MARU BHARAT
MARU BHARAT
  • 19
  • 11 710
આજ રોજ શ્રી જુની સુદંરપુરી પ્રાથમિક શાળા મધ્યે
આજ રોજ શ્રી જુની સુદંરપુરી પ્રાથમિક શાળા મધ્યે ઓમ ફિલ્મસ કચ્છ ના માલિક હષૉ તનવાણી & પ્રવિણ મહારાજ ના સુપુત્ર ઓમ નો જન્મ દિવસ ઉજવાયો
มุมมอง: 351

วีดีโอ

આજરોજ ૧૫-૧૧-૨૦૨૪ ના રોજ ગાધીધામ ખાતે ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નુ દિવાળી સ્નેહમીલન યોજાયુ
มุมมอง 3562 หลายเดือนก่อน
આજરોજ ૧૫-૧૧-૨૦૨૪ ના રોજ ગાધીધામ ખાતે ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નુ દિવાળી સ્નેહમીલન યોજાયુ જેમા અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ભારતીય જનતા પાર્ટી અંજાર વિધાનસભા દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન યોજાયું. 12 11 2024
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
ભારતીય જનતા પાર્ટી અંજાર વિધાનસભા દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન યોજાયું.
હાલ માં નાં નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ભૂજ તાલુકાના વરલી મુકામે
มุมมอง 2723 หลายเดือนก่อน
હાલ માં નાં નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ભૂજ તાલુકાના વરલી મુકામે વીર માંગડા વારા સેવક શ્રી મહંત પ્રેમ ગિરિ બાપુ દ્વારા અનોખી રીતે સ્થાપના કરવા માં આવી સે જેમાં મીઠા ની પથારી ઉપર આશન કરવું દિવસ દરમિયાન અન જલ નો ઉપયોગ ન કરવો તથા મોન વર્ત ધારણ કરવું આવું અનુષ્ઠાન ભાગ્ય કોઈ કરે સે આ જગ્યાએ હજારો શ્રદ્ધાળુ આવે સે અને મામાં દેવ શ્રી તેઓ ની મનો કામના પૂરી કરે છે
આજ રોજ ભૂજ તાલુકા નાં સુમરા વાંઢ નાં પાર્થમિક સ્કૂલ માં
มุมมอง 5663 หลายเดือนก่อน
આજ રોજ ભૂજ તાલુકા નાં સુમરા વાંઢ નાં પાર્થમિક સ્કૂલ માં ફરજ બજાવતા શિક્ક્ષ શ્રી ચોધરી દિનેશ કુમાર માવજી ભાઈ એ આ શાળા માં 14 વર્ષ સેવા આપી છે આજ રોજ તેઓ નો વિદાય સ્મારહો નો પ્રોગ્રામ રાખવા માં આવ્યો હતો
શ્રી તેજસભાઈ દેવરીયા ટી.ડી.સાહેબ એ બાબા સાહેબ આંબેડકર જી ની જન્મ જયંતી નિમિત્તે શુભેચ્છા પાઠવી
มุมมอง 2019 หลายเดือนก่อน
આમ આદમી પાર્ટી પુવૅ-કચ્છ જીલ્લા ના પ્રમુ શ્રી તેજસભાઈ દેવરીયા ટી.ડી.સાહેબ એ બાબા સાહેબ આંબેડકર જી ની જન્મ જયંતી નિમિત્તે શુભેચ્છા પાઠવી
આજરોજ બાબાસાહેબ આંબેડકર જી ૧૩૩-મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
มุมมอง 4939 หลายเดือนก่อน
જાણીતા યુ ટ્યુબ બ્લોગર અને હજારો ફોલોવસૅ ધરાવતા હંસાબેન ધેડા એ મહિલાઓ વિસે શુ કહ્યું મા બાપા એ જન્મ આપ્યો છે અધિકાર તો બાબા સાહેબ એ આપ્યુ છે
આજરોજ બાબાસાહેબ આંબેડકર જી ૧૩૩-મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
มุมมอง 2129 หลายเดือนก่อน
આજરોજ બાબાસાહેબ આંબેડકર જી ૧૩૩-મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી જુની સુંદરપુરી મહેશ્ર્વરી સમાજના આગેવાનો દ્વારા પ્રાથમિક શાળા મા બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા ને પુષ્પા અપૅણ કરવા મા આવ્યુ આ સમયે સામાજિક આગેવાનો શ્રી શીવજીભાઈ વિગોરા નારાણભાઈ જાટ નરેશભાઈ ફમ્મા નવિનભાઈ ધુવા વિનોદભાઈ પાતારીયા શાળા ના શિક્ષીકા બહેનો શ્રી દિપમાલાબેન અગ્રવાલ તથા બીનાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા
શ્રી પી. આર. અગ્રવાલ નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત વિદ્યાલય ગાંધીધામ
มุมมอง 38210 หลายเดือนก่อน
શ્રી પી. આર. અગ્રવાલ નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત વિદ્યાલય ગાંધીધામ
11.03.2024
มุมมอง 27410 หลายเดือนก่อน
આજથી શરૂ થતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થી ભાઈ-બહેનો સાથે શિક્ષણ બોર્ડ થયુ સજ્જ ૧૧થી ૨૬ માર્ચ સુધી ચાલનારી બોર્ડ પરીક્ષા કેન્દ્રો પર વિધાથી ઓ પહોંચ્યા
કિડાણા ગામ લોકોના હિતાર્થમાં કિડાણા પોલીસ ચોકીનુ નવનિર્માણ કરી ઉદઘાટન ક૨વામાં આવ્યુ.
มุมมอง 14110 หลายเดือนก่อน
કિડાણા ગામ લોકોના હિતાર્થમાં કિડાણા પોલીસ ચોકીનુ નવનિર્માણ કરી ઉદઘાટન ક૨વામાં આવ્યુ.
જૂની સુંદર પુરી માંઘસનાની સંઘ - ૨૦૨૪
มุมมอง 6K11 หลายเดือนก่อน
જૂની સુંદર પુરી માંઘસનાની સંઘ - ૨૦૨૪
Chandiya Maheshwari Samaj- MARU BHARAT
มุมมอง 34811 หลายเดือนก่อน
MARU BHARAT 8.2.2024
17 01 2024
มุมมอง 16411 หลายเดือนก่อน
આજે તારી 17/01/2024 બુધવાર ગાંધીધામ ખાતે સામાજિક સદ્ભાવ સમિતિ ની બેઠક યોજવામાં આવી તેમાં વક્તા શ્રી ત્રિકમ ભાઈ છાંગા નુ બૌધિક રામ મંદિર વિષય રહ્યો હતો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની સામાજીક સદ્દભાવના બેઠક ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ભવન, યોજાઇ હતી શ્રી ત્રિકમભાઈ છાંગા, પ્રાંત સામાજિક સદ્દભાવના પ્રમુખ, સૌરાષ્ટ્ર પ્રાંત કિશોરભાઈ દાફડા પ્રમુ સામાજિક સદ્દભાવના, ગાંધીધામ અનોખીલાલ મંગલસિંહ રતોલા ગાંધીધામ ...
આજ તારીખ 03-11-2023ના શુક્રવારના રોજ શ્રી રાધાકૃષ્ણનગર પંચાયતી પ્રાથમિક શાળા રતનાલ
มุมมอง 136ปีที่แล้ว
આજ તારી 03-11-2023ના શુક્રવારના રોજ શ્રી રાધાકૃષ્ણનગર પંચાયતી પ્રાથમિક શાળા રતનાલમાં બાલકૃષ્ણ ટાયર ઈન્ડસ્ટ્રી,પધ્ધર કચ્છ(ભુજ) MCBનું અનુદાન મળેલ તેના લોકાર્પણ અને સન્માન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
અંજાર તાલુકા પંચાયત દ્વારા મારી માટી, મારો દેશ” અમૃત કળશ કાર્યક્રમ
มุมมอง 70ปีที่แล้ว
અંજાર તાલુકા પંચાયત દ્વારા મારી માટી, મારો દેશ” અમૃત કળશ કાર્યક્રમ
KASEZમા કંપનીમા લાગી ભીંસણ આગના સમાચાર મળી રહ્યાં છે
มุมมอง 243ปีที่แล้ว
KASEZમા કંપનીમા લાગી ભીંસણ આગના સમાચાર મળી રહ્યાં છે
રતનાલ ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું
มุมมอง 213ปีที่แล้ว
રતનાલ ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું
મારું ભારત Youtube ચેનલ
มุมมอง 510ปีที่แล้ว
મારું ભારત TH-cam ચેનલ

ความคิดเห็น

  • @maheshwarimagan6757
    @maheshwarimagan6757 24 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌻🌺🏵️🌹🌷 Jay ho Dada Ji gor ke auva

  • @meetdigital7848
    @meetdigital7848 3 หลายเดือนก่อน

    jay mama dev