- 40
- 382 924
The Gujju Talk
India
เข้าร่วมเมื่อ 7 ก.ย. 2023
ધ ગુજ્જુ ટોક યૂટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે. 🙏🏻
આ ચેનલ પર ગુજરાતી પોડકાસ્ટ જોવા મળશે. જેમાં તમને અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા વ્યક્તિઓ જેમ કે,
📊 ઔદ્યોગિક ક્ષેત્ર
🥜 કૃષિ ક્ષેત્ર
🏥 આરોગ્ય ક્ષેત્ર
🛕ધાર્મિક ક્ષેત્ર
👥 રાજકીય ક્ષેત્ર
🎭 ફિલ્મ ક્ષેત્ર
🗣 કલાકારો
વગેરે ઘણા બધા વ્યક્તિઓની સાથે બેસી તેમના જીવનકાળ દરમ્યાન આવેલ સંઘર્ષો તથા તેમની સફળતાની વાતો જાણવા મળશે.
નીચે આપેલ સસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, અને પછી નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. જેથી કરીને તમે અમારા નવા વિડીયો મિસ નહીં કરો.
Welcome to The Gujju Talk TH-cam Channel 🙏🏻
Gujarati podcasts will be seen on this channel. In which you will find people from different fields like,
📊 Industrial sector
🥜 Agricultural sector
🏥 Health sector
🛕Religious Sector
👥 Political field
🎭 Film sector
🗣 Artists
Etc. You will get to know the struggles and success stories of many people during their lifetime.
Click the subscribe button below, and then don't forget to turn on notifications. So that you don't miss our new videos.

India's No. 1 Ranked Gaushala | Natural Farming | Bansi Gir Gaushala | Gopalbhai Sutariya | TGT-17
જય શ્રી કૃષ્ણ દોસ્તો
The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 17 પર તમારું સ્વાગત છે.
આજે Podcast પર આપણી સાથે છે Gopalbhai Sutariya. આ Podcast પર આપણે તેઓને ગાય આધારિત ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો, અને તેઓ ગૌશાળા ચલાવવાની સાથે બીજા કયા કયા ખેતી આધારિત કાર્યો કરે છે. તેની જાણકારી લઈશું.
તો ચાલો માણીએ આજ નો Gopalbhai Sutariya નો Podcast ગુજરાતી મા The Gujju Talk પર.
હું આશા રાખું છું કે તમને આ Podcast માંથી ઘણું બધું જાણવા મળ્યું હશે.
જય હિંદ, જય ભારત. 🇮🇳
ગૌ સંસ્કૃતિ બુક : drive.google.com/file/d/1Vdiz_l5ybaJ3zea6zbDQfNo9bEZQ-tL6/view
Host - Darshan Sutariya
Team - Harsh Maniya, Sharad Hirpara
Contact - contact@thegujjutalk.com
#thegujjutalk #podcast #gaushala #gayaadharitkheti #krushi #gopalsutariya #goplabhai #gopalsutariyapodcast #thegujjutalk #gujaratipodcast #gujjutalk #gujjutalkpodcast
☛ Follow On Instagram : the.gujju.talk
☛ Follow on Facebook : thegujjutalkyt
☛ Subscribe to The Gujju Talk: youtube.com/@TheGujjuTalk
☛ Email to: contact@thegujjutalk.com

มุมมอง: 9 313
วีดีโอ
Aghori Muzik - Kruz, K.Deep, Hard D | TGT-16 #thegujjutalk
มุมมอง 5766 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 16 પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે Agori Muzik Team (Kruz, K.Deep, Hard D). આ Podcast પર આપણે તેઓ સોંગ નાં લિરિક્સ કેવી રીતે લખે છે. શું એનાલીસિસ કરે છે. અને સોંગ બનાવવાની પ્રેરણા ક્યાંથી લેય છે! સોંગ કોણ લખે છે અને તેઓ કઈ રીતે મળ્યા તે પણ જાણીશું.. તો ચાલો માણીએ આજ નો Aghori Muzik Team નો Podcast ગુજરાતી મા The Guj...
Parpoto - Kalp Trivedi | Content Creator | TGT-15 #thegujjutalk #podcast #parpoto
มุมมอง 3957 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 15 પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે Kalp Trivedi (Parpoto). આ Podcast પર આપણે Kalp Trivedi સાથે તેઓ કન્ટેન્ટ ક્રિએટર કેવી રીતે બન્યા અને ટિકટોક બંધ થયું ત્યારે તેમની સ્થિતિ કેવી હતી અને કઈ રીતે ઈન્સ્ટાગ્રામ માં ફેન ફોલોઈંગ કનવર્ટ કર્યું તેના વિષે વાત જાણશું. અને તેમને પોએટ્રી કરવાનો પણ શો છે... તો ચાલો માણીએ આજ નો Ka...
Mr. Calculator - World Record Holder | TGT-14 #thegujjutalk
มุมมอง 3918 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 14 પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે Akshay Khatri(Mr. Calculator). આ Podcast પર આપણે Akshay Khatri સાથે તેઓ મેથ્સ કેવી રીતે શીખ્યા, મેથ્સ ની સ્કીલ કઈ રીતે ડેવલપ કરી. બાળકો ને ગણિત પ્રત્યે રુચિ કઈ રીતે વધારવી. તેમનું ઘડતર કેવી રીતે કરવું જેવી બાબતો પર વાત કરી? તેમના નામ પર જવાબ પર થી સવાલ આપવાનો પણ રેકોર્ડ છે. અને તેઓ...
Raunaq Kamdar - Actor Life | Gujarati Movie Industry| Kasoombo | TGT-13 #thegujjutalk
มุมมอง 3.8K9 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, QuennBee Present The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 13 પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે Raunaq Kamdar. આ Podcast પર આપણે Raunaq Kamdar સાથે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કરિયર બનાવવા શું કરવું જોઈએ, તેઓ ફિલ્મ બનાવે ત્યારે સેટ પર કેવી કેવી મસ્તી કરતા હોય છે. અને તેમની લાઇફ વિશે જાણશું. તો ચાલો માણીએ આજ નો Raunaq Kamdar નો Podcast ગુજરાતી મા The Guj...
Bhargav Zalavadiya - Educational Counceller | TGT-12 #thegujjutalk #podcast
มุมมอง 6419 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 12 પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે Bhargav Zalavadiya. આ Podcast પર આપણે Bhargav Zalavadiya સાથે આપણને બાળપણથી લઈ ને ઘડપણ સુધી મુંજવતો અંગ્રેજી ભાષા નાં પ્રશ્ન વિષે વાત કરી છે અને આપણે આ ભાષા પ્રત્યે નો ડર કેવી રીતે દુર કરાય અને કેવી રીતે સરળતાથી અંગ્રેજી શીખાય તેની વાત કરી છે. તો ચાલો માણીએ આજ નો Bhargav Zalavadiya...
Ravi Acharya - 2024 Election | Cricketer’s Number | Money Problem | TGT-11 (ii) #thegujjutalk #tgt
มุมมอง 3959 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 11 (Part-2) પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે Ravi Acharya(identifiedhindu).આ Podcast પર આપણે Ravi Acharya સાથે 2024 ના Election ની વાતુ, બે ફરજી Online Future જોવા વાળી એપ ની હકીકત, નંબર નુ મહત્વ , Cricker પર ન્યુમેરોલોજી ની વાતો. તો ચાલો માણીએ આજ નો Ravi Acharya નો Podcast ગુજરાતી મા The Gujju Talk પર. હું આશા રાખું...
Ravi Acharya - Numerologist & Astrology | Future of India | TGT-11 (i) #thegujjutalk #podcast #tgt
มุมมอง 1K9 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 11 (Part-1) પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે Ravi Acharya(identifiedhindu).આ Podcast પર આપણે Ravi Acharya સાથે આપણા સામાજિક જીવન માં રહેલ લગ્ન ના કુરિવાજો, અને 2024 ના વર્ષ વિષે ભારત માટે અને શેર બજાર વિષે ભવિષ્યવાણી કરી છે. તો ચાલો માણીએ આજ નો Ravi Acharya નો Podcast ગુજરાતી મા The Gujju Talk પર. હું આશા રાખું છું ક...
Nupur Shah - AerialBelly Dance Artist | Egypt Culture | TGT-10 #thegujjutalk #nupurshah
มุมมอง 85310 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 10 પર તમારું સ્વાગત છે. આ Podcast પર આપણે Nupur Shah ને બેલી ડાન્સ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને એરિયલ ડાન્સ અને બેલી ડાન્સ કેવી રીતે શીખ્યા તથા તેમણે ક્યા ક્યા દેશ માં જઈ ને કોન્સર્ટ કરેલ છે. આવા અનેક સવાલો સાથે Nupur Shah નો Podcast ગુજરાતી મા The Gujju Talk પર. 00:00:00 હાઈલાઈટ & ઇન્ટ્રોડકશન 00:02:34 કેમ છો? 00:02:39 એરિયલ અને...
Ajay Rathod - Teacher | Exam Preparation | Student સુસાઈડ | Motivation | TGT-09 #thegujjutalk #exam
มุมมอง 59811 หลายเดือนก่อน
જય શ્રી કૃષ્ણ દોસ્તો, The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 09 પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે Teacher Ajay Rathod Sir જેમણે અત્યાર સુધી ગુજરાત ના વિવિધ રાજ્યો મા જઈ School ના બાળકો ને શિક્ષણ માટે Motivate કર્યા છે. આ Podcast પર આપણે અજય સરને શૈક્ષણિક ફીલ્ડ મા કેટલો Experiance છે અને તેમણે આ ફિલ્ડ કેમ પસંદ કરી?. Exam આવે ત્યારે બાળકો પર તેમના Parents નુ Pressure કેટલુ હોય છે...
Dhruv Panchal - 27 Failed Attempt | 18M $ Company & 100Cr. MOU | TGT-08 #thegujjutalk #dhruvpanchal
มุมมอง 77611 หลายเดือนก่อน
Dhruv Panchal - 27 Failed Attempt | 18M $ Company & 100Cr. MOU | TGT-08 #thegujjutalk #dhruvpanchal
Piyush Dhanani - Social Worker in Surat | No No Wrong Side | TGT-07 #thegujjutalk #piyushdhanani
มุมมอง 3.2Kปีที่แล้ว
Piyush Dhanani - Social Worker in Surat | No No Wrong Side | TGT-07 #thegujjutalk #piyushdhanani
Astrologer Dr Milan Kumar - જ્યોતિષ શાસ્ત્ર | રાહુ અને કેતુ | મંગળદોષ | TGT-06 | #thegujjutalk #tgt
มุมมอง 1.1Kปีที่แล้ว
Astrologer Dr Milan Kumar - જ્યોતિષ શાસ્ત્ર | રાહુ અને કેતુ | મંગળદોષ | TGT-06 | #thegujjutalk #tgt
Kanjibhai Bhalala - Founder of Varachha Bank | Motivational Speaker | Career Guidance | TGT-05 |
มุมมอง 6Kปีที่แล้ว
Kanjibhai Bhalala - Founder of Varachha Bank | Motivational Speaker | Career Guidance | TGT-05 |
Gagjibhai Sutariya - Founder of Sardardham | GPBS - GPBO-SPIBO | GPSC-UPSC | TGT-04 | #thegujjutalk
มุมมอง 2.6Kปีที่แล้ว
Gagjibhai Sutariya - Founder of Sardardham | GPBS - GPBO-SPIBO | GPSC-UPSC | TGT-04 | #thegujjutalk
Mahipatsinh Chauhan (બાપુ બોલેગા) - શિક્ષણ એજ કલ્યાણ સંકુલ | Public Servant | TGT-3 | #thegujjutalk
มุมมอง 14Kปีที่แล้ว
Mahipatsinh Chauhan (બાપુ બોલેગા) - શિક્ષણ એજ કલ્યાણ સંકુલ | Public Servant | TGT-3 | #thegujjutalk
Sanjay Ezhava : RTI activist - Right to Information સંજય ઈજાવા સાથે RTI પર ચર્ચા | TGT-2 | #podcast
มุมมอง 1.5Kปีที่แล้ว
Sanjay Ezhava : RTI activist - Right to Information સંજય ઈજાવા સાથે RTI પર ચર્ચા | TGT-2 | #podcast
Mehul Boghara ⚖️📝Fighting against corruption, Despotis |@AdvMehulBoghara On The Gujju Talk Podcast
มุมมอง 306Kปีที่แล้ว
Mehul Boghara ⚖️📝Fighting against corruption, Despotis |@AdvMehulBoghara On The Gujju Talk Podcast
The Gujju Talk Coming Soon... || Gujarati Podcast ||
มุมมอง 1.2Kปีที่แล้ว
The Gujju Talk Coming Soon... || Gujarati Podcast ||
વાહ
વંદે માતરમ વંદે ગૌ માતરમ જય જવાન જય કિસાન
🎉.vah.vah.gopalbhai
નેતા લોકો આપરને હિન્દૂ મુસ્લિમ માં વ્યસ્ત રાખે એ લોકો કોઈ દિવશ કાયદા નય શીખવાડે નેતા જાણે છે કે આ કાયદા જાણી જશે તો આપરને પ્રશ્ન કરશે એટલે આપરને બીજી ફાલતુ બાબતો માં વ્યસ્ત રાખે 📈
જય દ્વારકાધીશ જય ગૈવમાતા
સાહેબ પાલીયા કેમ્પ ક્યારેય છે જણાવશો
આ સિબિર કરવા હોય અથવા તો પ્રોડક્ટ લેવી હોય તો કોન્ટેક્ટ નંબર યા વોટ્સએપ નંબર
Ravi Dada pase saru knowledge chhe Contact karva jeva vyakti chhe
good information
Jay gaumata Vande mataram Pl. Bansi gaushalamu Adress Apsoji .
Jay Gaumata Khub Saras
A+ power🗿🗿🗿
❤
મહિપતસિહ ચૌહાર બાપુ તેમને ગુજરાત ના સી.એમ. જોવા ની મારી ઇચ્છા થઇ હતી તો ભગવાન મારી ઇચ્છા પુરી કરે એવી આશા રાખુ છુ
Java gvmata
જય ગૌમાતા ❤ Farm no vidio banavine send kari saksho.......
જય ગૌમાતા
તમારું નેપિયર ક્યાં મળે છે
કાચું દૂધ ખાવા થી રોગ.થવા ની શક્યતા વધી જાય છે.
જય ગૌ માતા વંદે માતરમ વંદે ગૌ માતરમ જય જવાન જય કિસાન
खूब सरस ज्ञान गोपाल भाई 🙏
Jai gomata gopal aap sacche sanatani ho
Dhanyavad gopal bhai ❤❤
Khub Saras 🙏🏼
આપણે ગાય ને સીક્યુરીટી આપીએ એટલી તાકતો તો નહિ હોય !
મતલબ સમજાવજો
ખુબજ સરસ અને બલવાન વાત ગોપાલભાઈ
ખુબ જ સુંદર ગોપાલભાઈ
જય ગૌમાતા
Shorts video banavo a log bolg na, Good job 🐂🙏
Very deep information
Thanks
❤
Jay gaumata
જય જવાન જયકિશન
He is Rushimuni 🙏
ખુબ સરસ વાત કરી
Ha bapu
સર તેમણે ખૂબ પહેલા વઃનદ
Kubkub doniy vad
🔥🔥🔥
Aghori Muzik Always on Top in Gujarati Hiphop❤🙌
Jay hind🇮🇳🇮🇳 mayer sudra
Jay mataji jaysiyaram her her mehadev jay hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
વાહ સાહેબ રાષ્ટ્ર પ્રેમ મસ્ત સમજાવ્યો 👌
All time favorite hero 🤗🤗❤❤
Nice ❤❤❤
વિજય કુમાર 🌹🌹🙏🙏🌹🌹
Great ....
Yaar Aaj video ma fake astrology ni ad aave che 😂 Hu virodh nathi karto just jock karu
Jay Shree Ram 🙏🏻🚩
Hu kau tamne km audience nathi jati gujrati badhi movie jova Bhai jem tamari aa channel che ema editing, sound, video quality, saru chen sara sara guest pan aaya cge interview mate, but je bhai ancor che emno voice, emni pase koi sara attractve sawal or style nathi je bija gujrati or hindi anchor krta alaga padi sake jethi views vadhe n follower pan vadhe Etle j tamara video ma sara guest hova chata koi vadhare views nathi aavta its just my opinion k tame vadhre saru kro Aaj video ma lai lo koi pan evo question nathi k what's your hobby, like dislike, next movies. Evu lage k ronak kamdar bhai interview le che jate n eklaj bolya rakhe che as a anchor tamaro koi prabhav nathi padto same aj ritte 1 - 2 gujrati actor ne chodine koi no evo prabhav nathi padto k stroy sari hova chata loko theter sudhi jaay✅
Thank You for your kind suggestions we will surely improving in future ♥️