यही    है, सही भारत। ।
यही    है, सही भारत। ।
  • 67
  • 24 405

วีดีโอ

૬૫--ગુજરાત સરકાર રજા ઉપર છે.  ???૬૫--ગુજરાત સરકાર રજા ઉપર છે.  ???
૬૫--ગુજરાત સરકાર રજા ઉપર છે. ???
มุมมอง 4233 วันที่ผ่านมา
૬૧--આ સંસ્કુતિ બળાત્કારીઓની છે. ??૬૧--આ સંસ્કુતિ બળાત્કારીઓની છે. ??
૬૧--આ સંસ્કુતિ બળાત્કારીઓની છે. ??
มุมมอง 346 วันที่ผ่านมา
૫૯--શસ્ત્રો ધારણ કરી શું કરશો.  ????૫૯--શસ્ત્રો ધારણ કરી શું કરશો.  ????
૫૯--શસ્ત્રો ધારણ કરી શું કરશો. ????
มุมมอง 2438 วันที่ผ่านมา
૫૫--અખંડ ભારતના મહાન શિલ્પી. ડૉ. બાબાસાહેબ આંબેડકર૫૫--અખંડ ભારતના મહાન શિલ્પી. ડૉ. બાબાસાહેબ આંબેડકર
૫૫--અખંડ ભારતના મહાન શિલ્પી. ડૉ. બાબાસાહેબ આંબેડકર
มุมมอง 11512 วันที่ผ่านมา
ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતના શોષિતો પીડિતોને ભારત ના સામાન્ય પ્રવાહ માં લાવવા, અને અખંડ ભારતના નિર્માણ માટે આપેલા યોગદાન ની વાસ્તવિકતા.
૫૪--ધર્મ ના આ વાદવિવાદ ક્યાં સુધી. ???૫૪--ધર્મ ના આ વાદવિવાદ ક્યાં સુધી. ???
૫૪--ધર્મ ના આ વાદવિવાદ ક્યાં સુધી. ???
มุมมอง 2113 วันที่ผ่านมา

ความคิดเห็น

  • @dipsinhparmar4345
    @dipsinhparmar4345 6 ชั่วโมงที่ผ่านมา

    ગુજરાત મા સરકાર જેવું છે જ નહિ.કેન્દ્ર ના સીધા આદેશ મુજબ વિભાગના સચિવો કામ કરે છે.મંત્રીઓ નામના છે.ઉપર ના એન્જિન મુજબ સરકાર ચાલે છે ગુજરાતનું એન્જિન ખોટકાય ગયું છે...અંધેર તંત્ર. ..નેતાઓ નામના જ છે.

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 18 ชั่วโมงที่ผ่านมา

    Gujarat sarkar kumbhkaran ni nindar ma chhe kayda no koi ne dar nathi

  • @Yashgaming-xx5gg
    @Yashgaming-xx5gg 20 ชั่วโมงที่ผ่านมา

    Jay bhim

  • @dilipbhatt6404
    @dilipbhatt6404 วันที่ผ่านมา

    પીએમ ના નામે ઉમેદવારો ને મત આપવાનું પરિણામ.લાયકાત હોવી ખુબ જરૂરી છે.

  • @pravinbhai6560
    @pravinbhai6560 วันที่ผ่านมา

    ટૈલીફોન નંબર કોઈ પણ ઉપાડતા જ નથી ફોન નંબર લખવાનુ બંધ કરો 😅😅😅

    • @Yahihesahisahibharat
      @Yahihesahisahibharat วันที่ผ่านมา

      મિત્રો, કયા ફોન નંબર ની વાત કરી, મને જણાવશો.

  • @umeshmistry4120
    @umeshmistry4120 วันที่ผ่านมา

    Chodino congress chhe

  • @dilipsir5223
    @dilipsir5223 วันที่ผ่านมา

    ❤ Go ahead We r with you.❤

  • @maheshsatasiya4311
    @maheshsatasiya4311 วันที่ผ่านมา

    તોય પ્રજાને એવું ઠસાવી દિધું કે કોંગ્રેસ ખાઇ ગયા છે

  • @KanubhaiVyas-z4z
    @KanubhaiVyas-z4z วันที่ผ่านมา

    Very nice thinking and subject

  • @SUDaMaSevaK
    @SUDaMaSevaK วันที่ผ่านมา

    નમો બુદ્ધા ય 🙏🙏 જય સંવિધાન

  • @MadhusudhanParmar
    @MadhusudhanParmar 2 วันที่ผ่านมา

    Best information thxs

  • @parmaramarsinh5810
    @parmaramarsinh5810 2 วันที่ผ่านมา

    વાહ ધારાસભ્ય સાહેબ શ્રી આપને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ ખુબ કપરી પરિસ્થિતિમાં આપે સાસન કર્યું અને લોકો ની સેવા કરી ખુબ સારી વાત છે ધન્યવાદ સાહેબ 🙏🌹🙏

  • @nandanvangirgovshalasanval5848
    @nandanvangirgovshalasanval5848 2 วันที่ผ่านมา

    પ્રમાણીક રહેવુ પરંતુ રજૂઆત ધારદાર રાખી પરિવાર,ગામ અને ફળીયુ ,અને વિસ્તાર નો અને સમાજ નો વિકાસ તો કરી જ લેવો . વ્યકિત ગત નહી સામુહિક વિકાસ તો કરી જ લેવો.

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 2 วันที่ผ่านมา

    ઈમાનદાર ધારાસભ્ય એમનામાં પ્રમાણિકતા નીતિ .નિષ્ઠાથી કામ કરવું એમની સાદગી હવે આવા MLA મળવા મુશ્કેલ

  • @jayeshkumarbamaniyarathva4460
    @jayeshkumarbamaniyarathva4460 2 วันที่ผ่านมา

    સાહેબ ઈમાનદાર હતા એટલે

  • @danabhaisolanki9525
    @danabhaisolanki9525 2 วันที่ผ่านมา

    આવા લોકો સત્તાપક્ષ ની નજીક હોય તો કોઈ આશા ન રખાય..

  • @DevabhaiMakwana-i9e
    @DevabhaiMakwana-i9e 3 วันที่ผ่านมา

    અમિત શાહ ભાઈ ને સ્વર્ગ માં જવું હોય તો કોણ રોકે છે પરંતુ આંબેડકર નું અપમાન કરી આંબેડકર વાદી ઓ ને સલાહ શું કામ આપે છે અમારે સ્વર્ગમાં નથી જવું અમે તો કહીએ છીએ કે અમિતશાહે આજે જ જવું જોઈએ સ્વર્ગ માં એમાં બધાય ખુશ છે એ પણ જાય સ્વર્ગે અને આખી પાર્ટી ને પણ લ ઈ જાય એના બધા પરિવાર સાથે લ ઈ જાય તો પણ વાંધો નથી એ સ્વર્ગે જાય તો બધા જ તેમને શ્રદ્ધાંજલિ આપશે જય ભીમ જય સંવિધાન

  • @vashrammahida7135
    @vashrammahida7135 3 วันที่ผ่านมา

    Excellent thought salute really matter expose jai bhim

  • @RameshRathod-qf6pl
    @RameshRathod-qf6pl 3 วันที่ผ่านมา

    સાહેબ તેમણે દલિતો ને તેમનું પાણી mapva માટે જાણી જોઈ ને બોલ્યા છે

  • @ranabhaidharada6199
    @ranabhaidharada6199 3 วันที่ผ่านมา

    Right mitro.

  • @SUDaMaSevaK
    @SUDaMaSevaK 4 วันที่ผ่านมา

    નમો બુદ્ધા ય 🙏 જય ભિમ જય‌સંવિધાન‌ સાહેબ ‌શ્રી ને નમ્ર વિનંતી છે હાલ મંજૂરી દાડિ એટલે રોજ દર પૈસા‌નો કેટલો છે ? કારણકે. સરકાર ના નવા ૨૦૨૪. ના નિયમ અનુસાર રોજ દર ૧૦૦૦. મંજુર માટે રુપિયા છે પણ અમને અમારા. વાડિ ના શેઠ. બિજા મજુરિ ના શેઠ. ઓછું વેતન આપેછે. અમે. મજુરિ. શેઠ ને કહે છે કે અમારું વેતન રોજ સરકાર જી મોદિ જી એ જાહેર કરેલ છે તો તેઓ. અમને આડા અવધિ. વાતો સમજાવિ. ૫૦૦/. થિ ૭૦૦ વેતન આપેછે મારિ પાસે. મંજુર ઈ શ્રમ કાર્ડ છે ‌તેઓ ને બતાવે છે તો પન નથિ માનતા ને અમને એમ કહે છે સરકાર તમને મુર્ખ બનાવે છે આ ખોટા કાર્ડ છે તો આપને વિનંતિ અમારૂં રોજ વેતન દર નિ જાણકારી આપો ને દરેક મંજુર ના શેઠ મારિ સાથે દાદા ગિરિ ના કરે તે જાણકારી આપો જે રોજ ખેતિ માં દાડિ ઉપર જય છે. જે. યાર્ડ માં મજુરિ કરે છે. મકાન બાંધકામ મા મજુરિ કરે છે હોટલ ‌મા. હેલપર માં હોય છે વાસણ‌ધોવા માં હોય છે વગેરે

  • @StunningSurat
    @StunningSurat 4 วันที่ผ่านมา

    Great sir

  • @StunningSurat
    @StunningSurat 4 วันที่ผ่านมา

    Sir great work sir and great channel for our real life touching videos

  • @laxmansinhpargi9329
    @laxmansinhpargi9329 4 วันที่ผ่านมา

    Pramanik se.juvo to jasvantnhabhor babudamor orapsan kari sampati bhegi karise.

  • @dr.ashokbathwar7787
    @dr.ashokbathwar7787 4 วันที่ผ่านมา

    ભગવાન પાસે જલ્દી જતુ રહેવુ જોઈએ જેથી સંસદ કરતા સ્વર્ગ જેમને સારુ લાગુ તેના માટે.સંસદમા રહેવુ તેના માટે પોસાય નહીં અને આખી આર‌એસ‌એસને પણ કહેવાતા સ્વર્ગ મોકલી દો.તેમની બોલી જ કહે છે તેમને આંબેડકર વિચારધારા ગમતી નથી જેથી લાંબા તેમની વિચારધારા ભારતની એકતા માટે નુકસાન કારક છે.આમ તેમની પાસે ભાગવત કરવી નકામી છે.

  • @gyanprakash6327
    @gyanprakash6327 4 วันที่ผ่านมา

    પ્રેમજી ભાઈ....ખૂબ ખુબ સાધુવાદ.....ખૂબ જ ઝીણવટ પૂર્વક આપે વર્તમાન મુદ્દા નું વિવેચન કર્યું છે....

  • @mathurbaria
    @mathurbaria 4 วันที่ผ่านมา

    તમારી જેવા નેતાઓ હવે નથી રહ્યા

  • @SUDaMaSevaK
    @SUDaMaSevaK 4 วันที่ผ่านมา

    नमो बुद्धा य 🙏 નમો બુદ્ધા ય

  • @Yashgaming-xx5gg
    @Yashgaming-xx5gg 4 วันที่ผ่านมา

    Jay bhim jay સંવિધાન

  • @patelp.j7819
    @patelp.j7819 4 วันที่ผ่านมา

    Saras jankari

  • @DevabhaiMeda-mr7kj
    @DevabhaiMeda-mr7kj 4 วันที่ผ่านมา

    Ane,bjp,ma,javu,se,haram,nakavamate,,,,,,,,,

  • @ranjitparamar171
    @ranjitparamar171 4 วันที่ผ่านมา

  • @patelatul8954
    @patelatul8954 4 วันที่ผ่านมา

    ,🙏 સરસ જાણકારી

  • @RahulKatara-w6d
    @RahulKatara-w6d 4 วันที่ผ่านมา

    Greet sarji ,salam che mohniya saheb ne

  • @AjitJadavv
    @AjitJadavv 4 วันที่ผ่านมา

    🇮🇳 ખુબ જ સરસ

  • @dineshpatel84
    @dineshpatel84 4 วันที่ผ่านมา

    चोख्खा घीं ना जेना दरवाजे सलगे एटले महेनत नुं खानारो, प्राणी नी चरबी ना दिवा सलगे तो जाण जो बे नंबरी,

  • @journey9318
    @journey9318 4 วันที่ผ่านมา

    बिंदास "शेर" तमारा "बेटा" ने कोई एम् ना के, तमारा बाप "चोर" छे 😊

  • @VinodParmar-v1o
    @VinodParmar-v1o 4 วันที่ผ่านมา

    Jay Bheem ❤

  • @manilalvasava4708
    @manilalvasava4708 5 วันที่ผ่านมา

    વિરસિંગભાઈ મોહનિયા સાહેબને એમની ખુદ્દારી પર નમન જોહાર 🙏 સાથે સુપ્રીમ કોર્ટમાં બેઠેલા જજો અને પ્રશાસનિક અધિકારીઓ આમને જીવતા જીવ ન્યાય આપશે ખરા?

  • @gamitjaysingbhai3944
    @gamitjaysingbhai3944 5 วันที่ผ่านมา

    Good sir

  • @dr.girishsolanki9491
    @dr.girishsolanki9491 5 วันที่ผ่านมา

    વાહ પ્રેમજીભાઈ તમે વાસ્તવિકતાનુ દર્શન કરાવ્યું છે.

  • @Yashgaming-xx5gg
    @Yashgaming-xx5gg 6 วันที่ผ่านมา

    Jay bhim

  • @danabhaisolanki9525
    @danabhaisolanki9525 6 วันที่ผ่านมา

    ખૂબ જ માહિતીસભર

  • @hasmukhvaghela971
    @hasmukhvaghela971 7 วันที่ผ่านมา

    जयभीम जय संविधान

  • @VinodParmar-v1o
    @VinodParmar-v1o 7 วันที่ผ่านมา

    નકલીમાં અસલી ને સત્ય માહિતી છે,

  • @universalhumanitymindsetcr5031
    @universalhumanitymindsetcr5031 7 วันที่ผ่านมา

    ❤❤❤

  • @VANIYABABULAL
    @VANIYABABULAL 8 วันที่ผ่านมา

    ભાજપ ,કોંગ્રેસ ની દલાલી ના કરે એ પલિત ના કહેવાય !! 😂

  • @danabhaisolanki9525
    @danabhaisolanki9525 10 วันที่ผ่านมา

    ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી

  • @Mahendraparmar-ed1uw
    @Mahendraparmar-ed1uw 11 วันที่ผ่านมา

  • @ramjibhaivankar5792
    @ramjibhaivankar5792 11 วันที่ผ่านมา

    Very good 👍