Social Clips
Social Clips
  • 7
  • 72 714
પીઠોરા દેવની વાડીમાં બળવો ધુણયો
આદિવાસી સમુદાય માં રાઠવા સમાજ ના ઈષ્ટ દેવ પીઠોરા ના ઈદ માં વાડી બનાવવામાં આવે છે. ત્યારે બળવો દેવનો ભાર લેય છે અને વાડી ની મુલાકાત લેતા નાચગાન કરે છે.
#chhotaudepur #kavant #kanalva #rathva #rath
มุมมอง: 6 334

วีดีโอ

રાઠવા સમાજમાં જ્યારે પીઠોરા દેવ ની સ્થાપના કરતા પહેલા ગાયણુંરાઠવા સમાજમાં જ્યારે પીઠોરા દેવ ની સ્થાપના કરતા પહેલા ગાયણું
રાઠવા સમાજમાં જ્યારે પીઠોરા દેવ ની સ્થાપના કરતા પહેલા ગાયણું
มุมมอง 622ปีที่แล้ว
ગુજરાત અને મધ્યપ્રદેશ માં વસવાટ કરતાં આદિવાસી રાઠવા સમાજ જ્યારે પીઠોરા દેવ ની સ્થાપના કરે છે ત્યારે વિવિધ ગાયણાં કરવામાં આવે છે. #આદિવાસિરીતરીવાજ #પીઠોરાસ્થાપના #socialclip #rathvaculture
હોળી પર્વમાં કવાંટ ખાતે ઉજવાતા ગામે ગામ ના મેળાઓ (કનલવા ગામનો મેળો)હોળી પર્વમાં કવાંટ ખાતે ઉજવાતા ગામે ગામ ના મેળાઓ (કનલવા ગામનો મેળો)
હોળી પર્વમાં કવાંટ ખાતે ઉજવાતા ગામે ગામ ના મેળાઓ (કનલવા ગામનો મેળો)
มุมมอง 1513 ปีที่แล้ว
આદિવાસી સમુદાયના રાઠવા જાતિમાં હોળી પર્વની અનોખી પ્રથા છે. અને તેઓના મેળાઓની ઝલક પણ અતિ વિશેષ જોવા મળતી હોય છે. આ મેળામાં આદિવાસીઓના વજીત્રો સાથે નાચ-ગાન કરતા રાઠવા સમાજ પોતાના પારંપરિક પહેરવેશ સાથે મેળાની મઝા લઈ રહ્યા છે.
કવાંટમાં હોળી ના ચુલના મેળાઓની પ્રથા. (કવાંટ તાલુકાના સિંહાદા ગામની ઉજવણી)કવાંટમાં હોળી ના ચુલના મેળાઓની પ્રથા. (કવાંટ તાલુકાના સિંહાદા ગામની ઉજવણી)
કવાંટમાં હોળી ના ચુલના મેળાઓની પ્રથા. (કવાંટ તાલુકાના સિંહાદા ગામની ઉજવણી)
มุมมอง 863 ปีที่แล้ว
આદિવાસી સમાજ એ પોતાના રૂઢિગત રીત-રિવાજોમા અગ્રેસર છે. જે આપને ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે દર વર્ષે ઉજવાતા ચુલના મેળાઓનું એમની ધાર્મિક આસ્થા માટે ખાસ મહત્વ છે. જેમ કે ઘરમાં કોઈ બીમાર હોય કે અન્ય કોઈપણ નડતરરૂપ સમશ્યા હોય તો આદિવાસી રાઠવા સમાજ આવા સમયે પોતાના દેવની બાધા રાખે છે. કે ચુલ ચાલવા ની. આમ, બાધા કે માનતા પુરી થાય એટલે ચુલ ચાલે છે. જેમાં રાઠવા સમાજની આસ્થા પ્રમાણેન...
દક્ષિણ ગુજરાતના વાજિંત્રો નો એક સાથે સુર,જે તમે ક્યારે ના સાંભળીયો હોય..દક્ષિણ ગુજરાતના વાજિંત્રો નો એક સાથે સુર,જે તમે ક્યારે ના સાંભળીયો હોય..
દક્ષિણ ગુજરાતના વાજિંત્રો નો એક સાથે સુર,જે તમે ક્યારે ના સાંભળીયો હોય..
มุมมอง 4545 ปีที่แล้ว
દક્ષિણ ગુજરાતમાં વ્યારા તેમજ તેની આજુ બાજુ ના ગામડાઓમાં વગાડવા માં આવતા વાજિંત્રો છે. જે લગ્ન તેમજ પ્રસંગોપાત વગાડવા માં આવે છે. જે અદ્દભુત સુર સાંભળવા મળે છે.
છોટાઉદેપુર ના રાઠવા સમાજ ના વાજિંત્રો નું સંગીત એક સાથેછોટાઉદેપુર ના રાઠવા સમાજ ના વાજિંત્રો નું સંગીત એક સાથે
છોટાઉદેપુર ના રાઠવા સમાજ ના વાજિંત્રો નું સંગીત એક સાથે
มุมมอง 66K5 ปีที่แล้ว
છોટાઉદેપુર જિલ્લો એ મોટા ભાગે આદિવાસી રાઠવા સમાજ ધરાવતો જિલ્લો છે. જેમાં રાઠવા સમાજ ના લોકો ની રહેણીકરણી, રીતરિવાજ,લોકનીતિ, લોકરીતિ, સામાજિક ધોરણો, આ દરેક સંસ્કૃતિ થી અલગ તરી આવે છે. જેમાં મુખ્ય તેમના વાજિંત્રો છે.તેઓ સીઝન પ્રમાણે વાજિંત્રો વગાડે છે.આમ અહી લગ્ન સમયે વગાડવામાં આવતા સુર ની એક ઝાકી કરવા નો પ્રયત્ન કરેલ છે.

ความคิดเห็น