือนก่อน

    Gurudev datt

  • @hardikagandhi2526
    @hardikagandhi2526 หลายเดือนก่อน

    Avdhut Chintan Shree Gurudev Datt

  • @rameshbhairathva4448
    @rameshbhairathva4448 หลายเดือนก่อน

    Gurudevdatt

  • @ravisystem374
    @ravisystem374 หลายเดือนก่อน

    Gurudev Datt 🙏🏻🌺

  • @minamodi-q4p
    @minamodi-q4p หลายเดือนก่อน

    Gurudev Dutt ❤

  • @daxadave2615
    @daxadave2615 หลายเดือนก่อน

    અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત 🙏🙏🙏

  • @KALPANAJOSHI-mv8sf
    @KALPANAJOSHI-mv8sf 2 หลายเดือนก่อน

    Gurudev datt

  • @jyotikadarji5696
    @jyotikadarji5696 2 หลายเดือนก่อน

    Jay gurudev datt 🙏🙏🙏

  • @jigneshpathak5394
    @jigneshpathak5394 2 หลายเดือนก่อน

    अवधूत चिंतन श्री गुरुदेव दत्त

  • @arvindbhatt818
    @arvindbhatt818 2 หลายเดือนก่อน

    ll श्री गुरु देव दत्तात्रेय महाराज ll 🙏💕🌷❤🙏

  • @bhavnavaishnav36
    @bhavnavaishnav36 2 หลายเดือนก่อน

    sri Tridev nam

  • @Itsienathatuknow
    @Itsienathatuknow 2 หลายเดือนก่อน

    Jay guru Dev Dutt 🎉

  • @arvindbhatt818
    @arvindbhatt818 2 หลายเดือนก่อน

    🌷जय सच्चिदानंद नमः नारायण हरि ॐ नर्मदे हर 🌷

  • @ShobhanaRana-y4c
    @ShobhanaRana-y4c 2 หลายเดือนก่อน

    Shree gurudev datt 🙏

  • @haritasoni9028
    @haritasoni9028 2 หลายเดือนก่อน

    જય ગુરુદેવ દત્ત 🙏🙏🌷🌸

  • @gargivyas378
    @gargivyas378 2 หลายเดือนก่อน

    🙏🙏Jay guru dev🙏

  • @gayatritahiliani4095
    @gayatritahiliani4095 2 หลายเดือนก่อน

    Gurudev Datt 🙏

  • @gayatritahiliani4095
    @gayatritahiliani4095 2 หลายเดือนก่อน

    Gurudev Datt 🙏

  • @vijaykambale8275
    @vijaykambale8275 2 หลายเดือนก่อน

    🙏🌹🙏

  • @vijaykambale8275
    @vijaykambale8275 2 หลายเดือนก่อน

    🙏🌹🙏

  • @vishwasbhalkar4736
    @vishwasbhalkar4736 2 หลายเดือนก่อน

    अतिअतिशय सुदर भजन

  • @prabhakarsant8735
    @prabhakarsant8735 2 หลายเดือนก่อน

    Avdhut Chintan guru Dev Datt. 🙏

  • @navinchandragandhi2891
    @navinchandragandhi2891 3 หลายเดือนก่อน

    Avdhut Chintan Sri GURUDEV DATT

  • @dishadavepathak
    @dishadavepathak 3 หลายเดือนก่อน

    Om shree Ganesh datt gurubhyo namah

    • @Nirbaba
      @Nirbaba 3 หลายเดือนก่อน

      Jay shree ganesha... guru' dev datt

  • @jigneshpathak5394
    @jigneshpathak5394 3 หลายเดือนก่อน

    श्री सदगुरू देव ना चरण मां कोटि कोटि दंडवत प्रणाम