GURU MAHILA MANDAL RAJPUR SIDHPUR
GURU MAHILA MANDAL RAJPUR SIDHPUR
  • 113
  • 3 097 944
વનરાવન બાગ રળીયામણોરે
વનરાવન બાગ રળિયામણો રે
માધવ મોરલી વગાડે મારો વાલો
ઘરમાં સાસુને ઘરમાં નણદીરે
બહાર કેમ જવાય મારા વાલા
બેડા લીધા ગોપીએ હાથમાં રે
ઝ ટપટ મેલી ડોટ મારા વાલા
બેડા મેલ્યા જમના કાંઠડેરે
ઈ ઢોણી આંબલીયા ડાળ મારા વાલા
સામે કદમ ને ઝાડવેરે
માધવ મોરલી વગાડે માર વાલા
હેઠા ઉત્તરો પ્રભુજી શામવારે
આપણે રમિયે રાસ મારા વાલા
પ્રભુજીને આંખે પાટા બાંધીયા રે
ગોપીઓ સંતાઈ ગઈ મારા વાલા
પેલી સંતાણી આંબા ઝાડવે રે
બીજી દાડમને ડાળ મારા વાલા
ત્રીજી સં તાણી ફુલ વેણીમાં રે
ચોથી કલાવન માંય મારાવાલા
પાંચમી સંતણી મધુવનમાંરે
છઠ્ઠી કદમની ડાળ મારા વાલા
સાતમી સંતાણી પ્રભુ પાછળરે
પ્રભુજી ગોતવા જાય મારા વાલા
સાત સ્વરૂપ પ્રભુએ ધરીયારે
સાતેના નાલ્યા હાથ મારા વાલા
હાથ જાલીને રાસ સમીયારે
ગોપીઓના પૂર્યા કોડ મારા વાલા
રાસ રમીને ઉભા થયારે
બેડલા આવ્યા યાદ મારા વાલા
ઘેર જાશુતો સાસુ ખીજશેરે
જવાબ કેમ દેવાય મારા વાલા
ત્યાં તો સાસુજી એમ બોલીયારે
ઘણા ભર્યા વહુ નીર મારા વાલા
બેડાતો હેઠા મેલીયારે
છલક્યા ઘણા નીર મારા વાલા
ત્યાં તો ગોપી એ એમ જાણીયુંરે
પ્રભુજીએ ભર્યા નીર મારાવાલા
ભક્ત વસ્તલ ભગવાન છે રે
પ્રભુજીએ પૂર્યા કોડ મારા વાલા
વનવન બાગજે ગાશેરે
શ્રીજી સરણમાં વાસ મારા વાલા
વનરાવન બાગ રળીયામણોરે
માધવ મોરલી વગાડે મારા વાલા#jaishreeram #hindu #ram #hinduism #india #hanuman #mahadev #hanumanji #bjp #jaishriram #harharmahadev #krishna #bajrangbali #jaihanuman #bholenath #sanatandharma #lordhanuman #rss #hindustan #hindutva #narendramodi #jaishreekrishna #ayodhya #bharat #love #jaimahakal #god #rammandir #mahakal #shreeram
#bhajan #shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
#krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
#mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishnabhajan #govinda #namahshivaya
#dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #desibhajan #rajpur #RAJPURSIDHPUR #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
#bhajan #shivbhajan #namahshivaya #dhun #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
#krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
#mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
#dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
#bhajan#shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevSONG.
#krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
#mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
#dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
#yogibhajan #bhajan #harbhajansingh #bhajansong #harbhajanmaan #yogibhajanquotes #harbhajanquotes #yoguibhajan #harbhajan #yogibhajanteachings #bhajansandhya #bigboss_bhajanaigal #saibhajans #krishnabhajan #harbhajanmann #kundaliniyogaastaughtbyyogibhajan #bhajanpura #babaharbhajansinghmandir #saibhajan #yogibhajaneveryday #yogibhajanquote #gujaratibhajan #nicholasbhajanphotography #teachingsofyogibhajan #rambhajan #marwadibhajan #shivbhajan #bhajancafe #bhajanlal #astaughtbyyogibhajan #bhajana #raambhajan #bhajansinger #kundaliniastaughtbyyogibhajan #bhajansamrat #yogabhajan #harbhajan3 #yogibhajanbirthday #bhajanfestival #babaharbhajansinghmandir
#dwarkeshstatus #godkrishnastatus #barsanadham #krishnadasilovely #harekrishna #shrikrishna #radhakrishna #bhagwan #bhagvadgita #dwarkadhish #gujraticomedy #gujaratinews #abpnews #tv9gujarati #gujaratistatus #gujaratisamachar #gujaraticomedy #gujaratimovie
มุมมอง: 1 444

วีดีโอ

વ્હાલા મનડાં અમારા હેરી લીધા ભજન નીચે લખેલું છે.
มุมมอง 1.6Kหลายเดือนก่อน
વ્હાલા મનડાં અમારાં હેરી લીધાં મોહન તારી મોરલીયે કામણ ગારે તે કામ બહુ કીધાં - મોહન કામને કાજ સર્વે મેલ્યાં મોહન અમને તાણી તાણી ને બાણ માર્યા મોહન વ્હાલા મનડાં અમારા પારણીયે રોતાં બાળ મેલ્યાં મોહન અમે અડધી તે રાતના દોડ્યાં મોહન આ સંસારી યો મને ખારો લાગે મોહન વ્હાલા મનડા - તારા વિના તે ભીડ કોણ ભાગે મોહન આ શંકર નું કહેવું રૂદીયે ધરો મોહન ડાળી ડાળી તે દર્શન દેજો મોહન વ્હાલા મનડાં અમારા -#jaishreera...
ઘંટીમાં કાંકરા દળાય ભજન નીચે લખેલું છે.
มุมมอง 8Kหลายเดือนก่อน
જાગો છો કે ઉંગો મારા વાલા ઘંટીમાં કાંકર દળાય મારા વાલા અધર્મીને મોટા મોટા બંગલા ધર્મીને ઝુંપડી ના હોય મારા વાલા આવો તમારો ન્યાય મારા વાલા જાગોછો અધર્મી ને દાળ ભાત રોટલી ધર્મીને રોટલો ના હોય મારા વાલા આવો તમારો ન્યાય મારા વાલા જાગોછો અધર્મીં ને પલંગ ઢોલીયા ધર્મી ને ઢોલડી ના હોય મારા વાલા આવો તમારો ન્યાય મારા વાલા જા ગો છો અધર્મી ને મોટરને ગાડીયો ધર્મીને ગાડુ ના હોય મારા વાલા આવો તમારો ન્યાય મારા...
સસ્તામાં સસ્તો કાનુડો ભજન નીચે લખેલું છે.
มุมมอง 1.7Kหลายเดือนก่อน
સસ્તામાં સસ્તો કાનુડો એને ના જોઈએ મેઢીના મોલ મંન્દીર મા એ તો રાજી રાજી સસ્તામાં એને ના જોઈએ સફારીને સુટ પિતામ્બર માં એ રાજી રાજી સૌને વ્હાલો કાનુડો - સસ્તામાં તેને ના જોઈએ મોબાઈલ મોરલીમાં એ રાજી રાજી સૌને વ્હાલો - સસ્તામાં એને ના જોઈએ ટીવી ને ટેપ રાસમાં એ રાજી રાજી સૌને વ્હાલો સસ્તામાં તેને ના જોઈએ હીરાના હાર ફુલના હારમાં એ રાજી રાજી સૌને વ્હાલો સસ્તામાં એને ના જોઈએ સગા વ્હાલા એને ના જોઈએ કટુંબ...
સોના રૂપાનો સંસાર મારો⬇️ ભજન નીચે લખેલું છે
มุมมอง 12Kหลายเดือนก่อน
સોના રૂપાનો સંસાર મારો રૂડોને રૂપાળો સંસાર મારો બોલોને બેન તમને સંસાર કેવો લાગ્યો ઘરમાં તે રહેતાં ઝઘડા ના કરીએ .- - રૂડોને બોલોને બેન તમને સંસાર કેવો લાગ્યો સોના રૂપાનો બોલોને બેન તમારા સસરા કેવા લાગ્યા રૂડા રૂપાળા નંદરાય જેવા = - રૂડોને બોલોને બેન તમારી સાસુબા કેવા રૂડા રૂપાળા જશોદા જેવા રૂડોને બોલોને બેન તમારા જેઠ ભા કેવા રૂડા રૂપાળા બળભદ્ર જેવા રૂડોને બોલોને બેન તમારા જેઠાણી બા કેવા રૂડા રૂપ...
વેરણ નીંદરડી ⬇️ભજન નીચે લખેલ છે
มุมมอง 2.3K2 หลายเดือนก่อน
મારા ભજન માં મત આવ વેરણ નીંદરડી તુંતો જાજે ઊંધનારી ને ધેર વેરણ કોઈ ભગત તને એવા મળેકે મારે મંજી રાના માર વેરણ મારા ભજન માં મત આવ વેરણ તું તો જાજે દળનારી ને ધેર વેરણ એના ખોળામાં દળણું એના હાથમાં ખીલડો એની ધંટી ચકોરા ખાય વેરણ તું તો જાજે પાણીયારી ને ઘેર વેરણ એના માથે ઈંઢોલી તેના ખભે છે દોરડી તેનું બેડુ ચકોરા ખાય - વેરણ તુંતો જાજે બંધાણી ને ધેર વેરણ એના હાથમાં ચલમ એના મોઢામાં નેર એની ચલમ ચકોરા ખાય ...
લાખેણું મુલ સત્સંગનું ભજન નીચે લખેલ છે
มุมมอง 1.8K2 หลายเดือนก่อน
લાખેલાં મુલ સતસંગ ના રે લોલ સવાલા રામજીનું નામ મારી બાયુરે લોલ સત્સંગની સીડી તમે ચડજોરે લોલ પહેલે પગ થીયે પગ મુકજોરે લોલ કરજો નીંદાનો ત્યાગ મારી બા યુ રે લોલ સત્સંગ બીજે પગથીએ પગ મુકજોરે લોલ કરજો આ ળ સ નો ત્યાગ મારી બાયુંરે લોલ સત્સંગ ત્રીજે પગથીએ પગ મુકજોરે લોલ કરજો કામ ક્રોધનો ત્યાગ મારી બાયુરે લોલ સત્સંગ ચોથે પગથીએ પગ મુકજો રેલોલ કરજો મોહ માયાનો ત્યાગ મારી બાયુરે લોલ - સત્સંગ પાંચમે પગથીએ પર...
પ્રિત કરીએ ના કરીએ કોય કોયની રે ભજન નીચે લેખેલું છે
มุมมอง 2.9K2 หลายเดือนก่อน
પ્રિત કરીએ ના કરીએ કોઈ કોઈની રે રામ સીતાએ બાંધેલી પ્રિતડીરે રામવનમાં જાય સીતા મનમાં મુજાય પ્રિત કરીએ શિવ પાર્વતી એ બાંધેલી પ્રિતડીરે શિવ કૈલાશમાં જાય પાર્વતી મનમાં મુજાય પ્રિતક રી એ કૃષ્ણ રાધાએે બાંધેલી પ્રિતડીરે કૃષ્ણમથુરા માં જાય રાધા મનમાં મુજાય પ્રિતકરી એ માદિકરીએ બાંધેલી પ્રિતકારે દિકરી સાસરી એ જાય મા મનમાં મુજાય પ્રિત કરીએ ગાય વાછરડે બાંધેલી પ્રિતડી રે ગાય ચરવા જાય વાછરડું મનમાં મુંજાય પ્...
મોહન આવો ઘડુલો ચઢાવો ભજન નીચે લખેલ છે.
มุมมอง 4.2K2 หลายเดือนก่อน
હું, મહીયારણ મહીંડા વેચતી રાધાજી મારૂ નામ મળવું હોય તો આવજે બલસાણા મારુ ગામ હું ગોવાવીયો ગાયો ચારતો કનૈયો મારુ નામ મળવું હોય તો આવજે ગોકુળ મારુ ગામ મોહન આવો ઘડુલો ચઢાવો જાવું છે ઝટ મારે ઘેર મોડું મારે થઈ જાશે હાંરે ઘડુલો છે. ભારે શું કરવું મારે મનમાં મુજવણ થાય મોડું મારે જુમનાજી છે. ઊંડા ઘડુલો ના ડુબે કેમ કરી ભરૂ હુંતો નીર મોડું મારે હાંરે વાંકુ વળાય નહી કોઈને કહેવાયન હી કમરમાં આંટી પડી જાય ......
વિરાની યાદમાં ઝુરતી બેનની વેદના નું આંસુ આવી જાપ તેવું ભજન નીચે લખેલું છે.
มุมมอง 1.5K2 หลายเดือนก่อน
ઓ મારા કાનારે રાખડી બાંધું કોને મારો વિરો બનીને તું આવજે બજારમાં દેખુંશું રાખડીના ઢગલા મનમાં ગેરાય છે વિચારના વાદળા ઓમારા કાનારે વિરાની યાદ મને આવે મારો વિરો બનીને તું આવજે સૌ કોઈના હાથમાં રાખડી જોતી મનમાં ને મનમાં એકલડી રોતી ઓમારા કાનારે વિરાની યાદ મને સતાવે મારો વિરો બનીને તું આવજે ભાઈ બહેન કેવાં આનંદ કરે છે. ભાઈ વીના બહેન મનમાં મુંજાય છે. ઓ મારા કાનારે સૌને આનંદ તુ કરાવજે મારો વિરો બનીને તું...
ઇ તિયાસ માં નામ અમર કરનાર નારી પોનું સુંદર ભજન ભજન નીચે લખેલ છે.👇🏻👇🏻👇🏻👇🏻
มุมมอง 2.5K2 หลายเดือนก่อน
ઇ તિયાસ માં નામ અમર કરનાર નારી પોનું સુંદર ભજન ભજન નીચે લખેલ છે.👇🏻👇🏻👇🏻👇🏻
ગુરુ મહિલા મંડળ નું નવું બહુ ટાઈમ પછી ભજન
มุมมอง 1.7K3 หลายเดือนก่อน
ગુરુ મહિલા મંડળ નું નવું બહુ ટાઈમ પછી ભજન
ડાકોર ગામના દરવાજાનું સુન્દર ભજન
มุมมอง 3.3Kปีที่แล้ว
ડાકોર ગામના દરવાજાનું સુન્દર ભજન
વ્હાલાની ઝુંપડીનું ન સાંભળ્યું હોય તેવું સુન્દર ભજન ભજન નીચે લખેલ છે.
มุมมอง 4.2Kปีที่แล้ว
વ્હાલાની ઝુંપડીનું ન સાંભળ્યું હોય તેવું સુન્દર ભજન ભજન નીચે લખેલ છે.
નંન્દ ના દરબારનું જોરદાર ભજન
มุมมอง 3.5Kปีที่แล้ว
નંન્દ ના દરબારનું જોરદાર ભજન
એકદમ ન સાંભળેલું સુંન્દર ભજન
มุมมอง 5Kปีที่แล้ว
એકદમ ન સાંભળેલું સુંન્દર ભજન
સાડી માટે રાધા ગુર્જરના ઝઘડાનું સુન્દર ભજન
มุมมอง 3.9Kปีที่แล้ว
સાડી માટે રાધા ગુર્જરના ઝઘડાનું સુન્દર ભજન
તારૂ બધુ જ લુંટાઇ ગયું છે તો જાગીજા સુંન્દર ભજન
มุมมอง 3.8Kปีที่แล้ว
તારૂ બધુ જ લુંટાઇ ગયું છે તો જાગીજા સુંન્દર ભજન
પર્વત ઉપર જન્મ્યા હનુમાનજીનું ભજન નીચે લખેલું છે
มุมมอง 11Kปีที่แล้ว
પર્વત ઉપર જન્મ્યા હનુમાનજીનું ભજન નીચે લખેલું છે
ભરેલા ગાડાનું જ્ઞાનીઓની માગણી કરતું સુન્દર ભજન નીચે લખેલું છે
มุมมอง 33Kปีที่แล้ว
ભરેલા ગાડાનું જ્ઞાનીઓની માગણી કરતું સુન્દર ભજન નીચે લખેલું છે
સ્વર્ગ ભુવનની ઈંઢોણીનું સુન્દર અનોખું ભજન
มุมมอง 7Kปีที่แล้ว
સ્વર્ગ ભુવનની ઈંઢોણીનું સુન્દર અનોખું ભજન
કળીયુગની વાસ્તવિકતા નું ભીજન નીચે લખેલું છે
มุมมอง 14Kปีที่แล้ว
કળીયુગની વાસ્તવિકતા નું ભીજન નીચે લખેલું છે
પથ્થર દીલના માણસની આંખમાંથી આંસુ આવી જાય તેવું ભજન નીચે લખેલું છે
มุมมอง 381Kปีที่แล้ว
પથ્થર દીલના માણસની આંખમાંથી આંસુ આવી જાય તેવું ભજન નીચે લખેલું છે
રણછોડ ના રંગમાં રંગાઈએ ભજન નીચે લખેલું છે'
มุมมอง 14Kปีที่แล้ว
રણછોડ ના રંગમાં રંગાઈએ ભજન નીચે લખેલું છે'
પીપળા ની પાન જેમ ખરવું નથી I ભજન નીચે લખેલું છે
มุมมอง 8Kปีที่แล้ว
પીપળા ની પાન જેમ ખરવું નથી I ભજન નીચે લખેલું છે
મારૂ ના માનો તો સુન્દર ભજન
มุมมอง 5Kปีที่แล้ว
મારૂ ના માનો તો સુન્દર ભજન
રૂડારૂપાળા તમારા નામ મારા વાલમજી ભજન નીચે લખેલું છે
มุมมอง 9Kปีที่แล้ว
રૂડારૂપાળા તમારા નામ મારા વાલમજી ભજન નીચે લખેલું છે
નરસૈયો કાનાને તેડવા ગ્યોતો ભજન નીચે લખેલું છે
มุมมอง 19Kปีที่แล้ว
નરસૈયો કાનાને તેડવા ગ્યોતો ભજન નીચે લખેલું છે
ગોકુળ ગામની રે હું રે ગોવાલણ ભજન નીચે લખેલું છે.
มุมมอง 8Kปีที่แล้ว
ગોકુળ ગામની રે હું રે ગોવાલણ ભજન નીચે લખેલું છે.
એક ગોગાજી નું અનોખું ભજન નીચે લખેલું છે
มุมมอง 27Kปีที่แล้ว
એક ગોગાજી નું અનોખું ભજન નીચે લખેલું છે

ความคิดเห็น

  • @DeepikaMistry-zs6ux
    @DeepikaMistry-zs6ux 12 วันที่ผ่านมา

    ❤🎉

  • @ramilabenparadiya7340
    @ramilabenparadiya7340 21 วันที่ผ่านมา

  • @VilasVekariya
    @VilasVekariya 25 วันที่ผ่านมา

    ખુબ સરસ કીર્તન ગાયો બહેનો ગુરુ કૃપા મંડળ ની સર્વ બહેનોને અમારા સત્સંગ મંડળના જય શ્રી કૃષ્ણ વિલાસ વેકરીયા અમારી ચેનલ નું નામ છે તમે પણ સાંભળજો

  • @drumilgamer8483
    @drumilgamer8483 25 วันที่ผ่านมา

    બવુ સરસ ભજનછૅ,,,

  • @devangidhunofficial
    @devangidhunofficial 28 วันที่ผ่านมา

    યૂટ્યુબ માં દેવાંગી ચેનલ મારી છે ને પણ તમે મુલાકાત લેજો જય સિયારામ

  • @devangidhunofficial
    @devangidhunofficial 28 วันที่ผ่านมา

    🙏🙏👍👍👌👌

  • @devangidhunofficial
    @devangidhunofficial 28 วันที่ผ่านมา

    વાહસરસબેન જયસીયારામ સતદેવીદાસ નીતાબેન પરબનાસાધુસરસ 🙏🙏👌👌👍👍

  • @alkasagar7471
    @alkasagar7471 หลายเดือนก่อน

    Sars

  • @darshrana2888
    @darshrana2888 หลายเดือนก่อน

    બીજા ભજન પણ મુકવા વિનંતી

  • @tapanparekh3063
    @tapanparekh3063 หลายเดือนก่อน

    ખુબ સરસ ભજન છે લખીને મોકલી આપવામાં આવે તો સારું

  • @BindiyaGosai-zb7sf
    @BindiyaGosai-zb7sf หลายเดือนก่อน

    #bhajan....more ama tach karo lakhelu batavse

  • @VilasVekariya
    @VilasVekariya หลายเดือนก่อน

    ખુબ સરસ કીર્તન સે બહેનો સાચી વાત છે ઘંટી મા કાકરા દળાય છે આવા સરસ કીર્તન અમને સંભળાવતા રહેજો વિલાસ વેકરીયા ના જય શ્રી કૃષ્ણ

    • @gurumahilamandalrajpursidhpur
      @gurumahilamandalrajpursidhpur หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર અમારા ભજન જોતા રહેજો જય ગુરૂ મહારાજ

  • @anandibenpatel2991
    @anandibenpatel2991 หลายเดือนก่อน

    સરસ ભજન ગાયુ બેનો

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 หลายเดือนก่อน

    Vah bahu saras gayu 👌👌👌🙏🙏🙏🌹

  • @parthagravat8377
    @parthagravat8377 หลายเดือนก่อน

    બહુ સરસ ભજન છે મજા પડી શા મળવાની

  • @kokilachavda3261
    @kokilachavda3261 หลายเดือนก่อน

    Baa saras bhjan gau nche

  • @ritapatel1057
    @ritapatel1057 หลายเดือนก่อน

    Very Nice Bhajan

  • @RameshPatel-yw8dn
    @RameshPatel-yw8dn หลายเดือนก่อน

    જય શ્રી ગુરુ મહારાજ નમઃ

  • @hiteshkumarpatel3258
    @hiteshkumarpatel3258 หลายเดือนก่อน

    Saru Bhajan chhe.

  • @bhavanapatel7671
    @bhavanapatel7671 หลายเดือนก่อน

    Nice

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

  • @Bkkacha
    @Bkkacha หลายเดือนก่อน

    બહુસરસછેભજન

  • @bhagavanbhaipatel2815
    @bhagavanbhaipatel2815 หลายเดือนก่อน

    🍀🙏🍀👌🍀👍🍀 જય શ્રી કૃષ્ણ

  • @bhavanapatel7671
    @bhavanapatel7671 หลายเดือนก่อน

    Very nice

  • @nimisha8151
    @nimisha8151 หลายเดือนก่อน

    Thank you ba

  • @RameshPatel-yw8dn
    @RameshPatel-yw8dn หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @RameshPatel-yw8dn
    @RameshPatel-yw8dn หลายเดือนก่อน

    જય શ્રી ગુરુ મહારાજ નમઃ

  • @RameshPatel-yw8dn
    @RameshPatel-yw8dn หลายเดือนก่อน

    જય શ્રી ગુરુ મહારાજ નમઃ

  • @RameshPatel-yw8dn
    @RameshPatel-yw8dn หลายเดือนก่อน

    વાહ ગુરુ મહિલા મંડળ વાહ

  • @nimisha8151
    @nimisha8151 หลายเดือนก่อน

    Lakhine muko

  • @kanupatel7733
    @kanupatel7733 หลายเดือนก่อน

    સરસ લખીને મોકલો જયશ્રીકૃષ્ણ ❤

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i หลายเดือนก่อน

    સરસ

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i หลายเดือนก่อน

    સરસ

  • @sundhyawani2362
    @sundhyawani2362 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ❤❤સરસ છે ભજન

  • @sundhyawani2362
    @sundhyawani2362 หลายเดือนก่อน

    ભજન સરસ છે લખીને મોકલી આપો તો સારું રહેશે

  • @HinaDesai-bz9zq
    @HinaDesai-bz9zq หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏 very nice bhajn 👌

  • @bhavanapatel7671
    @bhavanapatel7671 หลายเดือนก่อน

    Nice 👌👌👌

  • @bhavanapatel7671
    @bhavanapatel7671 หลายเดือนก่อน

    Nice 👌👌

  • @RameshPatel-yw8dn
    @RameshPatel-yw8dn หลายเดือนก่อน

    સુંદર ભજન છે

  • @nimisha8151
    @nimisha8151 หลายเดือนก่อน

    Lakhine muko please

  • @bhartibenpandaya897
    @bhartibenpandaya897 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 2 หลายเดือนก่อน

    બ હુજસરસભજનગાયુબાતમેજ,ગોગાદેવ

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 2 หลายเดือนก่อน

    બહુસરસભઃજનગાયુબાતમેજયશ્રીકિષણા

  • @manishapatel9868
    @manishapatel9868 2 หลายเดือนก่อน

    जय श्री कृष्ण

  • @hiraparmar4352
    @hiraparmar4352 2 หลายเดือนก่อน

    ભજન લખીને મુકો

  • @bhagavanbhaipatel2815
    @bhagavanbhaipatel2815 2 หลายเดือนก่อน

    🍀👌🍀

  • @RameshPatel-yw8dn
    @RameshPatel-yw8dn 2 หลายเดือนก่อน

    સુંદર બહુ સુંદર ભજન છે

  • @RameshPatel-yw8dn
    @RameshPatel-yw8dn 2 หลายเดือนก่อน

    વાહ ગુરુ મહિલા મંડળ

  • @bhagavanbhaipatel2815
    @bhagavanbhaipatel2815 2 หลายเดือนก่อน

    સુંદર ભજન 🌹🙏 જય ગુરુમહારાજ 🙏🌹

  • @KokilaRaval-d5i
    @KokilaRaval-d5i 2 หลายเดือนก่อน

    બહુ સરસ ભજન છે લખીને મૂકો