- 128
- 96 801
DAPAM EXPRESS YOUTUBE CHANNEL
เข้าร่วมเมื่อ 31 ส.ค. 2023
DAPAM EXPRESS GUJRATI TH-cam ચેનલ
{ દાપમ એક્સપ્રેસ ગુજરાતી youtube}
ચેનલ માં આપ સૌ દર્શક મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપ અમારી ચેનલ નવા હોવ તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો
દાપમ એક્સપ્રેસ :- દાહોદ, પંચમહાલ,મહીસાગર

ફતેપુરા તાલુકામાં ભારત આદિવાસી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી તાલુકાના ગઢરા ગામે સૌપ્રથમ મીટીંગ મળી
દાહોદ : ફતેપુરા તાલુકા માં ભારત આદિવાસી પાર્ટી (BAP )ની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી
જયપાલસિંહ મુંડાની જન્મજયંતી ઉજવણી નિમિત્તે ગઢરા ગામે ભારત આદિવાસી પાર્ટી,ફતેપુરાની પ્રથમ તાલુકા કક્ષાની મિટિંગ યોજાઈ
ભારત ની બંધારણ સભાના સભ્ય તેમજ આદિવાસી સમુદાયના અધિકારો માટે ઝુંબેશ ચલાવનાર એવા જયપાલસિંહ મુંડાની જન્મજયંતી ની ઉજવણી ના ભાગરૂપે આજ રોજ તારીખ ૦૩/૦૧/૨૦૨૫ શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના ગઢરા ગામે ભારત આદિવાસી પાર્ટીની તાલુકા કક્ષાની મિટીંગ યોજાઇ હતી
ભારત આદિવાસી પાર્ટી ના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈ ની અધ્યક્ષતામાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
આ મીટીંગમાં ફતેપુરા તાલુકા ના ભારતીય આદિવાસી પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ મીટીંગમાં ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ દીપસિંહ બારીયા ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી સહિત પાર્ટીના વિવિધ હોદ્દેદારો,આગેવાનો અને પાર્ટીના કાર્યકરો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ભારત આદિવાસી પાર્ટી ( BAP )પાર્ટી ને ફતેપુરા તાલુકા માં તેમજ સમગ્ર દાહોદ જિલ્લા ના ગામે ગામ સુધી લઈ જવાની અને સભ્ય નોંધણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

มุมมอง: 676
วีดีโอ
ફતેપુરા :ભીચોર ગામના મહુડા ફળીયા માં જ્યોતીસર ભગવાન ના મંદિર ના શિખર પર કળશ બેડા ચડાવવા માં આવ્યા
มุมมอง 136วันที่ผ่านมา
ફતેપુરા :ભીચોર ગામના મહુડા ફળીયા માં જ્યોતીસર ભગવાન ના મંદિર ના શિખર પર કળશ બેડા ચડાવવા માં આવ્યા
વાલમો વાલમો વાજે હે વાલમાં તારી કુળમાં ((((((હવે તારી કુળ જાગી ગઈ હે વાલમાં ))))
มุมมอง 118วันที่ผ่านมา
વાલમો વાલમો વાજે હે વાલમાં તારી કુળમાં ((((((હવે તારી કુળ જાગી ગઈ હે વાલમાં ))))
આદિવાસી ઓ ની રૂઢિપ્રથા શું છે સાંભળો આ વીડિયા માં
มุมมอง 16414 วันที่ผ่านมา
આદિવાસી ઓ ની રૂઢિપ્રથા શું છે સાંભળો આ વીડિયા માં
સંજેલી : ગુરુ ગોવિંદ મૂર્તિ અનાવરણ અને ચિંતન શિબિર માં કેતનભાઈ ની સ્પીચ તા :20/12/2024
มุมมอง 14314 วันที่ผ่านมา
સંજેલી : ગુરુ ગોવિંદ મૂર્તિ અનાવરણ અને ચિંતન શિબિર માં કેતનભાઈ ની સ્પીચ તા :20/12/2024
સંજેલી ના પીછોડા ગામે ગુરૂ ગોવિદ જન્મજ્યંતી મૂર્તિ અનાવરણ તથા ચિંતન શિબિરમાં ચૈત્ર વસાવા ની સ્પીચ
มุมมอง 25114 วันที่ผ่านมา
સંજેલી ના પીછોડા ગામે ગુરૂ ગોવિદ જન્મજ્યંતી મૂર્તિ અનાવરણ તથા ચિંતન શિબિરમાં ચૈત્ર વસાવા ની સ્પીચ
ઝીણી વાયકો આવે હે બીલ પરદેશમાં ગુરૂ ગોવિંદ જન્મ જયંતી સંજેલી પીછોડા (kishorbhil )
มุมมอง 17514 วันที่ผ่านมา
ઝીણી વાયકો આવે હે બીલ પરદેશમાં ગુરૂ ગોવિંદ જન્મ જયંતી સંજેલી પીછોડા (kishorbhil )
સંજેલીના પિછોડા મુકામે ગુરુ ગોવિંદ જન્મ જ્યંતી નિમિત્તે ગુરુ ગોવિંદ ની મૂર્તિ અનાવરણ કરવામાં આવી
มุมมอง 73614 วันที่ผ่านมา
સંજેલીના પિછોડા મુકામે ગુરુ ગોવિંદ જન્મ જ્યંતી નિમિત્તે ગુરુ ગોવિંદ ની મૂર્તિ અનાવરણ કરવામાં આવી
દાદપુરી ધામે પરમ પૂજ્ય જ્યોતીસર ભગવાનનો બાંધેલો દેવ દિવાળી નો 2024 નો ભવ્ય મેળો યોજાયો
มุมมอง 496หลายเดือนก่อน
દાદપુરી ધામે પરમ પૂજ્ય જ્યોતીસર ભગવાનનો બાંધેલો દેવ દિવાળી નો 2024 નો ભવ્ય મેળો યોજાયો
ફતેપુરા લખનપુર ગામે ભજન સત્સંગ નો કાર્યક્રમ યોજાયો
มุมมอง 1962 หลายเดือนก่อน
ફતેપુરા લખનપુર ગામે ભજન સત્સંગ નો કાર્યક્રમ યોજાયો
ફતેપુરા માધવા ગામે ભીલરાજ શોપિંગ સેન્ટર ખાતે જોહાર ઓનલાઇન એન્ડ સ્ટુડિયો નું ઉદઘાટન કરવામાં આવ્યું
มุมมอง 3062 หลายเดือนก่อน
ફતેપુરા માધવા ગામે ભીલરાજ શોપિંગ સેન્ટર ખાતે જોહાર ઓનલાઇન એન્ડ સ્ટુડિયો નું ઉદઘાટન કરવામાં આવ્યું
મહીસાગર કડાણા કેળામૂળ ગામે પરમપુજ્ય જ્યોતીસર ભગવાન નના મંદિર પર કળશ બેડા ચડાવવા માં આવ્યા
มุมมอง 6872 หลายเดือนก่อน
મહીસાગર કડાણા કેળામૂળ ગામે પરમપુજ્ય જ્યોતીસર ભગવાન નના મંદિર પર કળશ બેડા ચડાવવા માં આવ્યા
બાબા કનાગરા ના મંદિર ના શિખર પર કળશ બેડા ચડાવવા આવતા દળ નું સ્વાગત કરવામાં આવ્યું ભાઈ બીજ 3/11/2024
มุมมอง 2432 หลายเดือนก่อน
બાબા કનાગરા ના મંદિર ના શિખર પર કળશ બેડા ચડાવવા આવતા દળ નું સ્વાગત કરવામાં આવ્યું ભાઈ બીજ 3/11/2024
ફતેપુરા: બાબા કનાગરા ના મંદિર પર કળશ બેડા ચડાવવા દળ પહોચ્યું દળનું વધામણું કરવામાં આવ્યું ભાઈ બીજ
มุมมอง 2642 หลายเดือนก่อน
ફતેપુરા: બાબા કનાગરા ના મંદિર પર કળશ બેડા ચડાવવા દળ પહોચ્યું દળનું વધામણું કરવામાં આવ્યું ભાઈ બીજ
ગુરૂ ગોવિંદ ની પ્રથમ ધુણી નટવા ખાતે ધનતેરસ નિમિતે ધજારોહણ કરીને સેવા પૂજા કરવામાં આવી
มุมมอง 1132 หลายเดือนก่อน
ગુરૂ ગોવિંદ ની પ્રથમ ધુણી નટવા ખાતે ધનતેરસ નિમિતે ધજારોહણ કરીને સેવા પૂજા કરવામાં આવી
લોકશાહી કોને કહેવાય 91વર્ષ ના દાદા ની સ્પીચ સાંભળો આ વીડિયા માં
มุมมอง 4.6K2 หลายเดือนก่อน
લોકશાહી કોને કહેવાય 91વર્ષ ના દાદા ની સ્પીચ સાંભળો આ વીડિયા માં
રમતવીરો માટે રમત ગમતનું નવીન મેદાન ફાળવવા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી
มุมมอง 742 หลายเดือนก่อน
રમતવીરો માટે રમત ગમતનું નવીન મેદાન ફાળવવા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી
સિંગવડના મુના વાણી ગામે યોજાયેલી ચિંતન શિબિરમાં અરવલ્લી થી આવેલ ભાઈની સ્પીચ દાહોદ નો નંબર
มุมมอง 1042 หลายเดือนก่อน
સિંગવડના મુના વાણી ગામે યોજાયેલી ચિંતન શિબિરમાં અરવલ્લી થી આવેલ ભાઈની સ્પીચ દાહોદ નો નંબર
ભગવાન બિરસા મુંડા કોણ હતા સાંભળો આદિવાસી સિંગર ભાવેશભાઈ ખાંટ ના મુખે ચિંતન શિબિર મુનાવાણી માં
มุมมอง 2012 หลายเดือนก่อน
ભગવાન બિરસા મુંડા કોણ હતા સાંભળો આદિવાસી સિંગર ભાવેશભાઈ ખાંટ ના મુખે ચિંતન શિબિર મુનાવાણી માં
સિંગવડ ના મુનાવણી ગામે થાળા ચિંસાઈ ચોકડી પર બિરસા મુંડા મૂર્તિ અનાવરણ કરવામાં આવ્યું
มุมมอง 1722 หลายเดือนก่อน
સિંગવડ ના મુનાવણી ગામે થાળા ચિંસાઈ ચોકડી પર બિરસા મુંડા મૂર્તિ અનાવરણ કરવામાં આવ્યું
ફતેપુરા ડુંગર ગામે દાદપુરી ભક્ત ભંજન સતસંગ કાર્યક્રમ યોજાયો
มุมมอง 2632 หลายเดือนก่อน
ફતેપુરા ડુંગર ગામે દાદપુરી ભક્ત ભંજન સતસંગ કાર્યક્રમ યોજાયો
October 18, 2024 ના રોજ શરદ પૂનમ નિમિતે બાબા કનાગરા ના મંદિરે ભંજન કીર્તન કાર્યક્રમ યોજાયો
มุมมอง 3762 หลายเดือนก่อน
October 18, 2024 ના રોજ શરદ પૂનમ નિમિતે બાબા કનાગરા ના મંદિરે ભંજન કીર્તન કાર્યક્રમ યોજાયો
જોવેજો જોવેજો રે આની ભક્તિ નો શણગાર ફર ફર ધજા ફરકે મારી ઝૂંપડીયે ભગવાન (શરદ પૂનમની રાત્રે )ઘુઘસ
มุมมอง 6392 หลายเดือนก่อน
જોવેજો જોવેજો રે આની ભક્તિ નો શણગાર ફર ફર ધજા ફરકે મારી ઝૂંપડીયે ભગવાન (શરદ પૂનમની રાત્રે )ઘુઘસ
ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભાવ :કેમ્પ યોજાયો તા 10/10/2024
มุมมอง 482 หลายเดือนก่อน
ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભાવ :કેમ્પ યોજાયો તા 10/10/2024
2019 પછી હવે દાહોદ ફરી હવે દેખાય છે આટલા વર્ષો સુ કર્યું રાજુ દાદા એ ક્યાં ગાયબ થઇ ગયા હતાં?
🎉🎉🎉
Jay Johar
Jay Johar
ગુરુ ગોવિંદ મહારાજ કી જય.
જય ગુરુ માલિક ની.બહુજ સરસ ભજન કાન્તિ ભગતે ગાય છે.
🎉 જોરદાર કાકા
🎉 જોરદાર કાકા
🙏
આઝાદી 2014/પછી મોદી સરકાર આવ્યા પછી મળી અંધ ભક્તો ને પુછો રામ ને પણ મોદી લાવ્યા
Johar
❤❤❤jay guru malik
જય કનાગરા મહાદેવ
Jay guru Malik ne 🙏 Jay Johar 🏹👌
Sitaram
Jay Gurudev ji 🙏🏻🙏🏻
जय गोविन्द गुरु
જય જોહાર🏹
જય ગુરુ 🙏
જય ગુરુ મહારાજ 🙏
Jay johar👑👑👑
જય ગુરુ માલિક 🙏
🙏જય ગુરુ માલિક 🙏
મહારાજ આપ છો ત્યા સુધી અમને ગર્વ છે 👏
જય ગુરુ મહારાજ 🙏
❤
🙏🙏🙏🙏🙏
બાપો મારો જોરદાર ભજન Jay guru Malik ne 🙏🏹 jay JOHAR 🙏👌
Jay guru Malik ne 🙏
🎉🎉🎉🎉🎉
કાન્તિ ભગત ની મોજ
जय जोहार
જે ગુરુ માલિક ને👏
❤
ગામો અને ફળિયા માં જઈને લોકોને જાગૃતિ લાવવા માટે કંઈક કરવું પડે, તોજ પરિવર્તન આવશે, ભા જ પ, કોંગ્રેસ, પક્ષ, પાર્ટી છોડી ને લડવું પડશે તોજ આપણો સમાજ આગળ આવશે,11 માં ધોરણ થી અભિયાન ચલાવવું જોઈએ ને તો આ જૂના જોગિઓ કંઈ કરવા ના દે.
આભાર દાદા ❤❤❤
Jay guru malik