- 54
- 17 286
Patel Nayana Baa
เข้าร่วมเมื่อ 11 ต.ค. 2018
วีดีโอ
ફુલડા લો કોઈ ફુલડા લો આ ભજન સાભળી જરૂર થી સબસ્ક્રાઈબ કરજો
มุมมอง 1473 หลายเดือนก่อน
પટેલ નયનાબા સખી ભજન મંડળ
🌹લખેલુ છે 🌹કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ધેર જાવુ ગમતું નથી
มุมมอง 2103 หลายเดือนก่อน
પટેલ નયનાબા સખી ભજન મંડળ
હો જયારે દાદા નુ આઞમન થાય છે હો ત્યારે ઢોલ નઞા શહેરમાં દાદા નુ આઞમન જોરશોરથી ચાલી રહયુ છે
มุมมอง 2054 หลายเดือนก่อน
પટેલ નયનાબા સખી ભજન મંડળ
મિત્રતા પ્રેમ❤️ભાવ ભર્યૃ ભજન પૂરૂ સાંભળજો ખૂબ મજા આવશે
มุมมอง 2214 หลายเดือนก่อน
પટેલ નયનાબા સખી ભજન મંડળ
અમે પારેવડા રે ઞુરૂજીના ધામના ગુરૂપૂર્ણિમા સ્પેશિયલ
มุมมอง 1115 หลายเดือนก่อน
અમે પારેવડા રે ઞુરૂજીના ધામના ગુરૂપૂર્ણિમા સ્પેશિયલ
વરસાદ મા કાનાને ગરમાગરમ ગોટા ખવડાવુ એક દમ નવુ ભજન
มุมมอง 6K5 หลายเดือนก่อน
વરસાદ મા કાનાને ગરમાગરમ ગોટા ખવડાવુ એક દમ નવુ ભજન
સીતારામ સીતારામ કરતા જાવ પાપને ધક્કો મારતા જાવ જરૂર થી ભજન સાભળ જો સબ્સ્ક્રાઇબ કરજો
มุมมอง 516 หลายเดือนก่อน
સીતારામ સીતારામ કરતા જાવ પાપને ધક્કો મારતા જાવ જરૂર થી ભજન સાભળ જો સબ્સ્ક્રાઇબ કરજો
ગોકુળ ગામ નો કાનો ગુજરાતી બરસાણાની રાધા ઞુજરાતી અમે લેહરી લાલા અમે લેહરી લાલા અમે
มุมมอง 1917 หลายเดือนก่อน
ગોકુળ ગામ નો કાનો ગુજરાતી બરસાણાની રાધા ઞુજરાતી અમે લેહરી લાલા અમે લેહરી લાલા અમે
ખાવુ પીવુ ફરવુ ભજન મા લીલા લહેર છે ભોળાં ભોળા શું ભુ મારૅ તમારી મહેર છે
มุมมอง 1477 หลายเดือนก่อน
ખાવુ પીવુ ફરવુ ભજન મા લીલા લહેર છે ભોળાં ભોળા શું ભુ મારૅ તમારી મહેર છે
હરિ હરિ હનુમાનજી બોલે હદયકમળમા જોયારે ઓ વાલીડા
มุมมอง 1K7 หลายเดือนก่อน
હરિ હરિ હનુમાનજી બોલે હદયકમળમા જોયારે ઓ વાલીડા
હુ તો ધાયુ મારૂ કરવાની વિઠ્ઠલ વરને વધવાની
มุมมอง 2247 หลายเดือนก่อน
હુ તો ધાયુ મારૂ કરવાની વિઠ્ઠલ વરને વધવાની
પાખ વિનાનુ પખીડુ ઊડવા ની રીતશુ જાણે મારા વહાલા
มุมมอง 1347 หลายเดือนก่อน
પા વિનાનુ પખીડુ ઊડવા ની રીતશુ જાણે મારા વહાલા
જયશ્રી ગણેશાય નમઃ ગુલાબનો ગોટો ચૂટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ કાનો પૂછે રાધાજી ને આપણે ક યા જ ઈ ને મળશુ રે લોલ મહાદેવ જી નુ સુંદર મંદિર છે ત્યાં જ ઈ ને આપણે મળશુ રે લોલ ધીનચક ધીનચક વાગે રે લોલ ઞલગોટો ગલગોટો (૨) ગુલાબ નો ગોટો ચૂટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ કાનો પૂછે રાધાજી કનૈયા ના હાર કયાં થી લઇશું રે લોલ વડોદરા શહેરમાં સુંદર બજાર છે ત્યાં જ ઈ હાર લ ઈ શું રે લોલ ધીનચક ધીનચક વાગે રે લોલ ગુલાબનો ગોટો ચૂટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ ગલગોટો ગલગોટ (૨) આપણા ભજન મા કે વા કરાર છે કે વા કે વા પ્રસાદ લ ઈ શું રે લોલ સીંગદાણા તો મામૂલી કહેવાય પેડા નો પ્રસાદ લ ઈ શું રે લોલ ધીનચક ધીનચક વાગે રે લોલ ગલગોટો ગલગોટ (૨) ગુલાબનો ગોટો ચૂટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ આપણા ભજન મા ભેટ નો કરાર છે કેવી કેવી ભેટ લઈશું રે લોલ 101 તો મામુલી કહે વાય 501 તો લ ઈ શું રે લોલ આપણા ભજન મા ના સત્તાના કરાર છે કે વા કે વા નાસ્તા લ ઈ શું રે લોલ બટાકા પૌવા મામૂલી કહેવાય પાકા ભોજનિયા લ ઈ શું રે લોલ ધીનચક ધીનચક વાગે રે લોલ ગલગોટો ગલગોટો. ગલગોટો ગલગોટો ગુલાબનો ગોટો ચૂટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ કાનો પૂછે રાધાજી ને કયાં જઈ ભોજન કરશુ રે લોલ કયા બેનના સુંદર ધર છે ત્યા જ ઈ ભોજન કરશુ રે લોલ નયનાબેન ના સુંદર ધર છે ત્યાં જઈ ભોજન કરશુ રે લોલ ધીનચક ધીનચક વાગે રે લોલ ગલગોટો ગલગોટો (૨) ગુલાબનો ગોટો ચૂટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ
Lkhi ne moklo
ભજન લખી ને મુકયું છે
કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ધેર જાવુ ગમતું નથી મારે માથે છે પાણીડાં ની હેલ રે ધેર જાવુ ગમતું નથી અમે ગાયો દોહયા વિના આવ્યા ધેર જાવુ ગમતું નથી હાવે જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવુ ગમતું નથી અમે વલોણુ વલવ્યા વિના આવ્યા ઘેર જાવુ ગમતું નથી હાવે જોજો માખણીયાના ખેલ રે ઘેર જાવુ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ધેર જાવુ ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવુ ગમતું નથી હાવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવુ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ધેર જાવુ ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવુ ગમતું નથી હાવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવુ ગમતું નથી કાના રસિયો રૂપાળો રંગ રેલિયો ધેર જાવુ ગમતું નથી અમે વાસીદુ ભર્યા વિના આવ્યા ઘેર જાવુ ગમતું નથી હાવે જોજો જેઠાણી ના ખેલ રે ઘેર જાવુ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ધેર જાવુ ગમતું નથી
હો... કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહુ જોરમાં તને કોન કોન બોલાવે તને દશરથભાઈ બોલાવે તને રેઈનકોટ લ ઈ આપે તને રંગ બેરંગી લ ઈ આપે તને દક્ષાબેન પહેરાવે હો... કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહુ જોરમાં તને ડોલીબેન બોલાવે ગરમાગરમ ગોટા બનાવે સાથે ગળી તીખી ચટણી બનાવે તને હાદીકભાઈ જમાડે હો.... કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહુ જોરમાં તને ક્રિષુબેન બોલાવે તને લીલી પળી છત્રી લ ઈ આપે તે મા લીલા પીળા ફુમતા મુકાવે હો.... કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહુ જોરમાં તને દેવભાઈ બોલાવે તને મોરલી લ ઈ આપે તને રમકડાં લ ઈ આપે હો.... કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહુ જોરમાં તને રાજશ્રી બેન બોલાવે તારા માટે શીરાનો પ્રસાદ બનાવે તે મા કાજુ દ્રાક્ષ નખાવે તને સંદીપભાઈ ધરાવે હો.... કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે બહુ જોરમાં તને ક્રીતીબેન બોલાવે તને માખણ મીસરી ધરાવે તને સખી મંડળ બોલાવે તમે દશૅન દેવાને આવો હો..... કાના આવીજા મારા ઘરમાં બહાર વરસાદ પડે છે બહુ જોરમાં
જય ગણેશાય નમઃ રાગ હો કભી ખોલે ના તીજોરી કા તાલા...... હો.. જયારે દાદાનું આઞમન થાય છે હા ત્યારે ઢોલ નઞારા બાજે જગમગ જગમગ દિવડા થાય જગમગ જગમગ દિવડા થાય આસોપાલવ ના તોરણ બંધાય કુમકુમ કે રા સાથિયા પુરાય ઘેર ઘેર બેઠક થાય ગલી એ ગલી એ આગમન થાય હો.... જયારે બાપા મોરીયાનો નાદ થાય છે હા ત્યારે ઢોલ નઞારા બાજે જગમગ જગમગ દિવડા થાય હા જગમગ જગમગ દિવડા થાય ઉમિયા જીના બાળ હતા શંકર જીના પ્યારા હતા કાતિકજી ના ભાઈ હતા ઓખા જીના વીરા હતા હો... જયારે મૂષક સવારી થાય છે હા ત્યારે ઢોલ નઞારા બાજે જગમગ જગમગ દિવડા થાય હા જગમગ જગમગ દિવડા થાય ભકતો સૌએ આવે છે ફુલ દુર્વા લાવે છે દાદા ને ધરાવે છે નાના મોટા સૌએ આવે છે અબીલ ગુલાલ ઊડાડે છે હો... જયારે મોદકનો પ્રસાદ થાય છે હા ત્યારે ઢોલ નઞારા બાજે જગમગ જગમગ દિવડા થાય હા જગમગ જગમગ દિવડા થાય સખી મંડળ આવે છે પીળાપીતામ્બર લાવે છે દાદા ને પહેરાવે છે ઘેરઘેર ગુણલા ગાય છે ઘરના કામ કરતા જાય દાદા ના ગુણલા ગાતા જાય હો... જયારે મંડળ મા ગુણલા ગવાય છે હા ત્યારે ડીજે ના તાલે સૌ નાચે જગમગ જગમગ દિવડા થાય હા જગમગ જગમગ દિવડા થાય હો.,. જયારે દાદાનું આઞમન થાય છે હા ત્યારે ઢોલ નઞારા બાજે જગમગ જગમગ દિવડા થાય હા જગમગ જગમગ દિવડા થાય
Jay Shree Krishna happy very nice Bhajan please lakha la Bhajan mokalo
લખી ને મોકલો પ્લીઝ. બહુ સરસ છે ભજન
લખી.ને.મુકો
લખી ને મુકયું છે
Jaimata ki jay