Gopi Mandal Rajeshwari
Gopi Mandal Rajeshwari
  • 80
  • 172 622
મારા સદગુરુએ સાનમાં સમજાવ્યું રે
મારા સદગુરુ એ સાન માં સમજાવીયુ રે
બાળક નો કરીએ અધુરીયાને વાત આ તો અટપટા ખેલમાં ખેલવું રે
મારા સદગુરુ એ સાનામાં સમજાવીયું રે
કોઈ શૂરવીર મળે તો રાવુ રેડીએરે
એને સમજાવો ભક્તિ ની રીત આ તો અટપટા ખેલમાં ખેલ રે
મારા સદગુરુ એ સાનમાં સમજાવીયું રે
તમે શૂરવીર બનીને ભક્તિ કરજો રે
એમાં કાસા પોસાનુ નથી કામ આતો અટપટા ખેલમાં ખેલવું રે
મારા સદગુરુ એ સાનમાં સમજાવીયુ રે
મારા સદગુરુ એ મહામંત્ર આપી યોરે
ઓહમ સોહમ નાજપવા જાપ આતો અટપટા ખેલમાં ખેલવું રે
મારા સદગુરુ એ સાનમાં સમજાવીયુ રે
પરજીવા હસે તોમોજું માણસે રે
ઓલા આળસને ઊંઘણસી રહી જાય આતો અટપટા ખેલમાં ખેલ રે
મારા સદગુરુ એ સાનમાં સમજાવીયુ રે
બાળક નો કરીએ અધુરીયાને વાત આતો અટપટા ખેલમાં ખેલવું રે
ગુરુ શરણે આવીને બાળક બોલ્યા રે
મારા ગુરુજીને વંદન વારંવાર આ તો અટપટા ખેલમાં ખેલવું રે
મારા સદગુરુ એ સાનમાં સમજાવીયુ રે
બાળકનો કરીએ અધુરીયાને વાત આતો અટપટા ખેલમાં ખેલવું રે
มุมมอง: 7

วีดีโอ

ધન્ય ધન્ય અંજની ના જાયા રે ઓરે હનુમાનજીધન્ય ધન્ય અંજની ના જાયા રે ઓરે હનુમાનજી
ધન્ય ધન્ય અંજની ના જાયા રે ઓરે હનુમાનજી
มุมมอง 27วันที่ผ่านมา
ધન્ય ધન્ય અંજનીના જાયા રે ઓ રે હનુમાનજી રામાજીને રુદીએ રાખ્યા રે ઓ રે હનુમાનજી છોડી દીધી દુનિયાની માયા રે ઓ રે હનુમાનજી ધન્ય ધન્ય અંજનીના જાયા રે ઓ રે હનુમાનજી જમણા હાથમાં ગદા રે ધારી ડાબા હાથમાં પર્વત રે અંજનીના જાયા ધન્ય ધન્ય અંજલી ના જાયા રે ઓ રે હનુમાનજી મોટા મોટા અસુરો તમે સહારા પગે પનોતી દબાવી રે અંજનીના જાયા ધન્ય ધન્ય અંજનીના જાયા રે ઓ રે હનુમાનજી મંગળવારે તમારી માનતાયુ થાય છે શનિવારે તે...
વાલા હું તો માગું એટલું જ આપો બીજું કંઈ જોતું નથી રેલોલવાલા હું તો માગું એટલું જ આપો બીજું કંઈ જોતું નથી રેલોલ
વાલા હું તો માગું એટલું જ આપો બીજું કંઈ જોતું નથી રેલોલ
มุมมอง 382 วันที่ผ่านมา
વાલા હું તો માંગુ એટલો જ આપું બીજું કંઈ જોતું નથી રે લોલ વાલા મારા બંધન ચોરાશી નાકાપો.... બીજું કાંઈ કામ ને ક્રોધ મારી સામે નો લાવજો વાલા મને ઝાખી તમારી કરાવો....બીજું કાંઈ વાલા હું તો માંગુ એટલુ રે આપો....બીજું કાંઈ વાલા મારા બંધન ચોરાશી ના કાપો.... બીજું કાંઈ વાલા રાત દિવસ તારા ભજન ગાવ છું ગાતા ગાતા હું તો લીન બની જાવ છું વાલા હું તો જપુ તમારી માળા.... બીજું કાંઈ હાલ હું તો માંગુ એટલું રે આપો...
તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યુંતમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું
มุมมอง 402 วันที่ผ่านมา
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું કઈ આત્મા નુ કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે દીધેલા કોલ સવ ભૂલી ગયા જુઠી માયા ના મોહ માં ઘેલા થયા ચેતો ચેતો શું ભુલ્યા છો ભન જીવન થોડું રહ્યું બાળપણને જુવાની મા અડધુ ગયું નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું હવે બાકી છે તેમાં દો ધ્યાન જીવન થોડું રહ્યું પછી ગઢપણ મા ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવ ને ધન ને સજાશે નહીં બનો આજથી પ્રભુ માં મસ્તન જીવન થોડું રહ્યું બધા...
સહન કરે એને સંત કહેવાય છેસહન કરે એને સંત કહેવાય છે
સહન કરે એને સંત કહેવાય છે
มุมมอง 345 วันที่ผ่านมา
સહન કરે એને સંત કહેવાય છે રે એના નામની કથા યુ વસાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે જુઓ મેવાડ છોડીને મીરા જાય છે રે એને ઝેરના કટોરા રાણા પાસે રે સહન કરે એને સંત કહેવાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે એના નામની કથાયુ વસાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે રાજા હરિશ્ચંદ્ર કાશીમાં વેસાય છે રે આજે નિત્ય ઘરે પાણીડા ભરાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે એના નામની ...
બોલો બોલો સૌવ પ્રેમથી રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયબોલો બોલો સૌવ પ્રેમથી રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
બોલો બોલો સૌવ પ્રેમથી રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
มุมมอง 555 วันที่ผ่านมา
બોલો બોલો ને સૌ પ્રેમથી રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધુન મચાઓ ભોળાનાથ ની રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાશ પર ભોળાનાથ બિરાજે સાથે પાર્વતી માતા રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો બોલો ને સૌ પ્રેમથી રે ઓમ શિવાય ઓમ નમઃ શિવાય ધુન મચાઓ ભોળાનાથ ની રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાર્વતીએ બહુ તપજ કર્યા ત્યા પામીયા સે ભોળાનાથને રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો બોલો ને સૌ પ્રેમથી રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિ...
ગાયત્રી ચાલીસાગાયત્રી ચાલીસા
ગાયત્રી ચાલીસા
มุมมอง 2226 วันที่ผ่านมา
અમને નીતય નીતય દર્શન દેજો ગાયત્રી માવડી રેઅમને નીતય નીતય દર્શન દેજો ગાયત્રી માવડી રે
અમને નીતય નીતય દર્શન દેજો ગાયત્રી માવડી રે
มุมมอง 347 วันที่ผ่านมา
અમને નીતય નીતય દર્શન દેજો ગાયત્રી માવડી રે માડી તારા શરણે શીતળા છાયા મારી નીર્મળ થય આ કાયા તમને સમરુ નડે નહિ માયા ગાયત્રી માવડી રે અમને... માડી તારું મુખડું મનો હર લાગે જોતા પાપ જન્મ ના વાગે મારા ઉરની ઉર્મી જાગી ગાયત્રી માવડી રે અમને... માડી તારું નામ લાગે તે પ્યારું મનડુ રહે મારું સૌથી સારું જગ મને લાગે છે બધું ખારુ ગાયત્રી માવડી રે અમને.. મે તો પાલવ પકડ્યો તારો મેં લાવો તો નહીં મેલનારો મારી આ...
જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાંજીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં
જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં
มุมมอง 268 วันที่ผ่านมา
જીવ શાને ફરે છે ગુમાનમ તારે રહેવું ભાડાના મકાનમાં સ્વાર્થ કાજે તું કાયમ ફરતો પરમારથ ના કામ નથી કરતો તને રસ નથી હરિના કામમાં તારે રહેવું ભાડાના મકાનમાં કાચી માટેની આ કાયા તારી આખરે ધૂળ મા ધુળ થવાની કાળ આવીને કેસે છે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં ખોળિયું એક દિન ખાલી કરવું પડશે સગા ને વાલા તારા પોક મૂકી રડે છે તારુ ડાપણ નહીં આવે કોઈ કામમાં તારે રહેવું ભાડાના મકાનમાં બંગલા ને મોટરુ હોય ભલે...
જાવાનું ટાણું એક દિન આવશે જીવરાજા જાનુ તો જબરી તેડાવશે રેજાવાનું ટાણું એક દિન આવશે જીવરાજા જાનુ તો જબરી તેડાવશે રે
જાવાનું ટાણું એક દિન આવશે જીવરાજા જાનુ તો જબરી તેડાવશે રે
มุมมอง 1488 วันที่ผ่านมา
જાવાનું ટાણું એક દી આવશે જીવરાજા જાનુ તે જબરી જોડાવશે રે કાયા તો તારી ત્યારે થરથર ધ્રુજશે અન પાણીડા નહિ ભાવ શેરે સગાને વાલા તારી પાસે નહીં આવે મૂવા માટીની બાધા રાખશે રે સ્વાર્થ નો પ્રેમ સૌ ઉપલો બતાવશે ગોદડા રડીને બતાવશે રે અંત વેળાએ તને પસ્તાવો થશે જીવનની નાવ તારી ડુબસે રે ઉપર જવાની તારી તૈયારી થાશે પછી પ્રાણ પખેરું તારું ઉડશે રે અંગના ઘરેણા તારા ઉતારી લેશે ધરતી ઉપર ઓઢાડશે રે ચારચાર શ્રીફળ તારી...
ઘેલી ઘેલી ઘેલી હું તો ઘેલી સત સંગમાં હું તો ઘેલીઘેલી ઘેલી ઘેલી હું તો ઘેલી સત સંગમાં હું તો ઘેલી
ઘેલી ઘેલી ઘેલી હું તો ઘેલી સત સંગમાં હું તો ઘેલી
มุมมอง 10511 วันที่ผ่านมา
ઘેલી ઘેલી ઘેલી હું તો ઘેલી ભજનમા હતો ઘેલી મંદિરે જાવતા તો પગ મને દુખે હરવા ફરવામાં હું તો પેલી ભજનમાં હું તો ઘેલી ઘેલી ઘેલી ઘેલી હું તો ઘેલી ભજનમાં હુતો ઘેલી માળા ફેરવું ત્યારે હાથ મને દુખે પૈયછા ગણવામાં હું તો પહેલી ભજનમાં હું તો ઘેલી ઘેલી ઘેલી ઘેલી હું તો ઘેલી ભજનમાં હુતો ઘેલી તાળી પાડુ ત્યારે હાથ મને દુખે પ્રસાદ લેવામાં હું તો પહેલી ભજનમાં હું તો ઘેલી ઘેલી ઘેલી ઘેલી હું તો ઘેલી ભજનમાં હું તો...
ગુરુના પાદ પંકજમા નમાવું શીશ સદ્દભાવેગુરુના પાદ પંકજમા નમાવું શીશ સદ્દભાવે
ગુરુના પાદ પંકજમા નમાવું શીશ સદ્દભાવે
มุมมอง 4212 วันที่ผ่านมา
ગુરુ ના પાદ પંકજ મા નમાંવુ સીશ સદભાવે અખંડ જોતી જગાવીને તપો ભુમીતમેસથાપી પ્રતિષ્ઠા વેદ માતાની મથુરા સ્થાનમાં કેદી... ગુરુ ના કરી વહેતી તમે વિધા પ્રમાણીત શાસ્ત્રોમાં સર્વે ગાયત્રી જ્ઞાનનો મહિમા વધારો યુગવિશેઆજે..ગુરુના અખીલ ભારત વિશે આજે ગુંજે છે વેદના મંત્રો હવન સુવાસથી મહેકે દિશાઓ દેશની સર્વે... ગુરુના વહ શક્તિ હમે દો દયાની દે કર્તવ્ય માર્ગ પર ડટજાવે પરસેવા પર ઉપકાર મેં હમ નીજ જીવન સફળ બના જાવ...
રામદેવપીર ના પાઠ મંડાવ્યા પાઠે સંતો પધાર્યા જી રેરામદેવપીર ના પાઠ મંડાવ્યા પાઠે સંતો પધાર્યા જી રે
રામદેવપીર ના પાઠ મંડાવ્યા પાઠે સંતો પધાર્યા જી રે
มุมมอง 7313 วันที่ผ่านมา
રામદેવપીર ના પાઠ મંડાણા પાઠે તે સંતો પધાર્યા જી રે પેલું વાયક અંજાર મોકલાવો જેસલપીર વેલા આવો જી રે જેસલપીર તમે એકલા નો આવતા તોરા રાણીને સાથે લાવજો જી રે અંજાર થી સતી તોરલ પધાર્યા પાઠ ને મોતીડે વધાવ્યા જી રે તોરા રાણી તો સતી કહેવાણા સતીયે ત્રણ નર તારા જી રે સદીય સાસટીયો ને જેસલ બારવટીયો જેસલ પીર કહેવાયા જી રે રામદેવપીર ના પાઠ મડાણા પાઠે તે સંતો પધાર્યા જી રે બીજુ તે વાયક મેવાડ મોકલાવો માલા તે દે...
સત્સંગ કીધો પણ રુદીએ નો લિધોસત્સંગ કીધો પણ રુદીએ નો લિધો
સત્સંગ કીધો પણ રુદીએ નો લિધો
มุมมอง 36014 วันที่ผ่านมา
સત્સંગ કીધો પણ રુદીએ નો લીધો નિંદામાંથી નવરીનો થઈ રે આ દુનિયામાં ભૂલ પડી ભગવાન અમારી સત્સંગ કીધો પણ રુદીએ નો લીધું તુલાસી વપરાયવા મેં તો ગીતાજી ગવડાવ્યા ગીતાજીના જ્ઞાનનો લીધા રે આ સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી સત્સંગ કીધો પણ રુદિયે એનો લીધો કાના તારી ગાવડી ને માવડી મેં કીધી અધવચ્ચે જાતા મેં તો રેઢી મેં લીધી પછી એની ખબરુ નો લીધી આ સંસારમાં ભૂલ પડી ભગવાન અમારી સત્સંગ કીધો પણ રુદિયે નો લીધો સૌને આં...
ઠંડો ઠંડો રે પીપળા નો પવન ઠંડો રે લાગેઠંડો ઠંડો રે પીપળા નો પવન ઠંડો રે લાગે
ઠંડો ઠંડો રે પીપળા નો પવન ઠંડો રે લાગે
มุมมอง 18615 วันที่ผ่านมา
ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગ ઈથી ઠંડા જમનાજી નાનીર કનૈયો બેઠો આરામ કરે માતા જશોદા જગાડે કાનો જાગે રે નહિ ઓલી પુતના જગાડે જાગી જાય કનૈયો બેઠો આરામ કરે ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે ઈથી ઠંડા જમુનાજીના નીર કનૈયા બેઠો આરામ કરે પિતા વાસુદેવ જગાડે કાનો જાગે રે નહિ ઓલા ગોવાળિયા જગાડે જાગી જાય કનૈયો બેઠો આરામ કરે ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે ઈથી ઠંડા જમનાજીના નીર કનૈયો બેઠો આરા...