GIR BHOMIYO
GIR BHOMIYO
  • 406
  • 2 467 884
Hiraneshvar Mahadev Sasan Gir. | હિરણેશ્વર મહાદેવ સાસણ ગીર. | @girbhomiyo
#gir #nature #travel #girnature #vlog #mahadev #shravan #shivshankar #sasangir
มุมมอง: 273

วีดีโอ

‘કમા દાદા’ તાલુકો-વિસાવદર,જી.- જુનાગઢ,ગામ-કાલાવડ નાં કમાદાદા સાથે આક્સમિક મુલાકાત.
มุมมอง 67714 วันที่ผ่านมา
‘કમા દાદા’ તાલુકો-વિસાવદર,જી.- જુનાગઢ,ગામ-કાલાવડ નાં કમાદાદા સાથે આક્સમિક મુલાકાત.
પાનાળો ડુંગર. ગામ-ઈંગોરાળા,તાલુકો-ખાંભા. શ્રી મોમાઈ માં તથા ભુતડા દાદા નાં દર્શન.@girbhomiyo
มุมมอง 46614 วันที่ผ่านมา
પાનાળો ડુંગર. ગામ-ઈંગોરાળા,તાલુકો-ખાંભા. શ્રી મોમાઈ માં તથા ભુતડા દાદા નાં દર્શન.@girbhomiyo
GIR DARSHAN. | માં ગીર નું સોંદર્ય. | વિસાવદર તાલુકો કાલાવડ ગામની સીમ.|
มุมมอง 19114 วันที่ผ่านมา
GIR DARSHAN. | માં ગીર નું સોંદર્ય. | વિસાવદર તાલુકો કાલાવડ ગામની સીમ.|
હોથલીયો ડુંગર.~ તાલુકો -વિસાવદર,ગામ લાલપુર, માં આવેલો હોથલીયો ડુંગર અને હોથલ પદમણી ની વાત.
มุมมอง 47521 วันที่ผ่านมา
હોથલીયો ડુંગર.~ તાલુકો -વિસાવદર,ગામ લાલપુર, માં આવેલો હોથલીયો ડુંગર અને હોથલ પદમણી ની વાત.
Amarnath Yatra 2014.| દસ વર્ષ પહેલા નાં અમરનાથ યાત્રા ના દ્રષ્યો.| પહાડી રસ્તા નાં સુંદર દ્રષ્યો.
มุมมอง 377หลายเดือนก่อน
Amarnath Yatra 2014.| દસ વર્ષ પહેલા નાં અમરનાથ યાત્રા ના દ્રષ્યો.| પહાડી રસ્તા નાં સુંદર દ્રષ્યો.
એક અનોખું બળદગાડું | ઘરતીપુત્ર અને ગાયમાતા નાં સંતાન નો વિશ્વાસનો પવિત્ર નાતો.|
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
એક અનોખું બળદગાડું | ઘરતીપુત્ર અને ગાયમાતા નાં સંતાન નો વિશ્વાસનો પવિત્ર નાતો.|
ગળધરા(ધારી) ખોડીયાર માતાજી ની લાપશી,રા'નવઘણ નાં સમય ની પ્રાચીન પરંપરા -માં નો અદ્દભુત પ્રસાદ.
มุมมอง 5702 หลายเดือนก่อน
ગળધરા(ધારી) ખોડીયાર માતાજી ની લાપશી,રા'નવઘણ નાં સમય ની પ્રાચીન પરંપરા -માં નો અદ્દભુત પ્રસાદ.
બીન બજાવે બાવરી. |લોકવાર્તાકાર શ્રી કાનજી બારોટ લીખીત વાર્તા.| સંદર્ભ પુસ્તક વાતડીયુ વગતાળીયું.
มุมมอง 8064 หลายเดือนก่อน
બીન બજાવે બાવરી. |લોકવાર્તાકાર શ્રી કાનજી બારોટ લીખીત વાર્તા.| સંદર્ભ પુસ્તક વાતડીયુ વગતાળીયું.
કનડા નો કહેર અને શ્રી દાદ બાપુ ની કવિતા.| મહિયા રાજપુતો ની શહાદત,કનડો ડુંગર મેંદરડા.|
มุมมอง 5414 หลายเดือนก่อน
કનડા નો કહેર અને શ્રી દાદ બાપુ ની કવિતા.| મહિયા રાજપુતો ની શહાદત,કનડો ડુંગર મેંદરડા.|
Akupar.| અકૂપાર નવલિકા નાં લેખક ધ્રુવ ભટ્ટ ની વાડી અને મકાન,ભાલશેલ(સાસણગીર). Gir Darshan.
มุมมอง 6635 หลายเดือนก่อน
Akupar.| અકૂપાર નવલિકા નાં લેખક ધ્રુવ ભટ્ટ ની વાડી અને મકાન,ભાલશેલ(સાસણગીર). Gir Darshan.
Kadeshvar Mahadev Panikotha Gir.| કાદેશ્વર મહાદેવ પાણીકોઠા ગીર.| ગીર નાં ગામડે આવેલું દિવ્ય શિવલીંગ.
มุมมอง 5675 หลายเดือนก่อน
Kadeshvar Mahadev Panikotha Gir.| કાદેશ્વર મહાદેવ પાણીકોઠા ગીર.| ગીર નાં ગામડે આવેલું દિવ્ય શિવલીંગ.
Manav Mandir Savar kundala.| સાવરકુંડલા નું પરંપરાગત મૂર્તિ વગરનું અનોખું મંદિર.|શ્રી ભક્તિરામ બાપુ.
มุมมอง 1.4K5 หลายเดือนก่อน
Manav Mandir Savar kundala.| સાવરકુંડલા નું પરંપરાગત મૂર્તિ વગરનું અનોખું મંદિર.|શ્રી ભક્તિરામ બાપુ.
Sasan Gir,Hirneshvar Mahadev.| સાસણગીર મા‌ હિરણ નદી આને સવારનું પ્રાકૃતિક સૌંદર્ય.|
มุมมอง 6925 หลายเดือนก่อน
Sasan Gir,Hirneshvar Mahadev.| સાસણગીર મા‌ હિરણ નદી આને સવારનું પ્રાકૃતિક સૌંદર્ય.|
શ્રી બાઈ ઘામ તાલાળા ગીર.| ભવ્ય આને દિવ્ય નવનિર્મિત મંદિરના દર્શન.| Shreebai Dham Talala Gir.|
มุมมอง 4315 หลายเดือนก่อน
શ્રી બાઈ ઘામ તાલાળા ગીર.| ભવ્ય આને દિવ્ય નવનિર્મિત મંદિરના દર્શન.| Shreebai Dham Talala Gir.|
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.| Part-5
มุมมอง 7466 หลายเดือนก่อน
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.| Part-5
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.| Part-4
มุมมอง 1.1K6 หลายเดือนก่อน
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.| Part-4
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.| part-3
มุมมอง 4386 หลายเดือนก่อน
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.| part-3
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.| part-2
มุมมอง 6036 หลายเดือนก่อน
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.| part-2
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.|
มุมมอง 8K6 หลายเดือนก่อน
શ્રી બાઈ આશ્રમ,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલાળા ગીર.Shreebai Ashram Talala Gir .| Live.|
શ્રવણ ની કાવડ.।ગામડાઓ ની પરંપરામા જુના સમયમાં કાવડ ફરતી.।તેનાં વિષે આ વિડીયોમાં જાણો.।
มุมมอง 2236 หลายเดือนก่อน
શ્રવણ ની કાવડ.।ગામડાઓ ની પરંપરામા જુના સમયમાં કાવડ ફરતી.।તેનાં વિષે આ વિડીયોમાં જાણો.।
Lili Parikrama 2023| લીલી પરિક્રમા ૨૦૨૩| જંગલની અંદર ના વિકટ રસ્તાઓ,શ્રઘ્ધાળુઓ ની ભીડ જુઓ આ વીડિયોમા
มุมมอง 4226 หลายเดือนก่อน
Lili Parikrama 2023| લીલી પરિક્રમા ૨૦૨૩| જંગલની અંદર ના વિકટ રસ્તાઓ,શ્રઘ્ધાળુઓ ની ભીડ જુઓ આ વીડિયોમા
કાણેક નેસ.| ભક્તરાજ કાળું ભગત ને આંગણે દિકરી રાઘી નો લગ્નપ્રસંગ.| સૌજન્ય 'ભાસ્કર ભાઈ તળાવીયા. |
มุมมอง 7K8 หลายเดือนก่อน
કાણેક નેસ.| ભક્તરાજ કાળું ભગત ને આંગણે દિકરી રાઘી નો લગ્નપ્રસંગ.| સૌજન્ય 'ભાસ્કર ભાઈ તળાવીયા. |
ગીરનાર ના બોરદેવી મંદિર નાં ગોવાળ જીવાભાઈ સાથે વન્યજીવન ની વાતો.| junagadh Girnar Bordevi.|
มุมมอง 32K8 หลายเดือนก่อน
ગીરનાર ના બોરદેવી મંદિર નાં ગોવાળ જીવાભાઈ સાથે વન્યજીવન ની વાતો.| junagadh Girnar Bordevi.|
લીલી પરિક્રમા-૨૦૨૩। કર્મનાથ મહાદેવ સુરતથી ગીરનાર બોરદેવી live Part-4.|
มุมมอง 6638 หลายเดือนก่อน
લીલી પરિક્રમા-૨૦૨૩। કર્મનાથ મહાદેવ સુરતથી ગીરનાર બોરદેવી live Part-4.|
લીલી પરિક્રમા-૨૦૨૩। કર્મનાથ મહાદેવ સુરતથી ગીરનાર બોરદેવી live Part-3.|
มุมมอง 4578 หลายเดือนก่อน
લીલી પરિક્રમા-૨૦૨૩। કર્મનાથ મહાદેવ સુરતથી ગીરનાર બોરદેવી live Part-3.|
લીલી પરિક્રમા-૨૦૨૩। કર્મનાથ મહાદેવ સુરતથી ગીરનાર બોરદેવી live Part-2.|
มุมมอง 3328 หลายเดือนก่อน
લીલી પરિક્રમા-૨૦૨૩। કર્મનાથ મહાદેવ સુરતથી ગીરનાર બોરદેવી live Part-2.|
લીલી પરિક્રમા-૨૦૨૩। કર્મનાથ મહાદેવ સુરતથી ગીરનાર બોરદેવી live Part-1.|
มุมมอง 3349 หลายเดือนก่อน
લીલી પરિક્રમા-૨૦૨૩। કર્મનાથ મહાદેવ સુરતથી ગીરનાર બોરદેવી live Part-1.|
Karmnath Mahadev Surat And Lili Parikrama.| કર્મનાથ મહાદેવ સુરત અને લીલી પરિક્રમા.|
มุมมอง 5089 หลายเดือนก่อน
Karmnath Mahadev Surat And Lili Parikrama.| કર્મનાથ મહાદેવ સુરત અને લીલી પરિક્રમા.|
Bileshvar Mahadev,Haripur Gir.| બિલેશ્વર મહાદેવ,હરીપુરગીર.| મહાદેવ ના દર્શન અને રહસ્યમયી ગુફા.|
มุมมอง 1.2K11 หลายเดือนก่อน
Bileshvar Mahadev,Haripur Gir.| બિલેશ્વર મહાદેવ,હરીપુરગીર.| મહાદેવ ના દર્શન અને રહસ્યમયી ગુફા.|

ความคิดเห็น

  • @ranadashrath7596
    @ranadashrath7596 5 วันที่ผ่านมา

    Har har Mahadev ❤❤❤❤

  • @JakshijiThakor
    @JakshijiThakor 5 วันที่ผ่านมา

    ખુબ સરસ કુનેહ થી મામલો સુલઝાવવા બદલ હમીરજી ગોહિલ ને પ્રણામ

  • @MahipalBabubhai
    @MahipalBabubhai 6 วันที่ผ่านมา

    Jai badari.kedarnath ki jai how. Om namah shivay

  • @chimanparmar4681
    @chimanparmar4681 7 วันที่ผ่านมา

    જય રામદેવ પીર.. ખૂબ સરસ વિડિયો બનાવેલો ભાઈ તમે

    • @girbhomiyo
      @girbhomiyo 6 วันที่ผ่านมา

      Thanks bhai

  • @girishbhai5238
    @girishbhai5238 9 วันที่ผ่านมา

    Gochar

  • @ravibasia3321
    @ravibasia3321 11 วันที่ผ่านมา

    વાહ ભાઈ વાહ આવા વિડીયો લાવતા રહો ખૂબ આનંદ થાય છે મહાદેવ હર 🙏

    • @girbhomiyo
      @girbhomiyo 11 วันที่ผ่านมา

      🙏🏻👍

  • @saileshrathodiya5594
    @saileshrathodiya5594 11 วันที่ผ่านมา

    ખૂબજ સુંદર

  • @saileshrathodiya5594
    @saileshrathodiya5594 11 วันที่ผ่านมา

    આ વાતો સંભાળીને આનંદ થયો અને દુઃખ પણ થાય છે.

    • @girbhomiyo
      @girbhomiyo 11 วันที่ผ่านมา

      🥲

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 11 วันที่ผ่านมา

    🙏હરહર મહાદેવ 🙏

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 11 วันที่ผ่านมา

    🙏ૐ નમઃ શિવાય 🙏

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 11 วันที่ผ่านมา

    🙏ૐ હિરણેશ્વર મહાદેવ 🙏

  • @blphotography2141
    @blphotography2141 11 วันที่ผ่านมา

    મહાદેવ

  • @blphotography2141
    @blphotography2141 11 วันที่ผ่านมา

    હર હર મહાદેવ

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 12 วันที่ผ่านมา

    👏👏👏

  • @ravibasia3321
    @ravibasia3321 12 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ વિડીયો લાવ્યા ભાઈ👌

    • @girbhomiyo
      @girbhomiyo 12 วันที่ผ่านมา

      🌸🙏🏻🌸

  • @ramanamin3298
    @ramanamin3298 12 วันที่ผ่านมา

    જય હરસિધ્ધિ માં

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 13 วันที่ผ่านมา

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 13 วันที่ผ่านมา

    ❤ જય માતાજી ❤

  • @ThakorDineshbhai-je3iy
    @ThakorDineshbhai-je3iy 14 วันที่ผ่านมา

    અતિ સુંદર મન પ્રફુલ્લિત થઈ જાય છે આવો અદ્ભુત નજારો જોઈ ને... આભાર સાહેબ 🙏

    • @girbhomiyo
      @girbhomiyo 14 วันที่ผ่านมา

      🙏🏻🙏🏻🙏🏻

  • @Sodha_rana_36
    @Sodha_rana_36 15 วันที่ผ่านมา

    Ha kaviraj ha

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 15 วันที่ผ่านมา

    દાદા ની વાત સત્ય છે... પહેલાં માનવતા વધારે ગામડાઓમાં...કેટલી કૃર્ષટીથી આપણે માટે બે પાંચ વીઘા જમીન સાચવી રાખી છે.... અત્યારે આપણે વીઘો કે પ્લોટ ખરીદી નથી શકતા...જય માતાજી સર 👏

    • @girbhomiyo
      @girbhomiyo 15 วันที่ผ่านมา

      🙏🏻

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 15 วันที่ผ่านมา

    જય મહાદેવ ભૂદેવ ❤

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 15 วันที่ผ่านมา

    જય માતાજી સર 👏... પ્રફુલ દવે ના સ્વરમાં દારૂડિયો આલ્બમ છે... તેમાં સરસ વાર્તાલાપ સાથે લોકગીત રજૂ કર્યું છે દારુ વ્યસનો થી પીડાતા લોકો માટે યુટ્યુબ પર છે

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 15 วันที่ผ่านมา

    પ્રફુલ દવે સાહેબ નો ઘેઘૂર પહાડી અવાજ લહેકો ગાવામાં પારંગત સિંગર....મારી પાસે બહું આલ્બમ છે પ્રભાતિયા ભજન ગરબા લોકગીતો ફિલ્મ સોંગ... ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું યોગદાન ભૂલી ના શકાય... સરસ સૂર રેલાવી ને ચાહકો માં આગવી ઓળખ ઉભી કરી છે 👏👏👏

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 15 วันที่ผ่านมา

    👏👏👏

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 16 วันที่ผ่านมา

    જય માતાજી સર 👏 તે સમયગાળા માં ગુજરાતી ચલચિત્રો અને હિન્દી ફિલ્મો નું મનોરંજન પુરું પાડતાં સિનેમા ગૃહો ના વીડિયો બનાવી વાતો વખોડવા વિનંતી છે 👏 👏🚩

    • @girbhomiyo
      @girbhomiyo 16 วันที่ผ่านมา

      એના માટે અલગ ચેનલ બનાવી છે. Gujju Cinema With Gir Bhomiyo

    • @user-lv2xy2zz5p
      @user-lv2xy2zz5p 16 วันที่ผ่านมา

      @@girbhomiyo 👏👏👏

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 16 วันที่ผ่านมา

    જય માતાજી સર 👏 એક વિનંતી છે વર્ષ ૧૯૮૫/૨૦૦૦ એક સમયગાળો VCR cassette કલર ટીવી ભાડે લાવી ને જોતાં ગુજરાતી ચલચિત્ર અને હિન્દી ફિલ્મો નો ક્રેઝ હતો ગામડાઓમાં મિત્રો સાથે મળીને બેત્રણ ફિલ્મ જોતા એક રાતમાં ટીકીટ દર રૂ.૦૧/૦૨ હોય....વીસીઆર કેસેટ ટીવી રાખનાર પાસે સચવાયેલી જૂનવાણી હોય તો વીડિયો બનાવવા વિનંતી છે 👏👏

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 16 วันที่ผ่านมา

    સ્વરઃ પદ્મશ્રી ભીખૂદાનભાઈ ગઢવી સરસ નેચરલી કુદરતી હરિયાળી દ્રશ્ય ધરતી માતા એ લીલુડી ઓઢણી ઓઢી લીધી છે માનવીને અને અબોલ જીવો આકર્ષવા....જય સોરઠ ઘરા 👏

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 17 วันที่ผ่านมา

    👏👏👏

  • @gadhavikarshan8674
    @gadhavikarshan8674 19 วันที่ผ่านมา

    jay ho

  • @alkeshsoni82
    @alkeshsoni82 19 วันที่ผ่านมา

    વાહ ભાઇ... સુંદર જગ્યા પવિત્ર સ્થાન ભગત ની નિસ્વાર્થ સેવા ...👌👌👍👍

    • @girbhomiyo
      @girbhomiyo 19 วันที่ผ่านมา

      હા ભાઈ

  • @saileshrathodiya5594
    @saileshrathodiya5594 19 วันที่ผ่านมา

    ખૂબજ સુંદર જગ્યાના દર્શન કરાવ્યાં હરિયાળી અને માટી નો રંગ જોઇને અને દાદાની નિસ્વાર્થ ભાવના જોઈ ખુબ આનંદ થયો. આભાર

    • @girbhomiyo
      @girbhomiyo 19 วันที่ผ่านมา

      😊😊👍

  • @ravibasia3321
    @ravibasia3321 19 วันที่ผ่านมา

    Jay mataji🙏

  • @dipakchauhan6809
    @dipakchauhan6809 19 วันที่ผ่านมา

    Good

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 19 วันที่ผ่านมา

    સરસ એપિસોડ...દાદાએ સરસ વાત કરી જીંદગી ની કમાણી અબોલ જીવ પ્રત્યે પ્રેમ અને પર્યાવરણ નું જતન...જય દશામાં

  • @Suresh.official19
    @Suresh.official19 19 วันที่ผ่านมา

    Ha Maru gir bhomiyo ha

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 19 วันที่ผ่านมา

    જય શ્રી માં દશામાં સૌનાં રખોપાં કરજો....👏

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 19 วันที่ผ่านมา

    પ્રકૃતિ નો નજારો ચોમાસામાં ખીલી ઊઠે છે... ધરતી માતાએ લીલી ચાદર ઓઢીને દરેક ને આકર્ષિત કરે છે અબોલ જીવો ખેડૂતો પશુપાલકો અને પ્રકૃતિના ચાહકોને...જય સોરઠ ઘરા

    • @girbhomiyo
      @girbhomiyo 19 วันที่ผ่านมา

      જય સોરઠઘરા.

  • @ravibasia3321
    @ravibasia3321 20 วันที่ผ่านมา

    Wah

  • @dodiyatakhat7745
    @dodiyatakhat7745 20 วันที่ผ่านมา

    Sundar nazaro chhe .... bhai ....

  • @MansukhbhaiKhakhdiya
    @MansukhbhaiKhakhdiya 20 วันที่ผ่านมา

    🙏🙏🙏 જય સીતારામ

  • @dharmendrapatel1176
    @dharmendrapatel1176 21 วันที่ผ่านมา

    ગુજરાતી ફિલ્મ ના શુટિંગ ના લોકેશન બતાવજો

    • @girbhomiyo
      @girbhomiyo 21 วันที่ผ่านมา

      એના માટે અલગ ચેનલ બનાવી છે. ‘ગુજ્જુ સિનેમા વિથ ગિરભોમિયો’ આ ચેનલમાં હવે ફિલ્મોને લગતા કોઈ વિડીયો અપલોડ નહી કરું.

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 21 วันที่ผ่านมา

    👏👏👏

  • @ravibasia3321
    @ravibasia3321 21 วันที่ผ่านมา

    Wah khub saras ajanyo itihas janyo maja aavi🙏

    • @girbhomiyo
      @girbhomiyo 21 วันที่ผ่านมา

      આભાર ભાઈ

  • @bhikuhsinhdabhi9789
    @bhikuhsinhdabhi9789 22 วันที่ผ่านมา

    ખૂબ સરસ છે ઈતિહાસ ભાઈ અમારે માલિ મેથાન. ના ડુગર ના દશૅન કરાવજૌ અને એનો ઈતિહાસ સંભરાવ જો

    • @girbhomiyo
      @girbhomiyo 22 วันที่ผ่านมา

      બૃહદ જંગલમાં માલી આઈનો નેડ છે. પણ હવે ત્યાં જવા નથી દેતા. ગીર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા પ્તિબંધીત વિસ્તાર છે.

    • @bhikuhsinhdabhi9789
      @bhikuhsinhdabhi9789 22 วันที่ผ่านมา

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 22 วันที่ผ่านมา

    સર બહું સરસ અમર ઈતિહાસ વાર્તાલાપ કર્યો છે... હું તમારા બહું વીડિયો જોઉ છું પણ ખેતી અને છુટક મજુરી સાથે જોડાયેલા હોવાથી હમણાં થી તમારા વીડિયો જોઈ શકતો નથી... સ્વઃ શ્રી કાનજીભાઈ ભુટ્ટા કાગની લોકસાહિત્ય કેસેટ છે તેમાં હોથલ પદમણી ની આખી વાર્તા છે...હવે પૂરી સાંભળવી પડશે 👏

    • @girbhomiyo
      @girbhomiyo 22 วันที่ผ่านมา

      આભાર ભાઈ

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 22 วันที่ผ่านมา

    તમારૂં સર કામ બહું સરાહનીય છે આપણી લોકસંસ્કૃતિ લોકસાહિત્ય લોકસંગીત અમર મહાન અવતારી પુરુષો ની અમર ગાથા ઓ ને ઉજાગર કરી અત્યાર ના આધુનિક યુગમાં અમારા સુધી પહોંચાડી જીવંત રાખવા ખૂબ પ્રયાસ કરો છો...જય સોરઠ ઘરા 👏

    • @girbhomiyo
      @girbhomiyo 22 วันที่ผ่านมา

      જય ગરવી ગુજરાત.

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 22 วันที่ผ่านมา

    જય સોરઠ ઘરા...અમર ગાથા ઓ ની ભોમકા 👏👏👏

    • @girbhomiyo
      @girbhomiyo 22 วันที่ผ่านมา

      🙏🏻🙏🏻🙏🏻

  • @AmitDaveR
    @AmitDaveR 22 วันที่ผ่านมา

    વાહ સરસ માહિતિ આપી ભાઈ તમે