iStitching gujarati
iStitching gujarati
  • 21
  • 40 007
पैरो के बीच से पेंट फट जाए तो उसे ठीक करने का आसन तरीका। pant alterations।pant repair
पैरो के बीच से पेंट फट जाए तो उसे कैसे ठीक करे वो इस वीडियो में सीखेंगे। कभी कभी पेंट या plazo ya jeans pair ke बीच में से फट जाती है तो उसे रिपेयर करने का तरीका।
પગ ની વચ્ચે થી પેન્ટ ફાટી જાય તો તેને સિવવાની રીત. પગ વચ્ચે થી પેન્ટ માં કાનું પડી જાય તો તેને repair કરવાની રીત.
pant ko repair kaise kare
pant ko raffu kaise kare
pant alterations
pant me hole ho jaye to kya kare
fate hue pant ko kaise sile
fate hue pant ko repair kaise kare
fate hue pant ko kaise thik kare
jeans alterations
jeans repair
มุมมอง: 3 136

วีดีโอ

Potli button neck design/ गले का डिजाइन / સુંદર નેક ડિઝાઇન
มุมมอง 1102 หลายเดือนก่อน
પોટલી બટન નો યુઝ કરીને ખૂબ જ સુંદર ગળા ની ડિઝાઇન બનાવતા શીખો. નેક ડિઝાઇન કરવાની એકદમ સરળ રીત. ગળું બનાવતા શીખો. neck design for kurti. easy neck design for kurti. kurti neck design. how to make kurti neck design. potli button kurti neck design. #neckdesign #kurtineckdesign #kurtineckdesigns #kurtineckdesigncuttingandstitching #kurtineckdesign2023 #kurtineckpattern #kurtineck #potlibuttonneckdes...
पुरानी पेंट में नई चेन लगाने का तरीका। Old pant me new zip lagane ka tarika
มุมมอง 302 หลายเดือนก่อน
old pant me new zip lagane ka tarika. purani pant me nayi chain lagane ka tarika. zip lagane ka aasan tarika. kharab zip ko kaise badle. Replace zip par in pant. Broken zip change in pant. पुरानी पेंट में चेन कैसे लगाए। पुरानी पेंट में चेन लगाना सीखे।zip repair। pant alterations। pant repair FACEBOOK: IStitching INSTAGRAM: istitching
बिना मार्जिन की ब्लाउस को ढीला कैसे करे। ब्लाउस की स्लीव लंबी कैसे करे।
มุมมอง 26K3 หลายเดือนก่อน
बिना मार्जिन की ब्लाउस को छाती,कमर और स्लीव से कैसे ढीला करे वो इस वीडियो से सीखेंगे। ब्लाउस की स्लीव कैसे लंबी करे वो इस वीडियो से सीखेंगे। पुरानी टाइट ब्लाउस को ढीला करने का तरीका। तंग ब्लाउस को लूज करना सीखे। purani blouse ka alterations kaise kare बिना मार्जिन की ब्लाउस को ढीला करने का एकदम अलग तरीका। पुरानी टाइट ब्लाउस को ढीला करना सीखे। फिट ब्लाउस को ढीला करे। पुरानी ब्लाउस को flexifit ब्...
बिना मार्जिन की ब्लाउस को flexifit ब्लाउस बनाए। Flexifit blouse making
มุมมอง 3.6K3 หลายเดือนก่อน
बिना मार्जिन की ब्लाउस को ढीला करने का एकदम अलग तरीका। पुरानी टाइट ब्लाउस को ढीला करना सीखे। फिट ब्लाउस को ढीला करे। पुरानी ब्लाउस को flexifit ब्लाउस कैसे बनाते है वो सीखे।Elastic flexifit blouse banane ka tarika. ટાઈટ બ્લાઉઝ ને ઢીલી કરવાની એકદમ નવી રીત. તમારી જૂની ફીટ થઈ ગયેલી બ્લાઉઝ ને ઢીલી કરતા સિખો. flexifit બ્લાઉઝ કેવી રીતે બનાવાય તે સીખો. #flexifit #flexifitblouse #flexibleblouse #fittolo...
સુંદર લટકન બનાવતા શીખો / સિમ્પલ tassel , ફૂલ બનાવતા શીખો / how to make tassel / istitching gujarati
มุมมอง 1334 ปีที่แล้ว
આ વિડીયો મા આપણે લટકન , દોરી ફૂલ , tassel બનાવતા શીખીશું. આ લટકન નો ઉપયોગ બ્લાઉઝ ની દોરી , સ્લિવ ની હેમ , સાડી માં , દુપટ્ટા માં ડિઝાઇન કરવા માટે થાય છે. #દોરી ફૂલ #લટકન #tassel
રાઉન્ડ ધેર બનાવતા શીખો / gol daman sikhe / apple cut gher cutting and stitching/ iStitching gujarati
มุมมอง 1004 ปีที่แล้ว
આ વિડીયોમાં આપણે ડ્રેસ, કુર્તી મા ગોળ / રાઉન્ડ ઘેર બનાવતા શીખીશું. ગોળ ઘેર ને એપલ કટ અને ગોળ દમણ પણ કેહવાય છે. એપલ કટ ઉરેફ પટ્ટી ની પાઈપિંગ તથા દોરી વાળી પાઈ પિંગ વડે પણ સીવી શકાય છે પણ આ વિડીયો માં આપણે પાઈ પિંગ વગર એપલ કટ બનાવીશું. piping વગર બનાવેલા એપલ કટ મા જ્યારે hip માંથી ડ્રેસ loose karvo હોય તો કરી શકાય છે. એપલ કટ કુર્તી નું cutting કરવા માટે આ link press karo. th-cam.com/video/vPbyGUZ...
સુંદર અને સિમ્પલ સ્લીવ ડિઝાઇન | sleeve design | beautiful and simple sleeve cutting and stitching
มุมมอง 854 ปีที่แล้ว
આ વિડીયો મા ખૂબ જ સરળ રીતે સિમ્પલ અને સુંદર સ્લીવ કટિંગ અને સ્ટીચિંગ શીખવાડ્યું છે. આ સ્લીવ માં આપણે દોરી નો યુઝ કરવાના છે. એપલ કટ કુર્તી નું કટિંગ જોવા આ લિંક પ્રેસ કરો. th-cam.com/video/vPbyGUZ_Y_o/w-d-xo.html ઉરેફ કાપડમાંથી દોરી બનાવવાનો વિડીયો જોવા આ લિંક પ્રેસ કરો. th-cam.com/video/TJTYrMb1SjU/w-d-xo.html #દોરી વાળી સ્લીવ#સ્લિવ ડિઝાઇન
Dori piping | દોરી પાઈપિંગ બનાવતા શીખો | પાતળી અને એક સરખી દોરી બનાવવાની સરળ રીત|iStitching gujarati
มุมมอง 2484 ปีที่แล้ว
આ વીડિયોમાં આપણે પાતળી અને એકસરખી ઉરેફ કપડામાંથી દોરી બનાવતા શીખીશું. આ દોરી આપણે બ્લાઉઝમાં અને ડ્રેસમાં આગળ અથવા પાછળ ના નેકમાં યુઝ કરી શકીએ છે. આ વીડિયોમાં આપણે ઉરેફ દોરીની મદદથી એક સુંદર સ્લીવ ની ડિઝાઇન બનાવીશું. #દોરી#પાતળીદોરી#istitchinggujarati
ફ્લેટ રાઉન્ડ કૉલર કાપતા અને સીવતા શીખો// perfect flat round collar stitching//istitching gujarati
มุมมอง 524 ปีที่แล้ว
આ વીડિયોમાં આપણે ફ્લેટ રાઉન્ડ કોલર કાપતા અને સીવતા શીખીશું. in this video we will learn how to make flat round collar neck. th-cam.com/video/vPbyGUZ_Y_o/w-d-xo.html #flat round collar#istitchinggujarati
ફ્લેટ રાઉન્ડ કૉલર એપલ કટ કુર્તી કટિંગ// ડ્રેસ કટિંગ// દોરી વાળી સ્લીવ કટિંગ//#iStitching gujarati
มุมมอง 1504 ปีที่แล้ว
આ વિડીયો મા આપણે ફ્લેટ રાઉન્ડ કૉલર એપલ કટ કુર્તી નું કટિંગ ખુબજ સરળ રીતે કટિંગ કરતા શીખીશું. આ વિડીયો મા આપણે દોરી વાળી ડિઝાઇનર સ્લીવ કટિંગ કરીશું. #એપલકટકુર્તી#કુર્તીકટિંગ#ડ્રેસકટિંગ
ડિઝાઇનર નેક// બાંધણી ડ્રેસ માં સ્ટેન્ડ કૉલર અને પોટલી બટન નેક//bandhani dress //istitching gujarati
มุมมอง 5824 ปีที่แล้ว
આ વીડિયોમાં આપણે બાંધણી ડ્રેસ માં સ્ટેન્ડ કોલર અને પોટલી બટન નેક ડિઝાઇન બનાવીશું. in this video we learn how to make stand collar neck and potli button neck design. #potlibuttonneck#istitchinggujarati
ડિઝાઇનર નેક// બાંધણી ડ્રેસ માં ફ્રિલ વાળું નેક// frill neck in bandhani dress// istitching gujarati
มุมมอง 1.7K4 ปีที่แล้ว
આ વીડિયોમાં આપણે ફ્રીલનો ઉપયોગ કરીને ડિઝાઇનર નેક બનાવતા શીખીશું. આ ડિઝાઇન નેક બનાવું ખૂબ જ સરળ છે. આ વીડિયોમાં આપણે ખૂબ જ સરળ રીતે ડિઝાઇનર નેક બનાવતા શીખીશું. frill બનાવતા શીખો તેની લીંક th-cam.com/video/mcXc55mB95g/w-d-xo.html #frill#designerneck#istichinggujarati
ફ્રિલ બનાવતા શીખો ફોર્મ્યુલા સાથે// How to make frill //फ्रिल बनाना सीखें//#istitchinggujarati
มุมมอง 1024 ปีที่แล้ว
ફ્રિલ બનાવતા શીખો ફોર્મ્યુલા સાથે// How to make frill //फ्रिल बनाना सीखें//#istitchinggujarati
ડિઝાઇનર નેક/ પાઇપિંગ અને બટન નો યુઝ કરીને સુંદર નેક/designer neck with piping and fabric button
มุมมอง 3114 ปีที่แล้ว
ડિઝાઇનર નેક/ પાઇપિંગ અને બટન નો યુઝ કરીને સુંદર નેક/designer neck with piping and fabric button
બટન આસાન રીતે બનાવો / સુંદર ફેબ્રિક બટન / easy way to make fabric buttons / DIY FABRIC BUTTON
มุมมอง 1.3K4 ปีที่แล้ว
બટન આસાન રીતે બનાવો / સુંદર ફેબ્રિક બટન / easy way to make fabric buttons / DIY FABRIC BUTTON
ડિઝાઈનર ડ્રેસ બનાવવા માટેની ઊરેફ પટ્ટી શીખો / ઉરેફ્ પટ્ટી બનાવો /uref Patti to make designer neck
มุมมอง 1K4 ปีที่แล้ว
ડિઝાઈનર ડ્રેસ બનાવવા માટેની ઊરેફ પટ્ટી શીખો / ઉરેફ્ પટ્ટી બનાવો /uref Patti to make designer neck
પોટલી બટન બનાવવાની સાચી રીત || પોટલી બટન || પોટલી બટન બનાવતા શીખો || ખુબજ સરળ રીતે પોટલી બટન બનાવો
มุมมอง 8194 ปีที่แล้ว
પોટલી બટન બનાવવાની સાચી રીત || પોટલી બટન || પોટલી બટન બનાવતા શીખો || ખુબજ સરળ રીતે પોટલી બટન બનાવો
મશીન વગર ઘરે ખુબજ સરળ રીતે ફેસ માસ્ક બનાવો /hand-made face mask without machine/ istitching gujarati
มุมมอง 5704 ปีที่แล้ว
મશીન વગર ઘરે ખુબજ સરળ રીતે ફેસ માસ્ક બનાવો /hand-made face mask without machine/ istitching gujarati

ความคิดเห็น