Danysan Sandhya
Danysan Sandhya
  • 96
  • 110 786
#Ghelu ghelu thayu lok ghelu re #ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે,
#ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે,#Gujarati#christian#song#hymn #music #love #bhajan #kirtan Sagar song no 374#love #of Jesus Christ #hesus heals the people#Jesus cures#jesus loves#jesus forgives #jesuslovesyou
มุมมอง: 16

วีดีโอ

Bless the Lord My Soul
มุมมอง 1128 วันที่ผ่านมา
#Bless the Lord, my soul,# બ્લેસ ધ લોર્ડ, માય સોલ #ब्लेस ध लोर्ड, माय सोल#music #hymn #song #praises of the Lord# jesus#prayer song
He Prabhu daya karo #Arpan#lyrics#litany
มุมมอง 209หลายเดือนก่อน
#he Prabhu daya karo #litany @lyrics#હે પ્રભુ દયા કરો# Arpan# हे प्रभु दया करो#hymn #song #Gujarati #Christian song #music #st.#bhajan #saints litany in Gujarati #love
#Take and receive O Lord my liberty #St. Ignatius of Loyola
มุมมอง 502 หลายเดือนก่อน
#song #St.Ignatius of Loyola #hymn #Take and receive O Lord my liberty Take all my will my mind my memory. Do Thou direct, and govern all and sway, Do what Thou wilt, command and I obey. Only Thy grace and love on me bestow Possessing these all riches I forgo. Only Thy grace and love on me bestow Possessing these all riches I forgo.
mare har pad har din ratvu taru naam with lyrics in English, Guj,Hin #મારે હર પળ હર દિન રટવું તારું
มุมมอง 1913 หลายเดือนก่อน
#mare har pad har din ratvu taru naam#gujarati #Christian #song #bhajan #hymn #love #kirtan #music #jesus#
Sukh ma ne dukh ma with lyrics in Gujarati, hindi,English#સુખમાં ને દુઃખ માં#Gujarati Christian song
มุมมอง 4484 หลายเดือนก่อน
Sukhma ne dukhma song lyrics : #Gujarati Christian song #bhajan#Arpan song jesus jesus#kirtan #love #music #bhajan #hymn #gujarati #song #સુ માં ને દુઃ માં #mother #bhajan #hymn
#meri aatma tera sadaa#mother Mary's song #magnificat
มุมมอง 1294 หลายเดือนก่อน
#Meri Aatma tera sadaa# Mother Mary's magnificat #મેરી આત્મા તેરા સદા#मेरी आत्मा तेरा सदा#kirtan #gujarati #kirtan #hymn #mother #bhajan #jesus #song #chriatian #mata mariyam
#Daya karo O mayadu Mariya maat# kirtan Sagar 325#gujarati #Christian #song
มุมมอง 2905 หลายเดือนก่อน
#gujarati #chriatian #song #kirtan #Sagar 325#bhajan #music #music #hymn #mother#mary#love#દયા કરો ઓ માયાળુ મારિયા માત
#Aavo gava ne aanand thi with lyrics # Morher Mary's song# Kirtan sagar bhajan no. 333
มุมมอง 2315 หลายเดือนก่อน
#gujarati #Christian song#bhajan #kirtan#sagar 333 mother Mary's song #hymn#Month Of May song આવો, ગાવાને આનંદથી રે, માતા મારિયાનાં બાળકો. આવ્યો મે મહિનો, દિલ મારું રાચે, વા'લી માતાને વધાવવા રે. લાવો રે ફૂલડાં વનઉપવનનાં, શાણી માતાને શોભાવવા રે. લાવો લે'જતદાર ફળો પ્રીતેથી, પ્રેમી માતાને ચઢાવવા રે. સઘળી સુંદરતા સારાયે જગની, મૂકો પુનિત પગે માતના રે. વિનંતિ, પ્રાર્થના, ગીતો આનંદી, ગાઓ માતાજીના માનમ...
#Dhanya dhanya tane Mata kumari # with lyrics in Gujarati,Hindi, English #Gujarati Christian song
มุมมอง 3295 หลายเดือนก่อน
#gujarati#chriatian #song #bhajan#hymn #kirtan #ma #Mother Mary# month Of May # gujarati Mother Mary's #Mata Mariam#lyrics in Gujarati, Hindi, English #with meaning
#Ma Mariam bus have to#gujarati Christian song #arpan#મા મરિયમ બસ હવે તો
มุมมอง 3625 หลายเดือนก่อน
#gujarati #kirtan #christian #songs #bhajan#hymn#kirtan #jesus #Mother Mary#Ma Mariam
#Tara dil na dwaar#તારા દિલ ના દ્વાર #तारा दिल ना द्वार #Jesus knocks at the doors of your heart
มุมมอง 7835 หลายเดือนก่อน
#Tara dil na dwaar jo Ishu khatkhatave# Gujarati Christian song# bhajan#gujarati hymn#jesus knocks at the doors of your heart
#maru rakshan karjo kahu chhu Prabhuji# મારું રક્ષણ કરજો કહું છું પ્રભુજી#मारुं रक्षण करजो कहुं छुं
มุมมอง 1.2K6 หลายเดือนก่อน
#maru rakshan karjo kahu chu Prabhuji# કીર્તન સાગર : ભજન ૬# कीर्तन सागर : गीत ६# Kirtan Sagar : hymn 6# Gujarati Christian song bhajan
#Vahla Ishu mara vahla Ishu# Kirtan sagar bhajan 105# Gujarati Christian song
มุมมอง 5726 หลายเดือนก่อน
#kirtan sagar hymn 105#gujarati Christian song # vahla Ishu mara vahla Ishu #કીર્તન સાગર ભજન ૧૦૫#વ્હાલા ઈસુ મારા વ્હાલા ઈસુ
#he karuna na karnara#gujarati bhajan#Lord have mercy
มุมมอง 6576 หลายเดือนก่อน
#he karuna na karnara# gujarati bhajan#Asking God for his merciful love
#Pyara Ishuji fari jaagya# kirtan sagar 214# Gujarati Christian song# Gujarati bhajan for Easter
มุมมอง 8346 หลายเดือนก่อน
#Pyara Ishuji fari jaagya# kirtan sagar 214# Gujarati Christian song# Gujarati bhajan for Easter
#He Sahu loko hath thi aapo#Palm Sunday#Kirtan sagar 196#gujarati Christian song
มุมมอง 9K7 หลายเดือนก่อน
#He Sahu loko hath thi aapo#Palm Sunday#Kirtan sagar 196#gujarati Christian song
#Prabhu upar tu rakh viswas#પ્રભુ ઉપર તું રાખ વિશ્વાસ #Gujarati Christian song#kirtan sagar no. 250
มุมมอง 22K7 หลายเดือนก่อน
#Prabhu upar tu rakh viswas#પ્રભુ ઉપર તું રા વિશ્વાસ #Gujarati Christian song#kirtan sagar no. 250
#Prabhu Govad che maro#The Lord is my Shepherd #Prabhu Mera charvaha#Gujarati Christian song
มุมมอง 7507 หลายเดือนก่อน
#Prabhu Govad che maro#The Lord is my Shepherd #Prabhu Mera charvaha#Gujarati Christian song
#Arpan karu shu tane?# Gujarati Christian song # hymn#bhajan
มุมมอง 45K10 หลายเดือนก่อน
#Arpan karu shu tane?# Gujarati Christian song # hymn#bhajan
#Gagan ma Prabhu no Jay jaykaar
มุมมอง 10K10 หลายเดือนก่อน
#Gagan ma Prabhu no Jay jaykaar
#kirtan sagar#bhajan 320(K) Ma Mariam tu savar che ne
มุมมอง 50111 หลายเดือนก่อน
#kirtan sagar#bhajan 320(K) Ma Mariam tu savar che ne
#he Ishu muj pase rahejo# Christian Gujarat bhajan
มุมมอง 5Kปีที่แล้ว
#he Ishu muj pase rahejo# Christian Gujarat bhajan
kariye aaradhana#કરીએ આરાધના#करीए आराधना# Gujarati Christian song# bhajan#hymn
มุมมอง 392ปีที่แล้ว
kariye aaradhana#કરીએ આરાધના#करीए आराधना# Gujarati Christian song# bhajan#hymn
#કીર્તન સાગર #ભજન ૨૧૮# kirtan sagar#song 218#christian#gujarati#hymn#christian song#christian bhajan
มุมมอง 2.8Kปีที่แล้ว
#કીર્તન સાગર #ભજન ૨૧૮# kirtan sagar#song 218#christian#gujarati#hymn#christian song#christian bhajan
#Kirtan sagar#bhajan 480# man ma vasajo he muj Prabhuji
มุมมอง 477ปีที่แล้ว
#Kirtan sagar#bhajan 480# man ma vasajo he muj Prabhuji
Enjoying Mouth Organ
มุมมอง 722 ปีที่แล้ว
Enjoying Mouth Organ
#standard 7#Gujarati#Poem 11#Janani
มุมมอง 2033 ปีที่แล้ว
#standard 7#Gujarati#Poem 11#Janani
Standard 10#English#Lesson 6#The Hundred dresses part 2
มุมมอง 443 ปีที่แล้ว
Standard 10#English#Lesson 6#The Hundred dresses part 2

ความคิดเห็น

  • @SanjayParmar-jo5sw
    @SanjayParmar-jo5sw 28 วันที่ผ่านมา

    Very nice song God bless you sister

  • @parmarharshal4733
    @parmarharshal4733 29 วันที่ผ่านมา

    Amen

  • @RajuParmar-r3g
    @RajuParmar-r3g หลายเดือนก่อน

    Sunder bhajan Prabhu ni Jai ho praise the lord

  • @kanubhaigangal6106
    @kanubhaigangal6106 หลายเดือนก่อน

    Hallelujah

  • @ashoksolanki9968
    @ashoksolanki9968 หลายเดือนก่อน

  • @hiskrupa
    @hiskrupa หลายเดือนก่อน

    Boaj sarash Gujarati prabhu isu na bhajan .. stuti prabhu ni .. tamano sarve ne ishwer Ashish male

  • @nivaan4561
    @nivaan4561 หลายเดือนก่อน

    Good 👍

  • @aalookpawar1663
    @aalookpawar1663 หลายเดือนก่อน

    ❤अमीन 😊अमीन😊 अमीन ❤😂धन्यवाद 😊 यीशु 😊 पीता 😊💐💕🙏💐😊🌹🎆🫂😊

  • @ilachauhan4317
    @ilachauhan4317 2 หลายเดือนก่อน

    Amen🙏 praise the Lord hallelujah🙌

  • @SmitaSoni-cc5mv
    @SmitaSoni-cc5mv 2 หลายเดือนก่อน

    Hi

  • @daizymaisuriya7198
    @daizymaisuriya7198 2 หลายเดือนก่อน

    Amen! 🙏

  • @shailachristie9831
    @shailachristie9831 2 หลายเดือนก่อน

    Praise the Lord 🙏

  • @sanjivmecwan1868
    @sanjivmecwan1868 2 หลายเดือนก่อน

    Amen👋👋👋👋👋

  • @nivaan4561
    @nivaan4561 2 หลายเดือนก่อน

    Peacefull song

  • @VinaParmar-r4g
    @VinaParmar-r4g 3 หลายเดือนก่อน

    AMEN praise the Lord

  • @shailachristie9831
    @shailachristie9831 3 หลายเดือนก่อน

    Amen

  • @JohnMacwan-gl3wj
    @JohnMacwan-gl3wj 4 หลายเดือนก่อน

    Amen

  • @maggiemacwan5607
    @maggiemacwan5607 4 หลายเดือนก่อน

    Very good 🙏🙏🙏

  • @maggiemacwan5607
    @maggiemacwan5607 4 หลายเดือนก่อน

    Amen🙏🙏🙏

  • @Ashrubenparmar
    @Ashrubenparmar 4 หลายเดือนก่อน

  • @nivaan4561
    @nivaan4561 5 หลายเดือนก่อน

    Good

  • @Ashrubenparmar
    @Ashrubenparmar 5 หลายเดือนก่อน

    Nice song.

  • @nivaan4561
    @nivaan4561 5 หลายเดือนก่อน

    Good🎉

  • @kokilamacwan56
    @kokilamacwan56 5 หลายเดือนก่อน

    🙏

  • @nivaandabhi4565
    @nivaandabhi4565 6 หลายเดือนก่อน

    Make make this video nicely

  • @nivaandabhi4565
    @nivaandabhi4565 6 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @nivaan4561
    @nivaan4561 6 หลายเดือนก่อน

    Nice song ❤

  • @nivaan4561
    @nivaan4561 6 หลายเดือนก่อน

    Very good

  • @NaynaVasavaNaynaVasava-yw3ji
    @NaynaVasavaNaynaVasava-yw3ji 6 หลายเดือนก่อน

    ભાગ-૪ ત્યારે રાજાએ ચાકરને કહ્યું કે, એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે. કેમ કે તેડેલા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા છે. માથ્થી ૨૨:૧૩-૧૪. *આજનો વિચાર->* ખ્રિસ્તમાં અતી પ્રિય વ્હાલા મિત્રો, પ્રભુ ઈસુના ગૌરવવાન નામમાં આપ સર્વને સવારની ફરીને એકવાર પ્રેમભરી સલામ. ચર્ચા,વિચાર,અવલોકન,ચીંતન, મનન તથા અભ્યાસને વધુ આગળ ધપાવતા આપણે અત્યાર સુધી ઘણું જોયું. લગ્ન જમણ ઉત્સવના આનંદનું યથાયોગ્ય વર્ણન છે અને તે દેવના હા,આકાશના રાજ્યનો આછેરો મહીમા પણ પ્રઞટ કરે છે જ્યાં અવીરત આરાધના સાથે આનંદ આનંદ અને કેવળ આનંદ થાય. મુખ્ય વિચાર ઈસ્રાએલને એક બાજુ મુંકવાનો છે. પ્રથમ તબક્કામાં ઈસ્રાએલને આમંત્રણ પાઠવતા યોહાન અને પ્રભુ ઈસુના બાર શિષ્યોને જોઈ શકાય... પરંતુ આ આડી પ્રજાએ તેમનો નકાર કર્યો, "તેઓએ આવવા ચાહ્યું નહિ" ઉપરથી સેવકો-ચાકરો સાથે હિંસા આચરી. બીજા તબક્કે પ્રેરિતોના કૃત્યોમાં પ્રેરિતોએ કરેલા સુવાર્તા પ્રચાર, આનંદની સુવાર્તા તથા ઉપદેશનું ચિત્ર ઉપજાવે છે, ત્યારે પણ તેઓએ તિરસ્કાર તો કર્યો જ સાથે હિંસક વ્યવહાર કરી કેટલાયે દેવના ચાકરોને મારી નાખ્યાં... જુઓ ને પ્રભુ ઈસુએ ના કહયુ કે, "ઓ યરૂશાલેમ,યરૂશાલેમ... પ્રબોધકોને મારી નાખનાર...." હવે એ તક ગઈ અને સુવાર્તા વિદેશીઓ માટે ખુલ્લી થઈ. એટલે બન્ને સાથે સારા ખરાબ, ભલાં ભુંડા સર્વ સુધી પહોચે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે જે આવે એનો સમાવેશ કરી જ લેવાય... સાહેબ તપાસ,તાવણી,ચકાસણી તો થાય જ ને...હા,આવનાર પ્રત્યેકની તપાસ થાય જ. લગ્નનો પોશાક નહિ પહેરવા માટે આ માણસ પાસે કોઈ બહાનું હતું જ નહિ કારણ કે એ વ્યવસ્થા મેજબાને કરી જ હતી. વ્યક્તિની આળસ કે બીજી કોઈ મનશાને કારણે તેણે તે વ્યવસ્થાનો ઉપયોગ ન કર્યો. લગ્ન જમણમાં પ્રવેશવાનાં તેના અધિકાર સ્વરુપે જ્યારે તેને પુછવામાં આવ્યું ત્યારે તે મુંગો રહ્યો તેનામાં ખ્રિસ્ત હોય તો તે બોલે ને... જુઓ,રુમી ૩:૧૯ કહે છે કે, "હવે આપણે જાણીએ છીએ કે, નિયમશાસ્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્રને આધીન છે તેઓને કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે." વળી ૨૦મી કલમ કહે છે કે, "કેમ કે તેની સમક્ષ કોઈ માણસ નિયમશાસ્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ કારણ કે નિયમ દ્ધારા પાપ વિષે જ્ઞાન થાય છે." અઘરું છે પણ સમજવા કોશીષ કરજો. આ માણસનો ન્યાય તેનું અંધકારમાં ધકેલાવું અને દાંત પીસવું છે. રડવું નર્કનાં દુ:ખો બતાવે છે જ્યારે દાંત પીસવાની વાતને ઈશ્વર વિરુદ્ધ અવિરત બંડ,ધૃણા, નફરત,નકાર,તિરસ્કારને દર્શાવે છે... મને લાગે છે હજુ થોડું લખવું પડશે એટલે અહિ વિરામ આપતા આવતી કાલે વધુ જોઈશું. પ્રભુ સહાય કરો. આમીન. th-cam.com/video/2jt3byqNxD8/w-d-xo.htmlsi=hICI3TPnM7LvFI8X Subscribe,Like,Coment & Share. 🙏🏻ધન્યવાદ🙏🏻 G.M.GOD BLESS YOU. સુનીલ વસાવા,નેત્રંગ. ૧૧/૪/૨૦૨૪.

    ભાગ-૩ ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે. કેમ કે તેડેલા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા છે. માથ્થી ૨૨:૧૩-૧૪. *આજનો વિચાર->* ખ્રિસ્તમાં પ્રિય વ્હાલા મિત્રો, પ્રભુ ઈસુના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. છેલ્લા ત્રણ દીવસથી આ વચન પર આપણે મનન કરી રહ્યા છીએ ચર્ચા વિચારણા,ચીંતન કરી રહ્યાં છીએ ઘણાયના ખુબ સારા પ્રતીભાવ મળ્યા દેવ બાપને મહિમા હો..આગળ વધીએ. આ દ્રષ્ટાંતમાં રાજા એ ઈશ્વર અને પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે. ઈસુએ ઘણીવાર આકાશના રાજ્યની સરખામણી મોટી મિજબાની સાથે કરી છે. રાજાએ ઘણા મહેમાનો મતલબ યહૂદીઓને આમંત્ર્યા પણ મોટા ભાગના યહૂદીઓએ ખ્રિસ્ત, મસીહ ઈશ્વરપુત્ર હતા અને છે એવો વિશ્વાસ કર્યો નહિ બલકે બે વખત નકાર કર્યો,બહાના કાઢ્યાં. ત્યાંથી અટકવાને બદલે રાજાના ચાકરો સાથે દુર્વ્યવહાર કર્યો, સતાવણી કરી, જે ખ્રિસ્તના શિષ્યોને દર્શાવે છે. મોટા ભાગના યહુદીઓએ કરેલા નકારના લીધે ઈશ્વરે બિનયહૂદીઓને એટલે કે (વિદેશીઓને)નિમંત્ર્યાં. છેવટે ચાકરો બહાર ગયા ને ભલાંભૂંડાં બધાને જ જમણમાં તેડી લાવ્યાં. દાણી-કસબણો,તરછોડાયેલા, પાપીઓને તેડી લાવ્યાં ને જેટલા તેમને મળ્યા તે સર્વને તેઓએ એકઠા કર્યાં. -ઘઉં અને કડવા દાણા સાથે થયાં. -સારું અને નઠારું બધુ એક સાથે આવ્યું. -સારુ અને નઠારી નાની બધી માછલીઓ એક જાળમાં આવી. એ બધામાં આ એક જણ લગ્નનો પોશાક પહેર્યા વગરનો હતો. આપણે જોયું કે મેજબાન મહેમાનો માટે પુરતી વ્યવસ્થા કરે જ છે પણ આ ભાઈ કદાચ આળસુ પણ હોઈ શકે બીજો કોઈ ઈરાદો હોઈ શકે અથવા આશય જુદો હોઈ શકે... એને એમ પણ હોય કે ભઈ આટલા બધામાં શું ખબર પડવાની હું એકલો તૈયાર ન થાઉ તો શું ફરક પડવાનો... પણ જુઓ,રાજાની નજરથી કશું છુપું નથી કશુ ગુપ્ત-ઢંકાયેલું નથી. તેમની નીગેહબાની સ્પષ્ટ છે. *લગ્નનો પોષાક પહેર્યા વિના આવેલો માણસ* ♥️💚🌸💚❤️ લગ્નનો નિર્ધારિત પોષાક પરિધાન કર્યા વિના લગ્નમાં પધારેલા માણસને રાજાએ અંધકારમાં ફેંકી દેવાનો હુકમ કર્યો એવું કહી શકાય કે તેને પોષાક પુરો પાડ્યા છતાં તે પહેર્યા વિના આવ્યો હોય અથવા સંભવિત છે કે તેને પોષાક ન પણ મળ્યો હોય. તોપણ તે લગ્નપોષાક પહેર્યા વિના આવેલો હોવા છતાં રાજા તેના પર અકળાતા નથી તેને મિત્ર માને છે અને તેને પ્રેમથી પૂછે છે, "મિત્ર,તું લગ્નનો પોષાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?" જવાબમાં તે કશું બોલતો નથી. ખુલાસો કે જવાબ આપી શક્યો નહિ જો તેણે કબૂલ્યું હોત કે, "રાજાજી,મારી ભૂલ થઈ I'm Extremly Sorry.શરમિંદો છું. બારોબાર આવ્યો તેથી પહરેલે કપડે આવ્યો છું મને માફ કરો." તો તેની આવી દુર્દશા થઈ ના હોત અને કદાચ આવો કરુણ અંત નહિ આવ્યો હોત... તે બોલતો નથી તેથી જણાય છે કે તે વિરોધી,જાસૂસ કે ખોટા ઇરાદાથી આવેલો ઇસમ હોઈ શકે બીજી કોઈ ગણતરીથી આવેલો, ઘુસી ગયેલો ગણતરીબાજ હોઈ શકે તેનું અંતઃકરણ શુદ્ધ ન હતું. આવું બધું સમજીને રાજાએ તેના હાથપગ બાંધીને અંધારપટમાં ફેંકી દેવાનો હુકમ કર્યો હશે. હજુ વધુ અભ્યાસ આગળ ચાલું રાખીશું ને આવતી કાલે લગભગ સમાપન કરવા પ્રયત્ન કરીશ પ્રભુ સમજવા કૃપા આપે. આમીન. th-cam.com/video/y4wIl0MmmiI/w-d-xo.htmlsi=CPufET2Y6KfQaohS Subscribe,Like,Coment & Share. 🙏🏻ધન્યવાદ🙏🏻 G.M.GOD BLESS YOU. સુનીલ વસાવા,નેત્રંગ. ૧૦/૪/૨૦૨૪.

  • @Ashrubenparmar
    @Ashrubenparmar 6 หลายเดือนก่อน

    Nice song ❤

  • @NaynaVasavaNaynaVasava-yw3ji
    @NaynaVasavaNaynaVasava-yw3ji 6 หลายเดือนก่อน

    તો એ બન્નેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું ? તેઓ તેમને કહે છે કે,પહેલાએ. ઈસુ તેઓને કહે છે કે, હું તમને ખચીત કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. માથ્થી ૨૧:૩૧.(૨૮-૩૨). *આજનો વિચાર->* ખ્રિસ્તમાં અતી પ્રિય વ્હાલા મિત્રો, પ્રભુ ઈસુના પવીત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુ ઈસુ કયા અધિકારથી એ બધા કામો કરે છે અને એ અધિકાર તેમને કોણે આપ્યો એ વાત ચાલી રહી છે. પણ પ્રભુ ઈસુએ વળતો પ્રશ્ન કરી તેમને જ વિચાર કરતા કરી દીધા. અને પછી દ્રષ્ટાંતો આપ્યાં. એમાનું આ પહેલું જેમાં એક માણસને બે દીકરા હતા. પહેલાને તેણે દ્રાક્ષાવાડીમાં જવા કહ્યૂં તેણે ના પાડી પણ પછી પસ્તાઈને તે ગયો. બીજાને પણ એમ જ કહ્યું તેણે હા પાડી પણ તે ગયો નહિ. પ્રભુએ પ્રશ્ન કર્યો કે, બન્નેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું ? તેઓનો જવાબ હતો,પહેલાએ. પ્રભુ કહે છે કે, હું તમને કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. મિત્રો,આપણો અહમ,અભિમાન, ગર્વ,અક્કડતા આપણને નમતા-નમ્ર થતા રોકે છે અને આપણે રોકાઈ પણ જઈએ છીએ કીન્તું પ્રભુએ જે કહ્યું એ દાણીઓ તથા કસબણો... એ એક રીતે ભ્રષ્ટતા,દુષ્ટતા, અનૈતીકતાથી ભરપુર એવું ભ્રષ્ટ જીવન હોઈ શકે છતા સમય આવ્યે તેઓને તક મળતા તેઓએ પાપોની કબુલાત કરી પસ્તાવો કર્યો,પાછા ફર્યા,પ્રભુની પાછળ ચાલ્યાં.એવા ઘણાય દાખલા પણ છે.જેમ કે ઝાખી દાણી,ઈસુનો અભિષેક કરનાર સ્રી-મરિયમ, વ્યભિચાર કરતાંજ પકડાયેલ સ્રી મરતો ચોર વગેરે ઘણાય છે... પણ અક્કડપણું,જક્કીપણું, જડતા મોટા ભાગના લોકોને લઈ ડુબી છે. કદાચ આપણે પણ એનો ભોગ બન્યા હોઈએ અથવા બની રહ્યા હોઈ શકીએ છીએ. મન ના પાડશે,અનીચ્છા થશે, દુષ્ટ વિચારો હાવી થશે, તમે હા પણ પાડશો પણ એ તમને રોકશે ને તમે હા પાડયા પછી પણ એ સોંપવામાં આવેલ કામ નહિ કરો.પણ પસ્તાવાનું હ્રદય રાખો, મન મક્કમ રાખો,મજબુત રાખો, પસ્તાવો કરો,દેવની સન્નિધ્ધ પાછા ફરો અને ત્યાર બાદ બાપ જ્યા મોકલવા ચાહે જે કરાવવા ચાહે એ મનથી કરો અને તમે જોશો એના જેવું તો કશું દુનિયામાં છે જ નહિ... પ્રભુ સમજવા સહાય કરો. આમીન. th-cam.com/video/yy3iJhVgrrw/w-d-xo.htmlsi=95qCM13GdqJqkmRK Subscribe,Like,Coment & Share. 🙏🏻ધન્યવાદ🙏🏻 G.M.GOD BLESS YOU. સુનીલ વસાવા,નેત્રંગ. ૪/૪/૨૦૨૪.

  • @ronakparmar7118
    @ronakparmar7118 6 หลายเดือนก่อน

    God bless you thank you from jyoti anand

  • @nancymachado3906
    @nancymachado3906 6 หลายเดือนก่อน

    🙏

  • @pitarkatara6262
    @pitarkatara6262 6 หลายเดือนก่อน

    Jai ho isuni

  • @niralishah4523
    @niralishah4523 6 หลายเดือนก่อน

    Nice 😅

  • @kusummakwan585
    @kusummakwan585 7 หลายเดือนก่อน

    Amen🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐

  • @NaynaVasavaNaynaVasava-yw3ji
    @NaynaVasavaNaynaVasava-yw3ji 7 หลายเดือนก่อน

    youtube.com/@sunilvasavanetrang.7774?si=ycQojQO_b0ygoomD

  • @krupaliparmar1652
    @krupaliparmar1652 7 หลายเดือนก่อน

    Make more songs from kirtan Sagar and Christmas songs also.

  • @ronak7401
    @ronak7401 7 หลายเดือนก่อน

    Khub Sara Bhajan che bija pan share karjo

  • @pujathapa-dk7zm
    @pujathapa-dk7zm 7 หลายเดือนก่อน

    🎉

  • @mariehernandez5878
    @mariehernandez5878 9 หลายเดือนก่อน

    Thank-you so much for the transliteration! So appreciated!!

  • @sanjaybhoye9083
    @sanjaybhoye9083 10 หลายเดือนก่อน

    Nice song amen

  • @chotarider3333
    @chotarider3333 3 ปีที่แล้ว

    Nice video mam🤗👍

  • @Ashrubenparmar
    @Ashrubenparmar 3 ปีที่แล้ว

    Very nice. Thank u so much for this beautiful message. To love mother

  • @punitamogera2843
    @punitamogera2843 3 ปีที่แล้ว

    Very nice Teacher

  • @punitamogera2843
    @punitamogera2843 3 ปีที่แล้ว

    Teacher your video is very nice

  • @punitamogera2843
    @punitamogera2843 3 ปีที่แล้ว

    Very nice Teacher

  • @punitamogera2843
    @punitamogera2843 3 ปีที่แล้ว

    Very nice teacher