- 32
- 27 832
Kanya Shala No.-1 Viramgam
เข้าร่วมเมื่อ 26 ม.ค. 2020
શિક્ષક વિદાય, દાતા સન્માન અને શિક્ષક સત્કાર કાર્યક્રમ
શિક્ષક વિદાય, દાતા સન્માન અને શિક્ષક સત્કાર કાર્યક્રમ
มุมมอง: 224
วีดีโอ
ધોરણ-૮ ની બાળાઓની શાળા સાથેની મીઠી યાદો...
มุมมอง 1469 หลายเดือนก่อน
ધોરણ-૮ ની બાળાઓની શાળા સાથેની મીઠી યાદો...
શૈક્ષણિક મુલાકાત 2023-24
มุมมอง 3379 หลายเดือนก่อน
કન્યા શાળા નં. -૧ વિરમગામ દ્વારા શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની બાળાઓને વિરમગામની નીચે મુજબની વિવિધ કચેરીઓની મુલાકાત કરાવવામાં આવી. જેના દ્વારા બાળાઓને ઘણી સારી એવી માહિતી મળી. ૧) પોસ્ટ ઓફિસ ૨) રેલવે સ્ટેશન ૩) નગરપાલિકા ૪) ફાયર સ્ટેશન ૫) સેવા સદન ૬) શહીદ બાગ ૭) SBI બેન્ક ૮) મુનસર તળાવ
Teachers Day Celebration
มุมมอง 623ปีที่แล้ว
કન્યા શાળા નં. -૧ વિરમગામમાં વેદાંતા, કેઈન ઇન્ડિયા અને ડો.અનુષ્કા ગૃપ દ્વારા સ્વયં શિક્ષક દિન અને ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તા.:-૦૪/૦૯/૨૦૨૩ ને સોમવાર
શાળા સ્થાપના દિવસની ઉજવણી
มุมมอง 595ปีที่แล้ว
આજ રોજ કન્યા શાળા નં.-૧ વિરમગામ માં શાળા સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તા.- ૦૪/૦૮/૨૦૨૩ ને શુક્રવાર
મોબાઈલ EVM દ્વારા બાળ સંસદની રચના
มุมมอง 482ปีที่แล้ว
મોબાઈલ ઈ.વી.એમ. દ્વારા કન્યા શાળા નં.-૧ માં બાળ સંસદની રચના કરવામાં આવી. તા.-૦૩/૦૮/૨૦૨૩ ને ગુરુવાર
વાલી સંમેલનનું આયોજન
มุมมอง 100ปีที่แล้ว
કન્યા શાળા નં.-૧ માં બાળકોના શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં થયેલ પ્રગતિની ચર્ચા તથા શાળા અને શિક્ષકોના કાર્યની સમીક્ષા માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તા.-૦૧/૦૮/૨૦૨૩ ને મંગળવાર
ધોરણ-૮ ની બાળાઓની શાળા સાથેની રંગબેરંગી યાદોનું સંભારણું
มุมมอง 352ปีที่แล้ว
ધોરણ-૮ ની બાળાઓની શાળા સાથેની રંગબેરંગી યાદોનું સંભારણું તા.-૨૧/૦૩/૨૦૨૩ ને મંગળવાર વર્ષ:- ૨૦૨૨-૨૩
હોળી(ધુળેટી) પર્વની ઉજવણી- કન્યા શાળા નં. -૧ વિરમગામ
มุมมอง 253ปีที่แล้ว
તા.-૦૭/૦૩/૨૦૨૩ ને મંગળવારના રોજ કન્યા શાળા નં.-૧ વિરમગામમાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા હોળી(ધુળેટી) પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી.
એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ
มุมมอง 458ปีที่แล้ว
પ્રવાસના સ્થળ:- સૂર્યમંદિર- મોઢેરા, રાણકી વાવ- પાટણ, કુણઘેર, તિરૂપતિ ઋષિવન- વિસનગર, શતાબ્દી મહોત્સવ- અમદાવાદ તારીખ:- ૦૮/૦૧/૨૦૨૩ ને રવિવાર
મીની સાયન્સ સેન્ટર વિરમગામનું લોકાર્પણ- વિરમગામના લોકલાડીલા ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ પટેલના વરદ હસ્તે
มุมมอง 4562 ปีที่แล้ว
વિરમગામ તાલુકાના યુવા અને લોકલાડીલા ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ પટેલ દ્વારા મીની સાયન્સ સેન્ટર વિરમગામનું લોકાર્પણ... તા.-૧૫/૧૨/૨૦૨૨ ને ગુરૂવાર બપોરે ૩:૦૦ કલાકે સ્થળ:- કન્યા શાળા નં. -૧ વિરમગામ
New Look of Kanya shala No.-1 Viramgam (Before & After)
มุมมอง 2782 ปีที่แล้ว
New Look of Kanya shala No.-1 Viramgam (Before & After)
36 NATIONAL GAMES જાગૃતિ અભિયાન અંતર્ગત દેશી રમત સ્પર્ધા
มุมมอง 5782 ปีที่แล้ว
36 NATIONAL GAMES જાગૃતિ અભિયાન અંતર્ગત દેશી રમત સ્પર્ધા
Magic Bus NGO દ્વારા NATIONAL NUTRITION WEEK અંતર્ગત નાટક તેમજ ન્યુટ્રીશન ડીશ કાર્યક્રમ
มุมมอง 3312 ปีที่แล้ว
Magic Bus NGO દ્વારા NATIONAL NUTRITION WEEK અંતર્ગત નાટક તેમજ ન્યુટ્રીશન ડીશ કાર્યક્રમ
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા
มุมมอง 1552 ปีที่แล้ว
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા
કન્યા શાળા નં.-૧ વિરમગામ એક ઝલક (પહેલા અને હવે)
มุมมอง 2582 ปีที่แล้ว
કન્યા શાળા નં.-૧ વિરમગામ એક ઝલક (પહેલા અને હવે)
સરસ્વતિ માતાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ભૈરવદાદાનો યજ્ઞ અને દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ
มุมมอง 2742 ปีที่แล้ว
સરસ્વતિ માતાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ભૈરવદાદાનો યજ્ઞ અને દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ
ધોરણ-૮ ની બાળાઓની કન્યા શાળા નં.-૧ સાથેની રંગબેરંગી યાદોની ઝલક.
มุมมอง 8182 ปีที่แล้ว
ધોરણ-૮ ની બાળાઓની કન્યા શાળા નં.-૧ સાથેની રંગબેરંગી યાદોની ઝલક.
રાષ્ટ્રીય મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન
มุมมอง 1792 ปีที่แล้ว
રાષ્ટ્રીય મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન
NATIONAL SCIENCE DAY CELEBRATION -28/02/2022
มุมมอง 1382 ปีที่แล้ว
NATIONAL SCIENCE DAY CELEBRATION -28/02/2022
ચિલ્ડ્રન યુનિવર્સિટી અંતર્ગત નૃત્ય સ્પર્ધા
มุมมอง 4342 ปีที่แล้ว
ચિલ્ડ્રન યુનિવર્સિટી અંતર્ગત નૃત્ય સ્પર્ધા
Dance on Kesari Title song...(std.-7 & 8)
มุมมอง 2.1K4 ปีที่แล้ว
Dance on Kesari Title song...(std.-7 & 8)
Nice