Podcast With Godhra
Podcast With Godhra
  • 8
  • 105 461
Waqf Board Act 2024 | Legal Insights by Advocate Shri Parimalbhai Pathak | Podcast with Godhra
Subscribe Now : કોમેન્ટ માં તમારા પ્રતિભાવ જરૂર થી જણાવજો .. Podcast with Godhra
“ વક્ફ બોર્ડ “ વિષય પર પોડકાસ્ટ - ગોધરા ના વિવાદ અને એની જાણકારી - અનેક એવી બાબતો જે કદાચ આજ ના યુવાઓ માટે જાણવા જેવી બાબત હશે . ગોધરા ના જાણીતા એડવોકેટ શ્રી પરિમલ ભાઈ પાઠક સાથે પોડકાસ્ટ Podcast with godhra યુટ્યુબ ચેનલ પર .. Podcast with Godhra
Waqf Board Act 2024 | Legal Insights by Advocate Shri Parimalbhai Pathak | Podcast with Godhra
00:00 intro
1:36 ગોધરા ની સહજાનંદ સોસાયટી અને નગર પાલિકા પર વકફ બોર્ડ નો દાવો
5:11 Tribunal શબ્દ નો અર્થ
7:00 વકફ બોર્ડ ની રચના અને એની પાછળ ના કારણો
8:23 સંસદ માં વકફ બોર્ડ કાયદો ક્યારે પસાર થયો
8:56 શરીયા અને વકફ બોર્ડ કાયદા વાંચે નો અંતર
10:43 વકફ બોર્ડ માત્ર મુસ્લિમ જનતા માટે છે?
11:28 વકફ બોર્ડ નો કાયદો બંધારણ થી અલગ છે?
12:40 તમે કેટલા વર્ષ થી આ વિષય સાથે જોડાઈલ છો અને વકફ બોર્ડ શાં માટે રદ કરવું જોઈએ?
15:48 વકફ બોર્ડ ના કાયદા ને લઈને ફેલાઇલ અફવાઓ પછાળ નુ સત્ય શું છે?
17:50 શું આ અફવાઓ ઇલેક્શન વખત ની અફવાઓ જેવી જ જૂઠી છે?
19:15 જોઇન્ટ પાર્લમેન્ટરી કમિશન એટલે શું ?
20:02 હમણાં જે મેઇલ કરવા માં આવ્યા અને QR CODE સ્કેન કરીયા એનું શું મહત્વ ?
20:30 ગુજરાત અને સમગ્ર ભારત માં એવી કેટલી જગ્યાઓ છે જય વકફ બોર્ડ દાવો ઠોકી રહ્યું છે ?
26:07 વર્ષ 2013માં થયેલ વકફ બોર્ડ ના કાયદા ના મુખ્ય સુધારાઓ શું હતા?
27:00 મોદી સરકાર વકફ એક્ટ માં કયા કયા સુધારા કરવા જઈ રહ્યું છે?
30:01 તમારા મત પ્રમાણે વકફ કાયદા માં હજી કયા કયા સુધારા કરવા જોઈએ ?
32:08 વકફ કાયદો બદલાયા પછી નગર પાલિકા અને સહજાનંદ સોસાયટી ને ફાયદો થશે કે નુકશાન ?
33:55 શું વકફ કાયદો બદલાયા પછી નગર પાલિકા નો કેસ સોલ્વ થઈ જશે ?
34:22 જો વકફ બોર્ડ આપની મિલકત પર દાવો કરે તો આપને પહેલું કામ શું કરવું જોઈએ?
36:52 શું આ વકફ બોર્ડ નો કાયદો ભારત ના બંધારણ પ્રમાણે યોગ્ય છે?
38:06 યુવાનો માટે તમારો એક સંદેશ ?
40:26 End
Explore the key insights of the Waqf Board Act with Advocate Shri Parimal Pathak in an engaging Q&A session led by Nirav Parmar. In this detailed podcast, we discuss the history, rules, and significance of the Waqf Act in India. Learn how the Waqf Board functions, its role in the Muslim community, and the legal complexities around it. Subscribe for more legal discussions and insightful podcasts!
Que List
Waqf Board's claim over Godhra's Sahajanand Society and Municipality
Meaning of the word 'Tribunal'
The formation of the Waqf Board and the reasons behind it
When was the Waqf Board Act passed in Parliament?
Difference between Sharia law and the Waqf Board law
Is the Waqf Board only for the Muslim community?
Is the Waqf Board law different from the Constitution?
How many years have you been associated with this issue, and why should the Waqf Board be abolished?
What is the truth behind the rumors spreading about the Waqf Board Act?
Are these rumors as false as those that come up during elections?
What is a Joint Parliamentary Commission?
What is the significance of the recent emails sent and QR codes scanned?
How many places in Gujarat and all over India are being claimed by the Waqf Board?
What were the major amendments made in the Waqf Board Act in 2013?
What amendments is the Modi government planning to make in the Waqf Act?
In your opinion, what further amendments should be made to the Waqf Act?
Will the Sahajanand Society and Municipality benefit or suffer if the Waqf Act is changed?
Will the Municipality’s case be resolved if the Waqf Act is changed?
What should be the first step if the Waqf Board claims ownership of your property?
Is this Waqf Board law in accordance with the Indian Constitution?
A message for the youth?
Topics Covered:
Waqf Board Act explained
Legal insights on Waqf properties
Advocate Parimal Pathak's expert opinion
Q&A on Waqf Act in India
🔔 Don’t miss out! Like, comment, and subscribe for more!
Credits:
Videographer: Pranav Bhatiya
Special Thanks: Jaimin Nagindas Shah, Harshil Prajapati
Technical Supporter: Prashant Solanki
Editor: Vaibhav Parekh
#waqfboardact #WaqfActExplained #indianlaw #MuslimWaqfProperties #NiravParmarPodcast #ParimalPathak #GodhraAdvocate #legalinsights #WaqfBoardExplained #IslamicLawInIndia #WaqfBoardFunctions #WaqfPropertiesLegal
มุมมอง: 4 618

วีดีโอ

Funny Moments & Life Lessons with @Ruturajsinh27 | Roaster, Vlogger ,Comedian | Podcast with Godhra
มุมมอง 3.7K14 วันที่ผ่านมา
Funny Moments & Life Lessons with @Ruturajsinh27 | Roaster, Vlogger ,Comedian | Podcast with Godhra Join us for a hilarious and insightful podcast featuring Ruturaj Laukm, the multi-talented roaster, vlogger, and comedian! Watch as we dive into some of Ruturaj's funniest moments, and share valuable life lessons from his unique journey. From behind-the-scenes stories to his comedic take on every...
Godhra's Secrets Revealed : Future Insights - Malavdipsinhji Raulji | NiravParmar #podcast #godhra
มุมมอง 29K14 วันที่ผ่านมา
ગોધરા ના પ્રશ્નો ની ચર્ચા Malavdipsinhji Raulji સાથે .. તમારા સવાલ હોય એ કોમેન્ટ માં જરૂર જણાવજો .. Exclusive podcast with @malavdipsinh_raulji as we dive deep into the pressing issues faced by Godhra city. In this episode, we will explore: Current Challenges: Understanding the key issues and obstacles Godhra is facing today. Ongoing and Recent Projects: A look into the various initiatives and ...
Godhra ના મહારાજા - Podcast with Dipeshsinh Thakor | Ganesh Mahostav | Nirav Parmar | Godhra City
มุมมอง 30K21 วันที่ผ่านมา
ગોધરા ના હોવ તો ખુબ શેર કરજો... Godhra ના મહારાજા - Podcast with Godhra City | Dipeshsinh Thakor | Ganesh Mahostav | Nirav Parmar Welcome to the latest episode of our podcast series, "Godhra ના મહારાજા"! In this special episode, we are joined by Dipeshsinh Thakor, who shares insights into the vibrant cultural heritage of Godhra, with a special focus on the Ganesh Mahotsav celebrations. Godhra's...

ความคิดเห็น

  • @RakeshShahMD
    @RakeshShahMD 9 ชั่วโมงที่ผ่านมา

    Thanks for sharing . Watching right now

  • @RavindraPatel-n5w
    @RavindraPatel-n5w 11 ชั่วโมงที่ผ่านมา

    Either establish Sanatan Board with same powers like waqf or cancel it in full

  • @nayneshdave2801
    @nayneshdave2801 14 ชั่วโมงที่ผ่านมา

    Remove vaqf board law as all has to right similarly in India.

  • @ketankhambholja3706
    @ketankhambholja3706 16 ชั่วโมงที่ผ่านมา

    આવાં કાળા કાયદા ઝડ મૂળથી કાઢવા જોઈએ..ખુબ જ સરસ રીતે રજુઆત અને પ્રશ્નો પણ યોગ્ય રજૂ થયાં જેનાં જવાબો પણ સુંદર...👌👍

  • @SuperVanshuu95
    @SuperVanshuu95 16 ชั่วโมงที่ผ่านมา

    Can I Get Your Email For Contact ?? I'm also From Godhra

  • @kakulpathak5905
    @kakulpathak5905 17 ชั่วโมงที่ผ่านมา

    પંચમહાલ ની તથા ગોધરા ની પ઼જા ને ખુબજ સુદંર વક્ફ બોર્ડ બાબતે સમજ પાડેલ તે બદલ ખુબખુબ આભાર છે. આજ રીતે દરેક મુદ્દાઓ ની પ઼જા સમક્ષ ચચાઁઓ થાય તેવી વિનંતી પણ છે ખુબ સુદંર કાયઁ તમો કરી તે બદલ તમોને શુભેચ્છાઓ

  • @RonakRonakchauhan-kv5hn
    @RonakRonakchauhan-kv5hn วันที่ผ่านมา

    Lagavo limbu 😂😅❤

  • @parthraval9261
    @parthraval9261 วันที่ผ่านมา

    વકફ એક્ટ રદ થવો જોઈએ તેજ દેશ હિત માં છે

  • @niravpatelgodhra1629
    @niravpatelgodhra1629 2 วันที่ผ่านมา

    Parimal Bhai Nu Chhellu Opinion Ekdam Sachu Chhe, Waqf Board Jad-Mud Mathi J Nikdi Javu Joie.... Nahi To Future Ma Jo Sarkar Change Thase To Pachha Temna Rules Change thai Jase.....

  • @tadvikalpana5949
    @tadvikalpana5949 2 วันที่ผ่านมา

    Lagavo limbu 😂😂

  • @ilamahendru423
    @ilamahendru423 2 วันที่ผ่านมา

    Jay Shree Ram , Nice mahiti

  • @amitpatel3325
    @amitpatel3325 2 วันที่ผ่านมา

    આદરણીય પરિમલભાઇ,, વકફ બોર્ડ ના કાળા કાયદા વિશે આખાય જનસમાજ ને આટલી સરળ ભાષા માં સમજ આપવા માટે ખુબખુબ આભાર.... નિરવભાઇ,,, લોકશાહી ના આધારસ્તંભ ગણાતા પત્રકારત્વ દ્વારા લોકો ને વકફ બોર્ડ ના આતંકનો ખ્યાલ આવે તેવા સચોટ પ્રશ્નો થી સમજાય તેવો સુંદર પ્રયાસ.... અભિનંદન.

    • @PodcastWithGodhra
      @PodcastWithGodhra 2 วันที่ผ่านมา

      આભાર આપનો .. પત્રકાર તરીકે તો કાર્ય કરવા સમર્થ નથી - એ માટે ખુબ મોટી સૂઝ બુઝ અને પરિશ્રમ કરવો પડશે , પરંતુ ડીજીટલ મીડિયા ના માધ્યમ થી એક નાનો પ્રયાસ કર્યો છે જેને તમારા જેવા મિત્રો ના માર્ગદર્શન થી વધુ સારો કરવા નો પ્રયાસ કરીશું ,,

  • @rajeshpandya249
    @rajeshpandya249 2 วันที่ผ่านมา

    Thanks Parimalbhai

  • @amitpatel3325
    @amitpatel3325 2 วันที่ผ่านมา

    જય ભગવાન

    • @amitpatel3325
      @amitpatel3325 2 วันที่ผ่านมา

      આદરણીય પરિમલભાઇ,, રસળ ભાષા મા સામાન્ય જનસમાજ ને સમજાય તે રીતે આ વકફ ના કાળા કાયદા ને સમજણ આપવા બદલ ખુબખુબ આભાર.... નિરવભાઇ,, તમે લોકશાહી ના આધારસ્તંભ એવા પત્રકારત્વ નુ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ, આજના વર્તમાન પ્રશ્ન ના સચોટ સંચાલન બદલ ખૂબ જ અભિનંદન....

  • @ramanbhaiprajapati8889
    @ramanbhaiprajapati8889 2 วันที่ผ่านมา

    જય શ્રી રામ 🙏🙏🙏

  • @umarfaruk1729
    @umarfaruk1729 2 วันที่ผ่านมา

    પરિમલ સર શ્રેષ્ઠ વકીલોમાંના એક છે અમને ગર્વ છે તે ખૂબ જ સંતુલિત વ્યક્તિ છે. અને તે ખૂબ જ સજ્જન વ્યક્તિ છે ભૂતકાળમાં અને વર્તમાનમાં કોઈપણ લાભ વિના પરિવારો વચ્ચેના ઘણા વિવાદો ઉકેલ્યા છે અને તે કામ માનવ સેતુ જેવું છે .... અમે ખૂબ જ આભારી છીએ.. અને આશા રાખીએ છીએ કે તે એક સારા રાષ્ટ્ર માટે સહયોગી બનશે. અને જ્યારે બે પક્ષો સમાધાનના મંચ પર આવ્યા ત્યારે તેમણે ક્યારેય અવગણ્યું નહીં અને હંમેશા પક્ષકારો વચ્ચે ખુશીનો પ્રયાસ કર્યો

    • @umarfaruk1729
      @umarfaruk1729 2 วันที่ผ่านมา

      હું તમને વિનંતી કરું છું કે મારા મંતવ્યો પરિમલ પાઠક સરને મોકલો.. મને મુસ્લિમ સમાજ તરફથી પરિમલ સર પર ગર્વ છે.

  • @belanayak8503
    @belanayak8503 2 วันที่ผ่านมา

    Jay shree Ram 🙏🙏

  • @apathak1227
    @apathak1227 2 วันที่ผ่านมา

    Excellent. Very interesting. Well done Parimalbhai.

  • @kantilalprajapati2227
    @kantilalprajapati2227 2 วันที่ผ่านมา

    જય શ્રી રામ પરીમલભાઇ

  • @mauliktrivedi8695
    @mauliktrivedi8695 2 วันที่ผ่านมา

    રદ થઇ જવો જોઇએ આ કાયદો ના ચાલે

  • @newsvedio
    @newsvedio 2 วันที่ผ่านมา

    પરીમલ પાઠક સાહેબ વકીલાતના ક્ષેત્રના શિરમોર છે.પોડકાસ્ટના વિષયને અનૂરુપ ખુબ જ સચોટ અને સાચી માહિતી આપી. ભાઈ નીરવ તને અને તારી ટીમને પણ અભિનંદન.

  • @amrutpmachhar125
    @amrutpmachhar125 2 วันที่ผ่านมา

    રામ રામ 🙏ખુબજ સરસ માહીતી ..... આપ શ્રી નો ખુબ આભાર

  • @tarakshah5443
    @tarakshah5443 3 วันที่ผ่านมา

    Perfect Podcast on recent Issue.... But The Taj Mahal is now under Waqt Property act...is Missing in the podcast...bcoz it is the best Example to understand the rule....So...👍👌

  • @krupasoni1082
    @krupasoni1082 3 วันที่ผ่านมา

    Really very real information to give all @pathak sir 👍🙏🏻

  • @jkbha.2032
    @jkbha.2032 3 วันที่ผ่านมา

    આવા ગેર બંગરણીય બોર્ડ માટે સમાજ માં જાગરૂકતા વધારવી. ખૂબ સરસ વિષય.. રામ રામ...

  • @jkbha.2032
    @jkbha.2032 3 วันที่ผ่านมา

    વકફ બોર્ડ રદ થવો જોઇએ.

  • @dr.ashokbathwar7787
    @dr.ashokbathwar7787 3 วันที่ผ่านมา

    જેવી રીતે અયોધ્યા મામલો મંદિર માટે ચુકાદો આપ્યો તેવી રીતે વકફ બોર્ડ ની મિલકતો ભાડે આપી હોય તો વકફ બોર્ડને આપી દેવી જોઈએ અને ચેરીટી કમિશનર અને અન્ય અધિકારીઓ ક‌ઈ રીતે બાંધકામ માટે માલિકની સહમતી વગર આપી શકે.તેઓ ગુનેગાર છે.

  • @gopalpatel2919
    @gopalpatel2919 3 วันที่ผ่านมา

    સચોટ માહિતી મળી .......એ માટે પરિમલભાઈ ને વંદન🙏

  • @navinsikaligar8899
    @navinsikaligar8899 3 วันที่ผ่านมา

    ખૂબ જ આપણા માધ્યમથી માહિતગાર કર્યા ખુબ જ સારું માર્ગદર્શન મળ્યું

  • @sanjeevdagli370
    @sanjeevdagli370 3 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ સરસ માહિતી અમારા વડીલ પરિમલ ભાઈ

  • @mehulpatel9571
    @mehulpatel9571 3 วันที่ผ่านมา

    પાઠક સાહેબની વાત ને ધ્યાનમાં રાખતા જણાવું છું કે, આ વકફ બોર્ડ ના નીયમો ખોટા છે, તેમનો કાયદો ખોટો છે, અને આ બિન સાંપ્રદાયિક દેશ ના સર્વ ધર્મ ને ધ્યાનમાં રાખતા વકફ બોર્ડ સદાય ના માટે નાબૂદ કરવું જોઈએ. અને ભારત સરકાર માન્ય સિવિલ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ નો નિર્ણય ફાઇનલ ઘણવો જોઈએ. વકફ બોર્ડ ના નિયમો ખોટા છે તેથી 2024 માં હર હંમેશ અને સદાય માટે વકફ બોર્ડ નાબૂદ થાય તેવો મારો મત છે. સરિયા કાનૂન પણ નાબૂદ થાય.

  • @abhishekhmahajan2035
    @abhishekhmahajan2035 3 วันที่ผ่านมา

    ભારત ના વફક બોર્ડ ના કાળા કાયદા ની ખૂબ ઉડાન માહિતી મળી ....

  • @chiragjadav2344
    @chiragjadav2344 3 วันที่ผ่านมา

    Sachi mahiti madi

  • @RavindraPatel-n5w
    @RavindraPatel-n5w 3 วันที่ผ่านมา

    Very informative and helpful

  • @pankajdarji9795
    @pankajdarji9795 3 วันที่ผ่านมา

    Very very important and knowledgibal information

  • @mdindor
    @mdindor 3 วันที่ผ่านมา

    Imformative legal knowledge

  • @manishsolanki9347
    @manishsolanki9347 3 วันที่ผ่านมา

    Eye opening interview.......

  • @rajeshvaria5115
    @rajeshvaria5115 3 วันที่ผ่านมา

    મોટાભાઈ, ખૂબ જ સરસ માહિતી આપનાં દ્વારા મળી.. કોંગ્રેસ પક્ષ દ્વારા આપણે વિચારી ના શકીએ એવો કાયદો બનાવ્યો હતો..અને આપણાં ને આ ખબર પણ ન હતી.. કોઈ ને પણ અન્યાય ન થાય તે રીતે આ કાયદા માં સુધારો થાય એ રીતે સરકાર પગલાં ભરે એવી વિનંતી છે..

  • @913_dhanvipurani8
    @913_dhanvipurani8 3 วันที่ผ่านมา

    Right

  • @mdindor
    @mdindor 3 วันที่ผ่านมา

    True??

  • @sunitagohilsolanki3744
    @sunitagohilsolanki3744 3 วันที่ผ่านมา

    Nice information 👌👍

  • @mdindor
    @mdindor 3 วันที่ผ่านมา

    Need to be aware of people about laws.....

  • @tushartalati
    @tushartalati 3 วันที่ผ่านมา

    Nice nirav bhai ... Tame bahu j saras topic lai ne aavo cho ..👍👍🙏🙏🙏

  • @harshadmahera936
    @harshadmahera936 3 วันที่ผ่านมา

    સારો મુદ્દો લીધો નીરવ ભાઈ અભિનંદન 🌹🌹🌹

  • @niraliparmar4404
    @niraliparmar4404 3 วันที่ผ่านมา

    Jai shree Ram🙏

  • @niraliparmar4404
    @niraliparmar4404 3 วันที่ผ่านมา

    🙏🙏🙏👏

  • @PodcastWithGodhra
    @PodcastWithGodhra 3 วันที่ผ่านมา

    તમારા પ્રતિભાવ જરૂર થી જણાવજો

  • @tirthpatel8709
    @tirthpatel8709 3 วันที่ผ่านมา

    🙌

  • @JayaParmar-v6d
    @JayaParmar-v6d 4 วันที่ผ่านมา

    Hi