- 2 947
- 582 169
Amita Patel
India
เข้าร่วมเมื่อ 25 เม.ย. 2014
હું યોગ શિક્ષક છું. આદર્શ અમદાવાદ NGOમાંથી તાલીમ મેળવી છે. ૨૦૧૧ થી યોગ સેવામાં કાર્યરત છું.
યોગ/કસરતનો શરીરને પુરો લાભ મળી રહે તે માટે યોગાર્થીએ ધીરે ધીરે યોગાસન/કસરતની પરાકાષ્ટા સુધી પહોંચવું જોઈએ અને આનંદથી કસરત/યોગ કરવામાંં આવે તો યોગાર્થીને યોગ તરફ રુચિ રહે અને બીજાને પણ યોગ તરફ વાળી શકે.
યોગ કરવાથી શરીરની આંતરિક નિર્બળતા દૂર થાય છે અને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે. તેમજ શરીરમાં પુરતો ઓક્સીજન મળવાથી અને આંતરિક અવયવો મજબુત થવાથી શરીરના દરેક અવયવોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેનાથી જીવન આનંદથી જીવી શકે છે.
હું એ સૂત્ર પર વિશ્વાસ રાખું છું કે "કરો યોગ તો દૂર રહે રોગ".
ધ્યાનમાં રાખવા જેવી વાતો(સૂચના) :
(૧) શ્વાસ, બીપી, ખેંચ આવવી વિગેરે જેવી બીમારી હોય તો યોગ કરતાં પહેલાં યોગ્ય તબિબની સલાહ લેવી.
(૨) શરીરની ક્ષમતા મુજબ ધીરે ધીરે યોગની પરાકાષ્ટા પર પહોંચવું જોઈએ.
(૩) યોગ/કસરત શરૂ કર્યેથી આશરે એક મહિના પછી શરીરમાં તેની પોઝિટિવ અસર થતી હોય છે એટલે કે યોગ/કસરત કરવાથી તેના લાભ તુરંત મળતાં નથી. યોગ/કસરતના સતત અભ્યાસથી જ તેનો સચોટ લાભ મેળવી શકાય છે.

HEALTH WITH YOGA યોગથી તંદુરસ્તી
સૂચના : કસરત/આસનની પુર્ણ સ્થિતિએ પહોંચવા એકસાથે બળ આપવાથી લાભ મળવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તેથી યોગાર્થીએ પોતાની ક્ષમતા પ્રમાણે ધીરે ધીરે કસરત/આસનની પુર્ણ સ્થિતિએ પહોંચવાનો પ્રયાસ કરવો.
Note: Pushing together to reach the full position of the exercise/asana can cause harm rather than benefit. So the yogi should try to reach the full position of exercise/asana gradually according to his ability.
મારી ચેનલને SUBSCRIBE કરો અને યોગ કરી તંદુરસ્ત રહો અને સંબંધી/મિત્રોને પણ SUBSCRIBE કરવા જણાવો જેથી તેમને પણ તંદુરસ્ત રહેવાની તક મળે.
SUBSCRIBE my channel and stay healthy by doing yoga and tell your relatives/friends to SUBSCRIBE so that they also get a chance to stay healthy.

มุมมอง: 31
วีดีโอ
HEALTH WITH YOGA યોગથી તંદુરસ્તી
มุมมอง 1002 ชั่วโมงที่ผ่านมา
સૂચના : કસરત/આસનની પુર્ણ સ્થિતિએ પહોંચવા એકસાથે બળ આપવાથી લાભ મળવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તેથી યોગાર્થીએ પોતાની ક્ષમતા પ્રમાણે ધીરે ધીરે કસરત/આસનની પુર્ણ સ્થિતિએ પહોંચવાનો પ્રયાસ કરવો. Note: Pushing together to reach the full position of the exercise/asana can cause harm rather than benefit. So the yogi should try to reach the full position of exercise/asana gradually according to his abili...
HEALTH WITH YOGA યોગથી તંદુરસ્તી
มุมมอง 1144 ชั่วโมงที่ผ่านมา

มุมมอง 1457 ชั่วโมงที่ผ่านมา

มุมมอง 1489 ชั่วโมงที่ผ่านมา

มุมมอง 28912 ชั่วโมงที่ผ่านมา

มุมมอง 11514 ชั่วโมงที่ผ่านมา

Live yoga class ketla vage thay che.
Sorry Live yoga class nathi karavati
Sorry Live yog class nathi karavati
Online class chale che daily. Ketla vage
@ilapanchal3978 Online yog savare 6 thi 7 chale chhe
Live yoga ketla vage chalu thay che
@@ilapanchal3978 savare 6 thi 7
Jay Bhagavan
Jay Bhagvan 🙏🏻
Very nice...mam thyroid na yoga karavsho pl
Too good punctual nd perfect❤❤❤
Jay swaminarayan
Jay Swaminarayan
Class band che mem kyarthi chalu thase.
TH-cam par to roj ek kallak no vidio aavi j jay chhe Online yog class pan chalu j chhe
@@Health_with_yoga mare 2 divasthi you tubema video nathi avto
Tamari chenal ma pan video nathi dekhata 2 divasthi.
@@ilapanchal3978 tame unsubscribe kari didhu hashe Fari Subscribe karasho to vidio dekhashe
@@ilapanchal3978 sorry ilaben peli ane biji tarikh na vidio ualode nahoti kari saki Kal thi Vidio mali jashe Jay Bhagvan 🙏
🙏good morning Didi AAP khub saras rite yog karavo Cho,, good job 👍
Thank you Jay Bhagvan 🙏
જય ભગવાન 🙏
Jay Bhagvan 🙏
આપ ના વિડીયો સરસ છે પણ પહેલા આપ સમજાવો કે આ કસરત કરવાથી આ ફાયદો થાય...તો સારુ પડે પછી આપની ઈચ્છા...
@@agravatpankajbhai-ju9hb ભાઈ તમારું સૂચન સારું છે પણ યોગ કરતા સાધકો એક કલ્લાક રોજ યોગ કરી શકે એટલા માટે એક કલ્લાક ના યોગ ના વિડીઓ મૂકું છું એમાં દરેક વ્યાયામ વિશે બોલવા જાઉં તો સમય વધુ લાગે હુ જે એક કલ્લાક યોગ કરાવુ છું એમાં શરીર ના બધા અંગોને વ્યાયામ મળે એ રીતે કરવું છું આભાર્ જય ભગવાન 🙏
જય ભગવાન 🙏
Jay Bhagvan 🙏
Jay shree Krishna
@@shreebalavi Jay Shree Krishna 🙏
Thank you 🎉
Thank you 🎉
Thanks
તમે કેટલા વાગે કસરત કરો છો
Savare 6 vagya thi 7 Vagya sudhi
I am Waianae I am impressed with her enthusiasm and energy level
Thank you
Thank you
Thanks
Thanks
My work out at 10a.m. so thank you
Thank you 🎉
Thanks
Thanks
Thanks
🙏
Thank you
Nice nava ashn sikhva maly
Thank you Jay Bhagvan 🙏
Very nice yoga class I like very much Thanks 🎉🎉🎉🎉
Thank you Jay Bhagvan 🙏
Jsk😊
Thankyu JSK
JSK 🎉
JSK 🎉
Jay Shree Krishna 🙏
JSK
Bahu j add aave chhe mam
જય ભગવાન પહેલા અમારે પણ યુ ટ્યુબ જોતી વખતે ઘણી જાહેરાત આવતી હતી એટલે કંટાળીને એમણે યુ ટ્યુબ નો પ્રીમિયમ પ્લાન લઈ લીધો. જેના માટે દર મહિને રૂ.૧૮૯/- ભરવાના આવે છે. એક membership માં ૬ વ્યક્તિનું ઈમેઇલ એડ્રેસ દાખલ કરી શકાય છે એટલે ૬ વ્યક્તિને આ membership નો લાભ મળે અને કોઈ પણ જાહેરાત સિવાય આખો મહિનો જોઈ શકાય છે. યુ ટ્યુબમાં ઓછી જાહેરાત આવે તેવું સેટિંગ કરી શકાતું નથી એટલે ઉપર જણાવ્યા મુજબ યુ ટ્યુબ નો પ્રીમિયમ પ્લાન લઈ લેશો તો ૬ વ્યક્તિ તેનો લાભ લઈ શકાશે. એટલે રોજનો ૧/- રૂપિયો આપીને જાહેરાત વિના યુ ટ્યુબ જોઈ શકશો. અને બીજા બેનિફિટ અલગ.... જય ભગવાન
Thankyu mam aaje aapna vedio ni sathe kasarat karvano labh lidho Khub j saras rite shanti thi aap kasart karavine lok kalyan nu kam kari rahya chho aabhar thankyu jsk 😀🙏🏻💐
Thank you 🙏 Jay Bhagvan 🙏
Jay shree Krishna Aaje 1 time tmaro yoga sessions join kariyu khub saru lagiyu .have thi roj karish tmari sathe. Thank you 🙏
Thank you 🙏
Tamara friends group ma pan janavajo jethi vadhu ne vadhu loko yog kare ane potanu sharir tandurast rakhe Jay Shree Krishna 🙏
Avaj slow chhe
Bahu saras
Raja aapi che
Ha aaje raja aapiti kal thi chalu chhe
Kale pan class ma raja chhe mare ek function ma javanu chhe
Amitaben jsn
Amitaben tame khub saras yoga karavo chho
Thank you 🙏
Tamara group ma badhane kahejo jethi vadhu loko roj yog karine svasth rahe Jay Bhagvan 🙏
Thank you amitaben
જાહેરાત ખૂબ વધારે આવે છે.
જય ભગવાન પહેલા અમારે પણ યુ ટ્યુબ જોતી વખતે ઘણી જાહેરાત આવતી હતી એટલે કંટાળીને એમણે યુ ટ્યુબ નો પ્રીમિયમ પ્લાન લઈ લીધો. જેના માટે દર મહિને રૂ.૧૮૯/- ભરવાના આવે છે. એક membership માં ૬ વ્યક્તિનું ઈમેઇલ એડ્રેસ દાખલ કરી શકાય છે એટલે ૬ વ્યક્તિને આ membership નો લાભ મળે અને કોઈ પણ જાહેરાત સિવાય આખો મહિનો જોઈ શકાય છે. યુ ટ્યુબમાં ઓછી જાહેરાત આવે તેવું સેટિંગ કરી શકાતું નથી એટલે ઉપર જણાવ્યા મુજબ યુ ટ્યુબ નો પ્રીમિયમ પ્લાન લઈ લેશો તો ૬ વ્યક્તિ તેનો લાભ લઈ શકાશે. એટલે રોજનો ૧/- રૂપિયો આપીને જાહેરાત વિના યુ ટ્યુબ જોઈ શકશો. અને બીજા બેનિફિટ અલગ.... જય ભગવાન
Daily ketla vage chalu thay che
Savare 6 thi 7 Ravivare raja
Tame mane Joyat karo
Yoga class ma
Aa link tame aapi me opan kari pan savare na jodai saki
Aaje raja aapi hati Somvare join karish
Hi
Vat kari saku