One Gujarat Digital Media
One Gujarat Digital Media
  • 79
  • 220 864

วีดีโอ

LIVE : આહીર યુવા ગ્રુપ આયોજીત શરદ રાસોત્સવ જામનગર
มุมมอง 82719 ชั่วโมงที่ผ่านมา
Ahir yuva group Jamnagar #Sharad #rasotshav #live
ધ્રોલ મામલતદાર કચેરીથી ભૂચરમોરી શહીદ વન સુધી “વિકાસ પદયાત્રા” નું આયોજન કરાયું*
มุมมอง 6614 วันที่ผ่านมา
ધ્રોલ મામલતદાર કચેરીથી ભૂચરમોરી શહીદ વન સુધી “વિકાસ પદયાત્રા” નું આયોજન કરાયું*
જામનગરના JCR ગ્રાઉન્ડ ખાતે રણકાર રાસોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટ્યા
มุมมอง 25514 วันที่ผ่านมา
જામનગરના JCR ગ્રાઉન્ડ ખાતે રણકાર રાસોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટ્યા
સ્વયં શક્તિ ઇન્ડિયા દ્વારા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો અંધ બાળકો અને ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે નવરાત્રી
มุมมอง 7914 วันที่ผ่านมา
સ્વયં શક્તિ ઇન્ડિયા દ્વારા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો અંધ બાળકો અને ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે નવરાત્રી
જામનગર લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત સરગમ નવરાત્રી મહોત્સવ-2024 અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ
มุมมอง 54521 วันที่ผ่านมา
જામનગર લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત સરગમ નવરાત્રી મહોત્સવ-2024 અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાંબુડા ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શોનું આયોજન કરાયું
มุมมอง 5621 วันที่ผ่านมา
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાંબુડા ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શોનું આયોજન કરાયું
જામનગર શહેરના વોર્ડ નં.૬ માં વિવિધ વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું
มุมมอง 10621 วันที่ผ่านมา
જામનગર શહેરના વોર્ડ નં.૬ માં વિવિધ વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું
જામનગર: ગ્રીનવિલા સોસાયટીમાં ખોડિયાર મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો
มุมมอง 35421 วันที่ผ่านมา
જામનગર: ગ્રીનવિલા સોસાયટીમાં ખોડિયાર મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો
જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો
มุมมอง 20028 วันที่ผ่านมา
જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો
જામનગરમાં મોડી સાંજે મેઘરાજાના મંડાણ: ધીમીધારે વરસાદથી મોલાતોને મળ્યું જીવતદાન
มุมมอง 74628 วันที่ผ่านมา
જામનગરમાં મોડી સાંજે મેઘરાજાના મંડાણ: ધીમીધારે વરસાદથી મોલાતોને મળ્યું જીવતદાન
જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના જન્મ દિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર યોજાઈ
มุมมอง 80หลายเดือนก่อน
જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના જન્મ દિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર યોજાઈ
દ્વારકા: યોજાયેલ જિલ્લા કક્ષાની પ્રાચીન ગરબાની સ્પર્ધામાં કલ્યાણપુરની NSS બહેનો પ્રથમ નંબરે વિજેતા
มุมมอง 1.1Kหลายเดือนก่อน
દ્વારકા: યોજાયેલ જિલ્લા કક્ષાની પ્રાચીન ગરબાની સ્પર્ધામાં કલ્યાણપુરની NSS બહેનો પ્રથમ નંબરે વિજેતા
ભાવનગર: સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળે યોજી પત્રકાર પરિષદ,સમાજના પત્રકારોનું કરાયું સન્માન
มุมมอง 388หลายเดือนก่อน
ભાવનગર: સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળે યોજી પત્રકાર પરિષદ,સમાજના પત્રકારોનું કરાયું સન્માન
જામનગર ગોકુલનગર શ્યામનગર સોસાયટી શેરી નં.૮ માં શ્રીરામ ગણેશ ઉત્સવ ગણપતિ મહારાજનું સ્થાપન પૂજન કરાયું
มุมมอง 611หลายเดือนก่อน
જામનગર ગોકુલનગર શ્યામનગર સોસાયટી શેરી નં.૮ માં શ્રીરામ ગણેશ ઉત્સવ ગણપતિ મહારાજનું સ્થાપન પૂજન કરાયું
રાધનપુર: છાણીયાથર ગામે વરસાદી પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ
มุมมอง 153หลายเดือนก่อน
રાધનપુર: છાણીયાથર ગામે વરસાદી પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ
जामनगर मारवाड़ी परिवारने रामदेवजी महाराज की ध्वजा लेकर मंदिर पर डीजे की धुन के साथ ध्वजा चढ़ाई
มุมมอง 1Kหลายเดือนก่อน
जामनगर मारवाड़ी परिवारने रामदेवजी महाराज की ध्वजा लेकर मंदिर पर डीजे की धुन के साथ ध्वजा चढ़ाई
જામનગરમાં યદુવંશી પરિવાર,આહિર સમાજ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો:મોટી માત્રામાં થયું બ્લડ એકત્રીત
มุมมอง 479หลายเดือนก่อน
જામનગરમાં યદુવંશી પરિવાર,આહિર સમાજ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો:મોટી માત્રામાં થયું બ્લડ એકત્રીત
જામનગર:ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ: મારવાડી પરિવારને ત્યાં અવનવી મૂર્તિઓ રૂ.500 થી લઈ 18 હજારની કિંમત
มุมมอง 226หลายเดือนก่อน
જામનગર:ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ: મારવાડી પરિવારને ત્યાં અવનવી મૂર્તિઓ રૂ.500 થી લઈ 18 હજારની કિંમત
જામનગર:મોટી રાફુદડ ગામે સ્વયંભૂ પ્રગટ પંચેશ્વર મહાદેવ: પાંચ શિવલિંગ અને પાંચ ફેણધારી નાગની આકૃતિ
มุมมอง 1.6Kหลายเดือนก่อน
જામનગર:મોટી રાફુદડ ગામે સ્વયંભૂ પ્રગટ પંચેશ્વર મહાદેવ: પાંચ શિવલિંગ અને પાંચ ફેણધારી નાગની આકૃતિ
ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રણજીતપર-બાલંભા રોડ માત્ર 12 કલાકમાં જ પુનઃકાર્યાન્વિત કરાયો
มุมมอง 122หลายเดือนก่อน
ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રણજીતપર-બાલંભા રોડ માત્ર 12 કલાકમાં જ પુનઃકાર્યાન્વિત કરાયો
કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા
มุมมอง 102หลายเดือนก่อน
કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા
જામનગર: બેડ - સાપર પાસે વાહન વ્યવહાર ઠપ થતા અનેક લોકો ફસાયા
มุมมอง 4.5Kหลายเดือนก่อน
જામનગર: બેડ - સાપર પાસે વાહન વ્યવહાર ઠપ થતા અનેક લોકો ફસાયા
જામનગરમા જળ પ્રલય: પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા લોકોનું કરાયું દિલધડક રેસક્યું જુઓ.....
มุมมอง 8Kหลายเดือนก่อน
જામનગરમા જળ પ્રલય: પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા લોકોનું કરાયું દિલધડક રેસક્યું જુઓ.....
જામનગરમાં મેઘ તાંડવ :અનેક નીચાણ વાળા વિસ્તારો તેમજ લોકોના ઘરોમાં ભરાય વરસાદી પાણી
มุมมอง 10Kหลายเดือนก่อน
જામનગરમાં મેઘ તાંડવ :અનેક નીચાણ વાળા વિસ્તારો તેમજ લોકોના ઘરોમાં ભરાય વરસાદી પાણી
દ્વારકા નાગેશ્વર જ્યોર્તિલિંગનું મહાત્મ્ય : શ્રાવણ માસના સોમવારે ભક્તોની જામી ભીડ
มุมมอง 222หลายเดือนก่อน
દ્વારકા નાગેશ્વર જ્યોર્તિલિંગનું મહાત્મ્ય : શ્રાવણ માસના સોમવારે ભક્તોની જામી ભીડ

ความคิดเห็น

  • @kapilahir7740
    @kapilahir7740 9 วันที่ผ่านมา

    Maja aavi gay 😂😂😂

  • @c.n.patelpatel9495
    @c.n.patelpatel9495 10 วันที่ผ่านมา

    Jay mataji.

  • @charushahanchor3607
    @charushahanchor3607 10 วันที่ผ่านมา

    Thanks

  • @jituahir4083
    @jituahir4083 12 วันที่ผ่านมา

    Chalu karo

  • @jituahir4083
    @jituahir4083 12 วันที่ผ่านมา

    Bhai live bara bar nathie haltu

  • @charushahanchor3607
    @charushahanchor3607 13 วันที่ผ่านมา

    જય માતાજી 🙏🌺🪔

  • @charushahanchor3607
    @charushahanchor3607 13 วันที่ผ่านมา

    ગજબ 😮

  • @charushahanchor3607
    @charushahanchor3607 13 วันที่ผ่านมา

    મે પહેલી વખત જોયું આવું 😊👌👌

  • @dr.minaximakadiadadhania8480
    @dr.minaximakadiadadhania8480 15 วันที่ผ่านมา

    Well done Hardip & all volunteers🎉

  • @karshanbabiya3176
    @karshanbabiya3176 20 วันที่ผ่านมา

    Iivegarbi

  • @charushahanchor3607
    @charushahanchor3607 28 วันที่ผ่านมา

    Saras video..

  • @charushahanchor3607
    @charushahanchor3607 28 วันที่ผ่านมา

    👌👌

  • @GovindChhuChharAhirBankodi
    @GovindChhuChharAhirBankodi 29 วันที่ผ่านมา

    મોકલ જો થોડોક #મીત્ર

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    જન્મદિવસ ની અગણિત, અશેષ, અમાપ ખોબલે ખોબલે શુભેચ્છાઓ પૂનમ બેન 💐💐💐

  • @GovindChhuChharAhirBankodi
    @GovindChhuChharAhirBankodi หลายเดือนก่อน

    #જામનગર અને #દેવભૂમિ_દ્વારકા લોકસભા પર જીતની #હેટ્રિક લગાવનાર #હાલારની દીકરી સાંસદ સભ્ય શ્રીમતી #પૂનમબેન _માડમજીને જન્મદિવસની હાર્દિક #શુભકામનાઓ....🪷🎂🪷 હાલારનું હીર,સર્વ #સમાજના લોકપ્રિય એવાં તેમજ #મહિલા સશક્તિકરણનું ઉત્તમ #ઉદાહરણ,દેવભૂમિ-દ્વારકા અને જામનગરના #પ્રથમ મહિલા સાંસદ સભ્યશ્રી પૂનમબેન માડમજીને #જન્મદિવસની ખુબ-ખુબ શુભકામનાઓ. પરિવારથી માંડી #રાષ્ટ્ર માટે #નિત્ય નવ્ય અને #ગરિમામય પ્રગતિના પર્યાય બની #પ્રોત્સાહનનું પથદર્શન કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું #ગૌરવ વધારતા રહો એવી શુભકામનાઓ #બેનજી #જયશ્રીદ્વારકાધીશ #HappyBirthday #Poonamben_Maadam

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    Khub saras👌

  • @kamleshr.bathiya1543
    @kamleshr.bathiya1543 หลายเดือนก่อน

    👌🏻🙏

  • @kamleshr.bathiya1543
    @kamleshr.bathiya1543 หลายเดือนก่อน

    👌🏻👌🏻👌🏻

  • @Komalparmar-l1v
    @Komalparmar-l1v หลายเดือนก่อน

    😊😊🎉

  • @Komalparmar-l1v
    @Komalparmar-l1v หลายเดือนก่อน

    🎉🎉

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @parmarvinod1571
    @parmarvinod1571 หลายเดือนก่อน

    ❤🎉

  • @Anita_parmar
    @Anita_parmar หลายเดือนก่อน

    👌💫💕

  • @anilrathod1021
    @anilrathod1021 หลายเดือนก่อน

    👌 💐 સરસ મારાં દિકરા મોહિત રાઠોડ એ પણ પત્રકારત્વ 3 થી 5 વર્ષ અંગ્રેજી દૈનીક indian Express નાં મેગેઝિન માટે તેમનાં મુખ્યાલય મુંબઈ માં કાર્ય કરેલ છે : અનિલ રાઠોડ 🙏🏻

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    Jai Ho 😊

  • @pradeepahirkar2923
    @pradeepahirkar2923 หลายเดือนก่อน

    वाह राम, 👌बहुत बढ़िया 👏

  • @KesurGodham
    @KesurGodham หลายเดือนก่อน

    jayho ahirat

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j หลายเดือนก่อน

    Har har mahadev

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    Har Har Mahadev 🕉️🪔🙏

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    😊

  • @arshibarai6998
    @arshibarai6998 หลายเดือนก่อน

    Very Good News And Reporter Sanjay Mardaniya Saheb

  • @arshibarai6998
    @arshibarai6998 หลายเดือนก่อน

    Good Work

    • @OneGujaratmedia
      @OneGujaratmedia หลายเดือนก่อน

      @@arshibarai6998 thank you

  • @JadejaDharmishthaben
    @JadejaDharmishthaben หลายเดือนก่อน

    😂 9:05

  • @hansabensudani8529
    @hansabensudani8529 หลายเดือนก่อน

    Jay mataji vithalbhai mataji ni Krupa bani rhe

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    ગણપતિ બાપા મોરિયા 😊🎉

  • @diptichandariya630
    @diptichandariya630 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી આપી...અને ખૂબ સુંદર સ્થળ છે..પણ જે લોકો ત્યાં દર્શન કરવા કે મેળા માં જાય છે એમને વિનંતી છે કે આવા સુંદર પ્રાકૃતિક સ્થળ ને કચરો નાખી જઈ ને બગાડશો નહિ. તમે ફરવા જાવ છો તો જે પણ કચરો હોય એ સાથે ઘરે લઈ જાઓ...જ્યાં ત્યાં નાખી ને ના આવો જેના થી નદી ના પાણી અને આ સ્થળ બગડે છે...આપની ધરતી માતા (ભારત માતા) ની સ્વચ્છતા ની કાળજી રાખવી એ આપની જવાબદારી છે એ સમજવું જ જોઈએ.

  • @hemantsonagara8525
    @hemantsonagara8525 หลายเดือนก่อน

    ❤જય પંચેશ્વર મહાદેવ❤

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    Khub saras 👌👍 હર હર મહાદેવ

  • @jaydeepsonagra4990
    @jaydeepsonagra4990 หลายเดือนก่อน

    ખૂબ સરસ, ખૂબજ મન લગાવીને બગીચામાં ધ્યાન રાખ્યું છે.

  • @bimalsonagara2493
    @bimalsonagara2493 หลายเดือนก่อน

    વાહ... ભાઈ વાહ આપણા વડવાઓ વિષે સરસ માહિતિ ની જાણકારી આપી... સ્વ. કાનજીબાપા સોનગરા જેવા મહામાનવ વિષે જાણી ને વિષેશ આનંદ થયો... આવા વિરલા પણ આપણી જ્ઞાતિમાં પાકયા છે તે જાણીને હું પણ ધન્યતા મહેસૂસ કરું છું... આપણી ભાતીગળ સંસ્ક્રૃતી ને જીવંત રાખવા નો આ એક સરસ અવસર આપે જણાવ્યો... મને ખબર છે ત્યાં સુધી આપણા ગામડાઓમાં આવા કેટલાય બહાર આવ્યા વગરના પ્રસંગો ધરબાયેલા પડ્યા છે... જરુર છે તેને આજની નવી પેઢી પાસે ઉજાગર કરવાનો... અને જે આપે સફળતાપૂર્વક કરી બતાવ્યું છે... જો કોઈ અન્ય કોમના લોકોએ આવું કાર્ય કર્યું હોત તો છાપા અને ટી.વી. માં પાના ભરી ભરીને પ્રસારીત કરત... છતાં આપે એક સકારાત્મક પ્રયાસ કરી જે જાણકારી આપી છે તે સદગત કાનજીબાપા નો આત્મા રાજી થાશે... મુળ તો મારો પરિવાર પણ આજ ગામનો છે... એટલે વિષેશ ખુશી અનુભવાય છે... *અમારા દાદા કાનજીબાપા એ અંદાજે ઈ. સ. 1920 માં તેમની ઉંમર 20 વર્ષ ની હશે ત્યારે જામનગર જામનગર ના રાજવી જામ રણજીતસિંહ બાપુ ના રાજમાં તેમના કર્મચારી તરીકે જોડાયેલ અને રાજના મહેમાનો ના સ્વાગત માટે જરુરી કામગીરી માં જોડાયેલ...છેવટે બાપુના સાતેક જેટલા ગાર્ડન ના હેડ ગાર્ડનર તરીકે કાર્યરત હતા અને તેમની ફરજ દરમિયાન લગભગ 100 જેટલા પરિવાર ને પણ અલગ અલગ જગ્યા એ નોકરીમાં રખાવેલ... છેલ્લે ઈ.સ.1948 માં બાપુએ ગોરધનપર 150 વિઘા ખેતીની જમીન જીવાઈ માટે આપી પરિવારને સ્થાઈ કરેલ...* (દાદી પાસેથી સાંભળેલી વાત પરથી માહીતી આપેલ છે...) બિમલભાઈ નાનજીભાઈ કાનજીભાઈ પ્રેમજીભાઈ સોનગરા...

  • @rambhaivisani7342
    @rambhaivisani7342 หลายเดือนก่อน

    વાહ.. વિરજીભાઈ સોનગ્રા ઍ ખૂબ સરસ માહિતી આઓ.. આભાર જય પંચેશ્વર મહાદેવ

  • @bharatsanatan87
    @bharatsanatan87 หลายเดือนก่อน

    શાપરનાં યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. શિક્ષક શ્રી ખોડાભાઈએ ખૂબ સરસ કામગીરી કરી.❤

  • @Shyamkisakhi369
    @Shyamkisakhi369 หลายเดือนก่อน

    Ha mama ha jay shree Krishna mamu

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    અમને તો અમારા મોરબી ની જળ હોનારત યાદ આવી ગઈ 🙏😌

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    બહુ વરસાદ છે..આખા ગુજરાત માં

  • @charushahanchor3607
    @charushahanchor3607 หลายเดือนก่อน

    હે ભગવાન 🙏સહુ ની રક્ષા કરો

  • @charushahanchor3607
    @charushahanchor3607 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @pareshskankhara
    @pareshskankhara 2 หลายเดือนก่อน

    🤞👌

  • @charushahanchor3607
    @charushahanchor3607 2 หลายเดือนก่อน

    Jai Dwarkadhish 😊

  • @hemantsonagara8525
    @hemantsonagara8525 2 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ❤