- 22
- 290 979
RAJ MARU
India
เข้าร่วมเมื่อ 3 มี.ค. 2012
Hello friends 🙏
જય માતાજી..
આ ચેનલ માં આપનું સ્વાગત છે. આ ચેનલ માં અમો આપને આપણા જુના મંદિરો ના સાચા ઇતિહાસ બતાવવા નો પ્રયત્ન કરિએ છીએ.. કળિયુગ માં માતાજી ના ખુબ પરચા છે. માં ભગવતી મૅલડી માતાજી ના અલગ અલગ મંદિરો સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે જે અમે આ ચેનલ મારફત આપને જણાવવા નો પ્રયત્ન કરીયે છીએ.. માં દુર્ગા તેમજ આપણા અલગ અલગ ધર્મ ના જે પણ સાચા ઇતિહાસ છે જે અમો આપનિ સમક્ષ લાવીએ છીએ...
આ ચેનલ ને આપ સપોર્ટ કરો અને અમોને માર્ગદર્શન પણ આપો એવી અપેક્ષા છે..
અમારો હેતુ અહીંયા અંધશ્રદ્ધા ફેલાવવા નો બિલકુલ નથી અમો માત્ર ભક્તિ માં વિશ્વાસ કરીયે છે.. અને હા શકતી વગર દુનિયા માં કઈ શક્ય નથી .. જે આસ્તિક છે એના માટે ભગવતી સદાય જોડે જ હોય છે....
જય માઁ મૅલડી 🙏🙏🙏🙏
Link-
જય માતાજી..
આ ચેનલ માં આપનું સ્વાગત છે. આ ચેનલ માં અમો આપને આપણા જુના મંદિરો ના સાચા ઇતિહાસ બતાવવા નો પ્રયત્ન કરિએ છીએ.. કળિયુગ માં માતાજી ના ખુબ પરચા છે. માં ભગવતી મૅલડી માતાજી ના અલગ અલગ મંદિરો સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે જે અમે આ ચેનલ મારફત આપને જણાવવા નો પ્રયત્ન કરીયે છીએ.. માં દુર્ગા તેમજ આપણા અલગ અલગ ધર્મ ના જે પણ સાચા ઇતિહાસ છે જે અમો આપનિ સમક્ષ લાવીએ છીએ...
આ ચેનલ ને આપ સપોર્ટ કરો અને અમોને માર્ગદર્શન પણ આપો એવી અપેક્ષા છે..
અમારો હેતુ અહીંયા અંધશ્રદ્ધા ફેલાવવા નો બિલકુલ નથી અમો માત્ર ભક્તિ માં વિશ્વાસ કરીયે છે.. અને હા શકતી વગર દુનિયા માં કઈ શક્ય નથી .. જે આસ્તિક છે એના માટે ભગવતી સદાય જોડે જ હોય છે....
જય માઁ મૅલડી 🙏🙏🙏🙏
Link-
parolidham meldi mataji nu mandir ||પરોલી મૅલડી માતાજી નું મંદિર ||પરોલી @rajmaru5100
પરોલીધામ એટલે પંચમહાલ ની ગિરી કંદ્રા માં આવેલું માં રાજ રાજેશ્વરી મૅલડી માતાજી નું મંદિર. જ્યાં મૅલડી માતાજી હાજરા હજુર છે. અહીંયા માતાજી ની સુંદર મુખ ની પ્રતિમા છે. અહીંયા લોકો ના ધાર્યા કામ થાય છે. અને અહીંયા થી કોઈ નિરાશ થઈ ને જતું નથી. @rajmaru5100
มุมมอง: 28 204
วีดีโอ
ઉંચા કોટડા વાળી માં ચામુંડા|| કાળીયા ભીલ ની દેવી માં ચામુંડા ||uncha kotada || @rajmaru5100
มุมมอง 629ปีที่แล้ว
ભાવનગર જિલ્લા માં ચામુંડા માતાજી નું ઉંચા કોટડા મંદિર આવેલું છે. જેનો ભવ્ય ઇતિહાસ છે. માં ચામુંડા કાળીયા ભીલ સાથે પડદે વાતો કરતા અને ધાર્યા કામ કરતા. માં ભગવતી ચામુંડા નું આ ચમત્કારીક મંદિર છે. અહીંયા કાળીયા ભીલ ની કોઠીઓ પણ હતી. આ દરિયા કિનારે આવેલ માતાજી ના ચમત્કારીક મન્દિર ની વાત કંઈક અલગ છે અહીંયા માતાજી દરેક ની મનોકામના પૂર્ણ કરે છે.@rajmaru5100
palitana mahareli, પાલીતાણા જૈન સમાજ મહારેલી, નીલકંઠ મહાદેવ મંદિર અને પેઢી વચ્ચે વિવાદ, @Raj maru
มุมมอง 6K2 ปีที่แล้ว
@ RAJ MARU _*પાલીતાણા ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા રેલી અને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું...*_ _*પાલીતાણા શેત્રુંજય ગિરિરાજ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચેના વિવાદને લઈ આજ રોજ પાલીતાણા ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા તળેટીથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી અને પાલીતાણા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું...*_ _*રેલીમાં આચાર્ય ભગવંતો, સાધુ સાધ્વીજી મહારાજ સાહેબો તેમજ ગુજરાત સહિત ...
meesho online shoping fraud,મીશો ઑનલાઈન શોપિંગ માં છેતરપિંડી, ગ્રાહક જાગૃતિ,#rajmaru#meesho #fraud
มุมมอง 732 ปีที่แล้ว
@rajmaru5100 મીશો ઓનલાઇન શોપિંગ ના નામ થી લક્કી વિંનર નું કવર ઘર ના સરનામાં પર આવે તો પૂરતી ખરાઈ કરવી જરૂરી છે. નઈતો તમે એમને પોતાની બધી માહિતી જો મોકલશો તો બહુ મોટી આફત આવશે અને તમારા બેંક માંથી બધા પૈસા એ લોકો ઉપાડી જશે. કંપની ને ખબર પણ ના હોય અને આવા લુચ્ચા લોકો આખો પ્લાન બનાવે છે અને પૈસા ખેંચી જાય છે.
ફાડર વાળા મૅલડી માં, fadar vala meldi ma, botad fadar vala meldi ma, #raj maru
มุมมอง 4.9K2 ปีที่แล้ว
@RAJ MARU બોટાદ માં ફાડર વાળા મૅલડી માતાજી નું ખુબ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે. જ્યાં માતાજી અનેક લોકો ના કામ કરે છે. આ યુગ માં પણ માતાજી ના પરચા છે. અને અહીંયા શિવા ભગત ને માતાજી એ સપના આવીને પરચો આપ્યો છે. ખુબ વિશાળ જગ્યા છે અનેક લોકો તાવા કરવા આવે છે. અને માતાજી નો પ્રસાદ તેમજ મંદિર દ્વારા મહા પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે.
અયાવેજ ખોડિયાર મંદિર || AYAVEJ KHODIYAR MATA MANDIR@ RAJ MARU
มุมมอง 71K2 ปีที่แล้ว
માં જગત જોગણી ખોડિયાર માતાજી નું ઐતિહાસિક મંદિર અયાવેજ માં આવેલું છે. આ મંદિર નું બાંધકામ જૂનાગઢ રાજવી રા નવઘણ દ્વારા કરવામાં આવેલું છે. તેમજ આહીર દેવાયત બોદર નું બલિદાન તેમજ આહીર ની દીકરી બેન જાહલ ની સત્ય ઘટના છે. સિંધ ની સિકોતર તેમજ પઠાપીર ની પણ વાત છે. અને હાલમાં આ માતાજી ને ક્ષત્રિય સરવૈયા દરબાર પોતાની કુળદેવી તરીકે પૂજે છે.@RAJ MARU
Rampara Vala Meldi Ma,રામપરા વાળા મૅલડી માં,Rampara Bhuriya Vala Meldi Mataji No Itihas|@rajmaru5100
มุมมอง 55K2 ปีที่แล้ว
આજના કળિયુગ માં રામપરા વાળા મૅલડી માતાજી ના અદ્ભૂત પરચા છે.. માતાજી અનેક ભક્તો ની મનોકામના પુરી કરી છે અને આજે પણ કરે છે.માતાજી એ અહીંયા બળદ ના સૂકા ધોહરા માંથી લીલો વડલો બનાવ્યો છે અનેક લોકો ના કેન્સર મટાડ્યા છે.અહીંયા માતાજી એ ડોશી નું સ્વરૂપ લઇ ને દેવલા જમોડ અને એની પત્ની મણિબાઈ ના બે સંતાન ને માતાજી એ અહીંયા સાચવ્યા છે અને ઉછેર કરયો છે.અહીંયા અનેક માતાજી ના માંડવા થાય છે. અને માતાજી ના ભક્ત...
Fulbai vali meldi, panchasiya ફુલબાઈ વાળી મેલડી, પંચાસિયા,Fulbai ni meldi no itihas ||
มุมมอง 23K3 ปีที่แล้ว
મોરબી જિલ્લા મા વાંકાનેર તાલુકા મા પંચાસીયા ગામ મા ફૂલબાઈ મેલડી માતાજી નું મંદિર આવેલું છે. ફુલબાઈ કોળી સમાજ ની દીકરી હતા.. જેને સંતાન ના થવાના કારણે માતાજી એ સાક્ષાત પરચો આપેલો છે.. આવા એ પંથક મા વિશ જેટલા મંદિર આવેલા છે. જય માતાજી🙏 Morbi jilla ma wankaner taluka ma pachasiya gam avelu chhe . Jya maa meldi nu khub sundar mandir avelu chhe je fulbai ni meldi kevay chhe... Mataji e ghana kam kar...
kantara vala meldi ma, કંટારા વાળા મેલડી મા, morbi, કંટારા વાળા મેલડી મા નો પરચો,
มุมมอง 12K3 ปีที่แล้ว
જય માતાજી કંટારા વાળા મેલડી માતાજી મોરબી જિલ્લા માં અને ટંકારા જીવાપર માં આવેલું સુંદર મંદિર છે.અહીં માતાજી વગડા માં બિરાજમાન છે. અને માતાજી ખુબ લોકો ના કામ કરે છે. કળીયુગ મા માતાજી ખુબ પરચા આપે છે. જય મા મેલડી🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏 જય મા મેલડી🙏🙏🙏
kutra dada, jiv daya ashram,કૂતરા દાદા, જીવ દયા આશ્રમ, પાલિતાણા , lakho vanjaro, લાખો વણજારો
มุมมอง 3.9K3 ปีที่แล้ว
kutra dada, jiv daya ashram,કૂતરા દાદા, જીવ દયા આશ્રમ, પાલિતાણા , lakho vanjaro, લાખો વણજારો kutradada nu mandir bhavnagar jilla na palitana pase avelu chhe. jya loko khub astha dharave chhe. jya loko manta lai ne ave chhe ane loko na kam thay chhe.. ahiya jiv seva tirth dham ashram avelo chhe ane jya sundar mandiro avela chhe. mataji temaj bhagvan shiv nu pan mandir ashram ma avelu chhe. kutra...
meldi ma no suvang મેલડી માં નો સુવાંગ પાલીતાણા dholakuva vala meldi mataji
มุมมอง 3K3 ปีที่แล้ว
meldi ma no suvang મેલડી માં નો સુવાંગ પાલીતાણા dholakuva vala meldi mataji
Dholakuva Vala Meldi Ma navratri utsav 2021ધોળાકુવા વાળા મેલડી માં નવરાત્રી ઉત્સવ ૨૦૨૧
มุมมอง 7543 ปีที่แล้ว
Dholakuva Vala Meldi Ma navratri utsav 2021ધોળાકુવા વાળા મેલડી માં નવરાત્રી ઉત્સવ ૨૦૨૧
Mahakali Mataji No Suvang, મહાકાળી માતાજી નો સુવાંગ, palitana mataji no vesh
มุมมอง 6K3 ปีที่แล้ว
Mahakali Mataji No Suvang, મહાકાળી માતાજી નો સુવાંગ, palitana mataji no vesh
meladima kaliyabid bhavnagar, કાળુ કટારિયા ના મેલડી મા કાળિયાબીડ ભાવનગર,
มุมมอง 52K3 ปีที่แล้ว
meladima kaliyabid bhavnagar, કાળુ કટારિયા ના મેલડી મા કાળિયાબીડ ભાવનગર,
PALITANA DHOLAKUVA VALA MELADIMA, પાલિતાણા,ધોળા કૂવા વાળા મેલડી માં
มุมมอง 5K3 ปีที่แล้ว
PALITANA DHOLAKUVA VALA MELADIMA, પાલિતાણા,ધોળા કૂવા વાળા મેલડી માં