Gujarati Literary Academy UK
Gujarati Literary Academy UK
  • 127
  • 25 649
ડફલી અને ઘૂંઘરું જોડે ‘લોકનાદ’નો નાદ - બે સ્વપ્નદૃષ્ટાં : વિનય અને ચારુલનાં ગીતો
Comments from Participants:-
Bharati: હ્રદયને સુકું ઠઠ કરે અને પાછું તરબતર કરી શકે , એવો છે આ અભિગમ! ઘણી ખમ્મા!
RP- Rajni Shah: I will say,’ Adbhoot’ presentation. At least a short version should be inserted in Sahitya conferences all over in Gujarati and Maharashtra. You as a duo are so effective. It’s a Musical Street Theater. Its a Festival for me.- RP ( Florida- U.S.A.)
มุมมอง: 36

วีดีโอ

“‘ભારેલો અગ્નિ’થી ‘Smouldering Fire’ : મારી અજબ ગજબ સફર”
มุมมอง 10614 วันที่ผ่านมา
વક્તા : નુરદીન કાસમ સંવાદ : ભદ્રા વડગામા શનિવાર, 23 નવેમ્બર 2024 ઠીક સાંજે 16.00 વાગ્યાથી
કાવ્યચર્યા અદમ ટંકારવી સાથે ગોઠડી (શનિવાર, 9 નવેમ્બર 2024)
มุมมอง 4014 วันที่ผ่านมา
કાવ્યચર્યા અદમ ટંકારવી સાથે ગોઠડી (શનિવાર, 9 નવેમ્બર 2024)
બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી : નારાયણ દેસાઈ
มุมมอง 742 หลายเดือนก่อน
વરિષ્ટ સર્વોદયી આગેવાન, ચિંતક, સાહિત્યકાર નારાયણભાઈ દેસાઈની જન્મ શતાબ્દી નિમિત્ત વર્ચ્યુઅલ જાહેર વ્યાખ્યાન અતિથિ વક્તા : સ્વાતિ દેસાઈ અને આનંદ માઝગાંવકર પરિચય તથા સમાપન : કેતન રુપેરા પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : પંચમ શુક્લ
વાર્તા વર્તુળ શ્રી અભિમન્યુ આચાર્યની ટૂંકી વાર્તા ‘મિકી’ નું પઠન અને પ્રતિભાવ
มุมมอง 262 หลายเดือนก่อน
વાર્તા વર્તુળ શ્રી અભિમન્યુ આચાર્યની ટૂંકી વાર્તા ‘મિકી’ નું પઠન અને પ્રતિભાવ
ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કૃષિકાર અને સામાજિક કાર્યકર્તા અશોકપુરી ગોસ્વામી સાથે ગોષ્ઠિ
มุมมอง 1004 หลายเดือนก่อน
પરિચય અને ગોષ્ઠિ-સંચાલન - ડૉ. અદમ ટંકારવી સમાપન : પંચમ શુક્લ શનિવાર, 17 ઑગસ્ટ 2024
વલ્લભભાઈ નાંઢાની સ્મરણકથા “ત્રિખંડત્રિવેણી”નો લોકાર્પણ અવસર
มุมมอง 184 หลายเดือนก่อน
લોકાર્પણ : વરિષ્ઠ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા અતિથિ વક્તા : બીરેન કોઠારી અતિથિ વિશેષ : રજનીકુમાર પંડ્યા લેખક : વલ્લભ નાંઢા શનિવાર, 03 ઑગસ્ટ 2024
“બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન”નો જાહેર લોકાર્પણ અવસર
มุมมอง 214 หลายเดือนก่อน
લોકાર્પણ વિધિ : વરિષ્ઠ સાહિત્યકાર વિનોદભાઈ કપાસી અતિથિ વિશેષ ‘ગુજરાત સમાચાર’ના તંત્રી સી.બી. પટેલ પ્રતિભાવ : વલ્લભભાઈ નાંઢા શનિવાર, 13 જુલાઈ 2024
“સ્મૃતિસંપદા” - ખાસિયત અને કેફિયત - રેખાબહેન સિંધલ જોડે જાહેર સંવાદ
มุมมอง 3756 หลายเดือนก่อน
વિષય :- ‘ “સ્મૃતિસંપદા” - ખાસિયત અને કેફિયત’ સમાપન : ડૉ. રૂપાલી બર્ક શનિવાર, 01 જૂન 2024
ઓટલો - રંગમંચની વાતો (શનિવાર, 4 મે 2024)
มุมมอง 456 หลายเดือนก่อน
બ્રિટનમાં રહી ને નાટકો લખવાં, દિગ્દર્શન કરવું, ભજવવાં, વગેરે જેવા બહુવિધ કાર્યોમાં જોડાએલા નયનાબહેન શાહ તથા રંગમંચ પર અને યુટ્યુબ તથા અન્ય દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો પર પોતાનો અભિનય પાથરી રહેલા સૌરિન શાહ સાથે ગોષ્ઠિ
રામભાઈ ગઢવીને ચોરે વાર્તાલાપ (શનિવાર, 06 ઍપ્રિલ 2024)
มุมมอง 558 หลายเดือนก่อน
વિષય :- ‘ગુજરાતી લિટરરી ઑવ્ નોર્થ અમેરિકાની મારી પચીસી - લેખાંજોખાં’
સૈફ પાલનપુરીની જન્મશતાબ્દી નિમિત્તે - સંયોજન અને પ્રસ્તુતિ: રઈશ મનીઆર (રવિવાર, 24 માર્ચ 2024)
มุมมอง 518 หลายเดือนก่อน
સૈફ પાલનપુરીની જન્મશતાબ્દી નિમિત્તે - સંયોજન અને પ્રસ્તુતિ: રઈશ મનીઆર (રવિવાર, 24 માર્ચ 2024)
“મુકત અર્થતંત્રના જમાનામાં કવિતા” - વકતા: ભાષાશાસ્ત્રી, સાહિત્યકાર અને વિવેચક - ડો. બાબુ સુથાર
มุมมอง 559 หลายเดือนก่อน
“મુકત અર્થતંત્રના જમાનામાં કવિતા” - વકતા: ભાષાશાસ્ત્રી, સાહિત્યકાર અને વિવેચક - ડો. બાબુ સુથાર
કમળાબહેન પટેલકૃત 'મૂળ સોતાં ઊખડેલાં' સંદર્ભે વાર્તાલાપ (શનિવાર, 03 ફેબ્રુઆરી 2024)
มุมมอง 489 หลายเดือนก่อน
સાહિત્યરસિક અને પત્રકાર તેજલ પ્રજાપતિ વાત કરશે 'ભારત-પાકિસ્તાન વિભાજન અને નારીસંવેદના : મૂળ સોતાં ઊખડેલાં સંદર્ભે' જ્યારે સાહિત્યરસિક અને પત્રકાર પાર્થ પંડ્યા વાત કરશે 'કમળાબહેન પટેલકૃત મૂળ સોતાં ઊખડેલાં : એક દસ્તાવેજી અનુભવકથા’ માંડણી અને પરિચય : પત્રકાર કલરવ જોશી
વાર્તાકાર શ્રી કિરીટ દૂધાતની ટૂંકી વાર્તા ‘ઘર’ નું પઠન અને પ્રતિભાવ (13 જાન્યુઆરી 2024)
มุมมอง 3311 หลายเดือนก่อน
વાર્તાકાર શ્રી કિરીટ દૂધાતની ટૂંકી વાર્તા ‘ઘર’ નું પઠન અને પ્રતિભાવ (13 જાન્યુઆરી 2024)
એક ડાયસ્પોરિક અંગ્રેજી નવલકથા ‘the things that we lost’નો રસાસ્વાદ
มุมมอง 2911 หลายเดือนก่อน
એક ડાયસ્પોરિક અંગ્રેજી નવલકથા ‘the things that we lost’નો રસાસ્વાદ
‘બેફામ’ની જન્મશતાબ્દીની ઉજવણી (શનિવાર, 4 નવેમ્બર 2023)
มุมมอง 3111 หลายเดือนก่อน
‘બેફામ’ની જન્મશતાબ્દીની ઉજવણી (શનિવાર, 4 નવેમ્બર 2023)
ચાળીસીએ ઓચ્છવ : પુસ્તક પ્રકાશનનું જાહેર લોકાપર્ણ તેમ જ 'ફલૅશબેકવાળા પ્રકરણમાં'
มุมมอง 46ปีที่แล้ว
ચાળીસીએ ઓચ્છવ : પુસ્તક પ્રકાશનનું જાહેર લોકાપર્ણ તેમ જ 'ફલૅશબેકવાળા પ્રકરણમાં'
આંશિક દૃષ્ટિ ધરાવતી લંડનની એક ગુજરાતી યુવતી કરિશ્મા શાહ સાથે વાર્તાલાપ (શનિવાર, 16 સપ્ટેમ્બર 2023)
มุมมอง 96ปีที่แล้ว
આંશિક દૃષ્ટિ ધરાવતી લંડનની એક ગુજરાતી યુવતી કરિશ્મા શાહ સાથે વાર્તાલાપ (શનિવાર, 16 સપ્ટેમ્બર 2023)
વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. ધીરેન્દ્ર મહેતા જોડે એક બેઠક (શનિવાર, 12 ઑગસ્ટ 2023)
มุมมอง 67ปีที่แล้ว
વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. ધીરેન્દ્ર મહેતા જોડે એક બેઠક (શનિવાર, 12 ઑગસ્ટ 2023)
Gujarati Literary Interactions with Swahili : A Personal Reflection
มุมมอง 146ปีที่แล้ว
Gujarati Literary Interactions with Swahili : A Personal Reflection
વાર્તા વર્તુળ (શનિવાર, ૦૩ જૂન ૨૦૨૩)
มุมมอง 100ปีที่แล้ว
વાર્તા વર્તુળ (શનિવાર, ૦૩ જૂન ૨૦૨૩)
‘શ્રીઅરવિંદનો પૂર્ણ યોગ અને ગુજરાતી સાહિત્ય પર એનો પ્રભાવ’ - ડૉ. નરેશ વેદ
มุมมอง 152ปีที่แล้ว
‘શ્રીઅરવિંદનો પૂર્ણ યોગ અને ગુજરાતી સાહિત્ય પર એનો પ્રભાવ’ - ડૉ. નરેશ વેદ
ઓપિનિયનમેગેઝિન યુકે.કૉમ − 'સાંકળિયું' લોકાર્પણ
มุมมอง 13ปีที่แล้ว
ઓપિનિયનમેગેઝિન યુકે.કૉમ − 'સાંકળિયું' લોકાર્પણ
દીવાન એ ઝેબુન્નિસા’ મીનાક્ષી ચંદારાણા
มุมมอง 61ปีที่แล้ว
દીવાન એ ઝેબુન્નિસા’ મીનાક્ષી ચંદારાણા
લંડન યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ’ના અધ્યાપક ડૉ. અમ્રિતા શોધન જોડે બેઠક
มุมมอง 31ปีที่แล้ว
લંડન યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ’ના અધ્યાપક ડૉ. અમ્રિતા શોધન જોડે બેઠક
ઓટલો - કહેવતોની કીમિયાગરી (શનિવાર, 4 ફેબ્રુઆરી 2023)
มุมมอง 102ปีที่แล้ว
ઓટલો - કહેવતોની કીમિયાગરી (શનિવાર, 4 ફેબ્રુઆરી 2023)
અનિલભાઈ વ્યાસના વાર્તાસંગ્રહ “તારે શ્રુતિને મળવું છે" અંગે વધામણાં અને શુભ કામના − અવસર
มุมมอง 44ปีที่แล้ว
અનિલભાઈ વ્યાસના વાર્તાસંગ્રહ “તારે શ્રુતિને મળવું છે" અંગે વધામણાં અને શુભ કામના − અવસર
સિડની(ઑસ્ટૃાલિયા)સ્થિત લેખિકા, રેડિયો સંચાલિકા તેમ જ માન્યવર શહેરી આરાધના ભટ્ટ જોડે બેઠક
มุมมอง 104ปีที่แล้ว
સિડની(ઑસ્ટૃાલિયા)સ્થિત લેખિકા, રેડિયો સંચાલિકા તેમ જ માન્યવર શહેરી આરાધના ભટ્ટ જોડે બેઠક
શ્રીમતી ભદ્રા વડગામાની ટૂંકી વાર્તા ‘સારો દિવસ…… કે…. પછી?…. ’નું પઠન અને પ્રતિભાવ
มุมมอง 16ปีที่แล้ว
શ્રીમતી ભદ્રા વડગામાની ટૂંકી વાર્તા ‘સારો દિવસ…… કે…. પછી?…. ’નું પઠન અને પ્રતિભાવ