- 96
- 491 306
હાલો સત્સંગમાં
India
เข้าร่วมเมื่อ 6 ส.ค. 2023
Hello everyone, Jay Sree Raam Walcome to my TH-cam channel.
We live in small town in Gujarat.
We will add satsang video every day and other things too.
Plz like,subscribe and share our channel
Thank you 😊🙏🏻
We live in small town in Gujarat.
We will add satsang video every day and other things too.
Plz like,subscribe and share our channel
Thank you 😊🙏🏻
Ramapir no helo ll રામાપીર નો હેલોll લખાણ સાથેll
#Ramapir na Bhajan #bhajan #bholenath #like #sambhu #song #newbhajan #shyam #Rapir no helo#kiratan #kirasan #new bhajan#mahadev #, mataji# mahadev nabhajsn#
.
.
.
.
.
✨કીર્તન ના શબ્દો 👇🏻
_______________________
હેલો મારો સંભળો ને રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાઉ થાય મારો હેલો સાંભળો
રે રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેવના વીરા રાણી નેતલના ભરથાર મારે હેલો સાંભળો
હે વાણીયોને વાણીયાણ જાત્રાએ જાય મારો હેલો સાંભળો
હે ઊંચી ઉચી ઝાડીઓ ને વચમા છે જોળ
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યાચોર મારો હેલો સાંભળો
હે ઊભી ઉભી અબળા કરે રે પોકાર
સોગઠે રમતા પીરને કાને ગ્યો અવાજ મારો હેલો સાંભળો
હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર
વાણીયા ની વારે ચઢ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો
હે ભાગ ભાગ ચોચ્ટા તું કેટલે ક જાઈશ
જાતાનો માલ તું કેમ કરી ખાઈશ મારો હેલો સાંભળો
હે આંખે કરુ આંધળો ને ડીલે કાઢુ કોઢ
દુનિયા જાણે કે આતો રામદેવનો ચોર મારો હેલો સાંભળો

มุมมอง: 114
วีดีโอ
સત્સંગમાં નોતરા ન હોય મારી બેનુ || Satsang ma notra na hoy Mari benu || લખાણ સાથે ||
มุมมอง 762 หลายเดือนก่อน
સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવોને સત્સંગમાં વેલા વેલા ગણપતિ આવ્યા સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવ્યા મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવોને સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવોને સંત્સગમાં વેલા વેલા ભોળાનાથ આવ્યા સાથે પાર્વતી ને લાવ્યા મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવોને સત્સંગમાં નોતરાં ન હોઈ મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવોને સત્સંગમાં વેલા વેલા રામચં...
વાછરા ડાડા નું ભજન || લખાણ સાથે ||Vachhra dada nu bhajan
มุมมอง 3772 หลายเดือนก่อน
અ મે તો ગુથી છે ફુલડાની માળા પડાણા વાળારે એ તમે દેવ દયાળુ છો વીર વંદન છે અમારા રે એ વાયા વરસો વરસના વાણા ઝુરે મન મારારે એ ડાડા પાછો ઘરો ને અવતાર વંદન છે અમારા રે એડાડા ચરણે ધરું છું આજ રે આસુંડા અમારા રે એ તમે માની લેજો ભાથીજી મહારાજ ફુલડાની માળા રે એ ડાડા ભક્તો જુવે તમારી વાટરે દેવ છો દયાળા રે એના દુઃખડા ભાંગવાને કાજ આવો પેઢવાળા રે એ ડાડા ગુણલા દાસજી ગાયરે વંદન છે અમારા રે એ હવે વેલેરી કરજો વા...
રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો || નવું ભજન ||New bhajan || લખાણ સાથે// રામાપીર નુ નવું ભજન
มุมมอง 3543 หลายเดือนก่อน
રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો ચાર જુગના અવતારી એને તમે એક જ માનો વાલા પ્રથમના જગમાં રે રામ રૂપે પ્રગટ થયા આવ્યા દશરથ ને આંગણે રે રાવણનો સંહાર કરવા રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો વાલો બીજા તે જુગમાં રે કૃષ્ણના રૂપે પ્રગટ થયા આવ્યા વાસુદેવ ના આંગણે રે મામા કંસનો સંહાર કરવા રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો વાલો ત્રીજા તે જુગમાં રે રામદેવ રૂ...
લીરબાઈ મા નું નવું ભજન ,,જય રામાપીર,, સનાતન ધર્મ
มุมมอง 1944 หลายเดือนก่อน
જય લીરબાઈ માં નું નવું ભજન મોઢવાડે મીટુ મંડાણી મોઢવાડા વારી મા લીરબાઈ શીશલી ધામ મોઢવાડા ધામ કંડોળા ધામ કેશવ ધામ કોઠડી ધામ સોનબાઈ આઈ વજશી ભગત પુતીઆઇ જય રામાપીર સનાતન ધર્મ #bhajan #bholenath #youtube #newbhajan #like #sambhu #mahadev
શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી#Shambhu Sharane padi magu ghadi re ghadi
มุมมอง 1304 หลายเดือนก่อน
શભું શરણે પડી માંગુ ઘડી રે ઘડી shambhu sharane padi magu ghadi re ghadi bhole nath bhajan kirtan mahadev Shravan mas nu bhajan shiv #bhajan #youtube #bholenath #like #mahdev #newbhajan #sambhu #share
કિલેશ્વર મહાદેવ દર્શન#kileswar #bholenath
มุมมอง 404 หลายเดือนก่อน
કિલેશ્વર મહાદેવ દર્શન kileswar trip mahadev Bhajan bholenath tourist places Kileswar mandir gujarat tourist
હાલો હાલો સત્સંગ માં ઘડીક બેસીએ || નવું ભજન || navu Bhajan|| New gujrati song
มุมมอง 2.2K4 หลายเดือนก่อน
હાલો હાલો સત્સંગ માં ઘડીક બેસીએ || નવું ભજન || navu Bhajan|| New gujrati song
ગોકુળ મારું સાસરિયું || કૃષ્ણ નું નવું ભજન || કૃષ્ણ કીર્તન | krishna nu navu bhajan | krishna kirtan
มุมมอง 1984 หลายเดือนก่อน
કૃષ્ણ નું નવું ભજન || કૃષ્ણ કીર્તન || krishna nu navu bhajan krishna kirtan
જીવ વિનંતી🙏🏻 કરે છે શિવ🔱 ને#mahdev #sambhu #bholenath #youtube #bhajan #viral#like#share #subscribe
มุมมอง 995 หลายเดือนก่อน
જીવ વિનંતી🙏🏻 કરે છે શિવ🔱 ને......
#avadma #vachhraj #bhajan #newbhajan #trending #youtube
มุมมอง 1176 หลายเดือนก่อน
#avadma #vachhraj #bhajan #newbhajan #trending #youtube
gujrati bhajan ll ગુજરાતી ભજન ll સત્સંગ
มุมมอง 1537 หลายเดือนก่อน
ગુજરાતી ભજન ll કીર્તન ll gujrati bhajan ll #bhajan #kirtan #song #trending #newbhajan
ભોલેનાથ નું ભજન || bholenath nu Bhajan
มุมมอง 12711 หลายเดือนก่อน
ભોલેનાથ નું ભજન || bholenath nu Bhajan
મોગલ માં નું ભજન || Mogal ma nu Bhajan || Aek divani divete || Gujrati Bhajan || kirtan || satsang
มุมมอง 235ปีที่แล้ว
મોગલ માં નું ભજન || Mogal ma nu Bhajan || Aek divani divete || Gujrati Bhajan || kirtan || satsang like share and subscribe our channel 🙏🏻 #bhajan #bhakti #gujrati #sakhi #satsang #gamdu #સત્સંગ #mogal #youtubevideo #mogalmaa #trending
jay Adhyashakti || જય આદ્યાશક્તિ || Ambe maa Aarti || અંબે મા આરતી || #aarti #bhajan
มุมมอง 211ปีที่แล้ว
jay Adhyashakti || જય આદ્યાશક્તિ || Ambe maa Aarti || અંબે મા આરતી || #aarti #bhajan
સુરજ ઉગે ને અંજવાળા થાય એવા ગુરુ ગોતજો||Suraj uge ne anjvala thay aeva guru gotjo|| #bhajan #satsang
มุมมอง 1.4Kปีที่แล้ว
સુરજ ઉગે ને અંજવાળા થાય એવા ગુરુ ગોતજો||Suraj uge ne anjvala thay aeva guru gotjo|| #bhajan #satsang
નંદલાલાને માતા યશોદાજી સાંભરે || Nandlala Ne Mata yasodaji Sambhare ||Krishna bhajan gujrati#satsang
มุมมอง 857ปีที่แล้ว
નંદલાલાને માતા યશોદાજી સાંભરે || Nandlala Ne Mata yasodaji Sambhare ||Krishna bhajan gujrati#satsang
રામદેવપીર ના જોરદાર ભજન || રણુજા વાળો રામ || Ramdevpir na Bhajan || બંગલા બનાવા #bhajan #ramdevpir
มุมมอง 95Kปีที่แล้ว
રામદેવપીર ના જોરદાર ભજન || રણુજા વાળો રામ || Ramdevpir na Bhajan || બંગલા બનાવા #bhajan #ramdevpir
🎊ગાંધીજી નું નવું ભજન || ગાંધીજી નું ગીત ||Gandhiji nu Bhajan ||આજે વધામણા રે ભારત દેશના #bhajan
มุมมอง 1.5Kปีที่แล้ว
🎊ગાંધીજી નું નવું ભજન || ગાંધીજી નું ગીત ||Gandhiji nu Bhajan ||આજે વધામણા રે ભારત દેશના #bhajan
રામાપીર નું નવું ભજન || Ramapir na Bhajan|| રામાપીર ના ગીત||જુમરે શણગારો રામાપીર નો માંડવો #bhajan
มุมมอง 177Kปีที่แล้ว
રામાપીર નું નવું ભજન || Ramapir na Bhajan|| રામાપીર ના ગીત||જુમરે શણગારો રામાપીર નો માંડવો #bhajan
સતી સીતા નું ભજન || Sati Sita Nu Bhajan||Ram Sita ni Kahani||Gujrati Bhajan #bhakti #bhajan
มุมมอง 1.3Kปีที่แล้ว
સતી સીતા નું ભજન || Sati Sita Nu Bhajan||Ram Sita ni Kahani||Gujrati Bhajan #bhakti #bhajan
કૃષ્ણ ભજન |Gopi Van Ma Puche Che||પ્રભુ ચાદર ઓઢી ને શું સુતા||Prabhu Chadar Odhine Shu Suta #bhajan
มุมมอง 4.2Kปีที่แล้ว
કૃષ્ણ ભજન |Gopi Van Ma Puche Che||પ્રભુ ચાદર ઓઢી ને શું સુતા||Prabhu Chadar Odhine Shu Suta #bhajan
એકાદશી નું ભજન || અગિયારસ માતા એ લીધું ગાયનું રૂપ || Ekadashi bhajan gujrati #satsang #અગિયારસ
มุมมอง 1.8Kปีที่แล้ว
એકાદશી નું ભજન || અગિયારસ માતા એ લીધું ગાયનું રૂપ || Ekadashi bhajan gujrati #satsang #અગિયારસ
વનમાં સીતાજી હાલરડું ગવરાવે | Vanmaa Sitaji Halardu Gavrave | લવ કુશ નુ હાલરડું | Halardu Satsang
มุมมอง 3.5Kปีที่แล้ว
વનમાં સીતાજી હાલરડું ગવરાવે | Vanmaa Sitaji Halardu Gavrave | લવ કુશ નુ હાલરડું | Halardu Satsang
ગણપતિ બાપ્પા આરતી || ધૂપને ધુમાડે વેલા આવજો ગણપતિ દાદા || Ganesh Aarti || #ganpatiarti
มุมมอง 835ปีที่แล้ว
ગણપતિ બાપ્પા આરતી || ધૂપને ધુમાડે વેલા આવજો ગણપતિ દાદા || Ganesh Aarti || #ganpatiarti
રાધે કૃષ્ણ ભજન || Radhe Krushna Bhjan|| મીઠે રસ સે ભરો રે || radhaji nu jajariyu radhe Krishna
มุมมอง 672ปีที่แล้ว
રાધે કૃષ્ણ ભજન || Radhe Krushna Bhjan|| મીઠે રસ સે ભરો રે || radhaji nu jajariyu radhe Krishna
ગણેશ બાપ્પા નું સુંદર ભજન || તારી મૂર્તિ મનોહર લાગે ||થાળ અને પુજન ભજન || Ganpati Bappa Nu Bhjan
มุมมอง 3.6Kปีที่แล้ว
ગણેશ બાપ્પા નું સુંદર ભજન || તારી મૂર્તિ મનોહર લાગે ||થાળ અને પુજન ભજન || Ganpati Bappa Nu Bhjan
ગણપતિ બાપ્પા નું જોરદાર ભજન || ગણેશોત્સવ સ્પેશિયલ ભજન લખાણ સાથે || ગણેશ ચતુર્થી સ્પેશિયલ કીર્તન
มุมมอง 10Kปีที่แล้ว
ગણપતિ બાપ્પા નું જોરદાર ભજન || ગણેશોત્સવ સ્પેશિયલ ભજન લખાણ સાથે || ગણેશ ચતુર્થી સ્પેશિયલ કીર્તન
ગણપતિ બાપ્પા ના સુંદર ભજન || લખાણ સાથે || ગુજરાતી ભજન કીર્તન સત્સંગ ||ગણેશ ભજન || ગણેશ ચોથ સ્પેશિયલ
มุมมอง 7Kปีที่แล้ว
ગણપતિ બાપ્પા ના સુંદર ભજન || લખાણ સાથે || ગુજરાતી ભજન કીર્તન સત્સંગ ||ગણેશ ભજન || ગણેશ ચોથ સ્પેશિયલ
ganpati utsav 2023 | ગણપતિ બાપ્પા મોરિયા | ગણપતિ આગમન | Gajanand ganpati
มุมมอง 191ปีที่แล้ว
ganpati utsav 2023 | ગણપતિ બાપ્પા મોરિયા | ગણપતિ આગમન | Gajanand ganpati
Jay Ramapir
બોવ સરસ છે લખીને મુકજો
જય રામાપીર 🙏🙏
Khub sars bhajan aava j gata rejo Jay baba ri sitaram 🙏
હા ખૂબ સરસ ભજન સે 🎉🎉🎉જીસ દિન રાજા તારો જન્મ હોવો
Jay ramdev ji
જય રામાપીર🙏🙏
જય રામદેપીર 🙏🏻
જ્ય શ્રી કૃષ્ણ🙏
Jay vachharaj dada ,
Jay vachheraj🙏🏻🙏🙏🏻🙏
Jai ramapir 🙏 👌 🚩
🚩
Jay dwarkadhish jay Ramapir
Jay shree Krishna 🙏🏻🙏🏻
Jay shree ram 🙏🏻
Jay ramadevapir 🙏🏻🙏🏻
Jay Ramapir 🎉
Jay jay ramapir
❤❤❤
Jay Ramapir
Jay Ramapeer Maharaja
Jay liral maa 🙏🏻
Jay bholenath 📿
हर हर महादेव 🔱
Jay bholenath
બહુ જ સરસ
Jay dwarkadhish
Jay shree krishna 🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏🏻રાધે રાધે 🙏🏻
Radhe Krishna 🙏🏻
Jay shree Krishna
Jay shree krishna 🙏🏻
😊😅 9:53
Khub sars
Khub saras👏🏻👌🏻
Jay Ramapir ni Jay 🙏 🙏 🙏
🕉️🔱
Jay bholenath
Jay bholenath 📿
❤❤❤Jay Ramapir bapa ❤❤
જય રામાપીર❤❤❤❤❤❤ જય નકળંગ નેજા વાળા😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
જયજયજયભગવાનરામદેવપીરબાપામારાઅનેસૈનાહાથપગચાજાનરવારાખોઅનેકરોએવીમારી પ્રાર્થના છે અને કરું છું તમારા ચરણોમાં🙏🙏🙏
🙏👏🙏🌙🌹🌙🙏👏🙏🌙🙏🌙🙏🌹🙏🌙🙏👏🙏🌙 electronic Jai Ramdev Peer Vapi Tumhari Jay Ho
જય રામાપીર ખુબ સરસ
JAY SHREE RAMDEVPIRBAPA JAY SHREE NETALDEVI
જય રામાપીર
PEER LUTERE THE LUTERE ASUR KA KAYA DHARAM RAM DEV BABA KI JAI AAP APANE DHARAM KI JAI KARE
જય રામાપીર બાપા
Jay alakhadhani