- 393
- 179 480
SiddTalks
India
เข้าร่วมเมื่อ 2 พ.ย. 2011
Book My Show Ni Review Policy Change Thai Gai chhe | ફિલ્મ રિવ્યુ બાબતે એક ખાસ વિડીયો | SiddTalks
Book My Show App par thata review ma policy change thai gai chhe, tou chalo jaaniye ke aa navi policy shu chhe.
#bookmyshow #moviereview #review #viralvideo #siddtalks
Book My Show App | Book My Show Review | Review on Book My Show | Gujarati Movies | Gujarati Movie Review | New Gujarati Movie | Gujarati Movie 2024 | New Gujarati Movie 2024 | Gujarati Entertainment News
બુક માય શો | બુક માય શો એપ | બુક માય શો રિવ્યુ | ગુજરાતી મુવી | ગુજરાતી મુવી રિવ્યુ | નવી ગુજરાતી મુવી | ગુજરાતી મુવી 2024 | નવી ગુજરાતી મુવી રિવ્યુ 2024 | ગુજરાતી મનોરંજન સમાચાર
#bookmyshow #moviereview #review #viralvideo #siddtalks
Book My Show App | Book My Show Review | Review on Book My Show | Gujarati Movies | Gujarati Movie Review | New Gujarati Movie | Gujarati Movie 2024 | New Gujarati Movie 2024 | Gujarati Entertainment News
બુક માય શો | બુક માય શો એપ | બુક માય શો રિવ્યુ | ગુજરાતી મુવી | ગુજરાતી મુવી રિવ્યુ | નવી ગુજરાતી મુવી | ગુજરાતી મુવી 2024 | નવી ગુજરાતી મુવી રિવ્યુ 2024 | ગુજરાતી મનોરંજન સમાચાર
มุมมอง: 64
วีดีโอ
Podcast Diaries EP 31 with Annapurna Shukla | વરિષ્ઠ કલાકાર અન્નપુર્ણા શુક્લ સાથે મજાની વાતો
มุมมอง 842 ชั่วโมงที่ผ่านมา
Gujarati movies na Jaanita Actor Annapurna Shukla Saathe Podcast Diaries EP 31 | SiddTalks #gujaratipodcast #gujaraticinema #gujratiserials #doordarshan #isro #siddtalks
હું Gujarati Movies ના Review બંધ કરીશ | SiddTalks
มุมมอง 1.2K9 ชั่วโมงที่ผ่านมา
આ વીડિયોમાં અમે ચર્ચા કરીશું કે શું ગુજરાતી ફિલ્મોની સમીક્ષાઓ પર યૂટ્યુબ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય છે? ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ, સમીક્ષકો અને દર્શકો પર આના શું પ્રભાવ હોઈ શકે? તમારા વિચારો જણાવો. In this video, we discuss whether Gujarati movie reviews should be banned on TH-cam. What could be the implications for the Gujarati film industry, critics, and audiences? Share your thoughts. ગુજરાતી ફિલ્મ ...
Review of Full Gujarati Movie Sasan | Chetan Dhanani | Anjali Barot | Ragini | Mayur Chauhan
มุมมอง 2.4K14 ชั่วโมงที่ผ่านมา
જાણીએ new Gujarati film Sasan નો રિવ્યુ જાણીએ આ વિડીયોમાં. Sasan | Sasan Gujarati Movie |Sasan Gujarati Movie Review| Anjali Barot | Chetan Dhanani | Maulik Nayak | Ragini Shah | Mehul Buch | Mayur Chauhan | Mayur Chauhan aka Michael | Chirag Jani |Nilesh Parmar | Gujarati Comedy Movie | Gujarati Comedy Movies | New Gujarati Comedy Movie | New Gujarati Comedy Movies |Gujarati Comedy Movie 2024 ...
Review of Full Gujarati Movie The Great Gujarati Matrimony | Hiten Kumar | Mitra Gadhvi | Siddhi
มุมมอง 1.4K19 ชั่วโมงที่ผ่านมา
સિદ્ધાર્થ છાયા પાસેથી જાણીએ New Gujarati Movie The Great Gujarati Matrimony Review The Great Gujarati Matrimony | Hiten Kumar | Mitra Gadhvi | Siddhi Idnani | Sucheta Trivedi | Jhanvi Gurnani | Tatsat Munshi | Prashant Barot | Bharat Thakkar | Bhavini Jani | Preetsinh Gohil | Siddharth Amit Bhavsar | Shraddha Dangar | Esha Kansara | Hiten Kumar Na Pikchar | Gujarati Movies 2024 | New Gujarati M...
Podcast Diaries EP 30 | FT. Lalit Lad aka Mannu Sheikhchilli | મન્નુ શેખચિલ્લી સાથે ખાસ પોડકાસ્ટ
มุมมอง 153วันที่ผ่านมา
ગુજરાતના જાણીતા હાસ્ય કટાર લેખક અને કાર્ટૂનિસ્ટ લલિત લાડ એટલેકે મન્નુ શેખચિલ્લી સાથે એક ખાસ પોડકાસ્ટ જેમાં તેઓ પોતાની જીવનયાત્રા તેમજ હ્યુમર વિષે પોતાના વિચારો મન ખોલીને કહી રહ્યા છે. #lalitlad #mannusheikhchilli #gujaratsamachar #divyabhaskar #humor #gujaratihumor
Raado Full Gujarati Movie Review | Yash Soni | Hiten Kumar | Hitu Kanodia | SiddTalks
มุมมอง 394วันที่ผ่านมา
Let's know-how is the Gujarati movie Raado starring Yash Soni, Hiten Kumar and Hitu Kanodia through this review. Raado | Raado Gujarati Movie | Raado Full Movie Review | Raado Movie Review | Raado Review | Yash Soni | Yash Soni Raado | Yash Soni Movie | Yash Soni Movies | Hiten Kumar | Hiten Kumar Movies | Hitu Kanodiya | Hitu Kanodiya Movie | Yash Soni Ni Movie | Yash Soni Na Picture | Hiten K...
Ajab Raat Ni Gajab Vaat Full Gujarati Movie Review | Bhavya Gandhi | Aarohi Patel | Deep Vaidya
มุมมอง 2.7K14 วันที่ผ่านมา
સિદ્ધાર્થ છાયા રિવ્યુ કરે છે નવી ગુજરાતી ફિલ્મ અજબ રાત ની ગજબ વાત નો, જેના મુખ્ય કલાકારો છે ભવ્ય ગાંધી, આરોહી પટેલ અને દીપ વૈદ્ય Siddharth Chhaya review kare chhe navi gujarati film ajab raat ni gajab vaat no, jena mukhya kalakaro chhe Bhavya Gandhi, Aarohi Patel ane Deep Vaidya #ajabraatnigajabvaat #bhavyagandhi #aarohipatel #deepvaidya #newgujaratimovie #gujaratimoviereview #gujaratimovie #gu...
Podcast Diaries EP 29 | FT. Makrand Shukla | Toofan | Kaash | Rahi | Gujarati Cinema | SiddTalks
มุมมอง 29514 วันที่ผ่านมา
એક સમયે ગુજરાતી સિનેમા અને બોલિવુડમાં Super Star Child Artist તરીકે ઓળખાતા Makrand Shukla સાથે એક અંતરંગ ચર્ચા, આ પોડકાસ્ટમાં. A podcast with Makrand Shukla with English, Hindi, Marathi and Gujarati Subtitles. #makrandshukla #amitabhbachchan #sanjeevkumar #jackieshroff #shabanaazmi #arunairani #karkhanu પ્રકરણો 0:00 Precap 1:00 Intro 3:06 ઇન્ડોનેશિયા કનેક્શન 15:34 ભરત નાટ્યમનું શિક્ષણ 21:35 સુપ...
BCCIની મનાઈ બાદ પાકિસ્તાનમાં રમાનાર Champions Trophyનું ભવિષ્ય અદ્ધરતાલ | SiddTalks
มุมมอง 5114 วันที่ผ่านมา
BCCIની મનાઈ બાદ પાકિસ્તાનમાં રમાનાર Champions Trophyનું ભવિષ્ય અદ્ધરતાલ | SiddTalks
Kale Lagan Chhe Full Gujarati Movie Review | Parikshit Tamaliya | Puja Joshi | SiddTalks
มุมมอง 25921 วันที่ผ่านมา
Kale Lagan Chhe Full Gujarati Movie Review | Parikshit Tamaliya | Puja Joshi | SiddTalks
Podcast Diaries EP 28 FT Parth Madukrushna | Karkhanu Gujarati Movie | SiddTalks
มุมมอง 19021 วันที่ผ่านมา
Podcast Diaries EP 28 FT Parth Madukrushna | Karkhanu Gujarati Movie | SiddTalks
Singham Again અને Bhool Bhulaiya 3 સામે હાહાકારને અન્યાય થયો ખરો? | SiddTalks
มุมมอง 43321 วันที่ผ่านมา
Singham Again અને Bhool Bhulaiya 3 સામે હાહાકારને અન્યાય થયો ખરો? | SiddTalks
Podcast Diaries EP 27 | FT Fitness Coach and Actor Sapna Vyas | Parvat | SiddTalks
มุมมอง 227หลายเดือนก่อน
Podcast Diaries EP 27 | FT Fitness Coach and Actor Sapna Vyas | Parvat | SiddTalks
Full Gujarati Movie Karkhanu Review | #gujaratimovie #gujaratimoviereview | SiddTalks
มุมมอง 732หลายเดือนก่อน
Full Gujarati Movie Karkhanu Review | #gujaratimovie #gujaratimoviereview | SiddTalks
Review of Full Gujarati Web Series Thuppis | Chetan Daiya | Smit Joshi | SiddTalks
มุมมอง 237หลายเดือนก่อน
Review of Full Gujarati Web Series Thuppis | Chetan Daiya | Smit Joshi | SiddTalks
Podcast with Renowned Producer of Gujarati Natak Vivek Shah | SiddTalks
มุมมอง 497หลายเดือนก่อน
Podcast with Renowned Producer of Gujarati Natak Vivek Shah | SiddTalks
Malhar Thakarની Top 5 ફિલ્મ્સ કઈ કઈ છે? | Chhello Divas | Love Ni Bhavai | Locha Lapsi | Siddtalks
มุมมอง 325หลายเดือนก่อน
Malhar Thakarની Top 5 ફિલ્મ્સ કઈ કઈ છે? | Chhello Divas | Love Ni Bhavai | Locha Lapsi | Siddtalks
Nakkami Vaato EP 3 | એક જાણીતા Food Blogger નો Funny Interview | SiddTalks
มุมมอง 136หลายเดือนก่อน
Nakkami Vaato EP 3 | એક જાણીતા Food Blogger નો Funny Interview | SiddTalks
Karma Wallet Full Gujarati Movie Review | Tushar Sadhu | Jay Pandya
มุมมอง 472หลายเดือนก่อน
Karma Wallet Full Gujarati Movie Review | Tushar Sadhu | Jay Pandya
Hahacar Full Gujarati Movie Review | Hahakar Movie Review | Mayur Chauhan | SiddTalks
มุมมอง 3.9Kหลายเดือนก่อน
Hahacar Full Gujarati Movie Review | Hahakar Movie Review | Mayur Chauhan | SiddTalks
Stocks Full Web Series Review | Sanjay Galsar | Priyanka Singh Rajput | Abhinay Banker | SiddTalks
มุมมอง 85หลายเดือนก่อน
Stocks Full Web Series Review | Sanjay Galsar | Priyanka Singh Rajput | Abhinay Banker | SiddTalks
Podcast Diaries EP 25 | FT. Naishadh Purani | Jalso Podcast | SiddTalks
มุมมอง 171หลายเดือนก่อน
Podcast Diaries EP 25 | FT. Naishadh Purani | Jalso Podcast | SiddTalks
Kale Lagan Chhe Trailer Review | Parikshit Tamaliya | Puja Joshi | Gujarati Movie | SiddTalks
มุมมอง 296หลายเดือนก่อน
Kale Lagan Chhe Trailer Review | Parikshit Tamaliya | Puja Joshi | Gujarati Movie | SiddTalks
Nakkami Vaato 2 આપણી અંદર રહેલા રાવણ સાથે ખાસ વાતચીત | Gujarati Comedy | SiddTalks
มุมมอง 245หลายเดือนก่อน
Nakkami Vaato 2 આપણી અંદર રહેલા રાવણ સાથે ખાસ વાતચીત | Gujarati Comedy | SiddTalks
Bhale Padharya Full Gujarati Movie Review | Gujarati Horror Comedy Movie | SiddTalks
มุมมอง 1.3Kหลายเดือนก่อน
Bhale Padharya Full Gujarati Movie Review | Gujarati Horror Comedy Movie | SiddTalks
Podcast Diaries EP 24 | કવિ કૃષ્ણ દવે સાથે કાવ્ય મીમાંસા | Gujarati Poetry | SiddTalks
มุมมอง 162หลายเดือนก่อน
Podcast Diaries EP 24 | કવિ કૃષ્ણ દવે સાથે કાવ્ય મીમાંસા | Gujarati Poetry | SiddTalks
Nakkami Vaato | EP 1 | શું તમને Navratri Pass નો લોચો ખબર છે? | SiddTalks
มุมมอง 244หลายเดือนก่อน
Nakkami Vaato | EP 1 | શું તમને Navratri Pass નો લોચો ખબર છે? | SiddTalks
Hu ane Tu and Udan Chhoo બંને Gujarati Films એક જ message આપે છે | SiddTalks
มุมมอง 179หลายเดือนก่อน
Hu ane Tu and Udan Chhoo બંને Gujarati Films એક જ message આપે છે | SiddTalks
Podcast Diaries EP 23 FT Jeetendra Thakkar | વરિષ્ઠ કલાકાર જણાવે છે તેમના અનુભવો | SiddTalks
มุมมอง 275หลายเดือนก่อน
Podcast Diaries EP 23 FT Jeetendra Thakkar | વરિષ્ઠ કલાકાર જણાવે છે તેમના અનુભવો | SiddTalks
મને મારી comment અહીંયા દેખાતી નથી. કદાચ તમે ડિલીટ કરી લાગે છે. એવું તો કશું લખ્યું ના હતું
હું ક્યારેય કોઈ કમેન્ટ ડિલીટ નથી કરતો, સિવાય કે અપશબ્દો હોય.
@SiddTalksYT ok
સરસ વાત લાવ્યા તમે. જો બુક માય શો એ આ નવી પોલિસી લાવવાનું વિચાર્યું હોય તો તે બહુ જરુરી છે અને શા માટે જરુરી છે તે તમે સરસ રીતે સમજાવ્યું છે. ❤🎉😊
ધન્યવાદ સર 🙏
khuba j sundar film
જી
Ha sachu che.... Kemke me khud review nakhva prayas karyo pan na thayu kemke me ticket case lidhi hati✅... Have case ticket laine review book my show par kai rite karvvano 😂😂
ચાલો તો તો સરસ 👍
@SiddTalksYT hmm
ફિલ્મ ચે બહુ સરસ, matured છે, performances ખૂબ સારા ચે, Screenplay પણ ખૂબ સારું ચે.. પણ પણ પણ.. ૧. ફિલ્મ અંતે આવતા ખૂબ ફિલ્મી અને cliched થઈ જાયે ચે.. climax ઘણુ સારૂ થઈ શકત.. ૨. ફિલ્મ ની ગતિ ખૂબ ધીમી ચે (પ્રીત ની ગઈ ફિલ્મ vanilla ice cream મા પણ આજ ખામી હતી).. આજના સમય માં ફિલ્મ ની ગતિ ખૂબ મહત્વ નીચે નહીં તો પ્રેક્ષકો જલ્દી bore થઈ જાયે.. તમારા કહેવા પ્રમાણે, ફિલ્મ surely જોવાઈ.. એક સાફ સુથરી લાગણીઓ વાડી ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રી થી..
Disclaimer that this comment is my person view - ગુજરાતી film reviewers ગાડા નીચેના કુ** જેવા છે તેમને લાગે છે કે એમના review જોઇને લોકો જોવા ન જોવાના decision લે છે 😅 if a movie gives value for money, we watch ( btw In Gujarat Pushpa -2 opening day collection would be more than all Gujarati movies put together in 2024 - this is because of the quality, panauti reviewers and arrogant makers )
Divaswapna is an amazing film that has lots of messages... I think you must...
Big fan of super star Vikram thakor ❤
Wah
Saras👍
👍
😂😂😂 sirji ✨😅
TAME BOV SARAS REVIEW KARO CHO BHAI
ખૂબ આભાર!
TAME JO REVIEW BAND KARSO TO AME PAN FILM NAHI JOY😂
હાહાહા એવું ન હોય મિત્ર. અને ચિંતા નક્કો રિવ્યુ બંધ નથી જ થવાના.
સાચી વાત કરી, જે કરવાનું છે એ નથી કરતા અને બીજી વાતો...😞
સિદ્ધાર્થ ભાઈ તમે એનાલિસિસ સારું કર્યું પણ હું માનું છું કે જેમ પુષ્કળ વાંચ્યા વિના લેખક ના થઇ શકાય એમ વિશ્વસીનેમા જોયા કે ફિલ્મ મેકીંગ ની પૂરતી સમજ વિના જે રિવ્યૂ અપાય છે એના થી તકલીફ છે જ. અત્યારે ઢગલા ના ભાવ માં રિવ્યૂ આપવા વાળા આવી ગયા છે સાચી હકીકત એ છે કે અત્યારે દર્શક જેટલા j રિવ્યૂ આપવા વાળા આવી ગયા છે જેની અત્યાર ના તબક્કા માં જરૂર j નથી. મુવીઝ સારી એની જગ્યા કરી જ લે છે હા બનાવવા માટે અત્યાર ના સમય માં સાહસ ની જરૂર છે તો હિન્દી અને સાઉથ ની ફિલ્મો માં પણ ગુજરાતી ફાઇનાન્સર જ છે અને કલાકારો પણ સારા ગુજરાતી માં છે જ. હેલારો , રેવા , કસુંબો પણ ગુજરાતી માં બને જ છે પણ મારા મતે ગુજરાતી મુવીઝ માટે રીવ્યુ આપવા વાળા માટે એ સમય હજુ આવ્યો નથી કે કઈક ચર્ચા કરવા લાયક હોય .
No one should have a problem from feedback, audience don't care about reviews if they like the presentation of a film they buy tickets. The WOM does the maximum job, reviews are merely an information that one tries to collect before going to a risky film. Makers shouldn't be scared of reviews and critics, they should appreciate someone's giving them a reality check.
Exactly my point is in this video. Coming from someone who is an integral part of Gujarati movie industry, means a lot to me. Thanks for your in-depth views on this subject.
તમારા વિડિયો જોવે છે પણ કેટલાં જન ? બંધ કરી દો.😅
મારા રિવ્યુનું એક પ્લે લિસ્ટ છે 'Review Talks' એ જોશો ને તો તમને સાચો આંકડો જોવા મળશે.
@SiddTalksYT જોઈ લીધું ૧૩૪,૧૪૫, 🤣🤣🤣
તમે પણ રિવ્યુ કોને પૂછીને શરૂઆત કરી, આજ થી બંધ કરો રિવ્યૂ
આ બાબતે સરકારની કે અન્ય કોઈ ઓથોરીટીની મંજૂરી લેવાની હોય એ ખબર નથી. તમે જરા મને તપાસ કરીને કહેશો? હવે તો એ ક્લીયર થાય એટલે મંજૂરી લઈને પછી જ ફરીથી મંજૂરી લેવા અરજી કરીશ કે ક્યારે બંધ કરું? પછી જ બંધ કરીશ. ત્યાં સુધી તમારે મને સહન કરવો પડશે.
Well said sir
આભાર 🙏
તમે કીધા એમાંથી કદાચ ૧-૨ પોઈન્ટ ને પણ જો ફોલો કરે આં લોકો તો ચિત્ર કદાચ અત્યાર કરતા સુધરે એવું લાગે છે... અને રિવ્યૂ થી ફિલ્મો ને જે ફાયદો થાય છે e કોઈ ને ધ્યાન માં નથી આવતો કલેક્શન નથી થતા એનું મોટું કારણ એક છે પાયરેસી....અને પાયરસી રોકવામાં માં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળ નથી થઈ કારણ કે એ આઉટ ઓફ કંટ્રોલ છે એટલે પાયરેસી બંધ કરાવવાનું નઈ વિચારે પણ રિવ્યૂ બંધ કરાવવા e એન્ડર કંટ્રોલ માં છે એટલે રિવ્યૂ બંધ કરાવવા મથામણ કરે છે.... ટૂંક માં વાત એમ છે માથું દુઃખે છે પણ દવા પેટ દુઃખાવા ની લે છે એટલે રોગ નઈ મટે.... તમારા પોઇન્ટ સાથે બિલકુલ સહમત છું....
ધન્યવાદ. આ મુદ્દે તમારા વિડિયોની પણ રાહ છે. 😊
@SiddTalksYT sure to na kav but I ll try...thodu research thay Ane kaik point eva nikle to video aavse...😀
કરો તો સારું કારણકે તમારા સબસ્ક્રાઈબર્સની સંખ્યા ઘણી છે એટલે વધુ લોકો સુધી આ વાત જશે. :)
@@SiddTalksYT બિલકુલ... કાંઇક કરીએ
સિદ્ધાર્થ ભાઈ એક દમ સાચી વાત કરી છે.. રીવ્યુ બંધ કરવા માટે રેડી જ છીએ... પણ તમે જે એક એક વાત કરી એમાં 1-2 પણ થાય તો પણ ઘણું છે.. કેમકે ગુજરાતી ફિલ્મો દર્શકો સુધી તો પહોંચતી જ નથી.. પછી રીવ્યુ ની વાત આવે.. અમુક ફિલ્મો તો 2 _3 દિવસ માં નીકળી જાય છે..ઓનેસ્ટ રીવ્યુ કરીએ છીએ troling તો નથી કરતા ને.. આવી રીતે સુધારો નઈ આવે ગુજરાતી ઈન્ડસ્ટ્રી ઘણી પાછળ છે 😮
એકદમ સાચું. મને લઠ્ઠા સદનની ટિકિટ જ ન મળી કારણકે શો જ ન હતા.
bauj saras decision lidhu pehla concept / technology / film making / script / generation choice/ darek varg na loko ni choice and their taste / aa badha nu knowledge and experience atyant jaruri chhe pachhij criticism ma paday. emnem apda lake of knowledge na lidhe bija ni product ni pathari na fervay saheb. amey tame apela reviews thi ane book my show na ratings thi kaij fer nathi padto… ulta na tame murakh sabit thao chho 😃 tamej tamaru self analysis karo k last ma apela reviews ane box office and peoples choice ma aap ketla khota purvar thaya chho😃 business badlo my personal advice to you baki to chalu rakho😂 people are the best judge Tamne jaraye em nathi thatu k salu hu je review apu chhu ena thi to badhu undhu thay chhe to kyak ne kyak mara ma problem chhe em😃
Filmo review thi nai...pan sara contents...saru marketing ane ane film ni mavjat ne karane chale chhe... Ghana loko amuk filmo mate kyarek negative review apya chhata..film tena content na karane chali chhe.. Tam tamare review karo... Sachu bolvama koi darr nai..
આભાર રાકેશભાઈ 🙏
Bilkul sachi vaat 🌹 siddharthbhai bahuj vicharva jevu chhe aa babte
ધન્યવાદ હેતલબેન 🙏
Jaldi karo
બસ વિડિયોમાં મેં કહેલી ઈચ્છાઓ પૂરી થાય એટલે તરત જ કરી દઈશ 👍
મહેરબાની કરીને બંધ કરી દો મિત્ર... વડીલ, જેણે અભિનય વિશે અભ્યાસ ના કર્યો હોય... એણે બંધ કરી દેવું જોઈએ... મેં ડ્રામેટિક્સમાં માસ્ટર્સ કર્યું છે, અભિનય - લેખન અને દિગ્દર્શનની વૈશ્વિક સમજ શિખીને બેઠો છું, બાદમાં સંદેશ ન્યૂઝ પેપરમાં મને રિવ્યૂ કરવાની જવાબદારી મળી ત્યારે બે વર્ષ મને બહુ અઘરું લાગ્યું... હું માસ્ટર ઓફ ડ્રામેટિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ છું, આજે ઇન્ડસ્ટ્રીમાં લગભગ 500થી વધારે મારા વિદ્યાર્થીઓ પોત પોતાની રીતે કામ કરી રહ્યા છે. પણ, હું ડ્રામા ટીચર તરીકે પણ એ લોકોના કાર્યોને મૂલવી શકતો નહોતો. સારામાં સારું પરફોર્મ કર્યું હોય તો પણ મને લાગતું કે, મારા વિદ્યાર્થીએ હજી પુરતું નથી કર્યું... હું એવું માનું છું કે, એક કલાકાર હંમેશા ભુખ્યો રહેવો જોઈએ. એ સ્ટેન્ડ અપ કોમેડિયન ના હોવો જોઈએ. એક ઘરેડમાં બંધાયેલો ના હોવો જોઈએ. પણ, મારી વાત માનનારા 500માંથી કદાચ બે - પાંચ નિકળ્યા હશે. તમે મને છેલ્લે કાલે લગન છે માં પિન્કી પેટ્રોલપંપવાળા તરીકે જોયો હશે. એના પહેલાં લગ્ન સ્પેશિયલમાં મલ્હારના મામા તરીકે જોયો હોય... અથવા તો રેવા ફિલ્મમાં લક્ષ્મણ પ્રસાદ તરીકે મધનો વેપાર કરતાં જોયો હોય. વધારે તો કંઈ કહેવા જેવું નથી રહેતું... પણ, તમે બહુ બારીકાઈથી ફિલ્મો જુઓ છો... એ સારું છે. ક્યારેક ઈચ્છા થાય તો 9978918796 મેહુલકુમાર વ્યાસને કોલ કરશો... બાકી મહાદેવ હર...
👍❤️ Sachi vaat che sir tamari. Mane laage che k reviews to thava j joiye nahi to first weekend ma SAARA gujarati movies nu atyare j collection aave che e pan ochu thai jase. Hu amuk movies j reviews joya vagar jov chu baaki ni je movies ma doubt laage ena reviews joine j jav chu. ( Tamara jeva authentic loko na reviews j.) & gujarati movies hu with family j jova jav chu. Gujarat govt e 1 rule banavi ne support karvo joiye. SAARA gujarati movies ne compulsory badha j multiplex e first two weekends ma minimum 1 prime time night show ( 9 PM TO 10.30 PM) ma aapvo j joiye. Ghani vaar night shows hota j nathi only day shows j hoy che & ema public na aave etle saaru movie hoy to pan e nikli jatu hoy che.
Agreed 👍 Thanks for your feedback.
Mistakes are negligible for me because the movie script is amazing and very relatable to madharies...✨
Yes. It is an honest effort no doubt. 😊
Waiting for your perfect scripted movie where there is 0 mistake.
No one is perfect ma’am. I get your sarcasm. Thanks for your honesty, much appreciated! 🙏
Siddharth bhai , aapdi gujarati industry, movie nu promotion vadhare nathi kartu, etle koi ne khabar nathi padti ke film theater ma lagi che. for example 'Interview" movie jenu content bau saru hatu but loko ne khabar na padi ke film aavi che theater ma. Also film review jaruri che jemke tame "Interview" movie nu review karyu hatu tyare khabar padi aa ek sari jova jevi movie che but ahiya Mumbai ma emaj thayu 7 seat compulsory condition, ne 1 week ma film utari gayi, and shows pan bau limited hoy che.
મારે આ જ કહેવું છે. ધન્યવાદ પરેશભાઈ! 🙏
વિચાર કરવો જ જોઈએ, અરે ભાઈ કેટલી મહેનત અને પોતાના રૂપિયા નું રોકાણ કરી ફિલ્મ બનાવે અને જેને એક્ટિંગ ની ખબર પણ પડતી ના હોય એવા લોકો ગમે તેમ મનફાવે તેમ રીવ્યુ આપી દે છે માટે પ્રતિબંધ મૂકવો જ જોઈએ.
તમામ રિવ્યુ કે મનફાવે એવા?
review vagar public ne lapeta ma lai leva na ..khoti vat che.. review to karva j joie.
આપનું ઉંડાણપૂર્વકનું અવલોકન છે.. ફિલ્મ મેકર્સે ગુણવત્તા વધારાવા માટે મહેનત કરવી પડશે અને પોતાની ફિલ્મોનું સ્તર જાણવા રિવ્યુ તો લેવા જ પડશે.. મેકર્સ સબસિડી મેળવવા નહીં પણ ખરેખર સારી કૃતિને ઉત્તમ દર્શકો સુધી પહોંચાડવા માટે ફિલ્મો બને તો દર્શકો મળે જ.. કમાણી પણ થાય જ.. ખૂબ સરસ મુદ્દાસર રજુઆત સાથેનો વિડિયો.. રિવ્યુ પણ આપતા રહેજો, વિડિયો પણ બનાવતા રહેજો.. 🙏
જી ધન્યવાદ! 🙏
sachi vaat
તમે સમજી શકો છો આ વાત. 😊
If you know very well about movies so why you don't make movies The fault of today's people is, Instead of helping, they become a big obstacle and stand there.The movie has done some good things but you only saw mistakes, watching this reminded me of Dalpatram's saying" આમના તો એક આપના અઢારેય વકા"
આપનો અભિપ્રાય સ્વીકાર્ય છે 🙏
ખૂબ સરસ સર ✅🙌
ધન્યવાદ 🙏
@SiddTalksYT ગુજરાતી ફિલ્મો ને લઈ ને મારા મનમાં જે પ્રશ્નો હતા તે બધા તમે જણાવી નાખ્યાં 🙌
@ ચાલો મારી મહેનત સફળ થઈ! 😊🙏
જો યુટ્યુબમાં રીવ્યુ ના થવા જોઈએ તો પ્રીમિયરમાં બોલાવીને સોશિયલ મિડિયા પર રીવ્યુ લખાવવાની જે પ્રથા હમણાં મોટા પ્રમાણમાં ચાલી રહી છે તે પણ બંધ થવી જોઈએ.
એ બાબતે તો હું ટિપ્પણી ન કરી શકું પણ રિવ્યુ જોઈને લોકો ફિલ્મ જોવાનું નક્કી કરે છે એ હું નથી માની શકતો. 😊
Sir tamro review joie amne..
સર વીડિયો આખો જોશો તો ખ્યાલ આવી જશે. 😊
@@SiddTalksYT saru 👍👍
Please we need more reviewers like you
Thanks Do watch the video 😊
તમારા બધા મુદ્દા સાથે ૧૦૦% સેહમત. આપણે ત્યાં ગુજરાતી મૂવી ના વ્યવસ્થિત કરનારા રિવ્યૂવર બૌ જ ઓછા છે આથી નેગેટીવ review થી નુકસાન થતું હોય તે માન્યતા જ વાહિયાત છે. અગર તે લોકો review બંધ કરવા માંગતા હોય તો સૌ પ્રથમ ગુજરાતી મૂવી ના પ્રીમિયર શો જ બંધ કરો જેમાં ફ્રી પાસ લઈને આવેલા લોકો માત્ર વાહ વાહ જ કરે છે. મને યાદ છે કે કસુંબો ના તમારા review પર લોકો જેવા તૂટી પડેલા કારણ કે એમને માત્ર વાહ વાહી જ કરવી હતી. મારી પર્સનલ વાત કરું તો મે તમારા રેવ્યુ ની રાહ જોયા પછી જ ગુજરાતી matrimony જોયું કારણ કે મને ખબર હતી કે તમારો review genuine હોય છે.
Thank you for review 😊
Film to thik nhi hoi pan video voice pan aetlo j khrab ave che
જી સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ન થઈ શક્યું એટલે ઘરે કર્યું હતું. તકલીફ બદલ ક્ષમા. 🙏
Saras 🎉🎉🎉🎉
Always perfect review
Thanks તમારી સાથે Insta પર જોડાવું ગમશે @siddtalksyt મારું ID છે. 😊
Aabhar
ધન્યવાદ 🙏
સરસ..👍🙏
આભાર
Saras review 👍👍👍
આભાર
બૌ સરસ મૂવી. સ્ક્રીન પર ભીનાશ જ ભીનાશ. વાર્તા માં એક વસ્તુ જરા કઠ્યું કે સુચિતા ત્રિવેદી ના દીકરી ને એમના જીવન ની મહત્વ ની ઘટના બનતી હોય ત્યારે જ ગાયબ કરી દેવાયા અને મિત્ર ગઢવી ના મમ્મી નું પાત્ર સીમિત કરી દેવામાં આવ્યું. હિતેન કુમાર અદભુત કામ કરી રહ્યા છે.હું જોવા ગયો ત્યારે માત્ર ૧૦ લોકો હતા. મને એમ થયું કે આ મૂવી સાઉથ માંથી આવ્યું હોત તો આપણે ખોબે ખોબે વધાવતે. ફિલ્મ સંપૂર્ણ તો નથી પણ સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે .હિરોઈન ના નામ પણ કેટલા અદભુત ઇતિશ્રી અને સાંજ, આહા 😊