India Live Gujarat News
India Live Gujarat News
  • 509
  • 142 518
મુડેઠા ગામે આજથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ
ડીસા તાલુકાના મુડેઠા ગામે નકળંગ ભગવાનના મેદાનમાં શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવ્યું અને રંગબેરંગી રોશનીથી મંદિર ઝળહળી
ઉઠ્યું છે. જેમાં મંદિરની ચારે બાજુ રંગબેરંગી લાઈટો, પાણીની ટાંકી સહિત જગ્યાએ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજથી નવ દિવસ સુધી નામાંકિત કલાકારો પણ ઉપસ્થિત રહીને માતાજીના ગરબા ગાઈને ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘુમશે. અને આજથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. અહેવાલ વજેરામ જોશી ભીલડી
มุมมอง: 12

วีดีโอ

મુડેઠા ગામે શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ
มุมมอง 5423 ชั่วโมงที่ผ่านมา
મુડેઠા ગામે શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ.... ડીસા તાલુકાના મુડેઠા ગામે શ્રી નકળંગ ભગવાનના મેદાનમાં શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ગ્રામજનોમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં નવે નવ દિવસ નામાંકિત કલાકારો પણ ઉપસ્થિત રહેશે. નવરાત્રી મહ...
દિયોદર તાલુકાના ફોરણા ખાતે રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૪ અને સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાઈ
มุมมอง 192 ชั่วโมงที่ผ่านมา
દિયોદર તાલુકાના ફોરણા ખાતે રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૪ અને સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાઈ
ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી
มุมมอง 1814 วันที่ผ่านมา
*જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ મા ના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે:- ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી* *ગુજરાત સરકાર દ્વારા અંબાજી તરફના માર્ગો પર પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ:- ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મા અંબા ને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળ...
અંબાજી મહાકુંભ માં ચોથા દિવસે સાડી છ લાખ શ્રદ્ધાળુ દર્શન કર્યા
มุมมอง 714 วันที่ผ่านมา
અંબાજી મહાકુંભ માં ચોથા દિવસે સાડી છ લા શ્રદ્ધાળુ દર્શન કર્યા
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકા
มุมมอง 14021 วันที่ผ่านมา
*શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ*
નવીભીલડી આનંદ બંગલો ખાતે ભાગ વત સપ્તાહ નો પ્રારંભ.
มุมมอง 33321 วันที่ผ่านมา
ભીલડી આનંદ બંગલો ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભીલડી ની ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે કથાકાર પૂ.શાસ્ત્રી પ્રેલાદ મહારાજ (સમો મોટા,) પોતાના ના મુખથી કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યા માં ભાઈ બહેનો કથાનો લાભ લઈ રહ્યા છે . ભીલડી ઈચ્છા પૂર્ણ હનુમાન ના પૂજારી શાસ્ત્રી લાલજી ભાઈ દ્વારા સુંદર સાથ સહકાર મળી રહ્યો છે .
ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતાં ભીલડીમાં લાઠીદાવ - તલવારબાજી કાર્યક્રમ યોજાયો
มุมมอง 13121 วันที่ผ่านมา
ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતાં ભીલડીમાં લાઠીદાવ - તલવારબાજી કાર્યક્રમ યોજાયો
માટી બચાવવા થરાદ ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું લોકાર્પણ
มุมมอง 10728 วันที่ผ่านมา
માટી બચાવવા થરાદ ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું લોકાર્પણ
આવતીકાલે દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું થશે લોકાર્પણ
มุมมอง 58หลายเดือนก่อน
સોઇલ ટેસ્ટ લેબોરેટરી થી બનાસકાંઠામાં માટીના ધબકારા જીવંત થશે- ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી
થરાદ નગરપાલિકા વિસ્તારમાં 3 કરોડ 17 લાખના વિકાસકામોનું કરાયું ખાતમુહુર્ત
มุมมอง 37หลายเดือนก่อน
*થરાદ નગરપાલિકા વિસ્તારમાં 3 કરોડ 17 લાખના વિકાસકામોનું કરાયું ખાતમુહુર્ત* *થરાદનો સર્વાંગી વિકાસ થયા તે માટે આપણે સૌ સાથે મળી કામ કરીએ :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી* થરાદ નગરપાલિકા વિસ્તારમાં આજે 3 કરોડ 17 લાખના વિકાસ કામોનું અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. થરાદ શહેરને 3 કરોડ 17 લાખના વિકાસ કામોની ભેટ મળતા નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે થરાદની વિનાયક સોસાયટી ખ...
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પછી ફેલાતા રોગચાળાને અટકાવવા ૭૭૦ ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી
มุมมอง 64หลายเดือนก่อน
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પછી ફેલાતા રોગચાળાને અટકાવવા ૭૭૦ ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી
વરસાદે વિરામ લેતાં ડીસા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં
มุมมอง 94หลายเดือนก่อน
રસ્તાઓની મરામત, ગટર નાળાની સાફ સફાઈ, દવાઓનો છંટકાવ, ભરાયેલ પાણીનો નિકાલ
હઝરત જમિયલશા દાતાર ના ઉર્શ મેળા ના આયોજન ને લઇ જૂનાગઢ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ
มุมมอง 37หลายเดือนก่อน
જુનાગઢ પ્રાંત અધિકારી શ્રી ની કચેરી તાલુકા સેવા સદન મા પ્રાંત અધિકારી શ્રી ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી મુકેશ ભાઈ કણસાગરા જિલ્લપાંચાયત ઉ પ્રમુખ.બટુક ભાઈ મકવાણા સિપીએમ અગ્રણી..કાળુભાઇ ચાવડા કાજલિયાલા. મુકેશભાઈ ચૌહાણ. રમેશભાઈ વાણવી. વજુભાઈ ઘાઘસ. પિયુષ ઝંજવડિયા. ડી કે.વાઘેલા. સોહેલ સિદ્દીકી.સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે દાંતીવાડા ડેમ ની મુલાકાત લીધી
มุมมอง 134หลายเดือนก่อน
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે દાંતીવાડા ડેમ ની મુલાકાત લીધી
માલગઢના ખેડૂત ઘનશ્યામભાઈ માળી દ્વારા ભૂગર્ભ જળસંચયની આગવી પહેલ
มุมมอง 101หลายเดือนก่อน
માલગઢના ખેડૂત ઘનશ્યામભાઈ માળી દ્વારા ભૂગર્ભ જળસંચયની આગવી પહેલ
27 ઑગસ્ટ, 2024
มุมมอง 8หลายเดือนก่อน
27 ઑગસ્ટ, 2024
ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ચાર રસ્તા નજીક ગંદકી ગંદકીનું સામ્રાજ્ય
มุมมอง 71หลายเดือนก่อน
ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ચાર રસ્તા નજીક ગંદકી ગંદકીનું સામ્રાજ્ય
પાંચ મહોલ્લા કાનુડા મંડળ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાઈ
มุมมอง 114หลายเดือนก่อน
પાંચ મહોલ્લા કાનુડા મંડળ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાઈ
નદી કિનારાના ગામોને એલર્ટ: નદી કિનારે આવેલ ગૌશાળાઓ તથા અસરગ્રસ્ત ગામોમાં તમામ પશુઓને સલામત સ્થળે
มุมมอง 161หลายเดือนก่อน
નદી કિનારાના ગામોને એલર્ટ: નદી કિનારે આવેલ ગૌશાળાઓ તથા અસરગ્રસ્ત ગામોમાં તમામ પશુઓને સલામત સ્થળે
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી
มุมมอง 73หลายเดือนก่อน
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે “લખપતિ દીદી યોજના ૨૦૨૪
มุมมอง 10หลายเดือนก่อน
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે “લખપતિ દીદી યોજના ૨૦૨૪
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નડાબેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
มุมมอง 95หลายเดือนก่อน
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નડાબેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
રાજસ્થાન મા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી નારા છલકાયા દાતીવાડા ડેમમા નવા નીર
มุมมอง 127หลายเดือนก่อน
રાજસ્થાન મા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી નારા છલકાયા દાતીવાડા ડેમમા નવા નીર
22 August 2024
มุมมอง 16Kหลายเดือนก่อน
22 August 2024
નવાપુરા દુધેશ્વર મહાદેવ મંદિરમાં રોજ 2100 શિવલિંગની અનોખી રીતે પૂજાકરવામાં આવે છે
มุมมอง 193หลายเดือนก่อน
નવાપુરા દુધેશ્વર મહાદેવ મંદિરમાં રોજ 2100 શિવલિંગની અનોખી રીતે પૂજાકરવામાં આવે છે
ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે
มุมมอง 9หลายเดือนก่อน
ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે
બનાસ ડેરીએ રૂપિયા 1973 કરોડનો આપ્યો ભાવફેર*
มุมมอง 194หลายเดือนก่อน
બનાસ ડેરીએ રૂપિયા 1973 કરોડનો આપ્યો ભાવફેર*
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની
มุมมอง 13Kหลายเดือนก่อน
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની
15 મી ઓગસ્ટ ના 78માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી નવાપુરા પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ
มุมมอง 195หลายเดือนก่อน
15 મી ઓગસ્ટ ના 78માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી નવાપુરા પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ

ความคิดเห็น

  • @HarshingRathva-w3n
    @HarshingRathva-w3n 20 ชั่วโมงที่ผ่านมา

    Hi🎉

  • @BabibenKharsan
    @BabibenKharsan 16 วันที่ผ่านมา

    ચંદરપરવિકસકરોઅહીવિકાશવધીગયોછે

  • @isvargi
    @isvargi หลายเดือนก่อน

    બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના ધનકવાડા ગામમાં અને અને ક ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ મજૂર આદિવાસીઓ અંધારામાં જ જીવન જિવેછે છે જ્યોતિગ્રામ વિજળી થી વંચિત છે બી પી એ લ પરિવારો શૌચાલય યોજના થી વંચિત છે ગરીબ આદિવાસીઓ સરકારી યોજનાઓ થી વંચિત છે ગરીબ મજૂર આદિવાસીઓ સૂ તમારી ચેનલ સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે તૈયાર છે કે પછી સરકાર ની વાહવાહી કરવા મો જ રસ છે

  • @ChaudharySnehkumar
    @ChaudharySnehkumar หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @Wrxgghv
    @Wrxgghv หลายเดือนก่อน

    જયજવાનજયકિશાન

  • @chineshmajiranachineshmaji7935
    @chineshmajiranachineshmaji7935 หลายเดือนก่อน

    Ranaji

  • @ranchhodbhil6808
    @ranchhodbhil6808 หลายเดือนก่อน

    Jay aadivashi

  • @Viram_Rana_Viram_Rana_
    @Viram_Rana_Viram_Rana_ หลายเดือนก่อน

    Aadivasi 🙏🙏🙏🙏💖🇮🇳👍

  • @Viram_Rana_Viram_Rana_
    @Viram_Rana_Viram_Rana_ หลายเดือนก่อน

    आदिवासी समाज 🇮🇳✌️👍

  • @piyushvasava3813
    @piyushvasava3813 หลายเดือนก่อน

    Very Nice 👌

  • @tegarshadimaa2446
    @tegarshadimaa2446 2 หลายเดือนก่อน

    જય હનુમાન દાદા 🙏

  • @KantibhaiBhil-gx8nk
    @KantibhaiBhil-gx8nk 2 หลายเดือนก่อน

    ખુબ સરસ બી કે પોલીસ

  • @dasharatluhar982
    @dasharatluhar982 7 หลายเดือนก่อน

    ❤🙏🙏

  • @Malabhaibhil77
    @Malabhaibhil77 7 หลายเดือนก่อน

    જય.માતાજી

  • @JetashiRana
    @JetashiRana 7 หลายเดือนก่อน

    મજૂરીના રૂપિયા નહિ આપ્યા ખાલી વાતો કરે છે સરકાર

  • @Malabhaibhil77
    @Malabhaibhil77 7 หลายเดือนก่อน

    આમાલુ.કંઈ.મળતુ નથી.બધયને.ખાતુછે

  • @bhanwersisodiya6673
    @bhanwersisodiya6673 8 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @bcranaranaranabharat
    @bcranaranaranabharat 8 หลายเดือนก่อน

    Nice rana ji

  • @vishakh7490
    @vishakh7490 8 หลายเดือนก่อน

    Jordar ayojan khub j sunder Jay shree Ramji ki

  • @हिंदूयुवासंगठनबनासकांठामनोजसिं

    હિન્દુ યુવા સંગઠન શ્રી રામ ભક્તોનો ખુબ ખુબ આભારી છે... જય શ્રી રામ 🙏🚩

  • @VishnuVishnurana-nt9hr
    @VishnuVishnurana-nt9hr 8 หลายเดือนก่อน

    Jay shree ram 🙏🚩‼️

  • @dhirajmana6902
    @dhirajmana6902 8 หลายเดือนก่อน

    Jay shree ram

  • @rameshpatel2757
    @rameshpatel2757 8 หลายเดือนก่อน

    Very good 👍 Great 👍

  • @shamalbarot9897
    @shamalbarot9897 8 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏

  • @पदमारामकोलू
    @पदमारामकोलू 8 หลายเดือนก่อน

    जय जोहार जय आदिवासी 🏹🏹🙏

  • @hirabhailuhar.
    @hirabhailuhar. 8 หลายเดือนก่อน

    Nice suigam nadabet

  • @jaloreriaawazviewschannel5039
    @jaloreriaawazviewschannel5039 9 หลายเดือนก่อน

    बहुत ही शानदार कवरेज

  • @BHILMANOJ-i8c
    @BHILMANOJ-i8c 9 หลายเดือนก่อน

    Jay hind 🇮🇳🇮🇳

  • @Urfav_shiiv
    @Urfav_shiiv 9 หลายเดือนก่อน

    Jai hind maso jiii

  • @Drnareshrana3596
    @Drnareshrana3596 9 หลายเดือนก่อน

    Jay johar

  • @arjunbhil4182
    @arjunbhil4182 9 หลายเดือนก่อน

    खूब ख़ूब अभिनन्दन भील समाजके नाम रोसन करते रहो 🎉🎉🎉🎉🎉

  • @kvranavarandeesa568
    @kvranavarandeesa568 9 หลายเดือนก่อน

    જય હિન્દ જય જોહર ❤❤

  • @bhanwersisodiya6673
    @bhanwersisodiya6673 9 หลายเดือนก่อน

    जय हिन्द जय भारत जय जोहार जय आदिवासी जी 🎉🎉🎉❤❤

  • @hareshkumarrana9817
    @hareshkumarrana9817 9 หลายเดือนก่อน

    May Lord Bless U and your family...

  • @sonurana4123
    @sonurana4123 9 หลายเดือนก่อน

    આદિવાસી સમાજ નું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉

  • @jaymaajognijahu1723
    @jaymaajognijahu1723 9 หลายเดือนก่อน

    Jay Hind

  • @jaymaajognijahu1723
    @jaymaajognijahu1723 9 หลายเดือนก่อน

    ❤Jay johar❤

  • @deveshsolanki8875
    @deveshsolanki8875 9 หลายเดือนก่อน

    👍👍

  • @mr.rajusing-0011-
    @mr.rajusing-0011- 9 หลายเดือนก่อน

    Jay Hind ❤

  • @vijaybhil887
    @vijaybhil887 9 หลายเดือนก่อน

    Jay hind ranaji

  • @darbarsukharajsinh8152
    @darbarsukharajsinh8152 9 หลายเดือนก่อน

    🙏🚩👑 Jay chehar 🦁maa 👑🚩🙏

  • @darbarsukharajsinh8152
    @darbarsukharajsinh8152 9 หลายเดือนก่อน

    🙏🚩👑 Jay 🦁meldi ❤️ Maa 👑🚩🙏

  • @Devbanna-7773
    @Devbanna-7773 9 หลายเดือนก่อน

    Jay chehar ma 🙏🙏🙏🙏🙏

  • @UpendrasinghVaghela2561
    @UpendrasinghVaghela2561 9 หลายเดือนก่อน

    Jay Chehar maa,🙏🌹

  • @rajaveer.rajajahu3914
    @rajaveer.rajajahu3914 9 หลายเดือนก่อน

    જય ચેહર માં 🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @rajaveer.rajajahu3914
    @rajaveer.rajajahu3914 9 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Mahirromiyoraja007
    @Mahirromiyoraja007 9 หลายเดือนก่อน

    ભાવેશ ભાઈ ઠાકોર થરાદ

  • @vaghelajetusinh6034
    @vaghelajetusinh6034 9 หลายเดือนก่อน

    🎉❤

  • @nareshrana132
    @nareshrana132 9 หลายเดือนก่อน

    ❤❤❤

  • @ravalraj3552
    @ravalraj3552 9 หลายเดือนก่อน

    😊😊