- 6
- 2 247
National Farmer's Media Network
เข้าร่วมเมื่อ 30 ธ.ค. 2023
ખેડૂત મિત્રો આધુનિક ખેતી માટેની માહિતી મેળવો હવે ઘરે બેઠા, અમારી ચેનલ માં તમને મળશે નવી નવી દવા, બિયારણ અને ખાતર વિશે ની માહિતી જેથી ઓછા ખર્ચ મા વધુ ઉત્પાદન મેળવી શકાય.
વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરી અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.
whatsapp.com/channel/0029VaDidbeD8SE3pmwY7l0p
વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરી અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.
whatsapp.com/channel/0029VaDidbeD8SE3pmwY7l0p
ડુંગળી માં બાફીયો , મૂળ ના રોગ ,જમીન જન્ય જીવાત ની નવી પેટન્ટેડ દવા ટ્રીપલ સ્ટાર.
સુદર્શન ફાર્મ કેમિકલ્સ ફરી એકવાર આપણા ખેડૂતમિત્રો માટે એક દમદાર પેટન્ટેડ પ્રોડક્ટ ટ્રીપલ સ્ટાર લઇ ને આવી છે.
ટેકનિકલ ની વાત કરીએ તો તેમાં ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન 6% + થાયમેથોક્સમ 24% + થાયોફેનેટ મિથાઈલ 9.5% એફ એસ ફોર્મુલેશન માં આવેલ છે.
ટ્રીપલસ્ટાર નો ઉપયોગ તમે ધાણા ,ચના ,જીરું,ઘઉં,ડુંગળી ,બટાકા અને શાકભાજી પાકો માં કરી અને મૂળ ના સડો, સુકારો અને જીવાત સામે લાંબુ પરિણામ મેળવી શકો છો.
ટ્રીપલ સ્ટાર નો ૧ વીઘા દીઠ ખર્ચ માત્ર ૬૦૦ થી ૬૫૦ રૂપિયા થાય છે અને આપણને નવી ટેકનોલોજી ની આધુનિક ફૂગનાશક થી લાંબુ રિજલ્ટ, તંદુરસ્ત મૂળ , અને ઉચ્ચ ગુણવત્તા સભર લીલોછમ તંદુરસ્ત પાક જોવા મળે છે.
* ડુંગળી માં બાફીયા રોગની ઓળખ:
1) બાફીયાની બહુ સરળ રીતે ઓળખ કરવા માટે ડુંગળીના રોપને ઉપાડીને જોવું ડુંગળી પોચી થઈ જાય છે અને તેમાંથી દુર્ગધ આવે છે.
2) શરૂઆતમાં બાફીયો કોઈ એક જગ્યા પર ગોળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. ત્યાર બાદ ધીર- ધીરે આ રોગનું નુકશાન વધતું જાય છે અને તેના કારણે ડુંગળીનો રોપ જમીન ઉપર ઢળી જાય છે.
* બાફીયો ફેલાવા માટેના મુખ્ય કારણો
1) જયારે દિવસે ગરમી અને રાત્રીનું તાપમાન જો ઠંડુ હોય અને વધારે પડતા વરસાદી વાતાવરણ હોય ત્યારે આ રોગ ખૂબજ ઝડપથી ફેલાય છે.
2) ડુંગળીમાં બાફીયો ફેલાવાનું મુખ્ય કારણ વારંવાર એક ને એક જમીનમાં ડુંગળીનું વાવેતર કરવાથી આ રોગ નું પ્રમાણ વધારે જોવા મળે છે.
3) પાકને જરૂરિયાત કરતા વધારે યુરીયા આપવાથી પણ આ રોગ વધારે ફેલાય છે.
4) વધુ પડતું પિયત આપવાથી વધારે નુકશાન કરે છે અને રોગનો ફેલાવો જડપી બને છે
5) થ્રીપ્સ જીવાતનો પાકમાં ઉપદ્રવ હોય તો રોગનો ફેલાવો વધુ થાય છે
ઉપાય:-
૧) સુદર્શન ફાર્મ કેમિકલ નું ટ્રીપલ સ્ટાર એક વીઘા દીઠ ૧૫૦ મીલી ખાતર સાથે મિક્ષ કરી અથવા પાણી સાથે પીવડાવવું.
અથવા
૨) સુદર્શન ફાર્મ કેમિકલ નું ટ્રાયશોટ ૩૦ મીલી સાથે સ્ટ્રેપ્ટોસાયકલીન ૨ ગ્રામ /૧૫ લીટર પાણી માં ભેળવી છંટકાવ કરવો.
ટ્રીપલસ્ટાર વિશે ની વધુ માહિતી તમે કંપની અધિકારી ના અહી આપેલ નબર પર સંપર્ક કરી ને મેળવી શકો છો
મોબાઈલ નંબર - ૯૯૭૯૪ - ૬૦૦૦૧

มุมมอง: 372
วีดีโอ
ડુંગળી ના પાક માં બાફીયા થી શરૂઆત માં સુરક્ષા માટે અપનાવો સુદર્શન નું ટ્રિપલ સ્ટાર.
มุมมอง 5717 วันที่ผ่านมา
ડુંગળી ના પાક માં આવતી મુખ્ય સમસ્યા બાફીયા સામે શરૂઆત થી જ મેળવો સંપૂર્ણ સુરક્ષા . ટ્રિપલ સ્ટાર ના ઉપયોગ થી નીચે મુજબ ફાયદા મળશે. 1) સામાન્ય થ્રિપ્સ પર નિયંત્રણ. 2)મૂળ નો કોહવારો અટકાવે 3) સફેદ ઈયળ (અળસી ,વાયર વૉર્મ ) નો ઉપદ્રવ અટકાવે જેથી તંતુ મૂળ મજબૂત બને. 4)સુકારો અટકાવે 5) પાક ની તંદુરસ્તી વધે અને લીલોછમ બનાવે.
જીરૂ ના પાક માં સૂકારા સામે મળ્યું નવું જીવનદાન, એક સાથે ૩ ફૂગનાશક ધરાવતી દવા એટલે ટ્રાયશોટ.
มุมมอง 40710 หลายเดือนก่อน
જીરૂ ના પાક માં આવતા સૂકારા, કાળિયા જેવા રોગો ને આવતા અટકાવવા તેમજ આગળ વધતા અટકાવવા આવી ગયુ છે ભારત નું પ્રથમ પેટન્ટેડ ફૂગનાશક સુદર્શન ફાર્મ કેમિકલ્સ નું ટ્રાયશોટ. ટ્રાયશોટ એ પેટન્ટેડ ફૂગનાશક છે જેમાં છે ત્રણ દવા નું મિશ્રણ Trifloxystrobin 10% Difenconazole 12.5 % Sulphur 3 % SC આવેલ છે, જે જીરા ના પાક માં સુકારો આવતો અટકાવે તેમજ આવેલ રોગ ને આગળ વધતો અટકાવે છે. જીરૂ ના પાક માં દાણા ની ગુણવત્તા ...
જીરા ના પાક માં સૂકારા સામે સુરક્ષા કવચ એટલે GSP CROP SCIENCE નું દ્રોણેક્સ અને ક્રેઝી પ્રો.
มุมมอง 48411 หลายเดือนก่อน
જીરું માં આવતો મોલો (ગળો) હવે માત્ર ગણતરી ની કલાકો માં સાફ. GSP CROP SCIENCE - AFFORD
มุมมอง 75211 หลายเดือนก่อน
ભારત ની પ્રથમ સ્વદેશી કંપની જીએસપી ક્રોપ સાયન્સ પ્રા.લી જે લાવી એક સાથે ફુગનાશક અને જંતુનાશક નું ૩ કેમિકલ નું મિશ્રણ એફોર્ડ. જેના થી કાળો, પીળો મોલો, અને ભૂકી છારો બંને કંટ્રોલ કરી શકાશે . ટેકનિકલ:- પાયમેટરોજીન ૨૫ % થાયમેથોઝામ ૧૭.૫ % હેકક્ષાકોનાઝોલ ૧૨.૫ % ડબલ્યુ જી. પ્રમાણ:- ૨૦ ગ્રામ/ ૧૫ લીટર પાણી માં ભેળવી છંટકાવ કરવો. વધુ માહિતી માટે તમારા એરિયા ના એગ્રો પર સંપર્ક કરો.
ચણા માં સૂકારા નો અકસીર ઈલાજ એટલે સુદર્શન ફાર્મ કેમિકલ નુ ક્લેવર પ્લસ - નવી ટેક્નોલોજી થી સજ્જ
มุมมอง 20411 หลายเดือนก่อน
ચણા ના પાક મા આવતા સુકારા ના રોગ માટે નુ અગત્ય નું ફૂગ નાશક એટલે સુદર્શન ફાર્મ કેમિકલ નુ *ક્લેવર પ્લસ* જેમાં મેટિરામ ૪૪% ડાઇમેથોમોર્ફ ૯ % ડબલ્યુ.જી સ્વરૂપે આવેલ છે ,જે સિસ્ટેમિક અને કોન્ટેક્ટ એમ બન્ને પ્રકારે કાર્ય કરે છે. પ્રમાણ - ૪૦ ગ્રામ/ પંપ વધુ માહિતી માટે સંપર્ક કરો - આશિષ ખેનિ - ૯૯૭૯૪-૬૦૦૦૧
❤