રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલ
રમણીકભાઈ કોટડીયા વિડીયો ચેનલ
  • 133
  • 370 601
🎦81 હલણના (ચાલવાના/રસ્તાના) હકનો દસ્તાવેજ આ રીતે કરો.
રસ્તા અંગેના અધિકારનું એગ્રીમેન્ટ બનાવવાની રીત.
ખેડૂત મિત્રો
જો તમારા ખેતર નો રસ્તો તમે દસ્તાવેજથી લખાવતા હો તો એ ભલે
અને
300 રૂપિયા ના સ્ટેમ્પ ઉપર એગ્રીમેન્ટથી લખાવતા હો તો પણ ભલે
એના માટે વ્યવસ્થિત લખાણ કેવું હોવું જોઈએ
તથા
એને હક પત્રકે કેવી રીતે દાખલ કરવું જોઈએ
એની સંપૂર્ણ વિગત સમજો.
kheti
#khedut
#khedutsupport
#khetibadi
#khetibadi_zone
#krushipradarshan
#krushi_samrudhi
#krushisevak
#krushimitra
#farmer
#farming
#farm
#farmers
#agriculture
#agro
#agranews
#agribusiness
#revenue
#land
#landforsale
#gujarat
#gujarati
#gujaratinews
#gujrati
#rti
#rtiapplication
#rtireply
#rti_act_2005
#rtinews
#rtiactivist
#land
#landing
#landforsale
#landgrabbing
#ખેડુતસમાચાર
#ખેડૂતપુત્ર
#ખેડૂતભાઈ
#ખેડૂતસપોર્ટ
#ખેડૂતયોજના
#ખેડૂતખાતેદાર
#ખેડુતસમાચાર
#ખેતીનીવાતો
#ખેતીવાડી
#ખેતી_સાધન_ગુજરાત
#ખેતી
#ખેતીમાહિતી
#ખેતીનીવાતું
#ખેતીવાડીઅનેપશુપાલન #khaterehgroup #knowledge
Land revenue act
Revenue code Gujarat
#किसान
#kisan
#jantri
#stampduty
#ragistration
#deed
#saledeed
#realestate
#affidavit
#gujarati
#gujarat
#khedut
#yojana
#ખેડૂત
#યોજના
#રેશનકાર્ડ
#rationcard
#pmjay
#pmawasyojana
#gujarat
#pradhan_mantri_awas_yojana_2024
#pmayg
#gujarati
#yojana
#khedut
#યોજના
#ગુજરાતી
#ગુજરાત
#ખેડૂત
#gujarati
#sarkar
#યોજના
#modi
#bhupendrapatel
#narendra modi
#gamdu
#village
#kheti na prashno
#desi gamdu
#legaladvice
#landrecord
#youtubevideos
#youtube
#advocate
#landrecordgujarat
#landlaw
#khedut
#farmer
#land
#legaladviser
#khedut online point
#farmer market
#positve vaat
#AGRISCIENCE TV GUJRATI
มุมมอง: 1 570

วีดีโอ

🎦 80 દસ્તાવેજમાં રહેલી ભૂલો સુધારો.(ચુક સુધાર દસ્તાવેજ ની માહિતી)
มุมมอง 9032 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો જ્યારે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ બનાવેલો હોય એટલે કે સેલ ડીડ મા એમાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો તેને કઈ રીતે સુધારશો તેની વિગતવાર માહિતી સમજો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujarati #gujaratin...
🎦79 તલાટી મંત્રી દ્વારા નિભાવવામાં આવતા જુદા જુદા પત્રકોમાંથી મળતી ઉપયોગી માહિતીઓ.
มุมมอง 7684 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો તલાટી મંત્રી જુદા જુદા પત્રકો નો નિભાવ કરે છે એમાંથી તમારે અમુક પ્રકારની માહિતી ક્યાંથી મળે કયા પત્રક માંથી મળે એ આ વીડિયોમાં સમજાવવા પ્રયત્ન કરેલ છે. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #guj...
🎦78 દરેક અધિકારીનું કાર્યક્ષેત્ર જાણો. તેના આધારે ક્યાં રજૂઆત કરવી તથા ફરિયાદ કરવી તેની માહીતી મળશે.
มุมมอง 1K7 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો આ વીડિયોની અંદર કેટલાક વિષયોની ફરિયાદ ક્યાં કરવા જવી રજૂઆત ક્યાં કરવા જવી એટલે કે કોના કાર્યક્ષેત્ર માં આવે એ બાબતને સમજાવવા પ્રયત્ન કરેલ છે આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land ...
🎦77 દસ્તાવેજ કેવો હોવો જોઇએ? તથા દસ્તાવેજ(સેલ ડીડ)કરતી વખતે આટલી બાબતોનો ખાસ ઉલ્લેખ કરવો.
มุมมอง 2K7 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો જ્યારે સેલ ડીડ એટલે રજીસ્ટર દસ્તાવેજ કરો છો ત્યારે શું ન ભૂલાવવું જોઈએ અને જો ભુલાઈ જાય તો આગળ જતા ઘણી બધી મુશ્કેલી ઊભી થતી હોય છે તો અહીંયા આપણે આ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ ને વ્યવસ્થિત રીતે કેવી રીતે બનાવવો જોઈએ એના એક એક મુદ્દાઓને આવરી લીધા છે એ બરાબર વીડિયોમાં સાંભળી લો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushi...
🎦76 જ.મ.કા.જમીન મહેસુલ ના કાયદા નીચે કોને કઈ સત્તા છે ? જેના આધારે ફરિયાદ કરવા ક્યાં જવુ તે ખબર પડે.
มุมมอง 1.4K9 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો રેવન્યુ ના કાયદામાં અગત્યની બાબત એ છે કે જ.મ.કાં. નીચે કોને કેટલી સત્તા છે એ જો આપણને ખબર પડી જાય તો પછી એ પ્રકારની ફરિયાદ તથા એ પ્રકારની ફરિયાદના નિવાર અને એના જવાબ ક્યાં રજૂ કરવા એ આપણને ખબર પડે એ હેતુથી આ વિડીયો સાંભળો અને સમજો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #ag...
🎦75 કેટલાક સ્પેશિયલ(કાયદાકીય) શબ્દોના અર્થ ની સમજૂતી. ભાગ-૦૨.
มุมมอง 7189 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો રેવન્યુ ના ઘણા બધા શબ્દો એવા છે કે જો એના અર્થની ખબર ન હોય તો આખો વિડિયો સાંભળી લો તો પણ એ નિરર્થક થાય અને જે કોઈ જગ્યાએ આવો શબ્દ વપરાતો હોય ત્યારે એનું ત્યાં વ્યાખ્યા કરવી શક્ય નથી હોતી એટલા માટે અહીંયા આવા શબ્દોના અર્થ બરાબર સમજી લો.
🎦 74 ખેડૂતો માટે ઉપયોગી "ઈ -ધરા" ને લગતી તમામ માહિતી.
มุมมอง 1.7K9 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો ઈ -ધરા ની તમામ માહિતીઓ આ વિડીયો માં આપવા પ્રયત્ન કરેલો છે જેથી કરીને આરટીઆઇ દ્વારા તમારે જ્યારે સાધનીક કાગળ માગવા હોય ત્યારે તમને ખબર પડે એ માટે આ વિડીયો સાંભળો. ખેડૂત મિત્રો ઈ -ધારા ની તમામ માહિતીઓ આ વિડીયો માં આપવા પ્રયત્ન કરેલો છે જેથી કરીને આરટીઆઇ દ્વારા તમારે જ્યારે સાધનીક કાગળ માગવા હોય ત્યારે તમને ખબર પડે એ માટે આ વિડીયો સાંભળો.
🎦 73 તલાટીના કાર્યોની યાદી. ભાગ -૦૨(સમસ્ત ગામ માટે ઉપયોગી)
มุมมอง 1.2K12 ชั่วโมงที่ผ่านมา
મિત્રો તલાટીના કાર્યોને આપણે બે ભાગમાં વહેંચીશું એક ખેતીની જમીન અને ખેડૂત સાથે સંકળાયેલી તલાટીના કાર્યોની યાદી તથા બીજી છે તલાટીની વહીવટી અને સમસ્ત ગામ લેવલે સંકળાયેલી કાર્યોની યાદી આ ફોનમાં સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #reven...
🎦72 ૭/૧૨, ૮-અ સિવાય કુલ 18 ગામ નમુના પત્રકોની ટૂંકી વિગત તથા ઉપયોગીતા સમજો.
มุมมอง 2.3K12 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો તમે તમારી ખેતીની જમીનમાં જે 7- 12- 8અ 6- હક પત્રક અને 16- નંબર પાણી પત્રક ઉપરાંત કુલ 18 પ્રકારના પત્રકો છે જેની ટૂંકી વિગત અહીં સમજો
🎦71 તલાટી મેન્યુઅલ 2008 મુજબ ખેડૂતખાતેદાર તરીકે ના હક ફરજ અને જવાબદારીઓ.
มุมมอง 1.5K12 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો તમે ખેડૂત ખાતેદાર છો તો તમને ખેડૂત ખાતેદાર તરીકેના કેટલા હક મળે છે તથા કેટલા હક મળતા નથી તથા તમારી ફરજ શું એ આ વીડિયોની અંદર બરાબર સમજી લો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujarati #guja...
🎦70 જમીનના રેકોર્ડ સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ ની યાદી.
มุมมอง 2.8K12 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો જમીનના રેકર્ડ ને લગતા ડોક્યુમેન્ટ્સ જે માપણી ના રેકોર્ડ સાથે સંકળાયેલા હોય એ ડી આઇ એલઆર કચેરીમાંથી નીકળે અને કેટલા નીકળે એની યાદી આ સાથે વિગતવાર સમજો.
🎦 69 તલાટી મંત્રીના ખેતીની જમીન સાથે સંકળાયેલા કાર્યો ની યાદી.
มุมมอง 1.6K12 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો તલાટી મંત્રી ના કાર્યોની યાદી જાણવી ખૂબ જરૂરી છે જેથી કરીને તમારે કોની પાસે કયું કામ કરાવવા જવાનું છે એ પાયાની બાબત તમે માહિતી મળે એ હેતુથી આ માહિતી તમને ઉપયોગી થશે. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsal...
🎦68 ખેડૂતોને ઉપયોગી એવા જુદા જુદા અધિકારીઓ ની માહીતી.
มุมมอง 1.3K14 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો ખેડૂતોને તલાટીથી શરૂ કરી સર્કલ નાયબ મામલતદાર મામલતદાર પ્રાંત અધિકારી ડીસી ડેપ્યુટી કલેકટર કલેકટર SSRD સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ મહેસુલ વિવાદ અપિલ અને રિવિઝન સેટલમેન્ટ કમિશનર સુધીની ટૂંકી માહિતી. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agrane...
🎦67 રેવન્યુ ના કાયદા ના અગત્યના પારિભાષિક શબ્દો અને તેની વ્યાખ્યા.
มุมมอง 1.8K14 ชั่วโมงที่ผ่านมา
ખેડૂત મિત્રો બોમ્બે લેન્ડ એન્ડ રેવન્યુ કોડ એટલે કે જમીન મહેસુલ ધારો સમજતા પહેલા તેની અગત્યની શબ્દોની વ્યાખ્યા સમજીએ. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujarati #gujaratinews #gujrati #rti #rtiapplicati...
🎦66 જમીન સાથે સંકળાયેલા અગત્યના કાયદાઓ.
มุมมอง 1.2K14 ชั่วโมงที่ผ่านมา
🎦66 જમીન સાથે સંકળાયેલા અગત્યના કાયદાઓ.
🎦65 ધ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ 1879 | પૂર્વભૂમિકા.
มุมมอง 1.9K21 ชั่วโมงที่ผ่านมา
🎦65 ધ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ 1879 | પૂર્વભૂમિકા.
🎦64. 12 નંબર અને એની ઉપયોગીતા તથા તેમાંથી મળતી વિગતો.
มุมมอง 1.8Kวันที่ผ่านมา
🎦64. 12 નંબર અને એની ઉપયોગીતા તથા તેમાંથી મળતી વિગતો.
🎦63 8 અ (ખાતાવહી) અને તેની ઉપયોગીતા.
มุมมอง 2.6Kวันที่ผ่านมา
🎦63 8 અ (ખાતાવહી) અને તેની ઉપયોગીતા.
🎦62 ૭/૧૨ જોતા શીખો A ટુ Z || સાત નંબર અને તેમાં આવતી સંપૂર્ણ માહિતી સમજો.kheti #khedut
มุมมอง 3.6Kวันที่ผ่านมา
🎦62 ૭/૧૨ જોતા શીખો A ટુ Z || સાત નંબર અને તેમાં આવતી સંપૂર્ણ માહિતી સમજો.kheti #khedut
🎦61 ગણોત ધારો સંરક્ષિત ગણોતિયા અને ગણોત સર્ટિફિકેટ પ્રેક્ટીકલ સાથે જુઓ અને સમજો
มุมมอง 1.2Kวันที่ผ่านมา
🎦61 ગણોત ધારો સંરક્ષિત ગણોતિયા અને ગણોત સર્ટિફિકેટ પ્રેક્ટીકલ સાથે જુઓ અને સમજો
🎦60 જ્યારે ટીપણ ન હોય ત્યારે ટીપણ ના વિકલ્પ તરીકે સ્કેચ બનતો હતો તથા નવી માપણી પછી નવું ટીપણ સમજો.
มุมมอง 2.3K14 วันที่ผ่านมา
🎦60 જ્યારે ટીપણ ન હોય ત્યારે ટીપણ ના વિકલ્પ તરીકે સ્કેચ બનતો હતો તથા નવી માપણી પછી નવું ટીપણ સમજો.
🎦59 બે પ્રકારના કમી જાસતી પત્રક અને તેની ઉપયોગીતા.
มุมมอง 96214 วันที่ผ่านมา
🎦59 બે પ્રકારના કમી જાસતી પત્રક અને તેની ઉપયોગીતા.
🎦58 વિલ કેટલી રીતે થઈ શકે તથા લોઢા લાકડા જેવું ફુલ પ્રુફ વિલ કેવું હોવું જોઈએ?
มุมมอง 1.6K14 วันที่ผ่านมา
🎦58 વિલ કેટલી રીતે થઈ શકે તથા લોઢા લાકડા જેવું ફુલ પ્રુફ વિલ કેવું હોવું જોઈએ?
🎦57 હયાતીમાં હક અને વારસાઈ દાખલ કરવાની અને આંબો બનાવવાની સંપૂર્ણ રીત.
มุมมอง 1.6K14 วันที่ผ่านมา
🎦57 હયાતીમાં હક અને વારસાઈ દાખલ કરવાની અને આંબો બનાવવાની સંપૂર્ણ રીત.
🎦56 ગ્રામ પંચાયતના નો ડયુ અને ઉપયોગીતા વિશે જાણો.
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
🎦56 ગ્રામ પંચાયતના નો ડયુ અને ઉપયોગીતા વિશે જાણો.
🎦55 જમીન વેચતી વખતે સાત નંબરમાં નામ હોય તેના દરેકના વારસદારના સહમતી પત્રક અને સોગંદનામાં.
มุมมอง 1.5K14 วันที่ผ่านมา
🎦55 જમીન વેચતી વખતે સાત નંબરમાં નામ હોય તેના દરેકના વારસદારના સહમતી પત્રક અને સોગંદનામાં.
🎦54 દિવેલીયુ પ્રેક્ટીકલ સાથે જુઓ અને સમજો.
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
🎦54 દિવેલીયુ પ્રેક્ટીકલ સાથે જુઓ અને સમજો.
🎦53 તલાટી મંત્રીએ ખેડૂત ખાતેદાર માટે કરવાના અગત્યના કાર્યોની યાદી.
มุมมอง 4.5K14 วันที่ผ่านมา
🎦53 તલાટી મંત્રીએ ખેડૂત ખાતેદાર માટે કરવાના અગત્યના કાર્યોની યાદી.
🎦 52 જાહેર નોટીસ (છાપા માં જાહેરાત) અને તેની ઉપયોગીતા.
มุมมอง 1.7K14 วันที่ผ่านมา
🎦 52 જાહેર નોટીસ (છાપા માં જાહેરાત) અને તેની ઉપયોગીતા.

ความคิดเห็น

  • @vastajiodedra2378
    @vastajiodedra2378 2 ชั่วโมงที่ผ่านมา

    Good 👍🏻

  • @jayantilalpatel3483
    @jayantilalpatel3483 3 ชั่วโมงที่ผ่านมา

    અમે ખેતર વેચ્યું ત્યારે દસ્તાવેજમાં ઉલ્લેખ કર્યો છે કે આ રસ્તામાં મૂળ માલિક ઉપયોગ કરી શકશે તો આ અંગે અલગથી નોધ પડાવવી પડે કે ચાલે જયંતીલાલ શામજીભાઈ પટેલ Bilapankampa himatnagar સાબરકાંઠા ૯૪૨૭૦૭૯૫૫૯

  • @Vaghvadaradavce
    @Vaghvadaradavce 5 ชั่วโมงที่ผ่านมา

    સર મારા ગામમાં મકાન સે તે ગામ ની જગ્યા રાવળા મા આવે આખું ગામ રાવળા હદ મા સે તો પ્લોટ કરવા માટે સું કરવું

  • @narshipatel8730
    @narshipatel8730 5 ชั่วโมงที่ผ่านมา

    Good Jay swaminarayan

  • @jayminpatel7422
    @jayminpatel7422 6 ชั่วโมงที่ผ่านมา

    મારા ૭/૧૨ માં સંપાદન વગર ૧૬ મીટર નો રસ્તો કાપી લીધેલો છે.

  • @jayminpatel7422
    @jayminpatel7422 6 ชั่วโมงที่ผ่านมา

    સાહેબ કમી જાસ્તી પત્રક વિષય સમજાવતો વીડિયો બનાવવા વિનંતી.

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 7 ชั่วโมงที่ผ่านมา

    ખુબ સુંદર માહિતી આપી ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ

  • @jayeshthummar3136
    @jayeshthummar3136 7 ชั่วโมงที่ผ่านมา

    Aabhar saheb

  • @chiragpandya2222
    @chiragpandya2222 7 ชั่วโมงที่ผ่านมา

    આડી લીટીના વારસ દારો ના સંતાનો ખેતી ની જમીન લઈ શકે? મારી પત્ની ના પિતા(સસરા )તેમના કાકા ની ખેતીની જમીનના આડી લીટી ના વારસદાર તરીકે નોંધાયેલા છે... મારે મારી પત્ની ના નામે જમીન લેવી છે તો લઈ શકાય?

  • @IsmailDodiya
    @IsmailDodiya 7 ชั่วโมงที่ผ่านมา

    Sar Aamara khetrma bajuna khetrvala no rasto nathe pan labrjasthe cha Le se to Aena mate kai thai sake

  • @gohilsanjaysinh4791
    @gohilsanjaysinh4791 7 ชั่วโมงที่ผ่านมา

    સાહેબ કેનાલ બની ત્યારે ભૂંગળા નાખેલ છે તો જ્યારે કેનાલ ચાર્જ કય રીતે લાગે અમારે ધોળીયા કે મશીન દ્વારા કય રીતે લાગુ પડે અને ભૂંગળા નાખેલ તે કાયદેસર કેવાય કે દંડ લાગે...

  • @pravinsinhzala8703
    @pravinsinhzala8703 7 ชั่วโมงที่ผ่านมา

    પણ દસ્તાવેજ માં સર્વે નંબર જ ન નાખ્યા હોય તો શું કરવું જોઈએ

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 9 ชั่วโมงที่ผ่านมา

    Har har Mahadev

  • @krushnasinh
    @krushnasinh 10 ชั่วโมงที่ผ่านมา

    મુળ મા થી કબજાફેર રહેલ ખેતીની જમિન મા હયાતી મા હક્ક દાખલ કરાલ હોય તો એ માન્ય ગણાય કે નહી

  • @Ajayrajsinh_Chudasama
    @Ajayrajsinh_Chudasama 20 ชั่วโมงที่ผ่านมา

    કુવા માટે મામતદારશ્રી સાહેબ પાસે માગેલ , ધંધુકા માં તો તેમને ના પાડી કે હવે સરકાર આપતી નથી ..

  • @Ajayrajsinh_Chudasama
    @Ajayrajsinh_Chudasama 21 ชั่วโมงที่ผ่านมา

    Shaheb taluka leval ma DLAR ma District ofc javanu khe che , ane aa kam offline j thay che ae pan janavsho

  • @anilotradi5440
    @anilotradi5440 21 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી સાહેબ

  • @anilotradi5440
    @anilotradi5440 22 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી સાહેબ

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds วันที่ผ่านมา

    Ok.sar

  • @bhavikbhattveravalsomnath9191
    @bhavikbhattveravalsomnath9191 วันที่ผ่านมา

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર શ્રી રમણીકભાઈ કોટડિયા

  • @gambhirsinghmakwana2038
    @gambhirsinghmakwana2038 วันที่ผ่านมา

    Thank u so much,sir pranam 🙏🏻

  • @narshipatel8730
    @narshipatel8730 วันที่ผ่านมา

    Good

  • @nandesariyaraju.thakor
    @nandesariyaraju.thakor วันที่ผ่านมา

    નિકરે છે તો શું કરવું પડે સાહેબ

  • @nandesariyaraju.thakor
    @nandesariyaraju.thakor วันที่ผ่านมา

    સાહેબ અમારે કબજા બદલી ગયા છે.. અમે ૭-૧૨- કઢાવી તો બાજુ ના ખેતર ના

  • @rushirajranpariya8994
    @rushirajranpariya8994 วันที่ผ่านมา

    Mara khetar ni varsadi pani ni khar mathi panchayat ne gandu pani kadhvu che to ena mate su karvu contect number aapo....khub jaruri che

  • @user-gt5sk9zu5i
    @user-gt5sk9zu5i วันที่ผ่านมา

    સરત ચુક એટલે સુ નોંધ માં લખેલું આવે છે

  • @anilotradi5440
    @anilotradi5440 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર સાહેબ જ્યાર થી તમારા વિડિયો જોવ સુ ત્યારથી રોજ ની લત લાગી ગઈ છે 5 7 વિડિયો જોવા પડે છે નંબર મળી ગયા સાહેબ 🎉🎉🎉🎉❤❤❤

  • @AshishGohil-d6s
    @AshishGohil-d6s วันที่ผ่านมา

    ચતુર્થી નો દાખલો કયા થી કઢાવવો

    • @NandanShiyal
      @NandanShiyal 22 ชั่วโมงที่ผ่านมา

      Talati kam mantri pase

  • @dashraththakor2763
    @dashraththakor2763 2 วันที่ผ่านมา

    🎉સરસ માહિતી 🎉

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds 2 วันที่ผ่านมา

    સરસ.સાહેબ

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds 2 วันที่ผ่านมา

    સરસ.સાહેબ

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds 2 วันที่ผ่านมา

    સરસ.સાહેબ

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds 2 วันที่ผ่านมา

    સરસ.સાહેબ

  • @dipakbhalodia7155
    @dipakbhalodia7155 2 วันที่ผ่านมา

    आपका ये वीडियो सुन के सबलोग जागृत होगे अभी तो talati की काम अभी right हो जाएगी हमको जागृत होगे तभी तो पता चलेगा 🎉

  • @hansapatel8964
    @hansapatel8964 2 วันที่ผ่านมา

    7/12, 8a, aa badhay kagad bhai pase hoy, ane na aape, aapne office mathi kadhava hoy tu su karvu, khalii zamin aani pase hoy, Talati saheb ne kahel te nathi malta tem kahechhe, to badhani copy kadhava su karvu joiye, (father expired chhe, temna naamni zamin hoy

  • @ગાયઆધારિતદેશીખેતી
    @ગાયઆધારિતદેશીખેતી 2 วันที่ผ่านมา

    જય કિશાન🎉🎉🎉🎉🎉

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds 2 วันที่ผ่านมา

    Ok.sar

  • @a.kgaming1511
    @a.kgaming1511 2 วันที่ผ่านมา

    Very good sir

  • @anilotradi5440
    @anilotradi5440 2 วันที่ผ่านมา

    સરસ માહિતી આપી છે સાહેબ

  • @pravinzala7781
    @pravinzala7781 2 วันที่ผ่านมา

    સો દોકડે મજમી એનો અર્થ શું થાય?

  • @chavdadipak9361
    @chavdadipak9361 2 วันที่ผ่านมา

    રસતોજોવામાટે સુકરવાનુ

  • @rameshh.hakubhaid.8138
    @rameshh.hakubhaid.8138 2 วันที่ผ่านมา

    હિશા માપણી કરી પછી પછી 135 ડી ની નોટિશ સામે વાળાઍ ટપાલી પાસેથી છોડવી લય ને ટપાલ ગુંમ કરેલ નોંધ પાડી 10 દિવસ મા dilr દ્વારા ટપાલ પોચી 27 દિવસે પછી કેનાલ નથી છતાં કપાત આવે છે બાજુનાં ખેતર કેનાલ છે ઍવોર્ડ 32.30 છે વળતર સામે વાળા ને મળેલ છે હાલ 17 ગુંઠા જમીન હડપ કરેલ નોંધ મા 70 ચો.મી પો.ખ.અ. લખે છે dilr ma arji kari che

  • @anilotradi5440
    @anilotradi5440 2 วันที่ผ่านมา

    સરસ

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 3 วันที่ผ่านมา

    હદ માપણી ના પ્રાઈવેટ સૂ લીયે હેક્ટર ના જણાવવા વિનંતી છે મેસેજ મા પણ ચાલસે કહેસો તો

  • @kvravaliya799
    @kvravaliya799 3 วันที่ผ่านมา

    Sir, very nice it is helping me I am fresher advocate

  • @DHAVALSINH83
    @DHAVALSINH83 3 วันที่ผ่านมา

    ખેતરમાં જવાનો કાયદેસરનો રસ્તો કયો છે એ કેવી રીતે જાણવું?

  • @dhirendrasinhGohil
    @dhirendrasinhGohil 3 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન સહ આભાર ભાઈ ‌‍...

  • @MesurAhirSings
    @MesurAhirSings 3 วันที่ผ่านมา

    Good information

  • @jaysukhrojasara5087
    @jaysukhrojasara5087 3 วันที่ผ่านมา

    Khub saras saheb mahiti

  • @dilipsinhghambirsinhvaghel4988
    @dilipsinhghambirsinhvaghel4988 3 วันที่ผ่านมา

    માહિતી નથી એવુ લખેલુ આવે છે