Mr dipak vlogs
Mr dipak vlogs
  • 147
  • 68 502
અધભૂત રહશ્મય ગુફા | Talaja Dungar | Talaja Khodiyar Mandir | Talaja City | Bhavnagar
અધભૂત રહશ્મય ગુફા | Talaja Dungar | Talaja Khodiyar Mandir | Talaja City | Bhavnagar
તળાજા અને દરબાર શ્રી એભલ વાળા
પૌરાણોક્ત કાળમાં આનર્તપ્રદેશમાં તાલધ્વજ ગિરિનો ઉલ્લેખ છે. મૈત્રક કાલીન વલ્ભી સામ્રાજ્ય ઇ.સ.૪૬૮ થી ૭૮૮ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરનું રાજ્ય હતું. વિષ્વના બુધિકો, ધર્માચાર્યો વલ્ભીમાં વસતા હતા. વલ્ભી રાજ્યમાં બૌધ ધર્મ (હીનયાન સંપ્રદાય)ના ૧૦૮ મઠો બંધાય હતા. જ્યાં ધર્માભ્યાસનું શિક્ષણ અપવામાં આવતુ તે પૈકી એક મઠ તાલધ્વજગિરિમાં હતો. જે ગુફઓ ડુંગર ઉપર અસ્તિત્વમાં છે.
વલ્ભી રાજ્યના મૈત્રક (સુર્યવંશી) રાજવી ધારાદિત્યજી એ ફરી વલ્ભી વસાવ્યું, ત્યારે તેમનાં વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કીનારાઓ પર સુરક્ષાચોકીઓ બાંધી દીધી ધારાદિત્યજીના વૃતકેતજી (વાલ્લાદિત્યજી) ઇ.સ.૮૧૦ થી ૮૩૫ (ઝાંઝરશી વાળા) એ ઝાંઝમેર ચોકી સ્થાપી તળાજા નગર વસાવી રાજ્યગાદી સ્થાપી ઇ.સ. ૮૩૫ થી ૧૨૦૩ સુધી ઉગ્રસેનજી (ઉગાવાળા) (જેમણે પોતાના ભાણેજ રા-કાવટને અનંત ચાવડાની કેદમાથી મુક્ત કરવ્યા અને આબુના રાજાને ૧૭ વખત હરાવ્યાના ઇતિહાસિક પ્રસંગો છે.)
મૈત્રક કાલીન વલ્ભી સામ્રાજ્ય ઇ.સ.૪૬૮ થી ૭૮૮ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરનું રાજ્ય હતું. વિષ્વના બુધિકો, ધર્માચાર્યો વલ્ભીમાં વસતા હતા. વલ્ભી રાજ્યમાં બૌધ ધર્મ (હીનયાન સંપ્રદાય)ના ૧૦૮ મઠો બંધાય હતા. જ્યાં ધર્માભ્યાસનું શિક્ષણ અપવામાં આવતુ તે પૈકી એક મઠ તાલધ્વજગિરિમાં હતો. જે ગુફઓ ડુંગર ઉપર અસ્તિત્વમાં છે. વલ્ભી રાજ્યના મૈત્રક (સુર્યવંશી) રાજવી ધારાદિત્યજી એ ફરી વલ્ભી વસાવ્યું, ત્યારે તેમનાં વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કીનારાઓ પર સુરક્ષાચોકીઓ બાંધી દીધી ધારાદિત્યજીના વૃતકેતજી (વાલ્લાદિત્યજી) ઇ.સ.૮૧૦ થી ૮૩૫ (ઝાંઝરશી વાળા) એ ઝાંઝમેર ચોકી સ્થાપી તળાજા નગર વસાવી રાજ્યગાદી સ્થાપી ઇ.સ. ૮૩૫ થી ૧૨૦૩ સુધી ઉગ્રસેનજી (ઉગાવાળા) (જેમણે પોતાના ભાણેજ રા-કાવટને અનંત ચાવડાની કેદમાથી મુક્ત કરવ્યા અને આબુના રાજાને ૧૭ વખત હરાવ્યાના ઇતિહાસિક પ્રસંગો છે.)
એભલજી (જેમણે વરસાદ છોડાવ્યા તથા ચારણનો કોઢ મટાડવા પુત્રનું બલિદાન આપ્યાનો પ્રસંગ છે.) અણાજી, એભલજી-૩ (ત્રીજા) (હજારો ગરીબ કન્યાઓને પરણાવવાનો પ્રસંગ છે.) વિગેરે સુર્યવંશી રાજાઓએ રાજ્ય કર્યુ છે. ઇ.સ. ૧૪૦૦ પછી ઝાંઝમેર રાજ્ય રાઠોડ-વાજા રાજવીઓના તાબામાં હતું, ત્યારે તાળાજા ઝાંઝમેરની હકુમત નીચે હતુ. તેમ ઇતિહાસિક પ્રસંગો પરથી અનુમાન કરી શકાય. વાજા રાજા હરરાજ મુંજરાજ રાજગાદી એ હતા ત્યારે તેના આલાશાહ નામના દિવાનને આઇશ્રી કગબાઇ માતાજી એ દેવલી પાસેના ગણેશીયા પાસે માર્યાનો ઉલ્લેખ છે. તળાજા નગર ત્યારે ભુતપ્રેત જેવી ઘટનાઓથી નાશ થયુ હોય તેમ લાગે છે. આજે પણ નગરના કેટલાક ભાગમાં ખોદાણ દરમ્યાન પુરાતન અવશેષો જોવા મળે છે. છીન્ન ભીન્ન તળાજા અલગ અલગ વિસ્તારોમાં વહેચાયેલું હશે. ઝાંઝમરે ગોપનાથ આસપાસનો પ્રદેશ રાઠોડ રાજવી ઓ પાસે રહ્યો હશે. પીથલપુર પાસેન પ્રદેશમાં ઇ.સ.૧૪૭૦ ગોપનાથ તોડવા આવતા મુસ્લીમ બાદશાહ સામે જજુમી વિરગતી પામેલા રાઠોડ રાજવી કશીયાજી વિગેરે ઓના પાળીયા મોજુદ છે. ત્રાપજના વાળા રાજવી સુરાવાળા, ઘોઘાના મોખડાજી ગોહિલના સેનાપતિ તરીકે બાદશાહ સામે ગુંજર યુધ્ધ કરી (મસ્તક પડ્યા પછી ધડ લડે) મથાવાડા પાસે વીરગતીને પામ્યા છે. તેમનુ મંદિર છે. ઇ.સ.૧૫૬૦ પઢીયાર શાખાના બારૈયા રાજવી મેંડ્રજી રાવે તળાજા સરતાપુર સ્થાપી છે. તેમના વંશજો પૈકીના સરતાનપુર, દેવલી વિગેરે તથા સેંદરડા, મોણપુર વિગેરે ગયા છે. ઇ.સ.૧૭૭૨ માં બ્રિટિશ ગર્વ. ચાચીયાઓને મારીને તળાજાનો હવાલો ખંભાતના નવાબને આપ્યો. તે ઇ.સ. ૧૭૭૨ સુધી નવાબના સુબાએ રાજ્ય કર્યું. ઇ.સ. ૧૭૭૨ માં ભાવનગરના ગોહિલ રાજવી શ્રી વખતસિંહજી એ તળાજા, મહુવા જીતી લીધું અને ભાવનગર રાજ્યમાં ભેળ્વ્યું તળાજા, મહુવા ઉપર ઢાંકના ખીમજી વાળાને સંચાલન આપ્યું. ૧૯૪૭ ભારત આઝદ થયુ ત્યાં સુધી તળાજા ભાવનગર રાજ્યનું પરગણુ રહ્યુ છે. પ્રજાસત્તાક રાજ્ય બન્યા પછી શહેર સુધરાઇ, મ્યુનિસિપાલિટિ, નગર પંચાયત અને નગર પાલિકા સ્વરૂપે પ્રશાસન રહ્યુ છે.
અહી આપેલી તસવીર એભલ મંડપ ની છે ..જ્યા એભલ વાળા એ ૯૯૯ કન્યાઓ ના લગન કરાવી આપ્યા તા અને ક્ન્યાદાન દિધા તા..
#talaja #talajadungar #bhavnagar #talajacity #mrdipakvlogs #talajahistoriy #talajanodungar
มุมมอง: 206

วีดีโอ

Khodiyar Mandir (Ayavej) | ખોડીયાર મંદિર અયાવેજ | Mr dipak vlogs
มุมมอง 131หลายเดือนก่อน
Khodiyar Mandir (Ayavej) | ખોડીયાર મંદિર અયાવેજ | Mr dipak vlogs #ayavejkhodiyar #ayavej #Khodiyarma #mrdipakvlogs #travelvlog #Jesar #bhavnagar #અયાવેજખોડીયાર #Khodiyar Mandirayavej Social media link 🔗 Instagram dipakbaraiya_official?igsh=MW9iNWJzMjd4cW8zNQ Facebook dipako.baraiya?mibextid=ZbWKwL Twitter x.com/DipakBa45409474?s=09 TH-cam youtube.com/@mrdipakvlogs137?...
Gopnath Mahadev | Gopnath Beach | Gopnath Temple
มุมมอง 62หลายเดือนก่อน
Gopnath Mahadev | Gopnath Beach | Gopnath Temple
ઉચા કોટડા || Uncha Kotda Beach
มุมมอง 121หลายเดือนก่อน
ઉચા કોટડા || Uncha Kotda Beach
બારૈયા પરિવાર નાં કૂળ સુરધન દાદા - (ઘોઘા) || Baraiya parivar Ghogha @Mrdipakvlogs137
มุมมอง 46หลายเดือนก่อน
બારૈયા પરિવાર નાં કૂળ સુરધન દાદા - (ઘોઘા) || Baraiya parivar Ghogha @Mrdipakvlogs137
jadhpar baraiya parivar 🔱 | બારૈયા પરિવાર મઢ
มุมมอง 154หลายเดือนก่อน
jadhpar baraiya parivar 🔱 | બારૈયા પરિવાર મઢ
બગદાણા - બાપા સીતારામ 🙏
มุมมอง 912 หลายเดือนก่อน
બગદાણા - બાપા સીતારામ 🙏
🔱 માં મોગલ નાં દર્શન ભગૂડા 🙏 | Mogal Dham Bhaguda
มุมมอง 1382 หลายเดือนก่อน
🔱 માં મોગલ નાં દર્શન ભગૂડા 🙏 | Mogal Dham Bhaguda
Bhavani Mandir Mahuva | ભવાની મંદિર બીચ | Mahuva Bhavani Beach 🏖️ | Mahuva
มุมมอง 1732 หลายเดือนก่อน
Bhavani Mandir Mahuva | ભવાની મંદિર બીચ | Mahuva Bhavani Beach 🏖️ | Mahuva
કાંતારેશ્વર મહાદેવ મંદિર | Kantareshwar Mahadev Mandir | Kantareshwar mahadev temple | Katargam
มุมมอง 923 หลายเดือนก่อน
કાંતારેશ્વર મહાદેવ મંદિર | Kantareshwar Mahadev Mandir | Kantareshwar mahadev temple | Katargam
લંકા વિજય હનુમાન મંદિર - (કતારગામ) | Lanka Vijay Hanuman Mandir | Surat | Mr dipak vlogs
มุมมอง 1293 หลายเดือนก่อน
લંકા વિજય હનુમાન મંદિર - (કતારગામ) | Lanka Vijay Hanuman Mandir | Surat | Mr dipak vlogs
આ સુ થયું રમઝટ માં 😲 | રંગતાળી નવરાત્રી 2024 | Mr dipak vlogs
มุมมอง 1323 หลายเดือนก่อน
આ સુ થયું રમઝટ માં 😲 | રંગતાળી નવરાત્રી 2024 | Mr dipak vlogs
માં 🔱 મોગલ ના દર્શન 🙏 | Mogal Dham Surat | Mogal Dham Pipodra Temple
มุมมอง 1084 หลายเดือนก่อน
માં 🔱 મોગલ ના દર્શન 🙏 | Mogal Dham Surat | Mogal Dham Pipodra Temple
હનુમાન દાદા ના દર્શન 🙏 | મીની સાળંગપુર (ધલુડી ધામ) | Hanumanji Temple | Surat | Kashtbhajan Dev
มุมมอง 2834 หลายเดือนก่อน
હનુમાન દાદા ના દર્શન 🙏 | મીની સાળંગપુર (ધલુડી ધામ) | Hanumanji Temple | Surat | Kashtbhajan Dev
સાંઈ મંદિર & હનુમાન મંદિર | Sai Mandir & Hanuman Mandir | Mr dipak vlogs
มุมมอง 774 หลายเดือนก่อน
સાંઈ મંદિર & હનુમાન મંદિર | Sai Mandir & Hanuman Mandir | Mr dipak vlogs
જૂના હનુમાન મંદિર - ( ભિમપોર ) | Juna Hanuman Mandir | Bhimpore Surat | Mr dipak vlogs
มุมมอง 7K4 หลายเดือนก่อน
જૂના હનુમાન મંદિર - ( ભિમપોર ) | Juna Hanuman Mandir | Bhimpore Surat | Mr dipak vlogs
Siddhnath Mahadev || સિદ્ધનાથ મહાદેવ || Siddhnath Mahadev Temple || Olpad - Surat
มุมมอง 4435 หลายเดือนก่อน
Siddhnath Mahadev || સિદ્ધનાથ મહાદેવ || Siddhnath Mahadev Temple || Olpad - Surat
વનવગડા વાળા ખોડીયાર માં 🚩 || Khodiyar mandir || Surat || Mr dipak vlogs
มุมมอง 845 หลายเดือนก่อน
વનવગડા વાળા ખોડીયાર માં 🚩 || Khodiyar mandir || Surat || Mr dipak vlogs
નેર 🔱 વાળા મેલડી માં ના દર્શન 🙏
มุมมอง 7755 หลายเดือนก่อน
નેર 🔱 વાળા મેલડી માં ના દર્શન 🙏
Kal Bhairav Mandir Kamrej || Bhutnath Mahadev || Mr dipak vlogs
มุมมอง 1565 หลายเดือนก่อน
Kal Bhairav Mandir Kamrej || Bhutnath Mahadev || Mr dipak vlogs
Gangeshwar Mahadev Temple || ગંગેશ્વર મહાદેવ || Surat || Mr dipak vlogs
มุมมอง 615 หลายเดือนก่อน
Gangeshwar Mahadev Temple || ગંગેશ્વર મહાદેવ || Surat || Mr dipak vlogs
Gurukul Surat(part -2) || गुरुकुल सुरत || Mr dipak vlogs
มุมมอง 1206 หลายเดือนก่อน
Gurukul Surat(part -2) || गुरुकुल सुरत || Mr dipak vlogs
Gurukul Surat(part-1) || गुरुकुल सुरत || Mr dipak vlogs
มุมมอง 1186 หลายเดือนก่อน
Gurukul Surat(part-1) || गुरुकुल सुरत || Mr dipak vlogs
400 वर्ष पुरानी कब्रें || BRITISH CEMETERY || अंग्रेजो का 17 बी सताब्दी : का कब्रिस्तान भारत मे
มุมมอง 3886 หลายเดือนก่อน
400 वर्ष पुरानी कब्रें || BRITISH CEMETERY || अंग्रेजो का 17 बी सताब्दी : का कब्रिस्तान भारत मे
Koo Koo mela surat || Koo Koo Nature And Surat 2024 || Mr dipak vlogs
มุมมอง 1916 หลายเดือนก่อน
Koo Koo mela surat || Koo Koo Nature And Surat 2024 || Mr dipak vlogs
Umbhel Garden Surat | Maruti Lake Garden | Kanpur Lake Garden Surat
มุมมอง 1996 หลายเดือนก่อน
Umbhel Garden Surat | Maruti Lake Garden | Kanpur Lake Garden Surat
Galteshwar Mahadev Mandir | Galteshwar Mahadev temple | Galteshwar
มุมมอง 1717 หลายเดือนก่อน
Galteshwar Mahadev Mandir | Galteshwar Mahadev temple | Galteshwar
Botanical garden | Botanical garden surat | Beutiful places in surat
มุมมอง 937 หลายเดือนก่อน
Botanical garden | Botanical garden surat | Beutiful places in surat
D R World Surat || Shopping Mall 🛍️ || Mr dipak vlogs
มุมมอง 1127 หลายเดือนก่อน
D R World Surat || Shopping Mall 🛍️ || Mr dipak vlogs
Sarthana Nature Park in Surat | Chidiya Ghar Surat | Zoo in Surat Gujarat
มุมมอง 1.1K7 หลายเดือนก่อน
Sarthana Nature Park in Surat | Chidiya Ghar Surat | Zoo in Surat Gujarat

ความคิดเห็น

  • @nareshgirigoswami5484
    @nareshgirigoswami5484 17 วันที่ผ่านมา

    ભાઈ સુરત બસ સ્ટેન્ડ થી કેવી રીતે જવાય બસ જાય છે

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 17 วันที่ผ่านมา

      @@nareshgirigoswami5484 Bhimpor gam Dumas road

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 17 วันที่ผ่านมา

      @@nareshgirigoswami5484 Dumas vali Bus ma besi javanu

  • @SaruVasava-e8e
    @SaruVasava-e8e 19 วันที่ผ่านมา

    Kya આવ્યું મઁદિર

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 19 วันที่ผ่านมา

      @@SaruVasava-e8e bhimpor dumas road Surat

  • @balvanpatel5913
    @balvanpatel5913 26 วันที่ผ่านมา

    Jay setaram hanuman vir har har mahadev radhe radhe radhe krishna krishna hare hare hare

  • @anilkhasiya6156
    @anilkhasiya6156 29 วันที่ผ่านมา

    😊

  • @ShamajibhaiJoliya
    @ShamajibhaiJoliya หลายเดือนก่อน

    જય માતાજી ભવદીપ🎉❤🎉

  • @DheerendraGupta-w7u
    @DheerendraGupta-w7u หลายเดือนก่อน

    Jai shree Ram Jai bajrangbali

  • @AjayBaraiya-x6n
    @AjayBaraiya-x6n หลายเดือนก่อน

    😅😮

  • @નિલદિપસીહચુઙાસમાતળાજા

    🙏 બાપા સીતારામ

  • @AjayBaraiya-x6n
    @AjayBaraiya-x6n หลายเดือนก่อน

    ❤😊

  • @ashvinvaghela5426
    @ashvinvaghela5426 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @ShamajibhaiJoliya
    @ShamajibhaiJoliya หลายเดือนก่อน

    જય માતાજી ભાવ દીપ

  • @Vanrajsonalcomedy
    @Vanrajsonalcomedy หลายเดือนก่อน

    ❤🎉❤🎉❤

  • @ShamajibhaiJoliya
    @ShamajibhaiJoliya หลายเดือนก่อน

    જય માતાજી ભવદીપ

  • @mandipvaghela1338
    @mandipvaghela1338 หลายเดือนก่อน

    Bija vare chale k

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 หลายเดือนก่อน

      @@mandipvaghela1338 atale

  • @ShamajibhaiJoliya
    @ShamajibhaiJoliya หลายเดือนก่อน

    જય માતાજી

  • @baraiyaparth1432
    @baraiyaparth1432 หลายเดือนก่อน

    Jay surapura dada

  • @ShamajibhaiJoliya
    @ShamajibhaiJoliya หลายเดือนก่อน

    રામ રામ અને સીતારામ ભવદીપ

  • @ShamajibhaiJoliya
    @ShamajibhaiJoliya หลายเดือนก่อน

    જય માતાજી ભાવ દીપ

  • @ShamajibhaiJoliya
    @ShamajibhaiJoliya หลายเดือนก่อน

    જય માતાજી

  • @baraiyaparth1432
    @baraiyaparth1432 2 หลายเดือนก่อน

    Jay ma chamunda

  • @vishuBaraiyaofficial
    @vishuBaraiyaofficial 2 หลายเดือนก่อน

    Jay Kuldevi MAA

  • @ashvinvaghela5426
    @ashvinvaghela5426 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @baraiyaparth1432
    @baraiyaparth1432 2 หลายเดือนก่อน

  • @nandkishorpatel6827
    @nandkishorpatel6827 2 หลายเดือนก่อน

    Jay mataji

  • @SodhaRanubha
    @SodhaRanubha 2 หลายเดือนก่อน

    Koi pan divse jai sakay?

  • @AjayBaraiya-x6n
    @AjayBaraiya-x6n 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @ajayparmar3919
    @ajayparmar3919 2 หลายเดือนก่อน

    Koi pan diwase aavi sakay

  • @Smileplease2807
    @Smileplease2807 2 หลายเดือนก่อน

    ❤❤

  • @Smileplease2807
    @Smileplease2807 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @dabhimunabhai3887
    @dabhimunabhai3887 2 หลายเดือนก่อน

    ❤❤❤❤😂

  • @Smileplease2807
    @Smileplease2807 3 หลายเดือนก่อน

    Hm

  • @hamerijan143
    @hamerijan143 3 หลายเดือนก่อน

    Ham karenge

  • @rohanmangela2014
    @rohanmangela2014 3 หลายเดือนก่อน

    Bhai Mari 27 age che haju pan haklam

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 3 หลายเดือนก่อน

      Tya jav Ane bapu sathe vat Karo

    • @rohanmangela2014
      @rohanmangela2014 3 หลายเดือนก่อน

      Bapu kon

    • @rohanmangela2014
      @rohanmangela2014 3 หลายเดือนก่อน

      Maharaj sathe k

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 3 หลายเดือนก่อน

      @@rohanmangela2014 મંદિર કે પુજારી

    • @rohanmangela2014
      @rohanmangela2014 3 หลายเดือนก่อน

      Ok

  • @AadikumarVasava
    @AadikumarVasava 3 หลายเดือนก่อน

    21 varsh he bhai

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 3 หลายเดือนก่อน

      Tya jav Ane bapu sathe vat Karo

  • @nalin3375
    @nalin3375 3 หลายเดือนก่อน

    પૂજારી નો મોબાઇલ નંબર કોઈના જોડે હોય તો આપજો

  • @AnkitMishra-c1p4i
    @AnkitMishra-c1p4i 3 หลายเดือนก่อน

    Bhai yah kitne umra ke bacche ka ho raha hai

  • @Smileplease2807
    @Smileplease2807 3 หลายเดือนก่อน

    Har har mahadev

  • @baraiyaparth1432
    @baraiyaparth1432 3 หลายเดือนก่อน

    ડંકી

  • @HetalDesai-c3f
    @HetalDesai-c3f 3 หลายเดือนก่อน

    Kya avelu se

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 3 หลายเดือนก่อน

      Bhimpore gam Dumas rod

  • @sunilvishwakarmavishwaka-nl8hn
    @sunilvishwakarmavishwaka-nl8hn 3 หลายเดือนก่อน

    Jay hanuman Dada

  • @rathodviralrathodviral
    @rathodviralrathodviral 3 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @sachinverma8962
    @sachinverma8962 3 หลายเดือนก่อน

    Prasad ghar se le jana ya mandir k pas mil jaega??

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 3 หลายเดือนก่อน

      Mandir ke pas mil jayegi

  • @baraiyaparth1432
    @baraiyaparth1432 3 หลายเดือนก่อน

    Jay meldi ma

  • @shivavlogs09
    @shivavlogs09 3 หลายเดือนก่อน

    Kha se ho bhai Me surat & Travel vlogs

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 3 หลายเดือนก่อน

      @@shivavlogs09 me bhi surat se

    • @shivavlogs09
      @shivavlogs09 3 หลายเดือนก่อน

      @@Mrdipakvlogs137 katargam hu

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 3 หลายเดือนก่อน

      @@shivavlogs09 vrachh

  • @Mrdipakvlogs137
    @Mrdipakvlogs137 4 หลายเดือนก่อน

    શનિવારે સવારે 8 થી 12 4 થી 8

  • @Vachhani-d1k
    @Vachhani-d1k 4 หลายเดือนก่อน

    Kya vare javu pde ne time su

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 4 หลายเดือนก่อน

      શનિવારે સવારે 8 થી 12 4 થી 8

  • @shravanbpurohit395
    @shravanbpurohit395 4 หลายเดือนก่อน

    Thanks

  • @sanjaysanjaykathiriya1354
    @sanjaysanjaykathiriya1354 4 หลายเดือนก่อน

    આ કયજયગાયે સે

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 4 หลายเดือนก่อน

      ડુમસ રોડ ભીમપોર ગામ માં

    • @Vachhani-d1k
      @Vachhani-d1k 4 หลายเดือนก่อน

      Kya vare javu pde

    • @Mrdipakvlogs137
      @Mrdipakvlogs137 4 หลายเดือนก่อน

      @@Vachhani-d1k શનિવારે સવારે 8 થી 12 4 થી 8

  • @Smileplease2807
    @Smileplease2807 4 หลายเดือนก่อน

    ❤❤

  • @Smileplease2807
    @Smileplease2807 4 หลายเดือนก่อน

    ❤❤