Satsang Katha
Satsang Katha
  • 41
  • 84 057
rakshabandhan shubh muhurat 2024 | Bhadra @SatsangKatha1 @Aavosatsangmaa #rakhi
rakshabandhan shubh muhurat 2024 | Bhadra ‎@SatsangKatha1 ‎@Aavosatsangmaa #rakhi
મિત્રો આ વર્ષે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લે છે. તેમજ ભાઈ પોતાની બહેનને દક્ષિણા અને ભેટ આપે છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો છાંયો છે. જેથી ભદ્રા દરમિયાન ભાઈને રક્ષા એટલે રાખડી બાંધી ન શકાય,
ત્યારે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે બહેનો તેમના ભાઈને રાખડી ક્યારે બાંધી શકશે?
જણાવી દઈએ કે, આ વર્ષે ભદ્રા 19 ઓગસ્ટના રોજ બપોરે 1:29 વાગ્યા સુધી અને સૂર્યોદય પહેલાં શરુ થઇ જશે. જેથી રક્ષાબંધન બપોરે દોઢ વાગ્યા બાદ ઉજવવી જોઈએ. સાંજે 7 વાગ્યા સુધીમાં સતત ચલ, લાભ અને અમૃતના શુભ ચોઘડિયા છે. જેથી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરે 1:30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા દરમિયાન રાખડી બાંધવાનો શુભ સમય રહેશે. જેથી સાંજે રાખડી બાંધવી શુભ રહેશે. આમ તો રક્ષાબંધનનું પર્વ જન્માષ્ટમી સુધી ઉજવી શકાય.
એટલે કે જેઓ દૂર રહે છે તેઓ જન્માષ્ટમીના સુધી રાખડી બંધાવી શકે છે.
કેવી રીતે બાંધવી જોઈએ રાખડી?
રક્ષાબંધનનો તહેવાર અલગ-અલગ જગ્યાએ પોતાની પરંપરા અનુસાર ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ બહેનો નારિયેળ પર ચાંદલો કરીને તેની પર નાડાછડી બાંધીને તે ભાઈને આપ્યા બાદ રાખડી બાંધે છે. નારિયેળ માં લક્ષ્મીનું પ્રતીક છે અને તેનો ઉપયોગ શુભ કાર્યોમાં થાય છે. જેથી ઘણી જગ્યાએ આ દિવસે બહેનો તેમના ભાઈને ચાંદલો કરતા પહેલાં અને રાખડી બાંધતા પહેલાં નારિયેળ પર ચાંદલો કરીને તે ભાઈને આપે છે અને બાદમાં ભાઈને ચાંદલો કરીને રાખડી બાંધે છે અને આરતી ઉતારે છે. ત્યારબાદ ભાઈ તેની બહેનના પગે લાગીને આશીર્વાદ લે છે અને બહેનને ભેટ આપે છે.
કહેવામાં આવે છે કે રક્ષાબંધનના રોજ રાખડી બંધાવ્યા બાદ તેને જન્માષ્ટમી સુધી બાંધી રાખવી જોઈએ. રક્ષા બાંધતી વખતે ધ્યાન રાખો કે તે કાળા કે ભૂરા રંગની ન હોય. રાખડી લાલ કે પીળા રંગનો હોય અને તેનું રક્ષા સૂત્ર રેશમનું હોય. જનમાષ્ટમીના રોજ રાખડી ઉતાર્યા બાદ તેને ક્યાંય ઝાડ પાસે રાખી દો કે પછી તેને પાણીમાં વહાવી દો. તખડીને ગેમ ત્યાં ન ફેંકવી જોઈએ.
#bhajan #newkirtan #youtubeshorts #trending #2024 #newsong #satsang #bhajan_kirtan #dhun#kirtidangadhvi #hindufestival #dailyvlog #katha #motivation #rakhadi #raksha2024
มุมมอง: 72

วีดีโอ

shitala satam ni varta | shitala Mata ki kahani શીતળામા ની વાર્તા @SatsangKatha1#vlog
มุมมอง 461หลายเดือนก่อน
shitala satam ni varta | shitala Mata ki kahani શીતળામા ની વાર્તા મહીમા અને વ્રતકથા‎@SatsangKatha1 શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા વ્રતની વિધિ: શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્...
nag Panchami vrat katha વિધિ કઈ રીતે કરવી?Nag Panchami ki kahani @SatsangKatha1#yt
มุมมอง 29หลายเดือนก่อน
nag Panchami vrat 2024 વિધિ કઈ રીતે કરવી?Nag Panchami ki kahani @SatsangKatha1 @Aavosatsangmaa #new
જગ જનનીમાં વૈષ્ણવ દેવીનો ઈતિહાસ vaishno devi history kahani @SatsangKatha1 @Aavosatsangmaa#kahani
มุมมอง 399หลายเดือนก่อน
vaishno devi history, જગ જનનીમાં વૈષ્ણવ દેવીનો ઈતિહાસ ‎@SatsangKatha1 ‎@Aavosatsangmaa #kirtan_gatha #bhajan #kirtan #newkirtan #gitarabari #kaushikbharwad #safaindiashow #safashifa #satsang #satsangmandal #GujaratiKirtan #Gujarati_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #newkirtan #dhun #rabarikirtanmandal #withlyrics #withlyricsbhajan #mahadevkirtan #viral #trending #grati...
ful kajali vrat,katha vidhi Kai rite karvu @SatsangKatha1#aavosatsangma
มุมมอง 130หลายเดือนก่อน
ful kajali vrat,katha vidhi Kai rite karvu @SatsangKatha1 #aavosatsangma full kajali vrat full kajali vrat katha full kajali vrat katha in gujarati full kajali vrat vidhi full kajali vrat varta full kajali vrat kyare aave ful kajli vrat katha ful kajali vrat full kajali vrat 2024 date fulkajdi vrat phool kajali vrat full kajali varta full kajri vrat full kajali vrat kab hai full kajali vrat 202...
sakariyo somavar vrat katha, વ્રત કઈ રીતે કરવું? sol somvar#mahadev@SatsangKatha1 #2024 #trending
มุมมอง 120หลายเดือนก่อน
sakariyo somavar vrat katha, વ્રત કઈ રીતે કરવું? sol somvar#mahadev‎@SatsangKatha1 #2024 #trending #kirtan_gatha #bhajan #kirtan #newkirtan #satsang #satsangmandal #GujaratiKirtan #Gujarati_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #newkirtan #dhun #rabarikirtanmandal #withlyrics #withlyricsbhajan #mahadevkirtan #viral #trending #gratitude #youtubevideo #sanatandharma #krishna...
rakhi રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે,પૌરાણિક કથા @SatsangKatha1@Aavosatsangmaa #rakshabandhan
มุมมอง 258หลายเดือนก่อน
rakhi rakshabandhan 2024 રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે ,પૌરાણિક કથા @SatsangKatha1‎@Aavosatsangmaa why celebrate rakshabandhan in gujarati rakhi behind reasoning astrology story baliraja ni varta Vaman God story Rakhi 2024 date rakhi wish status rakshabandhan raksha bandhan story raksha bandhan varta raksha bandhan khani raksha bandhan history raksha bandhan raksha bandhan celebration why ...
Dhongi Jyotish જીવન માં ઉતારવા જેવી વાર્તા#motivation @SatsangKatha1 #shortvideo
มุมมอง 57หลายเดือนก่อน
Dhongi Jyotish જીવન માં ઉતારવા જેવી વાર્તા#motivation #trending ‎@SatsangKatha1 #shortvideo lifemotivation
બિલીપત્ર ની ઉત્પતિ કઈ રીતે થઈ Shivji ko chadne vali belpatra ki utpati #trending @SatsangKatha1
มุมมอง 573หลายเดือนก่อน
બિલીપત્ર ની ઉત્પતિ કઈ રીતે થઈ Shivji ko chadne vali belpatra ki utpati #trending ‎@SatsangKatha1 trending satsangkatha1 youtube youtubeshorts youtubevideo yt motivation moral story gujaratisatsang dailysatsang dharmik varta dharmikkatha #kirtan_gatha #bhajan #kirtan #newkirtan #satsang #satsangmandal #GujaratiKirtan #Gujarati_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #newkirta...
સુખી થવા નો ઉપાય The solution to happiness #trending#motivation@SatsangKatha1 #newvideo#happiness
มุมมอง 944หลายเดือนก่อน
સુખી થવા નો ઉપાય The solution to happiness #trending#motivation‎@SatsangKatha1 #newvideo#happiness જ્યાં સુમતિ હશે ત્યાં સુ હશે અને જ્યાં કુમતિ હશે ત્યાં દુ: હશે.આજે સૌને સુખના પ્રદેશમાં જવું છે. જે લોકો ચોરી અને લૂંટફાટ કરે છે. એમનો ઇરાદો આ રીતે સુખી થવાનો હોય છે પણ કુમતિથી અપનાવેલો કુમાર્ગ છે ,અને એકપણ કુમાર્ગ સુ સુધી જતો નથી. માણસ હોય કે પશુ-પક્ષી હોય, દરેક જીવને સુખી થવું ગમે છે. દરેક માણસ ...
મૃત્યુ પછી આત્માનું શું થાય છે? What happens after death @SatsangKatha1 #trending #facts #2024
มุมมอง 187หลายเดือนก่อน
મૃત્યુ પછી આત્માનું શું થાય છે? What happens after death ‎@SatsangKatha1 #trending #facts #2024 #kirtan_gatha #bhajan #kirtan #newkirtan #satsang #satsangmandal #GujaratiKirtan #Gujarati_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #newkirtan #dhun #rabarikirtanmandal #withlyrics #withlyricsbhajan #mahadevkirtan #viral #trending #gratitude #youtubevideo #sanatandharma #krishna #b...
dasha ma ni vrat Katha દશામા ની વાર્તા, વ્રત કઈ રીતે કરવું @SatsangKatha1 #trending
มุมมอง 24Kหลายเดือนก่อน
dasha ma ni vrat Katha દશામા ની વાર્તા, વ્રત કઈ રીતે કરવું @SatsangKatha1 #trending
Garud puran dying person first gets 5 signs મૃત્યુ પામનાર વ્યક્તિને મળે છે 5 સંકેત @SatsangKatha1
มุมมอง 1Kหลายเดือนก่อน
Garud puran dying person first gets 5 signs મૃત્યુ પામનાર વ્યક્તિને મળે છે 5 સંકેત @SatsangKatha1
bahula chauth vrat katha,બોળ ચોથ વ્રત કથા! vrat ki puja vidhi,sharavan katha2024 @SatsangKatha1
มุมมอง 795หลายเดือนก่อน
bahula chauth vrat katha,બોળ ચોથ વ્રત કથા! vrat ki puja vidhi,sharavan katha2024 @SatsangKatha1
How was Lord Shiva born? મહાદેવ ના જન્મ સાથે જોડાયેલ રહસ્ય @SatsangKatha1 @Aavosatsangmaa2024
มุมมอง 1.1Kหลายเดือนก่อน
How was Lord Shiva born? મહાદેવ ના જન્મ સાથે જોડાયેલ રહસ્ય @SatsangKatha1 @Aavosatsangmaa2024
ગરુડ પુરાણમાં કર્મ વિશે જણાવેલ 28 ગુનાની ઘાતક સજાઓ,Garud puran @SatsangKatha1 @Aavosatsangmaa
มุมมอง 2.4Kหลายเดือนก่อน
ગરુડ પુરાણમાં કર્મ વિશે જણાવેલ 28 ગુનાની ઘાતક સજાઓ,Garud puran @SatsangKatha1 @Aavosatsangmaa
vir pasali 2024 વીર પસલી વ્રત કથા, કેવી રીતે વ્રત કરવું?વ્રત વિધી @SatsangKatha1 @Aavosatsangmaa
มุมมอง 16Kหลายเดือนก่อน
vir pasali 2024 વીર પસલી વ્રત કથા, કેવી રીતે વ્રત કરવું?વ્રત વિધી @SatsangKatha1 @Aavosatsangmaa
jivantika maa nu vrat જીવંતિકા વ્રત કથા mahima Puja vidhi story@SatsangKatha1 @Aavosatsangmaa
มุมมอง 1.4Kหลายเดือนก่อน
jivantika maa nu vrat જીવંતિકા વ્રત કથા mahima Puja vidhi story@SatsangKatha1 @Aavosatsangmaa
somvati amavas vrat Katha, સોમવતીઅમાસ વ્રત કથા મહિમા,kahani2024@SatsangKatha1 @Aavosatsangmaa
มุมมอง 607หลายเดือนก่อน
somvati amavas vrat Katha, સોમવતીઅમાસ વ્રત કથા મહિમા,kahani2024@SatsangKatha1 @Aavosatsangmaa
Guru purnima mahima 2024 કઈ રીતે શરૂઆત થઈ ગુરૂ પૂર્ણિમા @SatsangKatha1 @Aavosatsangmaa
มุมมอง 2.7Kหลายเดือนก่อน
Guru purnima mahima 2024 કઈ રીતે શરૂઆત થઈ ગુરૂ પૂર્ણિમા @SatsangKatha1 @Aavosatsangmaa
Jaya Parvati vrat 2024, jaya parvati vratkatha ujavani vidhi mahima ગૌરી વ્રત મહિમા@SatsangKatha1
มุมมอง 2.1K2 หลายเดือนก่อน
Jaya Parvati vrat 2024, jaya parvati vratkatha ujavani vidhi mahima ગૌરી વ્રત મહિમા@SatsangKatha1
જેઠ સુદ એકાદશી કથા વ્રત નો મહિમા | ekadashi katha | Bapji #satsangkatha1 #swaminarayan religion
มุมมอง 2153 หลายเดือนก่อน
જેઠ સુદ એકાદશી કથા વ્રત નો મહિમા | ekadashi katha | Bapji #satsangkatha1 #swaminarayan religion
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ | Vishnu sahasranama | विष्णु सहस्त्रनाम | strotram @SatsangKatha1 new
มุมมอง 27Kปีที่แล้ว
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ | Vishnu sahasranama | विष्णु सहस्त्रनाम | strotram @SatsangKatha1 new
flute Jay shree Krishna hare rama New 2023 Music instrument lyrics@SatsangKatha1
มุมมอง 124ปีที่แล้ว
flute Jay shree Krishna hare rama New 2023 Music instrument lyrics@SatsangKatha1

ความคิดเห็น