Vasava Brothers Silas AND Vipul
Vasava Brothers Silas AND Vipul
  • 149
  • 488 866
ગુજરાતી ભજન!! Gujarati bhajan with lyrics !!તારે માથે ભમી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે?!!😗😗👏
તારે માથે ભમી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે
પાણી પહેલા બાંધી લેને પાળ રે
આતો સ્વપ્ના જેવો સંસાર રે
આતો જિંદગીના દિવસ છે ચાર રે
તારે માથે છે પાપનો ભાર રે
શાને વૃથા કરે અવતાર રે
છેલ્લે દહાડે થવાનો છે ન્યાય રે
માટે મારી વાતો ભલા માન રે
રાખ ઈસુ તરફ તારું ધ્યાન રે ઊંઘ તને કેમ આવે
มุมมอง: 677

วีดีโอ

Father's Day Gujarati Christian Song ગુજરાતી !! દીકરાઓ બાપની શિખામણ સાંભળો.ની.વ. ૪ :૧થી ૬
มุมมอง 652หลายเดือนก่อน
દિકરાઓ બાપની શિખામણ સાંભળો ....(૨) બુધ્ધિ મેળવવાને ધ્યાન દો ધ્યાન દો. (૧) કેમકે હું તમને ઉત્તમ બોધ આપું છું. મારા શિક્ષણનો ત્યાગ ન કરીશ. દિકરાઓ.... (૨) તેણે મને શિક્ષણ દેતા કહ્યું. તારા અંતરમાં મારા શબ્દો રાખજે. દિકરાઓ..... (૩) મારી આજ્ઞાઓ પાળી જીવતો રહેજે. જ્ઞાન મેળવીને બુધ્ધિ સંપાદન કરજે. દિકરાઓ...... (૪) ભુલીશમાં મારા મુખનાં શબ્દો. ભુલીને આડે માર્ગે વળીશ માં દિકરાઓ....... (૫) તેને તું ન તજ એ...
ગુજરાતી ભજનો!! Gujarati Christian Bhajans on Harmonium &Tabla
มุมมอง 6835 หลายเดือนก่อน
1.પકડો પકડો પકડો પ્રભુજી હાથ મારો ૨.કરું તારી સેવા પૂકારુ તારી વાણી ૩.ઈસુના પગલે ચાલો રે ઈસુ તારણહારો ૪.નામ લિયો રે નામ લિયો રે ઈસુકા મંગલ કારી નામ લિયો રે ૫. હાલેલૂયાહ હાલેલૂયાહ ઈસુકી જય ૬.આના અવસર ની મીલયરા
Christmas Message !! નાતાલ સંદેશો-- ઈશ્વર તારણ - મંત્રી !! રેવ.રતિલાલ વસાવા(નાતાલ મીટીંગ મોટી ફોકડી)
มุมมอง 3676 หลายเดือนก่อน
Watch like share and Subscribe th-cam.com/video/PguPH8JXYtI/w-d-xo.htmlsi=u-yCKtRAUAEsVgkm. રેવ.રતિલાલ વસાવા (પસ્તાવો કરો અને ફરો - જૂના વર્ષ નો સંદેશ) th-cam.com/video/zh0-_kweM88/w-d-xo.htmlsi=Q387P50bFZ00ESQ- (દામ્પત્ય જીવન - શ્રી વસંત કામદાર સાહેબ)
નાતાલ ગીત - Gamit Christmas Song 🎄🎁યેશુ રાજા તું દુનિયામાંય યેનો આમહાલ નોવો જીવન દેનો !!
มุมมอง 1.9K8 หลายเดือนก่อน
યેશુ રાજા તું દુનિયામાંય યેનો આમહાલ નોવો જીવન દેનો 1.યેશુ વગર આમાં યોખલે આતે દુનિયામાંય આમાં ભટકતે આતે મોહ માયા માંય આમાં પોડલે આતે..2 યેશુ યેય ને આમહાલ વાટ દેખાડી 2.પાપહા ગુલામી માંય પોડલે આતે જીવના ખાતુર આમાં ભૂખે આતે આમે ગુનાહ યેશુય માફી કોઈ..2. જીવન માંય યેય ને યેશુ છૂટકો દેનો 3.દુઃ પિડામાંય આમાં પોડલે આતે નિરાશા માંય કાયમ રોડતે આતે આમે દુઃ રા યેશુ દૂર કોઅયે...2 જીવનમાંય આમહાલ ખુશી દેની
Gujarati Christian Song !! ગુજરાતી ગીત : આવો કરીએ પ્રભુની આરાધના સદા સાંભળનારાની કરો પ્રાર્થના.
มุมมอง 1.9K8 หลายเดือนก่อน
આવો કરીએ પ્રભુની આરાધના સદા સાંભળનારાની કરો પ્રાર્થના કરો પ્રાર્થના કરો પ્રાર્થના કરો પ્રાર્થના ૧.સર્વશક્તિમાન સનાતન પિતાની સર્વજ્ઞ સર્વત્ર સ્તુત્ય પિતાની મુક્તિદાતા નિષ્કલંકીત, પરંપિતાની કરો પ્રાર્થના ૨.સૈન્યના સરદારની સ્વર્ગીય પિતાની, રાજ રાજેશ્વર કૃપાળુ પિતાની મુક્તિદાતા નિષ્કલંકીત , શંતિદાતા ની કરો પ્રાર્થના ૩.સર્વશક્ય સ્વામી ત્રીએક પિતાની,સૃષ્ટિ નિયંતા મૃત્યુ હરંતા વિશ્વાસી ના પુનરાગમી પાવ...
GOOD FRIDAY CHRISTIAN SONG ✝️ख़रीदा तूने अपने लहू से…✝️
มุมมอง 97110 หลายเดือนก่อน
खरीदा तूने अपने लहू से काम आऊँ तेरे लिए (2) सौपता हूँ प्रभु जीवन ये (2) ज़िंदा हूँ प्रभु तेरे लिए (2) खरीदा तूने….. मैं तो फँसा था पापों के दलदल मे येशू तूने ही निकाला - (2) ना मोह माया जीवन की चाहत अपनो का ठुकराया - (2) तूने उठाया गले लगाया दिया मुझे नया जीवन खरीदा तूने….. धन्य धन्य येशू धन्य मेरे प्रभु - (2) जीवन का मकसद तूही तो है प्रभु - (2) यहोवा एलोहि तू, यहॉवा एलोहि था आएगा येशू प्रभु, प...
Gujarati christian Song || ગુજરાતી ગીત !! ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું...
มุมมอง 91811 หลายเดือนก่อน
ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું તારે કાજે તારે કાજે અમે જીવીશું 1.મિત્રો અને સ્નેહી બધા જો તજી દે અમનેકદા તોય પ્રભુ તુજને સદા, પ્રેમે ભજીશું 2.વિનાશી આ જગમાં ભલે સંકટો ને મોત મળે તોય ઈસુ તુજને નહિ ,કદીએ તજીશું
Gujarati Christian Song || ચરણે નમીએ આજે વિભુજી
มุมมอง 732ปีที่แล้ว
ચરણે નમીએ આજે વિભુજી ચરણે નમીએ આજે, સ્વર્ગભુવનના સુ તજીને પોઢયો ગભાણ ને ધામે,વિભુજી, સૃષ્ટિ કેરા સૃષ્ટા તને ઓ,મળ્યું ન સારું ઠામે વિભુજી, પરાઈ ગભાણ ને પરાઈ ભૂમિ ,મુજ ઉદ્ધારને કામે વિભુજી, માતા મરિયમ ને અંકે એ ઝૂલે અવતારી મારે કાજે વિભુજી.
Good Friday Hindi Christian Song || देख हमारे लिए मसीह ने क्या किया , हमने क्या दिया
มุมมอง 3.4Kปีที่แล้ว
दे हमारे लिए मसीह ने क्या किया हमने क्या दिया हमने क्या दिया हमारे गंदे पापोको उसने ले लिया हमने क्या दिया हमने क्या दिया 1.मेरे ही अपराधोसे वह घायल हुआ उसका कुचला जाना मेरा बल हुआ रोगी दुखी हुआ तो जीवन दिया हमने क्या दिया हमने क्या दीया 2.हम और तुम तो भटके भेडोंकी तरह प्रभु ढूंढने आया हमको हर जगह हमारे अधमोका बोज उसने लिया हमने क्या दिया हमने क्या दिया 3.दुखी पुरुष कैसा नाम है मिला कोड़े धर्मी...
Vasavi Song !! વસાવી ગીત - ઓ પરભુ ઇસુરા તોઅ તે વાણી હાચીરા ઓ પરભુ ઇસુરા
มุมมอง 3.2Kปีที่แล้ว
Vasavi Song !! વસાવી ગીત - ઓ પરભુ ઇસુરા તોઅ તે વાણી હાચીરા ઓ પરભુ ઇસુરા
Hindi Christian Song!!!जय जय येशु जय जय येशु
มุมมอง 976ปีที่แล้ว
Hindi Christian Song!!!जय जय येशु जय जय येशु
Palm Sunday Song!!!દેખ તેરા રાજા આતા હે સિયોન કી બેટી ખુશી મના યરૂશાલેમ કી બેટી મગન હો જા....
มุมมอง 941ปีที่แล้ว
Palm Sunday Song!!!દે તેરા રાજા આતા હે સિયોન કી બેટી ખુશી મના યરૂશાલેમ કી બેટી મગન હો જા....
કોલો આનંદ લાગેહે ઈસુ દેવા રાજુમે !!!! વસાવી ગીત Christian Song
มุมมอง 9Kปีที่แล้ว
કોલો આનંદ લાગેહે ઈસુ દેવા રાજુમે !!!! વસાવી ગીત Christian Song
૩૧_૧૨_૨૦૨૨_ મોટી દેવરૂપણ |||સંદેશો (રેવ.રતિલાલ વસાવા )પસ્તાવો કરો અને ફરો
มุมมอง 973ปีที่แล้ว
૩૧_૧૨_૨૦૨૨_ મોટી દેવરૂપણ |||સંદેશો (રેવ.રતિલાલ વસાવા )પસ્તાવો કરો અને ફરો
ભજન || મન મંદિર મે યેશુ આયા દિલ મેરા ખુશીઓ સે ભર ગયા✝️
มุมมอง 3.3Kปีที่แล้ว
ભજન || મન મંદિર મે યેશુ આયા દિલ મેરા ખુશીઓ સે ભર ગયા✝️
વસાવી ગીત ! હોરગા સુખરા ઈસુ ગુરુરા છોડી આલોરા મારું ભાયસ With lyrics
มุมมอง 17Kปีที่แล้ว
વસાવી ગીત ! હોરગા સુખરા ઈસુ ગુરુરા છોડી આલોરા મારું ભાયસ With lyrics
Gujarati Christmas Songs(ગુજરાતી નાતાલ ગીતો)
มุมมอง 1.5Kปีที่แล้ว
Gujarati Christmas Songs(ગુજરાતી નાતાલ ગીતો)
ઈસુ દેવા સભાયુમ બોહના ગમેહે ખૂબ હાંરા..!!!
มุมมอง 2.7Kปีที่แล้ว
ઈસુ દેવા સભાયુમ બોહના ગમેહે ખૂબ હાંરા..!!!
Gujarati christian song||પ્રભુ ઈસુની સ્તુતિ કરો તેની કૃપા પુષ્કળ છે...
มุมมอง 24Kปีที่แล้ว
Gujarati christian song||પ્રભુ ઈસુની સ્તુતિ કરો તેની કૃપા પુષ્કળ છે...
આપું બાદે આરી મિલીને ઈસુ દરબારુમે જાહુંરા..(વસાવી ગીત)
มุมมอง 7Kปีที่แล้ว
આપું બાદે આરી મિલીને ઈસુ દરબારુમે જાહુંરા..(વસાવી ગીત)
જાગો જાગો નર ને નાર આતો છેલ્લો છે પોકાર આવ્યો. ન્યાયનો દિન તમે થાઓ ને તૈયાર નહીં લગાડો રે વાર!!!!
มุมมอง 5Kปีที่แล้ว
જાગો જાગો નર ને નાર આતો છેલ્લો છે પોકાર આવ્યો. ન્યાયનો દિન તમે થાઓ ને તૈયાર નહીં લગાડો રે વાર!!!!
વસાવી ગીત(Vasavi Song) વિશ્વાહુ નેજા જીવન પાવું બોયાં જીવા જીવન..
มุมมอง 5Kปีที่แล้ว
વસાવી ગીત(Vasavi Song) વિશ્વાહુ નેજા જીવન પાવું બોયાં જીવા જીવન..
ગુજરતી ગીત -પ્રભુ છે મારો ભલો રે ભરવાડ તેની દયા અપાર ચિંતા મને કદી નવ થાય.(god is my shepherd)
มุมมอง 7Kปีที่แล้ว
ગુજરતી ગીત -પ્રભુ છે મારો ભલો રે ભરવાડ તેની દયા અપાર ચિંતા મને કદી નવ થાય.(god is my shepherd)
લગ્ન આદિવાસી ટીમલી(Marriage Timli) in My Marriage Mandala
มุมมอง 1.9K2 ปีที่แล้ว
લગ્ન આદિવાસી ટીમલી(Marriage Timli) in My Marriage Mandala
લગ્ન આભારસ્તુતિ સંદેશો(Marriage Meeting) At Mandala
มุมมอง 2.3K2 ปีที่แล้ว
લગ્ન આભારસ્તુતિ સંદેશો(Marriage Meeting) At Mandala
Vasavi Song ‘’જિંદગી તા પારકા કોઅ હાયેરા એકદીહી જાંઅ પોડિરા”
มุมมอง 31K2 ปีที่แล้ว
Vasavi Song ‘’જિંદગી તા પારકા કોઅ હાયેરા એકદીહી જાંઅ પોડિરા”

ความคิดเห็น

  • @user-ye5us1xu2y
    @user-ye5us1xu2y 2 วันที่ผ่านมา

    Nice

  • @user-ye5us1xu2y
    @user-ye5us1xu2y 2 วันที่ผ่านมา

    God bless you all family members jay mashih ki amen haleluya🙏

  • @Ileshgamit-t5p
    @Ileshgamit-t5p 7 วันที่ผ่านมา

    Praise the lord

  • @laynalparmar54
    @laynalparmar54 7 วันที่ผ่านมา

    ભક્તિ માટે જેટલું જરૂરી વોલ્યુમ અને વાજિંત્રો જરૂરી હોય તેનો સમન્વય સાથે સુંદર રાગે આ ગીત મને વારંવાર સાંભળવું ગમે છે.

  • @swebloge
    @swebloge 15 วันที่ผ่านมา

    વાહ ..... ભગત 🤗🤠✝️

  • @SamBlog25
    @SamBlog25 29 วันที่ผ่านมา

    Praise the lord

  • @sunilbosare2390
    @sunilbosare2390 หลายเดือนก่อน

    Nice song 🛐Amen

  • @Yahovayirehmusic
    @Yahovayirehmusic หลายเดือนก่อน

    Praise the lord

  • @sadrekgamit973
    @sadrekgamit973 หลายเดือนก่อน

    ગુડ બેલસ યુ

  • @manjulabengamit9262
    @manjulabengamit9262 หลายเดือนก่อน

    Kub j sundar 👌👌👌

  • @ratilalvasava176
    @ratilalvasava176 หลายเดือนก่อน

    સરસ શિક્ષણ પ્રભુ આખી ટીમને આશીર્વાદ આપો.

  • @somabhaigamit8694
    @somabhaigamit8694 หลายเดือนก่อน

    Good song, People of God should listen this song to prepare her life for God.

  • @mosesmcewan8725
    @mosesmcewan8725 หลายเดือนก่อน

    SHALOM

  • @ishwarvasava373
    @ishwarvasava373 หลายเดือนก่อน

    Praise God

  • @ishwarvasava373
    @ishwarvasava373 2 หลายเดือนก่อน

    Praise God

  • @NiteshGamit-lx6tt
    @NiteshGamit-lx6tt 2 หลายเดือนก่อน

    Hanna❤

  • @NiteshGamit-lx6tt
    @NiteshGamit-lx6tt 2 หลายเดือนก่อน

  • @shobhanavasava456
    @shobhanavasava456 3 หลายเดือนก่อน

    મસીહા,ઈવેજલિકલ,ટીમ, દ્વારા 🌹🌹⛪⛪✝️

  • @manishavasava9479
    @manishavasava9479 3 หลายเดือนก่อน

    Naci

  • @NaynaVasavaNaynaVasava-yw3ji
    @NaynaVasavaNaynaVasava-yw3ji 3 หลายเดือนก่อน

    th-cam.com/video/GLUHwsX4F80/w-d-xo.htmlsi=z0f0H-BGj41a298H

  • @minamakwana7717
    @minamakwana7717 3 หลายเดือนก่อน

    God bless you

  • @aennyy_03
    @aennyy_03 3 หลายเดือนก่อน

    Amen🙇🏻‍♀️

  • @laynalparmar54
    @laynalparmar54 3 หลายเดือนก่อน

    સૂરીલા અવાજમાં સંગીતના તાલે જગાડવાનો સુંદર પ્રયાસ. God bless you. Please keep it up.

  • @RekhaKhristi
    @RekhaKhristi 4 หลายเดือนก่อน

    R❤

  • @jaysinhrathod1
    @jaysinhrathod1 4 หลายเดือนก่อน

    Pls provide your contact numbers

  • @jaysinhrathod1
    @jaysinhrathod1 4 หลายเดือนก่อน

    Pls sing your own composition👆

    • @vasavabrotherssilasandvipu6560
      @vasavabrotherssilasandvipu6560 4 หลายเดือนก่อน

      Problem su che tamne? Hu prabhuna mahima mate koina pan composition karela song gay saku chu Ame composition kari shakiye etlu amne talent nathi pan gavanu talent prabhue aapyu che to ame gaiye che bhale e koinu pan composition kem na hoi Koine gava j na devu hoi to composition su Kam karvanu vah vah mate?

    • @jaysinhrathod1
      @jaysinhrathod1 4 หลายเดือนก่อน

      Koina compose karela song na gavai bhai without permission and information. It's breaking rules of youTube and cyber rules. Agad thi sambhadjo. Without my permission you can't sing my or My Dads compositions without informing me. Agad sambhad jo

    • @jaysinhrathod1
      @jaysinhrathod1 4 หลายเดือนก่อน

      ​@@vasavabrotherssilasandvipu6560tamre a nathi jovanu composition ame kem kariye che. A tamaro vishay nathi. Agad thi be careful. Last warning. Pls understand. Bijani raat divas ni mahenat par tame wah wah medavo Avu????

  • @jaysinhrathod1
    @jaysinhrathod1 4 หลายเดือนก่อน

    Pls give me your contact number ✝️🙏

  • @jaysinhrathod1
    @jaysinhrathod1 4 หลายเดือนก่อน

    It's my composition. Pls give me your contact number. I would like to talk to you🙏

  • @veenaparmar5417
    @veenaparmar5417 4 หลายเดือนก่อน

    ❤praise god 🙌

  • @joshuaabenazer3643
    @joshuaabenazer3643 4 หลายเดือนก่อน

    Praise the lord 😇✝️🙏 Wonderful Amen Hallelujah ✝️😇🙏 God bless you and your ministry 🙏✝️😇

  • @jaysinhrathod1
    @jaysinhrathod1 4 หลายเดือนก่อน

    Pls contact me

  • @jaysinhrathod1
    @jaysinhrathod1 4 หลายเดือนก่อน

    Song no 4 pan Lt. Mr. Manu bhai nu composition che

  • @jaysinhrathod1
    @jaysinhrathod1 4 หลายเดือนก่อน

    Sharuat na 3 gito na composition Late Mr. Manu bhai Rathod na che. He's from Baroda. Amnu naam mention karo 🙏. Aa rite koina composition without permission kevi rite upload kari shako aap?????? At least amna dikara dikari ne to janavo aap. 🙏

  • @alpeshkumarmacwana3506
    @alpeshkumarmacwana3506 4 หลายเดือนก่อน

    Wonderful 🎉

  • @hemlatavasava4912
    @hemlatavasava4912 4 หลายเดือนก่อน

    Amen

  • @urmilabengamit7032
    @urmilabengamit7032 4 หลายเดือนก่อน

    God bless you.

  • @vijaypargi9538
    @vijaypargi9538 4 หลายเดือนก่อน

    Good

  • @vasavanarpat5400
    @vasavanarpat5400 4 หลายเดือนก่อน

    Praise the lord ✝️❤❤ good song i love you Jesus

  • @rupaldixit4463
    @rupaldixit4463 4 หลายเดือนก่อน

    ખરેખર ખૂબ જ નમ્ર અને સુંદર પ્રયાસ...keep it up... Hallelujah.... ઇશ્વર પિતા આપની સેવાઓને ખુબજ આશીર્વાદિત કરો અને હજી એમની સેવામાં વધારે વાપરો એજ પ્રાર્થના. AMEN.

  • @laynalparmar54
    @laynalparmar54 4 หลายเดือนก่อน

    Very nice. God bless you.

  • @user-cl5di8rh3j
    @user-cl5di8rh3j 4 หลายเดือนก่อน

    Best wishes God bless you 🙏

  • @pa.shashikantbhaigamit5722
    @pa.shashikantbhaigamit5722 4 หลายเดือนก่อน

    😊

  • @GamitTamarben
    @GamitTamarben 4 หลายเดือนก่อน

    Laudikiya na song mukjo

  • @veenaparmar5417
    @veenaparmar5417 4 หลายเดือนก่อน

    Very good song ❤

  • @sandipvasava2610
    @sandipvasava2610 4 หลายเดือนก่อน

    Very nice Voice 😊

  • @thangaiyanraju7955
    @thangaiyanraju7955 4 หลายเดือนก่อน

    Dear vasava, salam please release the vasava song "manamiyama avvjero esu guru deve" such a familier songs and god bless you.

  • @thangaiyanraju7955
    @thangaiyanraju7955 4 หลายเดือนก่อน

    Dear Vasava bro, (palm Sunday)(praise the lord! 🎉Salam Dhada, kai raa, kello gaam thoom? Koob haara geetho hai) I am rajubhai from Tamil Nadu and I expect more songs from you, and God Bless you.🎉🎉🎉

  • @sachinpadvi7699
    @sachinpadvi7699 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @sheelachristian7298
    @sheelachristian7298 4 หลายเดือนก่อน

    વસંત કામદાર સાહેબનું ખૂબ સુંદર ગીત 🎉

  • @vahutsimon2632
    @vahutsimon2632 4 หลายเดือนก่อน

    Nice song 😍 Thanks for this song ❣️ Praise the lord 🙏